Тёмный

Cyclone Dana: બંગાળની ખાડીમાં સર્જાશે ચોમાસા બાદનું પ્રથમ વાવાઝોડું, આગળ વધીને ક્યાં ત્રાટકશે? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 40 тыс.
50% 1

#Gujarat #Cyclone #cyclonedana
બંગાળની ખાડીમાં ચોમાસા બાદનું આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાવા જઈ રહ્યું છે. આ વાવાઝોડું દરિયામાં આગળ વધતાં વધતાં વધારે તીવ્ર બનશે અને ભારતના દરિયાકાંઠે ત્રાટકશે.
જ્યારે આ વાવાઝોડું બનશે ત્યારે તેને 'દાના' નામ આપવામાં આવશે. આ અરબી ભાષાનો શબ્દ છે અને આ નામ કતાર નામના દેશ તરફથી સૂચવવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 23 ઑક્ટોબરની વહેલી સવારે હાલની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ જશે અને દરિયો તોફાની બનશે.
હવામાન વિભાગ પ્રમાણે આ વાવાઝોડું વધારે તીવ્ર બનશે અને તેની પવનની ગતિ 100 કિમી પ્રતિકલાકથી વધીને 120 કિમી પ્રતિકલાક સુધી પહોંચે એવી શક્યતા છે.
23 ઑક્ટોબરે વાવાઝોડું બન્યા બાદ તે દરિયામાં જેમ આગળ વધશે તેમ વધારે તાકતવર બનશે અને પછી તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ જશે.
હવામાન વિભાગે જે નક્શો જારી કર્યો છે તે પ્રમાણે આ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારાની આસપાસ ત્રાટકશે. જે બાદ તે જમીન પર આવતાં નબળું પડી જવાની શક્યતા છે.
વાવાઝોડું કઈ તારીખે ત્રાટકશે અને ગુજરાતને કોઈ અસર થશે?
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 68   
@hareshchandu5517
@hareshchandu5517 Час назад
Jay mataji
@samirahmed5593
@samirahmed5593 48 минут назад
આ વખતે શિયાળો રજા ઉપર સે કમાન ચોમાસા ના હાથમાં સે ભાઈ....જય જવાન... જય કિસાન...જય હિંદ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 часа назад
જયસોમનાથ જય મુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 2 часа назад
આ વાવાઝોડું બનવાનું હતું તે અંબાલાલ પટેલ ને અગાઉથી કઈ રીતે ખ્યાલ આવી ગયો હતો
@RajuMakavana-d9d
@RajuMakavana-d9d 2 часа назад
જય માતાજી દિપકભાઈ
@ParmarHardik-wl1kj
@ParmarHardik-wl1kj 4 часа назад
વરસાદ બંધ ક્યારે થશે એ ક્યો 😂
@GanpatSinghVaghela-b6y
@GanpatSinghVaghela-b6y 3 часа назад
આ બાર મહિના બંદ નહીં થાય ભાઈ ઓ 🌪️🌪️વરસાદ મને ખબર છે windy એપ મા જોવુ છું ❤😂😂
@chotubharathod
@chotubharathod 2 часа назад
23 તારીખ પછી લગભગ ઘણો ઘટાડો આવશે વરસાદમાં
@mayur5832
@mayur5832 Час назад
Kiyarei nahi varshad bhulo pad giyo😂😂😂
@shayri2339Aj
@shayri2339Aj 54 минуты назад
🙏Jay shri Ram🙏
@KarshanBhaibhil-ir9lz
@KarshanBhaibhil-ir9lz Час назад
Bahvsrs વાત કરી વાવા, જહોડાં ની
@chandrasthakor8105
@chandrasthakor8105 2 часа назад
જય ભવાની દીપક ભાઈ માહિતી આપવા બદલ આપનો આભાર
