Тёмный
No video :(

Dalit in Gujarat: Botad માં રાજેશ મકવાણાની હત્યા બાદ દલિતોમાં ભયનો માહોલ, કેમ છે આ લોકો ભયભીત? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 332 тыс.
50% 1

#Dalit #Botad
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે હાલ તણાવભર્યો માહોલ છે. 6 સપ્ટેમ્બરના રોજ કથિતરીતે ઉચ્ચ જ્ઞાતિના લોકોએ 45 વર્ષીય રાજેશભાઈ મકવાણા પર જીવલેણ હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે. જે બાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત થયું હતું. તે બાદથી આ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. રાજેશભાઈની હત્યા બાદ ગામના દલિતોમાં આક્રોશ છે. રાજેશભાઈની અંતિમયાત્રા પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી. અહીં રહેતા દલિતોનો આરોપ છે કે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના લોકો તેમને સતત હેરાન કરે છે.
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ/ સચિન પીઠવા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 272   
@ashvinparjapti6278
@ashvinparjapti6278 2 месяца назад
ખુબ દુઃખ ની વાત છે 😢😢
@user-te8qw5be3d
@user-te8qw5be3d 6 месяцев назад
અરે ભાઈ આ દેશ તમારો છે બધાનો છે
@YTry1
@YTry1 17 дней назад
tu manuvaadiyo RSS na sanghiyo ne nikalo bharat ma thi..... mulnivasi jindabaad
@sanjayvala2189
@sanjayvala2189 11 месяцев назад
આજ આપણા દેશ ની વાસ્તવિક છે
@user-te8qw5be3d
@user-te8qw5be3d 6 месяцев назад
અને જે કોઈ કેતુ હોય કે ઊંચી જાત વારા નો દેશ છે બીજાનો નઈ તો ભાઈ હું રાજપુત છું અને દેશ બધાનો છે
@solankimeet1257
@solankimeet1257 3 месяца назад
અંગ્રેજો એ અંદરો અંદર લડાવી વર્ષો સુધી રાજ કર્યુ... પણ હજુ આપણે આ વાત નથી સમજતા....
@jayubabariya09
@jayubabariya09 Месяц назад
Saachi vaat kahi bhai, Yuddh na medanma Raja ni sena ma to 18 varan hoy tyaa koi Baat jaay noti, Badha kul ma khapi gya chhe...Koi ek j samaj a aa desh me nathi takaavi raakhyo
@realityobjects66
@realityobjects66 Месяц назад
❤ Thanks bhai
@DarbarLilaji
@DarbarLilaji 11 месяцев назад
जब देश की कानून व्यवस्था कमजोर होगी तब तक ऐसा होता रहेगा जो भी इस षड्यंत्र में शामिल हो उन पर सख्त कार्रवाई होनी चाहिए
@Ramesh-zu1hg
@Ramesh-zu1hg 11 месяцев назад
આ,જેળે,કરીયુછે,તેનૈફાસીથવી,જોઈએ,નીયના,પેટના,આવુ,થાય,છે,પોલીસ,સુજખમરાવે,છે
@limbachiyabharat2782
@limbachiyabharat2782 9 месяцев назад
ઉ છે ઊ,.
@limbachiyabharat2782
@limbachiyabharat2782 8 месяцев назад
c ,n chips
@limbachiyabharat2782
@limbachiyabharat2782 8 месяцев назад
દ લ્
@Dragons_village
@Dragons_village 16 дней назад
Kispe karoge. Jab sarkar hi mc he 🤬🤬😡😡 jo desh ke logo ko jati me baat diya aur log garibi berojgari me jee rahe hai
@mahendramangale5870
@mahendramangale5870 6 месяцев назад
🙏 જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન 🙏
@YTry1
@YTry1 17 дней назад
jai bhim namo buddhay..
