Тёмный

Budget Dharmshala In Haridwar || room accommodation in haridwar || kutchi ashram haridwar 

GUJARATI GYAAN
Подписаться 867 тыс.
Просмотров 555 тыс.
50% 1

Hi
Welcome to My RU-vid Channel GUJARATI GYAAN.
My name is Paresh Chauhan.I am a resident of Ahmedabad city,Gujarat.I mostly upload travel videos on my RU-vid channel.I visit different attractions,tourism,sightseeing and temples and religious places.Wherever I travel, I present my experiences to people through videos. Like where to stay, where to eat, how much is the hotel fare, how much is the total cost of travel, what are the problems etc.
About This Video :
Shri Kutchi Ashram is located at Sapt Sarovar Marg near Bharat Mata Mandir. The Ashram provides all the basic facilities and a calm environment to the pilgrims. The pilgrims and visitors seek a comfortable place to stay in terms of dexterity and devotional pleasure. Although the Ashram is not situated in the main city of Haridwar but Hari ki Pouri, Bharat Mata Mandir, Shanti kunj, Chandi Ghat and the other main points are close to it therefore the Ashram becomes quite contented as well as well linked to Haridwar city.
All Tourist can remember that shree Kutchi Lal Rameshwar Ashram Trust Never ask online payment for room booking. So do not pay any website if they asking for online room booking for Kutchi Lal Rameshwar Ashram Haridwar.
for brand promotion : cpareshdipak@gmail.com
Facebook page - pdc3110?mibe...
INSTAGRAM - garv_chhe_gujar...
my second channel / @imparesh31

Опубликовано:

 

5 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 294   
@rkchavda7393
@rkchavda7393 2 месяца назад
ખરેખર ખૂબ ધન્યવાદ કારણ કે સામાન્ય માણસ માટે ખુબ સરસ વ્યવસ્થા કહેવાય.સંચાલન કરનાર સર્વે ને ખુબ ખુબ અભિનંદન.
@vihajirajput306
@vihajirajput306 12 дней назад
सेवा भावी संस्था ने कोटी कोटी नमन 🙏🏻 जे गुजराती यात्रियों ने बहु सरस व्यवस्था, बिल्कुल सस्ता दरें
@ketangori8858
@ketangori8858 5 месяцев назад
મહાદેવ હર સૌને જય ગુરુદેવ આપે ખૂબ સરસ માહીતી આપી સૌને ઉપયોગી થાય એવી માહિતી અને ગુરુદેવ દ્વારા સ્થાપિત થયેલ આશ્રમ માં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ માં રહેવા મળે અને ગુજરાતી નાસ્તો અને ગુજરાતી જમવાનું મળે એજ સૌથી સારી વાત કહેવાય એનાથી ઉત્તમ શું હોય
@bharatbhanushali7894
@bharatbhanushali7894 5 месяцев назад
અમારા ગુરુ મહારાજ શ્રી વાલરામજી એ ગુજરાત થી આવતા શ્રધ્ધાળુઓ ને સુવિધા મળી રહે એ માટે ખૂબ ખૂબ સરસ આયોજન કરેલ છે હરિઓમ ભાઇ
@ketangori8858
@ketangori8858 5 месяцев назад
જય શ્રી ઓધવરામ બાપા
@bharatbhairaichura8922
@bharatbhairaichura8922 4 месяца назад
🙏🌹❤🌹🙏hari aum bhai shaant mast ane potiku lage 👌👍
@naranahir3892
@naranahir3892 3 месяца назад
Jay Guru Maraj
@montudhalvaniya1204
@montudhalvaniya1204 3 месяца назад
કંઈ બાજુ તમારો મોબાઇલ નંબર આપો અમારે આવું છે
@NARENDRABHAIDUDHAIYA
@NARENDRABHAIDUDHAIYA 2 месяца назад
4​@@bharatbhairaichura8922
@ramabhaipatel4123
@ramabhaipatel4123 5 месяцев назад
પેલા ખુબ સરસ ધન્યવાદ જય શ્રી દ્વારકાધીશ મંત્ર બોલો સત્ય એજ સનાતન ધર્મ એજ હિન્દુ ધર્મ છે એજ ભારત દેશ હય
@user-pt7eb7zq4y
@user-pt7eb7zq4y 5 месяцев назад
ખૂબ અગત્યની માહિતી જાણી અને ફેમીલી સાથે હરદ્વાર જવાની હિંમત થઇ ગઇ. આભાર જય ગંગામૈયા
@natverbhainanubhai5420
@natverbhainanubhai5420 4 месяца назад
જય પરબ્રહ્મ પરમાત્મા સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફેમિલી સાથે આવવું હોય તો કોઈ ચિંતા નહી ધન્યવાદ જય ભગવાન ૐ નમઃ શિવાય ૐ
@manharlalvyas9925
@manharlalvyas9925 17 дней назад
🌺🙏🌺હર હર ગંગે. માહીતિ બદલ ખુબ ખુબ આભાર🌹🌹🌹
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 5 месяцев назад
ખૂબ જ ઉપયોગી માહિતી, સેવા કરનાર સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન.
@bhimdevrami9187
@bhimdevrami9187 4 месяца назад
ભાઈ તમે વિડિયો ખૂબ સરસ બનાવ્યો અને માહિતી પણ સારી આપી પરંતુ એક વાત કહેવાની કે અહી રુમ મળવી તે પણ નશીબ પર આધાર રાખે છે કેમ કે અહી મોટે ભાગે ભાગવત્ સપ્તાહ ચાલતી હોય છે એટલે ગ્રુપ બુકિંગ થવાના કારણે સામાન્ય માણસો ને રુમ મળવાના ચાન્સ બહુ ઓછાં હોય છે,,,,,,આવી જ સ્થિતિ ગુજરાતી સમાજ જે જસારામ માર્ગ રેલ્વે સ્ટેશન પાસે છે ત્યાં પણ છે અહી પણ ગુજરાતીઓ નો ખૂબ ધસારો હોય છે નશીબ હોય તો જ રુમ મળે,,,,,,હા એટલી સારી વાત છે કે હરિદ્વાર માં ખૂબ જ વધુ ધર્મશાળાઓ છે એટલે રહેવાની વ્યવસ્થા થઈ જ જાય એક નહી તો બીજી જગ્યા એ
@bharatbhaitrivedi1888
@bharatbhaitrivedi1888 Месяц назад
હવે.અહી.પણ.વ્યાપારી.ધોરણ.શરૂ. થય..ગયું.છે
@deven1366
@deven1366 4 месяца назад
ખૂબ સરસ માહિતી. લગભગ બધાજ સવાલો માં જવાબ મળી ગયા.
@sagar_rabari_rabari
@sagar_rabari_rabari 5 месяцев назад
હરિદ્વાર રેલ્વે સ્ટેશન પાછળ અખિલ ભારતીય રબારી સમાજ પણ આવેલ છે......