@mansukhhirapara5571
@mansukhhirapara5571 3 часа назад
જય દ્વારકાધીશ
@dilipgohil9970
@dilipgohil9970 3 часа назад
jay mataji d c 🌹🌹🌹
@tajudinbadi5591
@tajudinbadi5591 Час назад
થેન્ક્સ દીપકભાઈ આવી રીતે માહિતી આપતા રહેજો તો અમે ખેતીનું કામ પતાવી દ‌ઈએ
@shayri2339Aj
@shayri2339Aj 53 минуты назад
🙏Jay shri Ram🙏
@vijayparmar1795
@vijayparmar1795 4 часа назад
Dipak Bhai ni mahiti sachi hoy chhe
@patelmanilal9657
@patelmanilal9657 4 часа назад
સરસ માહિતી આપી દિપકભાઇ ખુબ ખુબ આભાર 🎉
@KhumansangParmar-n8e
@KhumansangParmar-n8e 2 часа назад
માહીતી. બદલ. ખુબ. ખુબ. આભાર. તા. સાયલા. ગામ. વડીયા. ખુમાનસંગ
@લાલજીસરવૈયા-ઘ7દ
ભારે ગરમી થાય છે દિપકભાઇ કાયરે બંધ થય જવાની છે કે વરસાદ આવશે
@G.J.8.B.K
@G.J.8.B.K 3 часа назад
હવે શિયાળા વિશે માહિતી ક્યારે આપશો દિપકભાઈ હવે વરસાદ નું તો બહુ થયું રહી જાતું તું તો હવે વાવાઝોડું હાથ માં આવ્યુ
@MendiwalaSajid
@MendiwalaSajid 4 часа назад
ખૂબ સરસ
@RvBarad
@RvBarad 2 часа назад
સુપર
@AkshayBamania
@AkshayBamania 2 часа назад
Video good che
@vimalbhatt8439
@vimalbhatt8439 3 часа назад
અનેશિયાળોકેદીચાલુથાશેતેજણાવશોહરીૐ
@kanaiyalalkavar5430
@kanaiyalalkavar5430 4 часа назад
સરસ દિપકભાઇ
@ranjitsinhpadhiyar4019
@ranjitsinhpadhiyar4019 4 часа назад
ઠંડી ક્યારે આવસે
@msbhutiya506
@msbhutiya506 2 часа назад
દિપકભાઈ નમસ્તે
@rameshparjapti310
@rameshparjapti310 3 часа назад
जय श्रीराम
@chavdadk5400
@chavdadk5400 Час назад
મેથ નાં ટીચર જેમ વર્ગ માં દાખલો સમજાવતા હોય તેમ સ્ટેપ બાય સ્ટેપ વરસાદ ની માહિતી આપો છો.તમને સાંભળવાની મજા આવે છે ધન્યવાદ.
@sharmayug5245
@sharmayug5245 4 часа назад
दीपक भाई जय श्री राधे राधे राधे
@HitendrasinhJadeja-n8m
@HitendrasinhJadeja-n8m 4 часа назад
Jay mataji dipakbhai
@SivramDesai-hz4nq
@SivramDesai-hz4nq 3 часа назад
શિયાળો રૂતુ જતી રહી કે સુ દિપક ભાઈ 😂😂
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 Час назад
⛈️🌧💧☂️☔️
@dhunkhmahendra2728
@dhunkhmahendra2728 3 часа назад
Very good Bhai
@bhaveshgajera1868
@bhaveshgajera1868 3 часа назад
Nice👏
@velx4413
@velx4413 4 часа назад
Mare to be trektar layi ne bangadni khadi puri devi che 😂😂😂😂😂😂
@Abhuji_official_patan
@Abhuji_official_patan 3 часа назад
Dipak bhai ❤ તમારા વિડિયો મેં visit કર્યા છે એમાં મને જાણવા મળ્યું છે કે ભાઈ તમારા વિડિયો માં views 70k+ આવે છે 😊 Nice content તમારું છે લોકો ખુબ જ પ્રમાણમાં તમારા વિડિયો જોઈ રહ્યા છે 😊 👍 Good job News reporting on youtube videos 🎉🎉🎉🎉 Congrats ❤
@SirajVhora-u3w
@SirajVhora-u3w 4 часа назад
Good.sad.
