પૂજનીય, વંદનીય અને દાંડવતિય પ્રણામ અને મારા સાચા અર્થમા જ કહું તો મારા માટે તો ભગવાન જ છે મને ગર્વ છે કે હું પણ એમની જ કોળી જ્ઞાતિનો એક યુવાન છું. કોળી જ્ઞાતિ માટે સર્વકાલીન ભામાશા જ રહેવાના છે. ધન્ય છે પિતાતુલ્ય ચંદ્રકાન્ત પીઠવાલા જેવા મહામાનવ ને અને લાખ લાખ વંદન 😢😢
Maaf karjo .....Ben pan e ધનુષ્ય..... મન ની પવિત્રતા થી ઊંચું થતું હતું, ભુજાઓ ની શક્તિ થી નાઈ!!!!! એટલે સીતા માતા ને ઊંચકવા અને આ શિવ ધનુષ્ય ને ઊંચકવું બે અલગ વસ્તુ છે!!!! જોશ માં આવી ને હોશ ખોઈ ના બેસો!!!!!!🙏🙏🙏🙏 અને પ્રજા પણ અહી વાહ વાહ કરે છે, સાચી વસ્તુ જાણ્યા વગર!!!!!🙏🙏🙏
Kajalben always tamari Darek speech MA marriage Bureo ni advertisement aave teni j tamo janavo Chho te j rite Mara vevai chhe temne pan mari dikri nu education n teno nature n sanskar Joi marriage Karya chhe n atyare pan Tena work priority ape chhe hu khub j naseebdar chhu