Тёмный

Conversation With Hitu Kanodiya | interview | New Video Podcast 

Jalso Podcasts
Подписаться 11 тыс.
Просмотров 4,5 тыс.
50% 1

#conversation #newgujarativideo #gujaratifilm
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથોસાથ ગુજરાતીઓના હદયમાં રાજ કરતા આદરણીય નરેશ કનોડિયા, હિતુ કનોડિયા અને તેમનો પરિવાર સાથેનો અમારો સંવાદ યાદગાર બની રહ્યો છે. હિતુ કનોડિયાએ બાળ વયથી ફિલ્મ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરુ કરી હતી. મનડાનો મોર તેમની પહેલી ફિલ્મ હતી.વણઝારી વાવ, મેરુ માલણ, વટ, વચન ને વેર, જુગલ જોડી તેમની બાળ કલાકાર તરીકેની ફિલ્મો હતી.જન્મોજન્મ, રાજ રતન, ગોવાળિયો ,વહુરાણી વગેરે તેમની અદ્ભુત ફિલ્મો રહી છે, આજે ત્રણ એક્કા , રાડો, વશ, અને કમઠાણ ફિલ્મોમાં પોતાની અભિનેતા તરીકે જાદુ અકબંધ રાખ્યો છે. પિતા નરેશ કનોડિયા સાથે વિતાવેલી ક્ષણો અને તેમને આપેલી શિખામણ કોઈના પણ મનને સ્પર્શી જાય તેવી છે. આટલ સરળ વ્યક્તિ થઈને રાજનીતિમાં પણ અગ્રેસર કેવી રીતે છે તે વાત આ સંવાદ મન મૂકીને કરી છે.
--------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@ushachauhan3970
@ushachauhan3970 2 месяца назад
Great 👍
@Queen_02-t2k
@Queen_02-t2k 3 месяца назад
Hitu kanodiya muchho vagar sara lage chhe
@abhaypatel9380
@abhaypatel9380 3 месяца назад
Jalso 2.o kyare ave 6 ???
@neelmehta8479
@neelmehta8479 3 месяца назад
Bhai ❤❤
@komaldave6286
@komaldave6286 3 месяца назад
Hello hitu
@harpalsinhzalahaasyakar5519
@harpalsinhzalahaasyakar5519 3 месяца назад
😊🎉
@bhoomikabhuva
@bhoomikabhuva 3 месяца назад
vaah!
@srimaliharesh19
@srimaliharesh19 2 дня назад
નરેશ કનોડિયા ને મહેશ કનોડિયા જેવા કોઇ પેદા ન્થી થયા આ પૃથ્વી મા અને રહી વાત રાકેશ વિક્રમ નવ વગરે વગરે તો ઇ કાઇ નો કેવાય miss you har hzmesh naresh mahesh
@projectengineer1839
@projectengineer1839 11 дней назад
હિતુ ભાઈ નો અભિનય હંમેશા નિખાર વાળો રહ્યો છે. માણસ તરીકે પણ કાબિલે તારીફ, જમીન અને કલ્ચર થી જોડાયેલા, અમે લોકો બાપા(પપ્પાના મોટાભાઈ ) ને મોટા પપ્પા કહેતા થઈ ગયા, પણ હિતુ ભાઈ ગર્વ થી એ ઉત્તર ગુજરાત નો મધુર શબ્દ "બાપા" બોલે છે.અને હા એ ખરેખર ભગવાન ના માણસ, એમના ઘણા ઈન્ટરવ્યુ જોયા હતા. શરૂઆત થી લઈને આજદિન સુધી હિતુ ભાઈ એ પણ ઘણું બધું સિનેમા જગત ને આપ્યું છે. નરેશ કનોડિયા સાહેબ ની વાત જ અલગ છે. 2 પેઢીઓ એમને જોઇને મોટી થઈ ગઈ. ગુજરાતી સિને જગત ના સુપરસ્ટાર અને એમના જેટલું સ્ટાર ડમ એ પણ "પ્રેમ" સાથે જે જલવેજ કોઈને પ્રાપ્ત થયું હશે. પિતાશ્રી ને સ્મરણાંજલિ અને પુત્રશ્રી ને ખુબ શુભેચ્છાઓ.
@Poorhelpinghand1816
@Poorhelpinghand1816 15 дней назад
હવે સમય એવો છે કે ફેમિલી મૂવી અને ગામડાનું સંસ્કૃતી કોઈને જોવી નથી ગમતી.. એટલા માટે તો આપડી સંસ્કૃતિ ડૂબતી જાય છે..
@rameshpurabiya2829
@rameshpurabiya2829 17 дней назад
❤❤❤very good ❤❤❤
@ravalmukesh2022
@ravalmukesh2022 25 дней назад
જલસો મા રાકેશ બારોટ જીગ્નેશ કવિરાજ નુ ઈટરીયુ લો ભાઈ 🙏
@pravinpatel2661
@pravinpatel2661 27 дней назад
👍🌹🌹
@rameshthakor4081
@rameshthakor4081 Месяц назад
હિતુભાઇપહેલાનરેશકનોડિયાહતાઅતિયારેનથીએટલેનથીચાલતી, સુપરસ્ટાર છે,જ,નહિ,હતાતે, નરેશ કનોડિયા,જ,હતા
@govindbhaiparmar5335
@govindbhaiparmar5335 Месяц назад
Very good Hitubhai ❤❤❤❤❤ Jaska vala
Далее
Vaishal Shah | Film Producer | Gujarati Movies (Podcast)
1:26:48
Eco-hero strikes again! ♻️ DIY king 💪🏻
00:48
БЕЛКА РОЖАЕТ? #cat
00:24
Просмотров 501 тыс.
People Cling To Trees As Typhoon Slams Into Shanghai
00:34
Arvind Barot| loksahityakar| Singer| Dayro| New Video
1:42:53
Eco-hero strikes again! ♻️ DIY king 💪🏻
00:48