@jayminsolanki8320
@jayminsolanki8320 6 месяцев назад
દરેક દલિત સમાજના લોકો એ બોદ્ધ ધર્મ અપનાવી લેવો જોઈએ 😢
@user-um4lz5lm8d
@user-um4lz5lm8d 6 месяцев назад
Hii
@sameerm6627
@sameerm6627 6 месяцев назад
Su karva saame ladat aapo bivo chho su karva bhima coregaav jaad karavi do
@MeruParmar-jb3ni
@MeruParmar-jb3ni 5 месяцев назад
Bodhh ni ma ni bhois
@jaydeepmakvana9628
@jaydeepmakvana9628 5 месяцев назад
Tari maa nathi Pikinaa ​@@MeruParmar-jb3ni
@Shamstudio811
@Shamstudio811 2 месяца назад
​@@MeruParmar-jb3nitari mani piki
@manubhaibarjod1666
@manubhaibarjod1666 6 месяцев назад
આ બાબતો નું સરકાર શ્રી એ નોંધ લેવી જોઈએ
@jitendradevda4314
@jitendradevda4314 11 месяцев назад
ખરેખર આપણો દેશ આઝાદ હજી નથી થયો
@suresuccess1238
@suresuccess1238 2 месяца назад
ઉચ્ચ જ્ઞાતિના તમામ નહી પણ જે લોકો સાચી વાસ્તવિકતા જાણતા નથી એ લોકો આવા કરતુતો કરે છે
@user-nc8qm1eu4s
@user-nc8qm1eu4s 10 месяцев назад
જય ભીમ
@dinkarpranami7701
@dinkarpranami7701 6 месяцев назад
સમાજ માં એકતા અને હિંમત ના અભાવે આ બનાવો બની રહ્યા છે.
@user-te8qw5be3d
@user-te8qw5be3d 6 месяцев назад
માણસ છો માણસ બનીને રયો બસ
@user-rl7gq1ww8t
@user-rl7gq1ww8t 6 месяцев назад
દલીત ભાઈ ઓ સામનો કરતાં શીખો.તમારા પગ ભાંગી નાખે તો તમે એક સંપ કરી.અને સામનો કરો.
@shrimali_pal_8041
@shrimali_pal_8041 11 месяцев назад
સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા મા રશ ધરાવતી નથી અથવા રાજ કરવા સક્ષમ નથી તેવું લાગે છે.
@user-um4lz5lm8d
@user-um4lz5lm8d 6 месяцев назад
Hii
@j.mmakadiya9904
@j.mmakadiya9904 5 месяцев назад
એક બે ને ઉલાળી નાખો એટલું જ નહિ ઢીલુ ના મૂકો
@ShaktiThakor-z7x
@ShaktiThakor-z7x 24 дня назад
તું જા ત્યાં કોક નો હાલ પુછો ખાલી કોમેન્ટ મો સૂ ભસે છે
@chauhanpitter5296
@chauhanpitter5296 2 месяца назад
ઉચ્ચ જ્ઞાતી ન કેવાય, નીચ કેવાય
@bhaveshthakor8680
@bhaveshthakor8680 26 дней назад
આટલુ આરક્ષણ તો મળે છે દરેક નોકરી ઓ માં દલિત જ હોય છે તોય હજી લાગતું નથી કે દેશ તમારો નથી??😮😮😮
@nalinsolanki6684
@nalinsolanki6684 11 месяцев назад
Need justice
@dakshsonagra403
@dakshsonagra403 11 месяцев назад
Good information
@MathurMakwana-in7nx
@MathurMakwana-in7nx 6 месяцев назад
15 કે 20 વર્ષ થી આવા બનાવો બને છે પહેલાઆવુ નહોતુ થતુ એજ વાત વિચારવા જેવિછે
@vipulravat5119
@vipulravat5119 11 месяцев назад
Jago dalito jago
@devarshmakwana9723
@devarshmakwana9723 6 месяцев назад
Absolutely
@kalpeshkumar2443
@kalpeshkumar2443 11 месяцев назад
केटली हलकट विकृति छे जातिवाद उचनीच माणस ना जीव pan🎈लइ ले छे हैवानो ketla🐅नीच छे जानवर थी पन badatar निचमानुषयो
@rajreadymade8672
@rajreadymade8672 Месяц назад
એક સાઇડ ની સ્ટોરી બતાવા.માં આવે છે .સામાં પક્ષ ને પણ પૂછો કે કેમ.માર્યો હમણાં કાયદો કડક છે એમ.કોઈ વગર વાંકે ખુંન નાં કરે
@rashidaukani5287
@rashidaukani5287 6 месяцев назад
Sakar j jawab dar chhe
@rinkudodha2117
@rinkudodha2117 11 месяцев назад
So sad 😢😢😢😢
@user-ug6pj2jf7g
@user-ug6pj2jf7g 6 месяцев назад
Makwana. Good 👍
@dosalbhaisolanki16
@dosalbhaisolanki16 11 месяцев назад
જ્યારે કોઈ સમાજ ની મહત્વાંક્ષાઓ વધી જાય ત્યારે આવુજ થાય સમજાય તો વંદન
@politicalyt
@politicalyt 6 месяцев назад
Sidhi vat karo Koi no dar rakhya vagar
@dosalbhaisolanki16
@dosalbhaisolanki16 6 месяцев назад
@@politicalyt જેને જે સમજવું હોય તે સમજી શકાય તેવી કૉમેન્ટ કરવી તે પણ એક કળા છે.
