Тёмный

Cutting વાતો!|Dahodથી આવેલા વિજયભાઈએ એવી વાતો કરી જે સાંભળીને Police ટેન્શનમાં આવી જશે એ નક્કી! 

JAMAWAT
Подписаться 809 тыс.
Просмотров 86 тыс.
50% 1

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 186   
@milkdistrictfarmer
@milkdistrictfarmer Год назад
આજના પત્રકાર ને જમીન ઉપર બેસી વાતો કરતા જોવા એ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@pintuminama9691
@pintuminama9691 6 месяцев назад
વાહ મારા વતન નાં સમાચાર જોઈ ને આનંદ આવ્યો... જમાવટ જોવાનું ખૂબજ ગમે છે
@AmratbhaiJatapara
@AmratbhaiJatapara 6 месяцев назад
Here fd SD z try dzxysdDD87
@AmratbhaiJatapara
@AmratbhaiJatapara 6 месяцев назад
Here fd SD z try dzxysdDD87
@dilipdudhaiya-iv3ru
@dilipdudhaiya-iv3ru Год назад
બહેન તમને આવો વિચાર આવ્યો ક્યાંથી મે તમને ટીવી પર જોયા હતા આજે ઝૂંપડા વિશે વાતકરતા જોયા આવા પત્રકારો ની જરૂર છે
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Год назад
જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન સુ આજે કટીંગ ચા અને સાથે કટીંગ ની વાત ચુ જમાવટ થઈ
@prakashjdamor
@prakashjdamor Год назад
ખૂબજ સારો વીડિયો છે. જમાવટ શીખવે છે દુનિયાને જોવાની એક નવી રીત.
@D.J16726
@D.J16726 Год назад
દેવાંશી બેન હુ રોજ તમારે બધા વિડિયો જોવું છું હું સરકારી નોકરી ની તૈયારી કરું છું તોય પણ તમારો સ્વભાવ અને અવાજ એવો સરસ છે કે ભણતર છોડી ને તમારા વિડિયો જોવું છું.😍🥰આવી આદત પડી ગઇ છે. તમે પણ મને ઓળખો🤗
@rahulrathwa5491
@rahulrathwa5491 Год назад
ખૂબ જ સરસ પહેલ કરી રહ્યા છો... Keep it up🤗🤗
@munsingrathava5562
@munsingrathava5562 Год назад
ખુબ. ખુબ અભિનંદન બેન અમારા ગામમાં આવશો. બેન કોલ ગામ છોટાઉદેપુરમાં
@vasavamanish194
@vasavamanish194 Год назад
😂સુપર બેન
@tejabhaibhetor567
@tejabhaibhetor567 Год назад
બેનશ્રી RTA2009 (રાઈટ ટુ એજ્યુકેશન) અંતર્ગત 10 વર્ષનું બાળક હોય તો STD 5 માં એડમીશન મળે . તે બન્ને બાળકો 8 વર્ષના છે માટે STD 3 માં એડમીશન મળ્યું
@navinbhabhor908
@navinbhabhor908 Год назад
દેંવાનસી બેન મોજ છે ને દાહોદ વાળા સાથે
@manubhairathva4369
@manubhairathva4369 Год назад
Very good ben આ સત્ય હકીકત બહાર લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
@rahulganava9273
@rahulganava9273 Год назад
Divyanshi ben khub khub Abhinandan hamara Dahod ti kam par avela Loko ni mulakat kari khub saras ben 🌹👌🙏🙏
@damorjashvant1236
@damorjashvant1236 Год назад
મેડમ આદિવાસી નેતા ઓના મુલાકાત લો અને તેમને કહો આ વાત
@myway1755
@myway1755 Год назад
અમે દાવદ્રા ગામ છે પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકામાં ત્યાંના રાજા હતા.
