Тёмный

Chaitar Vasava Exclusive Interview | આદિવાસી યુવાનોની હત્યા, ચૈતર વસાવાનો મોટો પ્લાન  

Gujarat Tak
Подписаться 1,2 млн
Просмотров 73 тыс.
50% 1

Chaitar Vasava એ Gujarat Tak સાથેની વાતચિતમાં મોટા ખુલાસા કર્યાં છે. આદિવાસી યુવાનોની હત્યા, મનસુખ વસાવાના પ્રહાર, ભિલિસ્તાનની માગ, લોકસભા ચૂંટણીમાં હારના કારણો અને મુમતાઝ પટેલની નિષ્ક્રિયતા પર ચૈતર વસાવાએ ચાબખા કર્યા હતા.
#chaitarvasava #mansukhvasava #chaitarvasavainterview #adivasisamaj #mumtazpatel #chhotuvasava #gujarattak #gujaratpolitics
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 293   
@VasavaNirmesh
@VasavaNirmesh Месяц назад
ચૈતર ભાઈ હીરો છે.❤❤❤ જય આદિવાસી 🏹🏹🏹
@MinubhaiBhil
@MinubhaiBhil Месяц назад
વાહ ગુરુ તને તો લાખ લાખ સલામ છે. જય આદિવાસી જય ભીલ પ્રદેશ
@VikesdhubhilVikes
@VikesdhubhilVikes Месяц назад
એક જ ચાલે ચૈતર ભાઈ ચાલે❤❤
@akshayvasavaakshayvasava8713
@akshayvasavaakshayvasava8713 Месяц назад
મનસુખ ભાઇ નુ ઈન્ટરવ્યુ આવિરીતે લેજો એવિ ગુજરાત તક સેનલને નંમર વિનંતિ કરું છું જય આદીવાસી,?...
@vishnugamadiofficial
@vishnugamadiofficial Месяц назад
हा सही बात है ❤ भाई
@vasavasuresh2634
@vasavasuresh2634 Месяц назад
ચૈતરભાઈ જય જોહર જય આદિવાસી ચૈતરભાઈ ને આપણા આદિવાસી નેતાઓ એ સપોર્ટ કરવો જોઈએ આદિવાસી સમાજ સાથે થતાં અન્યાય માટે સપોર્ટ કરો ,,,જય આદિવાસી
@MehulVasava-cx7by
@MehulVasava-cx7by Месяц назад
ચૈતર વસાવા ચાલે ભાઈ જય આદિવાસી 🏹🏹
@maganmaviofficial
@maganmaviofficial Месяц назад
ગજબ હો આને નેતા કહેવાય. જય જોહાર જય આદિવાસી ❤️😊
@rameshrathva4451
@rameshrathva4451 Месяц назад
આદિવાસી હાવાજ સે ચૈતર વસાવા સાહેબ. અમે છોટા ઉદેપુર થી આપની સાથે છે ચૈતર ભાઈ. જય જોહાર જય આદિવાસી
@Djrakesh879
@Djrakesh879 Месяц назад
ગુજરાત Tak Newsને મારી અને દરેક આદિવાસીની એક વિનંતી છેં કે જેમ તમે ચૈતરભાઈને સવાલો કર્યા એજ સવાલો તમે મનસુખભાઇને પુછો તો તમને ખબર પડી જશેં કોન સાચું અને કોન ખોટું છેં 🙏🏻જય જોહાર જય આદિવાસી જય ભીમ 🙏🏻
@makanbhaidubhil4857
@makanbhaidubhil4857 Месяц назад
મનસુખ ખાલી નામનો છે અને બીજેપીનો ઢીંગલો છે
@tikapatel9561
@tikapatel9561 Месяц назад
Adivasi na 👑 king se chaitar vasava & annat patel
@ripeshvasava2014
@ripeshvasava2014 Месяц назад
