જયશ્રી કૃષ્ણ શાંતિ બેન તમારે કેટલું ખેતરનું કામ હોય ઘરનું હોય તોય તમે માતાજી નો હાર પરોવી ઓ તો મા ખોડીયાર માં તમારા પરિવાર ને સાજા નરવા રાખે અને તમને દેવ જેવો દીકરો આપે તેવી પ્રાર્થના
જય શ્રી કૃષ્ણ બધાને 🙏 વાહ શાંતી બેન માતાજી નો હાર સરસ બનાવ્યો મને પણ ગલગોટા ના ફૂલ બવ ગમે પણ અમારે એટલી જગ્યા ના હોય બારમાસી ના છોડ છે અમારે પણ એના ફૂલ તો ભગવાન ને ના ચડે તોય રખીયા છે 🌸🌸
અત્યારે કોઈ ને કામ કરવું નથી ગમતુ ગામડા માં પણ બધુ કામ મજૂર પાસે કરાવી લે છે.પણ તમારા ઘર ના બધા ને કામ કરતા જોઈ ને ખુબ આનંદ થાય આવા પરિવાર ઓછા જોવા મળે છે.
ha ben eto che j ha evu nathi k ame pan badhuy jate j kariye khetar nu kam bov hoy tyare majur keva j pade naitar time upr thay nai baki to badhuy jate j krva nu khub khub abhar ❤️
. શાંતિબેન સારુ કહેવાય કે ઘર કામ કરવાનું ખેતર કામ કરવાનું ને વળી સરસ માતાજીનો હાર બનાવ્યો બહુ મસ્ત બનાવ્યો હો તો આવા માતાજીના કામ કરતા રહેજો જય ઉમિયા માતાજી
Sitaram ne jay shree Krishna Jayesh Bhai ne ana gharna badha ne mara ane Mari mishti taraf thi 😊tame ane gajar kyo amare aaya rataru key Jayesh Bhai sutrej baju tamaru koy sagu che k to aavjo amare gam pan darshan karva
જય શ્રી કૃષ્ણ બધા ને માયા આજે વિડીયો મા બોવ જોવા નથી મળી મારી બેબી વારંવાર બોલે મમા મયા બોલતા નથી આવડતું હજી દોઢ વર્ષ ની છે શાતિબેન સરસ હાર બનાવો માતાજી સુખી રાખે
Ram ram sitaram jsk bhai.....mast har banavyo mara bhabhi to all rounder haise pan.....🥰🥰🥰 Me kale j vat Kari phon ma bhabhi sathe.....yadi apiti badhane....