@arunaraval5256
@arunaraval5256 5 месяцев назад
Very nice video ne nice massage thank you so much Bhai har har mahadev ओम नमो भगवते वासुदेवाय नमः ॐ नमः शिवाय 🙏🙏🙏🚩🚩🌹🌹
@maltibenparmar6538
@maltibenparmar6538 27 дней назад
Jay ganga maiya 🙏🙏
@jayaryavart4425
@jayaryavart4425 5 месяцев назад
बहुत बहुत धन्यवाद आश्रम वालों को 🙏. Jai श्रीराम 🙏
@mayanknaik6868
@mayanknaik6868 5 месяцев назад
ખુબ જ ઉપયોગી માહિતી આપે પૂરી પાડી છે. ધન્યવાદ. બાબા કેદારનાથ મહાદેવ પ્રસન્ન ભવતુ.🙏🙏🌹🙏🙏
@user-fl5de5yv7l
@user-fl5de5yv7l 5 месяцев назад
❤જયશ્રી ગગામયા
@naranahir3892
@naranahir3892 3 месяца назад
Hri om
@user-ru2cd8xc2t
@user-ru2cd8xc2t 16 дней назад
Very very good information about accommodation in Haridwar .Good ,fine and excellent.👌👌
@arvindkatudiya1971
@arvindkatudiya1971 5 месяцев назад
સારી માહિતી ખુબ જ સરસ હર હર ગંગે મહાદેવ હર હર મહાદેવ જય જય શ્રી રામ
@hiteshsharma1567
@hiteshsharma1567 5 месяцев назад
Nice information of Kachchhi ashram Budget stay with food Nice property
@vishnudund4424
@vishnudund4424 5 месяцев назад
🌹💐 જય શ્રી ગંગા મૈયા, ભાઈ વિડિયો ખુબ સરસ છે સારો લાગ્યો 💐💐🌹👍💓
@RamnikRamdeputra
@RamnikRamdeputra 2 месяца назад
🙏🙏 હર હર ગંગે. ખૂબ જ સરસ રીતે તમે માહિતી આપી છે. 🙏 તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏
@pratapsinghthakor2984
@pratapsinghthakor2984 5 месяцев назад
ખુબ સરસ ઉપયોગી માહિતી આપી . ધન્યવાદ. જય ગંગા મૈયા
@maltipatel5361
@maltipatel5361 13 дней назад
Thanks for sharing Jai ganga maiya
@dalsukhmaru3644
@dalsukhmaru3644 5 месяцев назад
Very good information you gave about staying in kachchhi ashram, haridwar.Thank you.
@daxabenparmart7612
@daxabenparmart7612 5 месяцев назад
સરસ માહિતી આપી ધન્યવાદ જ્ય શ્રી કૃષ્ણ
@vipinmehta9168
@vipinmehta9168 5 месяцев назад
Good information Jay Ganga maiyya
@MahipalBabubhai
@MahipalBabubhai 27 дней назад
Jai ganga maiya❤❤❤❤
@sanjay78926
@sanjay78926 5 месяцев назад
JAI JAI GARVI GUJARAT. HATS OFF TO THE KUTCHI SAMAJ. GOD BLESS.
@hiteshahir10
@hiteshahir10 5 месяцев назад
Khachi asram haridwar ☝️👌👍🙏🚩 Jay Gange Mata 🚩🙏
@pravinjoshi6440
@pravinjoshi6440 2 месяца назад
Supppppper fine Saras mahiti aapi khub khub. Aabhar i
@user-cy4ey8iz4o
@user-cy4ey8iz4o 5 месяцев назад
વાહ વાહ ખુબ સરસ ભાઈ ખુબ ખુબ અભિનંદન મહાદેવ હર હર હર ગંગામૈયા
@dineshbhaizinzuvadiya5303
@dineshbhaizinzuvadiya5303 5 месяцев назад
સરસ સે અમે આવવાના છે જય માતાજી જય હો ક્સ
@vrajalaltank6478
@vrajalaltank6478 5 месяцев назад
Sshhaabbaass dhanyavad seva to seva chhe jay sri ram
@manojshahshah9467
@manojshahshah9467 5 месяцев назад
Har Har Gange 🙏 Pareshbhai khub Saras mahiti aapi ❤ nice video ❤❤
@jayshree4281
@jayshree4281 2 месяца назад
V nice good jankari
@thakorpravin5251
@thakorpravin5251 5 месяцев назад
Great video and great information
@user-yt1nn4el6s
@user-yt1nn4el6s 3 месяца назад
Very good mahiti
@prakashmajithia8303
@prakashmajithia8303 5 месяцев назад
ખુબ સરસ છે ધન્યવાદ. આભાર
@bharatbataparia2011
@bharatbataparia2011 5 месяцев назад
ખૂબ સરસ વ્યવસ્થા છે વ્યાજબી ભાવે
@user-qq9jv3uu4o
@user-qq9jv3uu4o 5 месяцев назад
Very good Information
@shreyasharma6393
@shreyasharma6393 Месяц назад
Jay Shri Krishna Bhai Tamari videos Always helpful hoy che badha mate Keep it up Har Har Mahadev Namami Gange
@user-gu7zx8ew6s
@user-gu7zx8ew6s 5 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર માહિત આપવા બાબત.