@vishalgoswami9416
@vishalgoswami9416 Год назад
Devasashi Joshi u r unique journalist , respect for u , what down to earth personality u have
@manojrabari7746
@manojrabari7746 Год назад
ધન્ય છે આ બેન ને જમીન પર બેસીને ને વાતો કરતા જોવા એ actually ધન્યવાદ બેન
@makawanavijay7656
@makawanavijay7656 Год назад
ખુબ ખુબ આભાર જમાવટ ટીમ નો...ખુબ જ સારી વાતો લય ને આવી છો 👌👌👌🥳
@mrajaykumar99
@mrajaykumar99 Год назад
બેન અમીર ,vip અને કરોડપતિ સિટીમાં રહેવાવાળા અને ખાસ કરીને આદિવાસી નેતાઓ સાથે પણ મુલાકાત ના વીડિયો ઉતારો અને એમના સમાજ વિશે પૂછો કે તમારા સમાજ ને તમે કઈ જગ્યાએ જોવા માંગો છો એવી મારી આપનને વિનંતી🙏 બાકી મજા લેવા પૂરતા જ આ મર્યાદિત રહેશે
@StunningSurat
@StunningSurat 6 месяцев назад
Very good Bhai karekhar aa vat Neta o ne j puchhva joie
@drtech-gyan5060
@drtech-gyan5060 9 дней назад
બરા બર છે ભાઈ તમારી. એક વાર મુલાકાત લેવી જોઈએ.
@sahilparmar7404
@sahilparmar7404 Год назад
Pehli var koi journalist ne jupda ma aam besi loko ni lagni nu reporting karta joya 👌👌👌👍👍👍GOOD WORK DEVANSHI BEN DEWARSH BHAI
@kishanthakor-it4xv
@kishanthakor-it4xv Год назад
Good devanshi ben
@Eleshbilval12345
@Eleshbilval12345 Год назад
બેન અમારા ઝાલોદ તાલુકાના ગામડા તમે ચેક કરી જુઓ હું મોટી હાંડી ગામ થી
@rajendradesai4452
@rajendradesai4452 Год назад
દેવર્ષ નો અવાજ ધ્વનિત જેવો સારો અવાજ છે 🙂👍
@technicalharish7732
@technicalharish7732 Год назад
બેન તમારી વિડીયો જોવાની મજા જ કઇક અલગ છે.
@navinbhabhor908
@navinbhabhor908 Год назад
આવા છે મારા દાહોદ ના ભાઈયો
@jitendrapatel6826
@jitendrapatel6826 10 месяцев назад
Nice speech:)
@vijayshingrakhiya1649
@vijayshingrakhiya1649 Год назад
Khub saras initiative 👌👌
@riteshmistry8095
@riteshmistry8095 Год назад
I really appreciate this series
@alpeshraval777
@alpeshraval777 Год назад
બેન પેટમાંથી પાણી કાઢી લીધું. દેવાંસી બેન બવજ ચતુર છે 😂🙏
@umeshnakrani13
@umeshnakrani13 Год назад
એકદમ સરસ ... 👏👏👏
@narottamsaradva5730
@narottamsaradva5730 Год назад
VERY. GOOD. JAMAWAT
@NipamChoksi
@NipamChoksi Год назад
Devanshiji you are genius
@SanjivSolanki-c1b
@SanjivSolanki-c1b Год назад
Wah ben ....🙏
@insanewolf128
@insanewolf128 6 месяцев назад
25:00 office jai ne vat karshu 😡😂😂 very funny
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 Год назад
બહેન જી ખૂબ સરસ કામ આજ દિન સુધી મે એકય પત્ર કાર ને આવી રીતે કામ કરતા. નથી જોયા
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS Год назад
Saheri vistaro ma majuri kaam karta adivasi bhaio e city ni aavas yojana no labh levo joye .. haal ma 15% reserve àvash mathi Mota bhage form bharaata na hovathi general category ne aapi devaa ma aave chhe .. aa loko ne city ma sthayi rojgaar mate aavash aapva e Sarkar ni javabdaari chhe..
@dippatel7686
@dippatel7686 Год назад
જમાવટ નં.1 છે
@JBTota
@JBTota Год назад
Wah jordar avu ky ny joyu sachi jamat thay che👌🏻👌🏻🙏🏻
@JaduSamrat-e7l
@JaduSamrat-e7l 10 месяцев назад
Devrsh bhai no parichay aapsho
@manishrohit5698
@manishrohit5698 6 месяцев назад
દેવસૅ ભાઈ અજબ માણસ ગજબ વાત શહેરી લૂકમાં દેશી ટચ ❤
@ambalalpatel9840
@ambalalpatel9840 Год назад
જય જમાવટ
@vijaygameti79
@vijaygameti79 Год назад
Salute..
@kkb299
@kkb299 Год назад
છોટાઉદપુરમાં માં ક્યારે આવો છો પાછા?
