So sweeeet of you mam tame ketlu saras samjavo chho tamaro awaj sambhdi ne gharnu koi vyakti jane balkne samjavtu hoy ewu lage ne tamari positive vato thi j mind relax thae jay 6.❤
ખુબ સરસ માહિતી આપી મને સતત કંટાળો અને બેચેની રહે છે મારે કોઈ પ્રકારની આર્થિક કે પારિવારિક સમસ્યા નથી છતાં પણ અને કેટલાંય પ્રયત્નો કરવા છતાં વિચારો જતા નથી તેના માટે માહિતી આપવા વિનંતી
Amazing video for the betterment of human beings who can deal with their mental disorders by themselves and under doctor’s supervision whenever necessary.
नीलेश जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
Mane nee replace ment na bija divas thi daba pag ni char angali jadi mis khali chade jevu jadu lage pachi adi right side sopari jetalu thigt thayu an pachi vadhtu vadhtu have akha panja ma thigh an thik tatu gayu nee replace met 10march 21nathayu ano koi upay aruved ma hoy to batavso atyar sudhi bhu dava karavi chele barat dave na tya batau temle khu kamar injection apu teno problem thi che ano koi upsy nathi tamre acpet kari levanu please really
જિગીષા જી, તમારી વાત ધ્યાન મા રાખીશું. તમે skin ના રોગ ની કોઈ પણ તકલીફ માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
અંકિતા જી, તમારી સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
મને વાયુ અને ર્ગસ ની તકલીફ છે. મારા માથામાં વાયુ ચઢી જાય છે. એટલે માથા માં ભાર રહે છે. હું રોજ રાત્રે હરડે પાવડર લઉં છું. તેના રાહત રહે છે. છેલ્લા છ મહીના થી હરડે પાવડર લઉં છું.
અમારા મતે આ સમસ્યાનું નિદાન કરવા માટે તમારે એકવાર અમારી ટીમનો સંપર્ક કરવો જોઈએ અને પછી સારવાર શરૂ કરવી જોઈએ. યોગ્ય આયુર્વેદિક સારવાર માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરો.