ખૂબ સરસ એપિસોડ છે હું પાલનપુર માં બીજ બેંક બનાવી રહ્યો છું ૧૫૦ જેટલા દુર્લભ વનસ્પતિ ના બીજ ભેગા કર્યા છે અને પ્રકૃતિ પ્રત્યે સમજૂતી માટે નો એપિસોડ કરવો હોય તો મને જાણ કરજો હું વિના મૂલ્યે બીજ નું વિતરણ કરી ચુક્યો છું અને ગુજરાત ની તમામ મીડિયા એ પ્રકાશિત પણ કર્યું છે તો આપના એપિસોડ થકી વધુ પ્રકૃતિ પ્રેમી ને પ્રોત્સાહન મળશે .
*નમસ્તે sir* *મારી old ચેનલ h@ck થઈ ગઈ છે જેમાં એક હજાર subscribers હતા😭 એટલે મે નવી ચેનલ ચાલુ કરી છે હું ગુજરતી માં roast વિડિયો બનવું છું*❤️ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-OHVcfmCg4Eo.html Thank you . . . . . *Sorry for self promotion*❤️👍🏻🙄