@politicalyt
@politicalyt 6 месяцев назад
@@dosalbhaisolanki16 tu navru Che Je hajaro vars gula. Rahyo Ene shiksha. Ane sarkari sahay malvi joea jethi teo saman ta na level par aave
@dosalbhaisolanki16
@dosalbhaisolanki16 6 месяцев назад
@@politicalyt તને નહિ સમજાય ભાઈ હવે રહેવા દે
@user-cu3jk7rk1p
@user-cu3jk7rk1p 10 месяцев назад
આપણે પહેલાં હિંદુ છીએ નાત જાત છોડો ભાઈ
@Machodharygj8
@Machodharygj8 Месяц назад
મને સાલું એ સમજાતું નથી.શુ દલિત એકજ છે . બીજા સમાજો પણ આમજ છે.એમની કોઈ પુછા પણ નથી કરતું.
@user-kc2tm8gb2s
@user-kc2tm8gb2s 2 месяца назад
આ બધું જમીન માટે કરે છે
@jaysukhhanda5057
@jaysukhhanda5057 6 месяцев назад
Jai bheem
@vikeshpanchal-hl1ri
@vikeshpanchal-hl1ri 11 месяцев назад
स्वर्ण को आरक्षण चाहिए
@kantabenrabari8942
@kantabenrabari8942 11 месяцев назад
Kre kr aa. Igniy ce drek ne aek mans trike jivvano adikar ce jay hind
@PaRayma-nu2tc
@PaRayma-nu2tc 6 месяцев назад
મસત
@hareshsarola3704
@hareshsarola3704 2 месяца назад
કેમ ન હોય સકે દલીત સમાજ નો દેશ કોઈ કોમ આપણને હેરાન કરે તો આપડે પણ સસત્ર ઉપાડવાનો વાંધો નથી કેમકે ગુજરાત નોમંત્રી પટેલ તથા પોલીસ ઉંચી કોમ માટે છે દલીત સમાજ ઉપર અત્યાચારમા કોઇ કામમાં નથી જરુર પડે તો એમણે પણ પાડી દેવામાં આવે ખાલી દેખાવા પુરતો કામગીરી પછી દરબાર હોયકે પટેલ નિર્દોષ જાહેર કર્યા પછી છોડી મુકશૈ ગુજરાત માં દલીતો ઉપર સિતમ ગુજારે એની સરકાર ને કાઈ પડેલ નથી મંત્રી ઠંડાગોરછે આ બાબતે
@maheshpadaya1212
@maheshpadaya1212 11 месяцев назад
Sachi vaat che aa Desh vala Loko jem hindu Muslim kare che evi j rite dalit Hindu hova chata ene Muslim jem rakhe che alag samji ne pm j evo che to india evu j revanu
@earthisgod9949
@earthisgod9949 11 месяцев назад
😢
@rrbhuvarajubhai582
@rrbhuvarajubhai582 2 месяца назад
R R Bharwad ભાઈ તમારી હરેજ છી
@user-kj8zf5it6v
@user-kj8zf5it6v 6 месяцев назад
😢😮😮
@jivarajbhairathod2035
@jivarajbhairathod2035 11 месяцев назад
ન્યાય
@Maladhruv
@Maladhruv 11 месяцев назад
Maro aa lyo
@vikasboricha5254
@vikasboricha5254 6 месяцев назад
​@@Maladhruvteri maani chut apne
@pravinrathod1924
@pravinrathod1924 6 месяцев назад
​@@Maladhruvતારી માં ને દે ને હાજર જ હશે 😂😂😂😂
@Sportsstadium505
@Sportsstadium505 2 месяца назад
​@@Maladhruv ભાઈ જેની ઉપર વિતે એને ખબર પડે તમે દલિત સમાજ ના હોત તો ખબર પડે 😞
@girishsolanki8153
@girishsolanki8153 6 месяцев назад
😢😢😢😢😢
@karanbhisparjapati8391
@karanbhisparjapati8391 11 месяцев назад
જયં શ્રી રામ
@bunny_hpatel6358
@bunny_hpatel6358 11 месяцев назад
Jay Bhim
@bunny_hpatel6358
@bunny_hpatel6358 11 месяцев назад
Jay Bhim
@jaysai7545
@jaysai7545 11 месяцев назад
જય શ્રી રામ નો સુ મતલબ છે આ વીડિયો ની કૉમેન્ટમાં
@karanbhisparjapati8391
@karanbhisparjapati8391 11 месяцев назад
આખા દેશમાં મો બોલાએ છે જય શ્રી રામ તમારી આજુબાજુ મંદિર માં જયં ને પૂછી લેજો મતલબ ખબર પડી જશે મારા સુધી પુછવા આવવાની જરૂર ની પડે
@devarshmakwana9723
@devarshmakwana9723 6 месяцев назад
Jay Bhim
@hemangphb
@hemangphb 8 месяцев назад
Aapdo mul dharam "BUDDH DHARAM" apnavi lyo anddh sraddha chhodo🙏
@user-om7oj4jm5y
@user-om7oj4jm5y 2 месяца назад
જયભીમ જયસંવિધાન જયભારત
@devarshmakwana9723
@devarshmakwana9723 6 месяцев назад
@j.mmakadiya9904
@j.mmakadiya9904 5 месяцев назад
કઈજ કરવા ની જરૂર નથી જાકા જીકી બોલાવો ભાઈ
@jiyamakwana4389
@jiyamakwana4389 2 месяца назад
Sachi vat che
@JacobPatel-xr1ck
@JacobPatel-xr1ck 11 месяцев назад
Sir,u cant see children of a leader in to line waiting for food,tkt or any thing and u cant see his/her children in riots,fighting with other communities.Leaders's children they sending to educate in foreign universities,but leaders instigate ordinary people for rioting,fighting,any thing happens they loose nothing,but they take credit any positive aspect.That is public of India,knows every things but not politics.
@user-om7oj4jm5y
@user-om7oj4jm5y 2 месяца назад
જયભીમ જયભારત
@जयजयश्रीराम1947
બનાવ ની નીંદા કરુ છુ પણ આવો બનાવ શું કામ બન્યો એ સીટ ની રચના કરી ને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
@mukeshvarhat5890
@mukeshvarhat5890 5 месяцев назад
बहुजन समाज ओर मुस्लिम समाज किसी भी पार्टी में ब्राह्मण बनीये राजपुत बैठा हो उन्हें कतई वोट नहीं करे क्यों कि इन प्रजातियों में न्यायिक चरीत्र नहीं होता है
@user-nl8uz3hi6y
@user-nl8uz3hi6y 2 месяца назад
Bhai. Ye. Desh. Aap ka. . Jay siyaram
@user-ki2dx4hr8l
@user-ki2dx4hr8l 2 месяца назад
આ લોકો માટે કડક પગલા લેવા જોઈએ
@hemantchaudhari1337
@hemantchaudhari1337 11 месяцев назад
Jeva sathe teva thavo...