@user-gm6hv8nt8e
@user-gm6hv8nt8e 5 месяцев назад
Very nice video 👌 thanks 🙏
@rajsonigra1090
@rajsonigra1090 5 месяцев назад
ખૂબ સુંદર માહિતી ભાઈ
@palakvyas1170
@palakvyas1170 3 месяца назад
Khub saras video banavyo che 🙏
@vrathva926
@vrathva926 5 месяцев назад
Very nice video
@rkahir8467
@rkahir8467 4 дня назад
Jay ganga maiya
@chimannai1001
@chimannai1001 2 месяца назад
સારી સગવડ છે ગુજરાત યાત્રા માટે ભગવાન નો હૂકમ થાય મૂકામ કરીશ.
@jadejaviramji5226
@jadejaviramji5226 5 месяцев назад
Jai Ganga Maiya
@ghanshyamdairam
@ghanshyamdairam 5 месяцев назад
Jay shree ganga maiyya
@sorathiyadipak2608
@sorathiyadipak2608 5 месяцев назад
ખૂબ ખૂબ આભાર
@RamshingmanekManek-vo9nu
@RamshingmanekManek-vo9nu 5 месяцев назад
Khub.saras.video.har.har.gange
@tulshibhaimithapara2855
@tulshibhaimithapara2855 5 месяцев назад
જય જય ગંગે મૈયા
@krishnanathwani8015
@krishnanathwani8015 5 месяцев назад
Best video 😊
@AaaAaa-gq2kd
@AaaAaa-gq2kd 5 месяцев назад
ખૂબ ખૂબ આશીર્વાદ ભાઈ .🙏
@meenavaghela4827
@meenavaghela4827 5 месяцев назад
Jay Ganga Ma 🙏
@BindubaRathod
@BindubaRathod 2 месяца назад
बहुत। अचछा
@devanshidesai631
@devanshidesai631 5 месяцев назад
ખૂબ સરસ
@surendragheewala9819
@surendragheewala9819 5 месяцев назад
Thanks for information
@balajistudio5832
@balajistudio5832 5 месяцев назад
ખુબ જ ઉપયોગી માહિતી આપે પૂરી પાડી છે
@amitharijyot
@amitharijyot 4 месяца назад
thanks for nicely explain
@patelhimmatlal1245
@patelhimmatlal1245 4 месяца назад
જય ગંગા મૈયા ખૂબ સરસ માહિતી આપ બદલ આભાર 🙏🙏
@d.rshrimali573
@d.rshrimali573 5 месяцев назад
सुंदर आयोजन गुजरात गंगा मैया ना सर दर्शन तारे श्री दयाभाई श्रीमाली गुजरात
@jashodabenchavda8568
@jashodabenchavda8568 2 месяца назад
હરહર મહાદેવ તમે સરસ માહિત આપી અમે બધા રહીને આવીયા તયા હમણાજ. એકવીસ. તારીખે પણ વેલા બુકીક કરાવવુ પડેછે
@kiranahir2072
@kiranahir2072 Месяц назад
જય ગંગા મૈયા
@amritbhaioza4372
@amritbhaioza4372 5 месяцев назад
Jay Ganga Maiya.🙏🙏
@pravinbhaiadeshara68
@pravinbhaiadeshara68 10 дней назад
જય ગુરુદેવ નમઃ
@user-ep9qt6on8g
@user-ep9qt6on8g 7 дней назад
❤Jai Ganga Jai Gujarat
@zalalalubha
@zalalalubha 5 месяцев назад
ખૂબ જ સરસ માહિતી આપવા બદલ આભાર
@vinodthakar5962
@vinodthakar5962 3 месяца назад
Very good information
@d.cpatel6704
@d.cpatel6704 4 месяца назад
Khub saras 🙏
@naynamalvinaynamalvi163
@naynamalvinaynamalvi163 5 месяцев назад
Jay sawminarayn 🙏 Bav sars che 👌🙏
@gulshanchanchlani1271
@gulshanchanchlani1271 День назад
Mast
@bedcodno15
@bedcodno15 Месяц назад
અહીથી બધી જગ્યાએ જય શકીએ 🎉🎉🎉🎉
@ghanshyambhaipatel4829
@ghanshyambhaipatel4829 5 месяцев назад
Nice,Super ❤
@nileshcharola1161
@nileshcharola1161 4 месяца назад
ખુબ સરસ જાણકારી મળી
@mukeshbhainakum2683
@mukeshbhainakum2683 5 месяцев назад
ભાઈ તમે ખુબ સરસ માહિતી આપી તમે ૨૬ મેના રોજ હરિદ્વાર જવાના છીએ જય ઞંઞામયા ૨૧ વ્યક્તિ
@jagdishmatiya787
@jagdishmatiya787 4 месяца назад
જય મા ગંગા
@bhikhabhaipatel5081
@bhikhabhaipatel5081 3 месяца назад
આવી વ્યવસ્થા કરી ભગવાન નું કામ કરેલુ છે.