@jasdanwala212
@jasdanwala212 4 месяца назад
23:00 par bhai toda mam ti darta hoy tevu Lage che ....😅 By the way mam nu kam Mane bov j game che i like jamavat❤
@jaypargi1258
@jaypargi1258 Год назад
chalo daru ni vaat side per..but amre chokari ne apva nu hoi badhi..girl ne case karcho approximate 2 lakh..around 6 tola gold,chandi 500 to 1 kg, total aa amre 6 lakh to aaj thay aa normal dahod adivashi family ne vaat kari. baki karcha gani ley to thay jaay 10 lakh plus ..pela aavu nay hatu but badhu dekha dekhi ma vadhu thava lagyu che
@jayesh0923
@jayesh0923 Год назад
સાચી વાત જય ભાઈ
@આશિવલાધવા
જોરદાર d j
@vasantbhaikoyani6888
@vasantbhaikoyani6888 Год назад
કોય દીવસ ઓરીજનલ ખેડૂતોની મુલાકાત કરો
@Onlyten13
@Onlyten13 Год назад
It's good concept
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya Год назад
Devanshiben mahuva baju aavo khedut ni દશા બોવ ખરાબ છે હાલ ડુંગળી ના 50 રૂપિયા ભાવ છે
@silvergold6815
@silvergold6815 Год назад
ભાઈ ઍ સારી વાત છે કે ડુંગળી નો ભાવ 50 રૂપિયા છે જેથી કે ગરીબ ના ઘરે ચુલો સડge છે
@gohilranveersinh9732
@gohilranveersinh9732 Год назад
@@silvergold6815 50 રુપિયા ડુંગળી નો ભાવ થાય એટલે ખેડુત ના ઘર નો તો ચુલો જ ખોવાઈ જાય ભાઈ..... કેમ કે હુ પણ ખેડુત નો દીકરો છુ.. અને તમે ખેતી નથી કરતા. એટલે તમે આવુ બોલો છો..... તમે કોઈ પણ ઘંઘો કરતા હોય અને તમારે 50રુપિયા ની વસ્તુ 05 વેચવા ની થાય ને તો તમે ને બરોબર સમજાઈ જાય ... જય કીસાન....👏 🌴🌾🥭🍇🍅🌶🥜🥕🍌🍊 🌻
@mpn5076
@mpn5076 Год назад
बेन तेमने खूब खूब आभार हू जमावट माँ वात करवा तरसू छू भगन साथे प्रथाना करू छू जमावट साथे जमावट करी लव
@kunalsurti9907
@kunalsurti9907 Год назад
Good work 👍🙏🙏🙏🙏
@KDPATHK
@KDPATHK Год назад
બેન જમાવટ ની ઓફીસ ક્યાં આવી
@gendaldamor9407
@gendaldamor9407 Год назад
દેવાંશી મેડમ બહુજ સરસ
@BABUPATEL
@BABUPATEL 5 месяцев назад
બિચારા દેવર્ષને વાત કરવા ન મળી😂
@vipulking3900
@vipulking3900 6 месяцев назад
Dahod thesli dhanpur biliya game aavo please ❤
@navinbhabhor908
@navinbhabhor908 Год назад
મોજ કરો અમદાવાદમાં
@insanewolf128
@insanewolf128 6 месяцев назад
કેટલા સરલ વ્યક્તિત્વ ધરાવે છે
@ketanmodi7777
@ketanmodi7777 Год назад
aa just adivasi patta ni hakikat nathi,north Gujarat na patan ,mehsana ,sabarkantha ,bk ni oad jati na Loko pan itto pakavava mate aavi rite j year na 9-10 mahina bije thekabe j kadhe che,Ane Loko pan avi rite j jivan vitave che
@d.h.d.official786
@d.h.d.official786 Год назад
Very good mem
@funnywithroasted
@funnywithroasted Год назад
અત્યારે સુધારો થયો છે
@rahuldpatel9966
@rahuldpatel9966 Год назад
Bov mojj avi gy 🥰🥰
@shaileshparmar7106
@shaileshparmar7106 Год назад
Good working...
@ashvinchaudhary596
@ashvinchaudhary596 Год назад
એમના જોડે વિડિઓ બનાવી ને પૈસા જ કમાશો કે ...કંઈક મદદ પણ એમને કરશો???
