Тёмный

Charan Kanya | Zaverchand Meghani | Gir | Sairam Dave Fan Club 

Sairam Dave Fan Club
Подписаться 50 тыс.
Просмотров 114 тыс.
50% 1

Charan Kanya | Zaverchand Meghani | Gir | Sairam Dave Fan Club
સાંઈરામ દવેના વોટ્સેપ ગ્રુપમાં જોડવા માટે લીંક પર ક્લિક કરો : bit.ly/sairamd...
Subscribe this channel For best one-liners, Whatsapp Status, Shayri, motivational, and comedy videos of Sairam Dave.
About Sai Ram Dave
Sairam Dave, A perfect combination of Knowledge and Humor, A person who can make you smile, who can make you laugh, who can make you cry, a person who is spreading our reach culture to new generations with is abilities of spreading knowledge with humor.
A name that can refresh you for 365 day just in three hours show!
Sairam Dave is honored with many awards and mementos from various organizations across the world for his contribution to Gujarati culture, Renowned “Gujarat Gaurav Puraskar” by Government of Gujarat is one of them.
The youngsters of Gujarat also love him as an excellent writer and poet, ‘Rang Kasumbal Gujarati’, ‘Sairam Na Hasta Akshar’, ‘Aksharni Aangliyu zali’, ‘Parenting solution’, ‘Hasya no Highway’, Hu Duniyane Ha savu Chhu’, ‘Amtha Amtha Kem Na Hasiye’, ‘Haso Nahi to Mara Sam’, ‘Smile nu Tsunami’, ‘Sairam no Hasya Darbar’ are some of his books available on social platforms too. He is also a columnist in Gujarat Samachar. Smile Ram is his column’s name, which is publishing every Wednesday.
In an earlier life, Sairam Dave has worked as a Principal in Gondal, Saurashtra. Sairam Dave has selected Rajkot as home ground. The citizens of Rajkot also love him as an educationalist, using his excellent experience of his earlier life as a principal, he has established a new Conceptual School “Nachiketa Schooling System” which has created a batch mark in Rajkot education society.
Gujarati Bhasha Ni Top Comedy Channel ni Tamam Update Medavva Subscribe karo
#Saiaram #Dave #Fanclub #CharanKAnya

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@GujjuTube
@GujjuTube 3 года назад
સાંઈરામ દવેના વોટ્સેપ ગ્રુપમાં જોડવા માટે લીંક પર ક્લિક કરો : bit.ly/sairamdavewhatsappgroup
@pathansejan9418
@pathansejan9418 18 дней назад
Sejan❤❤❤
@ankitparmar6473
@ankitparmar6473 4 года назад
sai ram bhai sachu kyo kyarek itihas ni aarsi ma meghani bhai pote keh che ke aa prasang me rajula na station ma parodhe char vage dhabdo odhine sambhlyo to, saurasthra na khandero, parkkama, ane paribhraman , likhitan hu avavu chhu ema pan ekrar chhe , ha varta ni rite eno tor jame e vat alag chhe pan satya e chhe ke e prasang emne najre nihaleo natthi , saurastra na khandero ni ek vakya tanku " meghani bhai haji moti gir to jovi baki rai chhe taiyar rejo haji apne soti thi savaj ne bhagadti chaud varhni charan kanya ne jovani chhe"
@gadhavirajanbagadhavirajan9278
@gadhavirajanbagadhavirajan9278 2 года назад
હાચારણહાબાપુ
@valvijayesh7270
@valvijayesh7270 4 года назад
School vadi vaat 100% sachi Ho
@deepakbhatt153
@deepakbhatt153 Год назад
સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોધ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે? બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઊગમણો આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે ! વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે! જોગી જાણે ગુફા ઉઘાડે! જમરાજાનું દ્વાર ઉઘાડે! પૃથ્વીનું પાતાળ ઉઘાડે! બરછી સરખા દાંત બતાવે લસ! લસ! કરતી જીભ ઝુલાવે. બહાદરઊઠે! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ઘરઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઇ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે જાણે આભ મિનારા ઊઠે ઊભો રે’જે ! ત્રાડ પડી કે ઊભો રે’જે! ગીરના કુત્તા ઊભો રે’જે! કાયર દુત્તા ઊભો રે’જે! પેટભરા ! તું ઊભો રે’જે! ભૂખમરા ! તું ઊભો રે’જે! ચોર-લૂંટારા ઊભો રે’જે! ગા-ગોઝારા ઊભો રે’જે! ચારણ-કન્યા ! ચૌદ વરસની ચારણ કન્યા ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા બાળી ભોળી ચારણ-કન્યા લાલ હીંગોળી ચારણ-કન્યા ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘુમંતી ચારણ-કન્યા જોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજાવે ચારણ-કન્યા હાથ હિલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા ભયથી ભાગ્યો સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઇ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો!
@definitelynot5284
@definitelynot5284 3 года назад
Charan kanya is my favourite 🔱🔝
@47krutishah80
@47krutishah80 3 года назад
Same broo🤩
@मानवेंद्रसिंहराठौड़ठिकानासेरना
जय चारण शक्ति मां भवानी
@GujjuTube
@GujjuTube Год назад
🙏🏻
@yogivishveshvarkrupa2018
@yogivishveshvarkrupa2018 4 года назад
જય સિયારામ
@manishsarasiya1262
@manishsarasiya1262 3 года назад
Ha Sairam Bhai ha
@rchauhan3316
@rchauhan3316 4 года назад
Jay shree shiya ram sir
@sawroopcharan5680
@sawroopcharan5680 4 года назад
वा चारण
@ajonotharabhairabariajonao8522
@ajonotharabhairabariajonao8522 4 года назад
Vahhh super ho
@jaychauhan3361
@jaychauhan3361 Год назад
Jalsa padi gaya sir Pan English school vala apna chokra ne gujrati bhul vadi dese ke su
@मानवेंद्रसिंहराठौड़ठिकानासेरना
जय मां भवानी जय राजपूताना सा 🙏🏻🙏🏻
@GujjuTube
@GujjuTube Год назад
🙏🏻
@shobhanabenpethani1065
@shobhanabenpethani1065 3 года назад
Good
@r1rahulrathva380
@r1rahulrathva380 3 года назад
👌👌🙏🙏
@iganga8003
@iganga8003 4 года назад
👍
@homoeopethic9640
@homoeopethic9640 2 года назад
Amre dho. 4 ma aavti
@rahulrabari379
@rahulrabari379 Год назад
Vahh javersand meghani
@homoeopethic9640
@homoeopethic9640 2 года назад
Vah ruvada betha thay Gaya vah sairam bhai
@GujjuTube
@GujjuTube 2 года назад
Thank you
@parvatsinhrathod9524
@parvatsinhrathod9524 3 года назад
Good
@Pregnancy90-Official
@Pregnancy90-Official 3 года назад
👌👌👌
@mukeshkoliyakkoliyak3705
@mukeshkoliyakkoliyak3705 3 года назад
super
Далее
Top Nu Licence | Sairam Dave | Sairam Dave Fan Club
1:06:14
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18
GURUBHAKTI NO DAYRO | SAIRAM DAVE | VIMAL MAHETA
3:04:13