@devayatbhaisorathiya4541
@devayatbhaisorathiya4541 4 месяца назад
Om Har Har mahadev🙏🙏
@user-fi9if3qp2v
@user-fi9if3qp2v 2 месяца назад
ખુબ સરસ માહિતી આપી છે
@ranjitsinhzala3712
@ranjitsinhzala3712 5 месяцев назад
Veri nice video
@rathwaadiwasi1997
@rathwaadiwasi1997 5 месяцев назад
Super video
@mohanvanjara266
@mohanvanjara266 Месяц назад
Very nice
@19rajaldangar73
@19rajaldangar73 3 месяца назад
આ સગવડો ઉત્તમ છે ગુજરાતી માટે ખુબ સારુ છે
@asharmayu159
@asharmayu159 12 дней назад
Jay Ganga meya
@spzala7113
@spzala7113 Месяц назад
જય ગંગા મૈયા..
@naynamalvinaynamalvi163
@naynamalvinaynamalvi163 5 месяцев назад
Jay sawminarayn bapa 🙏🌹🙏
@djayeshv84
@djayeshv84 3 месяца назад
ઓગસ્ટ મહિનામાં ભીડ કેવી રહે? રૂમ મળી જાય? કોઈને અનુભવ હોય તો જણાવવા વિનંતી
@pravinthakor6060
@pravinthakor6060 5 месяцев назад
ખૂબ સારી માહિતી આપી તમે
@vimalandrapiya1299
@vimalandrapiya1299 6 дней назад
જય ગંગામૈયા
@kalpanaraval8311
@kalpanaraval8311 Месяц назад
ખૂબ સરસ છે અને સ્ટાફ પણ વિવેકી છે
@dhruviinsurance
@dhruviinsurance 5 месяцев назад
GOOD
@sharmakamleshkumar7406
@sharmakamleshkumar7406 5 месяцев назад
Jay ganga Maia
@sudhapateljaygurudatt1849
@sudhapateljaygurudatt1849 2 месяца назад
Jay Ganga maiya
@solankim.k7805
@solankim.k7805 5 месяцев назад
Veri good sir
@tribhovanbhaikadivar8579
@tribhovanbhaikadivar8579 2 месяца назад
Jay Ganga Maiya
@ramjiahir7230
@ramjiahir7230 2 месяца назад
આભાર ભાઈ ખૃબ શરશ હરીદ્વાર ની માહિતી આપી
@NehaRathod-bg7ly
@NehaRathod-bg7ly 4 месяца назад
Jai ganga maiya
@UrmilabenGameti-sg8kq
@UrmilabenGameti-sg8kq 5 месяцев назад
Jay Ganesh
Далее
МОЙ НОВЫЙ ДОМ
1:01:04
Просмотров 2,1 млн
Как вам наш дуэт?❤️
00:37
Просмотров 422 тыс.
2DROTS vs RISENHAHA! КУБОК ФИФЕРОВ 2 ТУР
11:31
МОЙ НОВЫЙ ДОМ
1:01:04
Просмотров 2,1 млн