@Bharatkhachardolti1
@Bharatkhachardolti1 4 часа назад
ભાઈ તમારાં વરસાદ ના વીડિયો બનકર સો વર્ષ માં વરસા નગરનો વીડિયો બનાવો સવો
@user-mr__rana_420k
@user-mr__rana_420k 5 часов назад
પશ્ચિમ તરફ જવાનું છે
@R.KPatel-c8k
@R.KPatel-c8k 4 часа назад
🎉
@shiyalvipul7040
@shiyalvipul7040 23 минуты назад
આ વાવાઝોડા નું નામ કયા દેશે રાખેલું છે
@myfirstvloge111.9M.
@myfirstvloge111.9M. 21 минуту назад
Katar
@mahendrabhaigohel6874
@mahendrabhaigohel6874 3 часа назад
You are for casting is very good
@rathodjignesh7749
@rathodjignesh7749 4 часа назад
Varsad kyare bandh thse e pela janavo bhai....
@jadavsolanki9657
@jadavsolanki9657 3 часа назад
Gir SOMANATH ma aaje varasad che Dipak Bhai
@PatelSejal-db7kq
@PatelSejal-db7kq 5 часов назад
Gujarat par su thase
@kantibhairamshibhaibhai8427
@kantibhairamshibhaibhai8427 4 часа назад
❤ જયભીમ નમઃ બુધ્ધાય..
@vikrambandhiya6237
@vikrambandhiya6237 4 часа назад
Sarkar divali bhet aapse
@mominasif7923
@mominasif7923 4 часа назад
સવાલ એ છે આ લોકોને વર્ધી વગર પરમિશન કોણ આપે છે?
@VikrambhaiMakvana
@VikrambhaiMakvana 4 часа назад
પરેશભાઈ ગુજરાતમાં વાવાઝોડું નહિ આવે ચિંતા તમે નહીં કરતા
@Abhuji_official_patan
@Abhuji_official_patan 3 часа назад
હુ પોતે જ તમારા વિડિયો નિહાળૂ છુ હરરોજ 😊 🎉❤ RU-vidr _ Abhuji official patan ❤ Vloger ❤
@shaileshbhaipatel81
@shaileshbhaipatel81 4 часа назад
આપણે ત્યાં ગુજરાતમાં નથી
@dineshthakor9288
@dineshthakor9288 4 часа назад
ગુજરાત.મ.નથી.ખોટી.મિહતે.કાઈ.ખૌટ
@ChauhanDevraj-j4h
@ChauhanDevraj-j4h Час назад
વાવાઝોડુનુ.નામ.આપો
@myfirstvloge111.9M.
@myfirstvloge111.9M. 20 минут назад
Dana
@Abhuji_official_patan
@Abhuji_official_patan 3 часа назад
હમણાં Instagram માં વિડિયો હતો અંબાલાલ પટેલ વિષે.....😅 લોકો કોમેન્ટ માં લખી રહ્યા છે કે અંબાલાલ પટેલ ને જ બંગાળ ની ખાડી માં નાખી દયો 😅😅😅😅 લોકો આવા પણ વિચાર રાખે છે અંબાલાલ પટેલ વિષે 😅😅😅😅
@vimalbhatt8439
@vimalbhatt8439 3 часа назад
હવેદિપકભાઈવરસાદકેદીવિદાયલેશેતેચોકસજણાવશોજીબાપાસીતારામ
@magangabu713
@magangabu713 3 часа назад
😂😂😂😂😂
@NathabhaiHadiya-w8o
@NathabhaiHadiya-w8o 4 часа назад
જય માતાજી દિપકભાઈ
@ParmarHardik-wl1kj
@ParmarHardik-wl1kj 4 часа назад
વરસાદ બંધ ક્યારે થશે એ ક્યો 😂
@lalojograna3364
@lalojograna3364 4 часа назад
Jay mataji
@chauhangirdhar8933
@chauhangirdhar8933 4 часа назад
જય માતાજી દીપકભાઈ
Далее