@smitamin5853
@smitamin5853 Год назад
Eni samasya batave che la Tane dil ma asar thai hoy to tu madad kari aay ne, hu location moklavu tane
@lallubhaipatel9529
@lallubhaipatel9529 Год назад
દેવાંશીબેન તમારો ટીવી પ્રોગ્રામ હું જોઉં છું
@alpeshbhuriya6845
@alpeshbhuriya6845 Год назад
Jordar
@minalkharadi8990
@minalkharadi8990 Год назад
Thank you devansi mem you are right men traibal vistarma ak pan Project sarkari nathi. Panchmahal na name halol and
@minalkharadi8990
@minalkharadi8990 Год назад
Halol and Kalil MA kampnione sarkar e madad kari che
@patelkiransinh8534
@patelkiransinh8534 Год назад
સેફટી માં પણ સેફટી છે કે કેમ કોને ખબર
@m.mbhabhor1427
@m.mbhabhor1427 Год назад
Mukhiya.majari.karnar.ne.puchho
@m.mbhabhor1427
@m.mbhabhor1427 Год назад
A.contraktr.no.dikaro.chhe
@journey9318
@journey9318 Год назад
"Charvak" Darshan . Is Our life
@tusharkumarganava7333
@tusharkumarganava7333 Год назад
Good work
@govindbhairathwa3441
@govindbhairathwa3441 Год назад
RTE mujab ઉંમર પ્રમાણે જે-તે ધોરણમાં દાખલ કરવામાં આવે
@AjjuBhaiComedy
@AjjuBhaiComedy Год назад
It's osm story 😍
@govindbhairathwa3441
@govindbhairathwa3441 Год назад
૮ આઠ વર્ષના બાળકને ત્રીજા ધોરણમાં દાખલ કરવામાં આવે
@umeshnakrani13
@umeshnakrani13 Год назад
👌👌👌
@Artical15-c9x
@Artical15-c9x 6 месяцев назад
ઘરે ઘરે હડા 😂😂
@romeelparmar3263
@romeelparmar3263 Год назад
🌹👌🙏
@Savaliyavipul1110
@Savaliyavipul1110 Год назад
Ava Garib masan tmari chalki thi tme Ane kaidama fasai jai Ava answer kravo cho .. tmara ma himat hoi toh same questions j Loko hafta le che Ane jai ne pucho ketla lyo cho kya ne ketla ana kon kon hisso hoi che . Avu kya Kay chale che .. avu aptakhor j Ane jai ne live pucho ne jo tmare janseva mate j reporting hoi toh AAA krva thi only tmne j faido hoi che RU-vid earning mate. Aa ahewal thi Loko ne shu janva mle Ane shu loko ne benifit thai Tme gna Sara program apo cho pan hve tme . Aa program ne repeat jovo shu kam daru na questions kro cho
@vipul.bhuriya5441
@vipul.bhuriya5441 Год назад
Plz mem
@itsNarendPatel
@itsNarendPatel Год назад
All Gujarat maa Dahod na માણસ મળી જસે..
@kamleshrathva9390
@kamleshrathva9390 Год назад
Ha Shachi vat
@anilrathwa9463
@anilrathwa9463 Год назад
Very good
@d.gd.g7111
@d.gd.g7111 Год назад
Devas.ben.tamara.pogaramni.jamavat.jovani.bov.maja.aavese
@gokurauyga5552
@gokurauyga5552 Год назад
Time will change everything just wait and watch
@keshuparmar4321
@keshuparmar4321 4 месяца назад
Evu nahi ke Vijay bhai na balko sarkari nokri ma upar thi rupiya lei......badha sarkha nahi hota....imandar pan aapna gujarat ma janme chhe.
@vipul.bhuriya5441
@vipul.bhuriya5441 Год назад
Dahod Jillani vato janawa mangu su
@chaudhary366
@chaudhary366 Год назад
Aalu kisaan aatmahatya kre aevi prsthiti che Ben muddo btavo 🙏
@parmarvijay7411
@parmarvijay7411 Год назад
25:06 acting acting 👌👌
@girishbhai5238
@girishbhai5238 6 месяцев назад
Desh ne sukhi jovo hoy to penshan band shaynk shrkari do. Sivay hoy to pan jivan jrurat jwtlu ane nokri vay maryada 2 varash ghtado nokri je hakdar tene ane mene gharma aekne hoy to bija ne vcharvu shayad avak hoy to bjane gujran to hovu joy
@venkateshbalaji3243
@venkateshbalaji3243 Год назад
દાહોદ અને દારૂ બંને પર્યાય છે .બંને ને એક બીજા વગર નાં ચાલે
@gokurauyga5552
@gokurauyga5552 Год назад
That's not a fact man time will change everything because it's nature rule.
@RK-vn6do
@RK-vn6do Год назад
દારૂ તો બધીજ જગ્યાએ પિવાય છે ભાઇ. દારૂ અને માણસ પયાૉય છે.