@user-gg4zp4qn7n
@user-gg4zp4qn7n 2 месяца назад
जुल्म करने बड़ा अपराध जुल्म सेहना है
@vasanigobarbhaij1213
@vasanigobarbhaij1213 6 месяцев назад
Maharashtra ma jav
@lalitmakwana4565
@lalitmakwana4565 6 месяцев назад
Sarkar kaha he
@hiranirajubhai2965
@hiranirajubhai2965 11 месяцев назад
જય શ્રી રામ
@devarshmakwana9723
@devarshmakwana9723 6 месяцев назад
Jay Bhim
@user-rv5wi1hx7e
@user-rv5wi1hx7e 11 месяцев назад
સામુહીક જે કરવુ છે તે વિચાર ઉતમ છે એકી સાથે કામ પતે
@user-fh1uj7ll7d
@user-fh1uj7ll7d 10 месяцев назад
Botad na e kehvata uncha gnati vala Kapada pehrela j janmela Savarn nathi bichara chhe
@zalabhikhubha9871
@zalabhikhubha9871 Месяц назад
અરે રામ રામ બધાય સંપીને રહો કોઈનો જીવ લેવો ટે મહાન પાપ છે ભાઈ ચારથી વર્તન કરો
@sameerm6627
@sameerm6627 11 месяцев назад
😢😢😢😢😢😢😢😢😢😢
@umarshaikh-ow3ej
@umarshaikh-ow3ej 11 месяцев назад
मुस्लिम समाज दलितों नी साथे छे नयाय आपो आ पिसायेला तबका ने पोलिस तंत्र कट्टरपंथिओ नु रक्षण बंद करे
@Maladhruv
@Maladhruv 11 месяцев назад
Ha tamme baane mulla j chavo lodav 😅
@mahesh6958
@mahesh6958 11 месяцев назад
Tum khud ka dekho pahale tum ahamdiya, siya, kadiyani ko mazid mai kyu nahi aane dete ho
@umarshaikh-ow3ej
@umarshaikh-ow3ej 11 месяцев назад
@@mahesh6958हमारे नसदिक तो वो मुस्लिम हि नहीं है। हम उनसे बस यही दिमांड करते है के अपने आपको वो मुस्लिम कहना छोड़ दे
@mahesh6958
@mahesh6958 11 месяцев назад
@@umarshaikh-ow3ej तो तुम तुमरी करोना पहले, हमारी क्यो गांड़ मार रहे हो
@rajputprince4666
@rajputprince4666 5 дней назад
2:30 મિનિટ પર કોનુ નામ બોલ્યા ભાઈ કોઈ કેજો મને
@mmmmotivationstory5996
@mmmmotivationstory5996 11 месяцев назад
Ye sab log vagela Solanki sarname hai matlab ye aapne aap ko garv se rajput hu hindu hu esa bolte hai or ye aadiwasio ko (st ) logo achut mante hai kabhi kabhi to ye upper caste walo se jyada bhedbhav karte hai fir bhi enka ye haal kyu hai kya pure Desh me st sc obc ko ek hokar ek movment start kar ke es gang se ladna chahiye
@politicalyt
@politicalyt 6 месяцев назад
Kya ye sach hai bhai
@jagdishbhairathod593
@jagdishbhairathod593 2 месяца назад
મુસલમાન ભાઈ સંવિધાન માં બંધારણીય રીતે વર્તો
@chaprajbhaidhakhda6658
@chaprajbhaidhakhda6658 11 месяцев назад
Khoti agro shiti no pawar
@Niraj_kumar110
@Niraj_kumar110 11 месяцев назад
ખોટો પાવર તો હત્યા કરનારા લુખ્ખા ઓ ને હતો
@DevMurari-f7i
@DevMurari-f7i Месяц назад
મેડિકલ રિપોર્ટ pn રિપોર્ટ સુ આવ્યો છે.....?
@bhaveshmer4790
@bhaveshmer4790 2 месяца назад
બિલકુલ સાચી વાત સે ગુજરાત માં ૫૧૦૦૦ હજાર કેસ થાય ગયા વર્ષે પણ માત્ર ૫૦૦૦ કેસ કરતા પણ ઓછ નો નિવેડો આવિયો સે ખબર જ નથી પડતી શું કરવું
@saliyakaran942
@saliyakaran942 23 дня назад
Ok
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 Месяц назад
દલિત માયાવતી એ શબ્દ આપ્યો છે. SC બોલો
@rajatdevendrabhai6881
@rajatdevendrabhai6881 5 месяцев назад
મુસ્લિમ બનીજાવ કાયમ માટે શાંતી?