ગુજરાત તક મિડિયા મિત્ર ને એક અપીલ કરું છું જેમ તમે ચૈતરભાઇ વસાવા ને પ્રશ્નો પૂછો છો તેવાજ પ્રશ્ન મનસુખભાઈ ને પણ પૂછો
@MechanicalEngine
@MechanicalEngine Месяц назад
Sachi vat 👍
@KamleshKumar-ow3jz
@KamleshKumar-ow3jz Месяц назад
Right
@sanjuvasava1670
@sanjuvasava1670 Месяц назад
Ek dam sachi vaat
@vasavaminesh2350
@vasavaminesh2350 Месяц назад
મનદુઃખ દાદા પછી દાદાગિરી પર ઉતરી આવે... તે....😂😂😂😅😂😢😢 ક્યાંથી ઇન્ટરવ્યૂ લેઇ
@ashishvasava8567
@ashishvasava8567 Месяц назад
Right 👍🏻
@sanjaybhil9968
@sanjaybhil9968 Месяц назад
Solid interviews Jay Aadivasi Jay Johar Jay BhilPardesh...💚🌾👳🏻💪💯✊🏹🌎
@Anjaykumar-e7u
@Anjaykumar-e7u Месяц назад
🙏🏻🙏🏻ચૈતર ભાઇ તો અમારા આદિવાસી નેતા છે 🙏🏻 👍
@kamburathvaofficial
@kamburathvaofficial Месяц назад
આવી રીતે દરેક વખતે એક શેર બોલે સે એ સે ચૈતર ભાઈ વસાવા જ સે ના હોય તો કોઈ બીજા નેતા નું ઇન્ટરવ્યૂ લય ને જોવી લેવો આની જેમ કોઈ પણ નેતા ઇન્ટરવ્યૂ નય આપી શકે મને ખબર સે ...
@RaviVolga07
@RaviVolga07 Месяц назад
મનસુખ વસાવાનું પણ ઇન્ટરવ્યૂ લેવું જોઈએ
@invis_ible1798
@invis_ible1798 Месяц назад
Ene bolavi new encore bejjati chhe 😂
@alpeshbhil3052
@alpeshbhil3052 Месяц назад
ચૈતરભાઈ એક શેર હૈ જય ભીલ પ્રદેશ
@rakeshvasava3163
@rakeshvasava3163 Месяц назад
ચૈતર ભાઈએ તો ખૂબ સરસ ઇન્ટરવ્યૂ આપ્યું પણ હું ગુજરાત તક ને હું વિનંતી કરું છું કે તમે મનસુખ વસાવા નું પણ ઇટરવ્યું લો
@vasavanirajbhai1578
@vasavanirajbhai1578 Месяц назад
અમારા શેર ચૈતર વસાવા દ્વારા ખૂબ સરસ માહિતી આપી તમે હવે બીજેપી નેતાઓ પર થી પણ માહિતી લેવ ને જય આદિવાસી જય ભીલપ્રદેશ
@rajuparmar24
@rajuparmar24 Месяц назад
सेतर भाई सावज छे भाई
@user-hh7kd2xe6n
@user-hh7kd2xe6n Месяц назад
Aek j chale chaitarbhai chale❤
@akadivasiketan8191
@akadivasiketan8191 Месяц назад
ચૈતર ભાઈ ચાલે આદિવાસી 🏹❕🚩🏹
@sarodbhaivasava614
@sarodbhaivasava614 Месяц назад
આ બાબતે મનસુખ ભાઈ ને બી સવાલ કરો અને મીડિયા માં અપડેટ આંપો
@MadhijiThakor
@MadhijiThakor Месяц назад
ચૈતરભાઈ તુમ આગળ વધૉ હમ તુમારે સાથ
@mahndrarqthva7591
@mahndrarqthva7591 Месяц назад
ચેતરભાઈ ખુબ સરસ
@sravansvasava3899
@sravansvasava3899 Месяц назад
ભીલ પ્રદેશ નો વહીવટ ભીલપ્રદેશ કરશે જોહાર
@Kiran-b2n5w
@Kiran-b2n5w Месяц назад
Hamara Babbar sher, 🐅🐅🐅Chaitarbhai vasava.!