@venkateshbalaji3243
@venkateshbalaji3243 Год назад
@@RK-vn6do ભાઈ દાહોદ માં વધારે પીવાય છે .હું ખુદ દાહોદ નોજ છું
@sachinbamniya9410
@sachinbamniya9410 Год назад
Bhai hu pan Dahod no chu dahej bau moti problem che like jya sudhi 180000 cash ,3tola Sonu 2.50 kilo chandi na aape tya sudhi lagan na thay
@kamleshrathva9390
@kamleshrathva9390 Год назад
@@venkateshbalaji3243 me pan dahod thi chu
@ashokbhaibabariya3836
@ashokbhaibabariya3836 Год назад
Good
@navalkumarmodi859
@navalkumarmodi859 5 месяцев назад
interview leta avde che
@sheelacharel1153
@sheelacharel1153 Год назад
10 ma aave atle lagan kri de dahod ma chokro chokri na jove ... 8 std ma pn kyarek thai jaay
@fatesinhvirsinh5456
@fatesinhvirsinh5456 Год назад
બેનશ્રી મારા લગ્ન 16 વર્ષ થયા અને હાલમાં હૂ સુખી છુ, હલકી ઉમરમાં લગ્ન થવાથી છૂટા છેડા થતા નથી
@smitamin5853
@smitamin5853 Год назад
અલ્યા આ ધ્વનિત જેવો ક્યાંથી શોધી લાવ્યા તમે જમાવટ વાળા? બૌ હદ સુધી ધ્વનિત ની કરવાં કોપી છે દેખાવ અને અવાજ માં
@rammakwana3906
@rammakwana3906 Год назад
બેન ભાવનગર માઆહાે
@vipul.bhuriya5441
@vipul.bhuriya5441 Год назад
Hu garbada taluka no su
@aneshganava1248
@aneshganava1248 Год назад
Kya gam no
@mr.ajayr24
@mr.ajayr24 Год назад
બેન પંચમહાલ માં ઓબીસી વસ્તી છે .આદિવાસી વસ્તી બોવ ઓછી છે પણ દાહોદ અને પંચમહાલ ભૂતકાળમાં એક હતા એટલે આજે પંચમહાલ પણ આદિવાસી જિલ્લા તરીકે છાપ ધરાવે છે બાકી મહીસાગર અને પંચમહાલ ઓબીસી વસ્તીના જિલ્લા છે.
@user-indian100vjyrtw
@user-indian100vjyrtw Год назад
અલા ભાઈ વસ્તી ગણતરી જોઈ લે
@mr.ajayr24
@mr.ajayr24 Год назад
@@user-indian100vjyrtw હું પંચમહાલ નો જ છુ મોટા સમાજ માંથી મને બધી ખબર છે ક્યાં કઈ જાતિઓ વસેલી છે તે ક્યાં ક્યાં સમાજ છે
@bcgamit9114
@bcgamit9114 Год назад
કેમ ભાઈ...શું વાંધો પડ્યો...? શરમ આવે છે???...
@narendrakhant7297
@narendrakhant7297 Год назад
@mr.ajay11 પંચમહાલ ની આદિવાસી સંસ્કૃતિ પુસ્તક અને બીજા અન્ય પુસ્તકોનું વાંચન કરવું જરૂરી છે ભાઈ.. ભૂતકાળ ને જાણવા માટે.. And I think we should know our history 🙂
@user-indian100vjyrtw
@user-indian100vjyrtw Год назад
@@mr.ajayr24 હું પણ ત્યાંથી જ છુ
@govindbhairathwa3441
@govindbhairathwa3441 Год назад
તેને પહેલા કે બીજા માં દાખલ કરવામાં આવતું
@geetaninama6584
@geetaninama6584 Год назад
Johar etle pranam .ame jal jangal jamin evi rite prakutini puja karia .etle jay johar jay aadivasi .em bolia.
@ajayrajvyas9127
@ajayrajvyas9127 Год назад
જોહર શબ્દ નો એર્થ બતાવા બદલ આભાર..
@jaymataji3145
@jaymataji3145 Год назад
Devyani joshi aava episode pote kare to saru
@Devthejohar
@Devthejohar Год назад
Jay johar atle prakruti ni Jay ho amo jal jangle pashu pankhi badu
@AjayKishori-p3u
@AjayKishori-p3u 7 месяцев назад
😂😂
Далее
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20
LOLLIPOP-SCHUTZ-GADGET 🍭 DAS BRAUCHST DU!
00:28
Просмотров 11 млн
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20