@gulamhusenumarbhaibloch9169
@gulamhusenumarbhaibloch9169 Месяц назад
GUJARAT JANTA SAMARTHAN PARTY (GJSP)
@maheshpadaya1212
@maheshpadaya1212 11 месяцев назад
India mate dalit Hindu nathi aa vaat thi bov j dukh lage che pan time aavse government change thava do Modi na topao ne upar Java dyo bas
@jayubabariya09
@jayubabariya09 Месяц назад
Aavu to koi Desh ma nai thatu hoy k koi gnaati na lagn ma, K shmasan yaatra ma police bandobas rakhvo padto hoy, Aa desh ma jo aam ne aam j Jaatiwad chalshe to barbad thai jashe, Bija desho ni paristhiti jov k jya koi Gyaani na bhdbhav nathi a ketla saddhar chhe...🇮🇳
@tecnoburngaming8987
@tecnoburngaming8987 11 месяцев назад
કોઈ અંગત વેર હશે
@partapsinhbhadliya3360
@partapsinhbhadliya3360 11 месяцев назад
શીકકા ની બે બાજુ હોય છે
@user-qn1lf2nn9p
@user-qn1lf2nn9p 3 месяца назад
दलित,हय, के गरीब,आ, देश, जोर से
@maheshsumesara936
@maheshsumesara936 2 месяца назад
Bharat swatantriy Desh nathi aetlej to aava banav bane chhe
@karanvagela4046
@karanvagela4046 2 месяца назад
Dalito..Aaj..hthiyar..rakho..hve..taim..aavi..gyo..shee
@maheriyaChandrahas-be4zs
@maheriyaChandrahas-be4zs 2 месяца назад
Dalit samaj na gaddar netao na karne aava banav banechhe jay bhim jay samvidhan
@ravindrapatel7848
@ravindrapatel7848 10 месяцев назад
કારણ વગર કાઈ મારે નહીં
@vikasboricha5254
@vikasboricha5254 6 месяцев назад
Halkinav sudhri jao
@maheriyaChandrahas-be4zs
@maheriyaChandrahas-be4zs 2 месяца назад
Jay bhim jay samvidhan
@royalbanna9001
@royalbanna9001 2 дня назад
Aa desh hindu o no che......musalmano no nathi
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q 6 месяцев назад
A bhando ni sarkar obc sc st muslim khedut ni veri chhe teni pase thi nyay ni asha kevi
@nationfirst625
@nationfirst625 2 месяца назад
Tari Mano bho........
@JayminChauhan-el5yc
@JayminChauhan-el5yc 19 дней назад
😢😢😢😢
@dilipbhainimbara8323
@dilipbhainimbara8323 11 месяцев назад
Aa desh kyarey nahi sudhare. Potno jivan pote bachavo have koyna bharose nahi rakho. Sarkar khali bole se.
@user-kc2tm8gb2s
@user-kc2tm8gb2s 2 месяца назад
ગાન્ડ સળી નો કરાય કોઈ કય નો કરે 😅😅😅
@Sportsstadium505
@Sportsstadium505 2 месяца назад
ભાઈ તમે દલિત સમાજ ના હોત તો તમને ખબર પડે જીવ વું પણ મુશ્કિલ છે 😢😞
@cricketanalysisguru003
@cricketanalysisguru003 2 месяца назад
Pesonal mater Jativad nu name aape che... Mansik Bimari... Baki Vaani vivad jagda nu mul hoy che...
@SolankiManoj-xj9gh
@SolankiManoj-xj9gh 3 дня назад
પોલીસ પૈસા ખાય છે
@kiransolanki6547
@kiransolanki6547 19 дней назад
Bhai tamare pan hath hoij eva lukhav ne marai ..lachar na bano ..pachi je thavu hii e thai
@hasmukhbhatti6911
@hasmukhbhatti6911 10 месяцев назад
Bhai je kaypan kari sako te jate karo.Baylani jem jivva karta mard thai marvu saru.
@bipinparmar8612
@bipinparmar8612 6 месяцев назад
Hindu dharm no tyag
@hareshchandpa2614
@hareshchandpa2614 5 месяцев назад
Saru. Thayu
@dehulmayala2721
@dehulmayala2721 2 месяца назад
Sed news for gujarat
@sampatbhaichaudhari6685
@sampatbhaichaudhari6685 2 месяца назад
Gora loko sarahata Ana karata samano karo aj upay
@ns2348
@ns2348 3 месяца назад
बदला, ही आपके पास, ऐक मात्र विकल प, है,,
@idariyogadh56
@idariyogadh56 День назад
Hindu hindu na dushamh na bano bhai. એક divavsh badha ne marva no varo avse
@priyanshpandya2980
@priyanshpandya2980 2 месяца назад
Amara gam na darbaro bov power karta hata ek vaar eva marya 10 darbaro ne hospitalized karva padya tyarna nam nathi leta
@meditation.awekingbyyoga9373
@meditation.awekingbyyoga9373 4 месяца назад
Dhamma taraf valo.. ambedkar saheb ne chheli ghadiye rasto batavine gya chhe.. apni samaj no kyarey aa loko samanta nhi aape.. azadina atla varso ane sanvidhan hova chhata aa halat chhe...
Далее