@SARSNHk
@SARSNHk Месяц назад
આદિવાસી ચેતનભાઈ નો પાવર છે ❤
@AG-bj8jy
@AG-bj8jy Месяц назад
Good work News Gujarat tak... Congratulations
@chandravadanrathwa7452
@chandravadanrathwa7452 Месяц назад
❤ MLA Saheb
@aap.ki.jay.muldarm.ki.j
@aap.ki.jay.muldarm.ki.j Месяц назад
जोहार जय आदिवासी
@vipulvasavaofficial..7366
@vipulvasavaofficial..7366 Месяц назад
Gujarat Tak channel ne request chhe k tame mansukhbhai ne pan તેમની wealth ma ketlo વધારો થયો te babat questions puchho...
@SatyajitValvi-o4q
@SatyajitValvi-o4q Месяц назад
Only Gujrat ma aadivasi king chaiter vasava se bhai
@karanvasava1490
@karanvasava1490 Месяц назад
ખુબ સરસ સવાલ ભાઈ, એના થી પણ સારા જવાબ અમારા ચૈતરભાઈ તરફ થી .. lot's of respect to Gujarat Tak news channel and hatts of to CHAITARBHAI 🙌 💯
@KanaiyalalPatel-xe9dy
@KanaiyalalPatel-xe9dy Месяц назад
વાહ ટાઇગર
@sarodbhaivasava614
@sarodbhaivasava614 Месяц назад
Gujarat Tak ni team' pase savalo કરવાની આવડત હોય તો બીજેપી ના નેતાઓ ને પૂછે
@vishnugamadiofficial
@vishnugamadiofficial Месяц назад
हा ❤
@anishsangada3485
@anishsangada3485 Месяц назад
બોલાવો સાંસદ ને બી ઇન્ટરવ્યૂ માટે 💐💐
@mahendragedriyabhil5586
@mahendragedriyabhil5586 Месяц назад
Chaitar Vasava..King MLA.. जय आदिवासी 🏹🏹
@tadvisanjaybhai5144
@tadvisanjaybhai5144 Месяц назад
🎉MLA Sir દેડીયાપાડા જિલ્લો નર્મદા રાજ્ય ગુજરાત 🎉C.D.Vasava 🎉🎉 જોહાર Sir ji 🎉 જય આદિવાસી 🎉🎉
@Vivek0024-s5u
@Vivek0024-s5u Месяц назад
અને એક મીડિયા મિત્રને એક બીજી વિનંતી ક્યારેક મનસુખ વસાવા નું પણ ઇન્ટરવ્યૂ કરો. એટલે ખબર પડી જાય કે કોણ ખોટું અને કોણ સાચું
@RameshDungaisha-st8mw
@RameshDungaisha-st8mw Месяц назад
ગુજરાત તક મિડિયા મિત્રો ને ખાસ અપીલ છે કે ચૈત્ર ભાઈ ને પ્રશ્ન પુછો છો એવી જ રીતે મનસુખ વસાવા ને પણ પૂસે
@makanbhaidubhil4857
@makanbhaidubhil4857 Месяц назад
આવાં નેતાઓની આપણા ભારત દેશમાં જરૂરી છે બાકી બીજા નામના છે
@NaykaLalubhaichokalabhainayka
@NaykaLalubhaichokalabhainayka Месяц назад
Babr ser jay johar jay aadivasi
@viratvasava1687
@viratvasava1687 Месяц назад
Good chaitra Bhai 🎉❤❤❤❤❤
@rathvadipak4971
@rathvadipak4971 Месяц назад
વેરી ગુડ વેરી ગુડ જય આદિવાસી
@JayantibhaiTadvi-jy4ru
@JayantibhaiTadvi-jy4ru Месяц назад
Jay hind... ❤❤❤
@brijeshgamit1216
@brijeshgamit1216 Месяц назад
🏹Jay johar 🏹 jay adivashi ✊Aek j chale 👑Chaitar bhai chale❤🏹
@bhagukhanzodiya3509
@bhagukhanzodiya3509 Месяц назад
ચૈતરભાઈ ગુજરાત નો cm હશે આવનાર સમયમા
@user-xr4gr7xl3y
