Тёмный

Deesa બટાટાનું હબ કેમ કહેવાય છે? અને મહિનાઓ સુધી બટાટા કઈ રીતે સાચવવામાં આવે છે? Potato Farming 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 15 тыс.
50% 1

#potato #coldstorage #gujaratinews #farming
ડિસા એ બટાટાનું હબ છે. ડિસાને બટાટા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે...પણ શા માટે....તો તેનું કારણ છે કે અહીંના બટાટા દેશવિદેશમાં ખવાય છે....આ બટાટાનો સંગ્રહ કરવામાં આવે છે....જાન્યુઆરીમાં તૈયાર થતા બટાટા છેક ડિસેમ્બર સુધી ખવાતા હોય છે ત્યારે તેનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે છે. અહીં બટાટાનો તો વ્યાપાર થાય જ છે સાથે બટાટાને કોલ્ડ સ્ટોરેજમાં મુકવાનો વ્યાપાર પણ ફૂલ્યોફાલ્યો છે. ત્યારે જોઈએ કે આ બટાટાનો કોલ્ડ સ્ટોરેજમાં કેવી રીતે સંગ્રહ કરવામાં આવે છે અને તેને માટેની પદ્ધતિ કઈ છે.
વીડિયો : પરેશ પઢીયાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

23 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7   
@rajeshdhamecha9245
@rajeshdhamecha9245 7 месяцев назад
Khub Saras...
@ramchandrashankar4216
@ramchandrashankar4216 7 месяцев назад
Thank you sir
@chandegraaditya9970
@chandegraaditya9970 7 месяцев назад
Super 👍👍👍
@milankumarpatel5033
@milankumarpatel5033 7 месяцев назад
Nice 👍
@Truthsoul2152
@Truthsoul2152 7 месяцев назад
Haju cold storage banavvani jarur chhe parantu sarkare subsidy ma galla talla kare chhe etle nava cold storage koi banavtu nathi
@ravalsunil7386
@ravalsunil7386 7 месяцев назад
Disa batka 🥔🥔🥔🥔🥚🥚🥚
Далее
OG Buda - Сделай Мне Приятно Щас
02:24
Luiza Rasulova #luizarasulova
00:11
Просмотров 327 тыс.
❤️My First Subscriber #shorts #thankyou
00:26
Просмотров 6 млн
OG Buda - Сделай Мне Приятно Щас
02:24