કેનેડાનું હોલસેલ માર્ટ છે. અહીંયા આસપાસના ગામના લોકો દુકાનોમાં વેચાણ કરવા ઉપરાંત પોતાના ઉપયોગ માટે રિટેઈલમાં પણ ખરીદી કરી શકાય છે. થંડર બે ના નોર્થ વિસ્તારથી લોકો અહીંયા વિમાન લઈને ખરીદી કરવા આવે છે તેની પાછળનું કારણ એવુ છે કે લોકો બરફના કારણે તે વિસ્તારમામં રસ્તા બની શક્યા નથી અને ખૂબજ ઓછી વસતી ધરાવતા વિસ્તારો છે.
#canada #wholesaleclub
3 окт 2024