@user-xr4gr7xl3y Месяц назад
जय जोहार जिंनदाबाद चैतभाई भाई जिंनदाबाद चैतभाई जिंनदाबाद ❤❤❤❤❤❤❤
@ManojPadvi-q9l
@ManojPadvi-q9l Месяц назад
Jay chetar Bhai Jay aadivasi
@NakulVasave-u3x
@NakulVasave-u3x Месяц назад
Jay Aadiwasi Jay Johar chaiter vasava King power 🏹🏹🥇💪🙏🥇
@vasavamayur6468
@vasavamayur6468 Месяц назад
@sravansvasava3899
@sravansvasava3899 Месяц назад
શાબાશ હમારા આદિવાસી શેર ચેતર ભાઈ
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 Месяц назад
Jay Johar Jay aadivasi
@KARANTADVIOFFICIAL
@KARANTADVIOFFICIAL Месяц назад
Jay Johar Jay aadiwasi
@AmitGamit-p2k
@AmitGamit-p2k Месяц назад
Johar
@Rakeshrathvaરાઠવા
@Rakeshrathvaરાઠવા Месяц назад
Jay.johar
@jagdishvasava7352
@jagdishvasava7352 Месяц назад
અલગ ભિલિસ્તાન ની માંગ ગુજરાત માં વર્ષો થી ઉઠાવતા આવ્યા છે માનનીય શ્રી છોટુ ભાઈ વસાવા સાહેબ રાજસ્થાન માં ભીલ પ્રદેશ ની માંગ ચાલે છે એ પણ વર્ષો જુની છે એ મુદ્દા ઓ આજ નાં કે એક બે વર્ષ ના નથી આદિવાસી સમાજ ની આ માંગ વર્ષો થી ચાલે છે
@yogendrasadat6707
@yogendrasadat6707 Месяц назад
Jay johar chitarbhai.❤
@shantushantu7103
@shantushantu7103 Месяц назад
Chaitar bhai king👑 che
@tadvighanshyambhai
@tadvighanshyambhai Месяц назад
જય આદિવાસી. જય ભીલ‌ પ્રદેશ
@jayadivasistarofficial3491
@jayadivasistarofficial3491 Месяц назад
Saitarbhai jindabad jindabad jindabad
@savitapatel5327
@savitapatel5327 Месяц назад
અજબ સવાલ કા ગજબ જવાબ વાહ આદિવાસી ના શેર 🙏
@amaliyar6773
@amaliyar6773 Месяц назад
C d Vasava King 🎉
@NileshNisartaNilesh
@NileshNisartaNilesh Месяц назад
Chetarbhai vasava❤❤ Jay
@BhaveshCharpot-i7k
@BhaveshCharpot-i7k Месяц назад
Ek j chale chaitar Vasava MLA saheb Jay johar Jay aadivasi
@rajuvasavagj16
@rajuvasavagj16 Месяц назад
Adivasi king chaitar bhai Vasava
@NayanaVasava-g9k
@NayanaVasava-g9k Месяц назад
King of tribal 🎉
@vasavasurnda
@vasavasurnda Месяц назад
King Vasava
@savitapatel5327
@savitapatel5327 Месяц назад
સેલ્યુટ કરીએ ચેતર ભાઈ 🙏🙏
@KavinVasava
@KavinVasava Месяц назад
Adivase ser chaitar vasava 🏹🏹🏹🏹🏹🏹
@bhaktacharantadvigujarat9009
@bhaktacharantadvigujarat9009 Месяц назад
A1 Chaitar bhai ❤
@jayeshtadvi5937
@jayeshtadvi5937 Месяц назад
ચૈતર ભાઈ ખૂબ સરસ સ્વભાવના માણસ છે કોઈ ભી વિડીયો વાળા સમક્ષ દિલથી વાત કરે છે
@bhimsingvasava9500
@bhimsingvasava9500 26 дней назад
Adivasi Real Hiro 🙏🙏 Chaitarbhai
@vasavadipDip
@vasavadipDip Месяц назад
Vah hero❤💯
@RatanbhaiR-zi8pz
@RatanbhaiR-zi8pz Месяц назад
Jay Aadivashi
@rathavanarendra4017
@rathavanarendra4017 Месяц назад
Adivash na 👑 King off chaitar Vasava
@vijayvasava2586
@vijayvasava2586 Месяц назад
Sher to sher kevay bhaii(Ek j chale chaitar bhaii j chale)
@patelshailesh2373
@patelshailesh2373 Месяц назад
Jay adivasi
@bhaktacharantadvigujarat9009
@bhaktacharantadvigujarat9009 Месяц назад
Chaitarbhai tribal hero.....❤
@allinformation2424
@allinformation2424 Месяц назад
Good
@rathvamukesh5585
@rathvamukesh5585 Месяц назад
Chaitar kings chale
@VasavameetNavidivi
@VasavameetNavidivi Месяц назад
Jay Johar Jay adivasi 🏹
@maheshbhaichauhan9582
@maheshbhaichauhan9582 Месяц назад
Jay mataji bhai
@Apka_apna_funn
@Apka_apna_funn Месяц назад
Superb interview 👌👌 chaitarbhai ✅
@_Alone_boy_vanraj_
@_Alone_boy_vanraj_ Месяц назад
આવા ઇન્ટરવ્યૂ બધાના લેવા જોઈએ
@yogendrasadat6707
@yogendrasadat6707 Месяц назад
I support chitarbhai. Arvalli Gj-31 no aadivasi 🌿🏹 ❤..
@bhartabhaitadvi
@bhartabhaitadvi Месяц назад
Jay johar jay adivasi
@ChunilalPargi-h6b
@ChunilalPargi-h6b Месяц назад
Aap
@ashoktadvivideoofficialche7355
@ashoktadvivideoofficialche7355 Месяц назад
🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯 જય આદિવાસી જય જોહાર...... ચયતરભાઈ તમને દિલથી ......સલામ......
@vanrajkumarkchauhan2216
@vanrajkumarkchauhan2216 Месяц назад
Super
@rameshbhaitabhiyat3517
@rameshbhaitabhiyat3517 Месяц назад
Good caitarbhai
@BharatVasava-of7oj
@BharatVasava-of7oj Месяц назад
Chaitar Bhai jindabad
@indianrobinhood5701
@indianrobinhood5701 Месяц назад
ભીલ પ્રદેશ એક જ માંગ
@bhaveshtadvi2639
@bhaveshtadvi2639 Месяц назад
Jay johar
@hirenvasava9343
@hirenvasava9343 Месяц назад
Chitar Vasava king che Bhai 🔥
@naykakamsing6972
@naykakamsing6972 Месяц назад
વાહચૈતરસાહેબવાહ
@anilrathva6004
@anilrathva6004 Месяц назад
मीडिया वाले भाई को केहना चाहता हूं कि विश्व आदिवासी दिवस पर आप कहां थे कुछ भी नहीं दिखाई नहीं दीया
@karanvasava1490
@karanvasava1490 Месяц назад
MEMBER OF LEGISLATIVE ASSEMBLY 🙌 SHREE CHAITARBHAI DAMJIBHAI VASAVA 🙌🎋💯
@narandamorofficial
@narandamorofficial Месяц назад
જય ભિલપ્રદેશ 🎉
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ #cat
00:38
Vibes in Ney York🗽❤️! #shorts
00:26
Просмотров 22 млн
Добрая весть 😂
00:21
Просмотров 307 тыс.
Hun to bolish:  Bhrashtachari kon?  Adhikari ke neta
27:22
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ #cat
00:38