Тёмный

Devanshi Joshiએ જે સવાલો કર્યા છે એનાં જવાબ Gujaratના દરેકએ આપવા જોઈએ!|Coaching Nexus | Jamawat 

JAMAWAT
Подписаться 810 тыс.
Просмотров 198 тыс.
50% 1

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@alpeshraval777
@alpeshraval777 Год назад
બેન તમે ગરીબ વિદ્યાર્થીની હૃદય ની વેદના અંદરથી ખુબજ સરળ ભાષા માં સમજી શકો છો આજ સુધીમાં મેં હજારો પત્રકાર જોયા હશે પણ તમારી સ્પીચ તમારા શબ્દો હૃદમાં ખુંચી જાય છે બેન તમે મહાન છો . શબ્દો તમારા અભણ પ્રજાને પણ ફીલિંગ સાથે સમજ પડી અને અનુભવ કરાવી જાય છે તમે ગ્રેટ છો 🙏
@parvinnai4277
@parvinnai4277 Год назад
હા
@AnkitRathva-q3p
@AnkitRathva-q3p Год назад
👍🏻👍🏻👍🏻👍🏻
@punathunga1285
@punathunga1285 Год назад
Devanshiben joshi 🫡🫡🫡
@nathalalvania3779
@nathalalvania3779 Год назад
Sachi vaat chhe..
@rashmikantpatel2441
@rashmikantpatel2441 Год назад
Sachi vat chhe
@rajesh4559
@rajesh4559 Год назад
કોઈ માઈકાલાલ આના વિષે બોલતું નથી.... ધન્ય છે તમને
@learnwithSR_1M
@learnwithSR_1M Год назад
સત્યનો અવાજ એટલે દેવાંશી જોશી..🙌❤️ #ગુજરાતનીસિંહણ💪
@vikramsinhjjadejajadeja-um1dz
ru-vid.comUpG5-5Ej-Wc?feature=share 😂😂😂😂😂
@chandrikavagela5572
@chandrikavagela5572 Год назад
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન આવી સાચી અને સચોટ માહિતી આપવા બદલ 👍
@KISHANBD
@KISHANBD Год назад
ગુજરાતની પત્રકારત્વની દુનિયાની સિંહણ એટલે દેવાંશી જોશી. ✨️❤️ લાખો વિદ્યાર્થીઓની વેદનાને વાંચા આપવા બદલ અંતરના ઉંડાણથી આભાર... અને હજુ વધુ મક્ક્મતાથી અમારા અને સૌના મુદ્દા ઉઠાવો એવી ઈચ્છા. ❤️🙏🏻
@zalaajitsinh5340
@zalaajitsinh5340 Год назад
વાહ વાહ ભાઈ સુ શબ્દો વાપર્યા છે સિંહણ દેવાંશીબેન માટે ❤
@AnkitRathva-q3p
@AnkitRathva-q3p Год назад
Yes👍🏻👍🏻
@yogsevafoundation9065
@yogsevafoundation9065 Год назад
ગેરરીતી માં તો પેપર એમ જ બદનામ થયું હશે, સાહેબ. પહેલા તો માણસ ફૂટ્યો હશે, પરીક્ષા આપતાં હવે વિધાર્થી ડરતો, કૌભાંડી અડધી રાત્રે રીક્ષા લય ને ફરતો, શુ માણસ ભૂલી ગયો છે પોતાનો મનખો, ને બહાર ચાલે છે ગેરરીતિ નો ચરખો... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5-Pxp3LrLMs.html
@meniyavikrambhai7217
@meniyavikrambhai7217 Год назад
Right...
@nimishmaurya7181
@nimishmaurya7181 Год назад
Very hardworking Should go for PIL IN GUJ highcourt
@harshyamsinhzala2615
@harshyamsinhzala2615 Год назад
🙏આપનો ખુબ ખુબ આભાર ગુજરાતનાં યુવાનો ને સાચો રાહ બતાવવા બદલ🙌
@chaturkantariya448
@chaturkantariya448 Год назад
યુવરાજસિંહ તો કેટલા દિવસ થી આ બાબત કહે છે.
@krunalrathod9346
@krunalrathod9346 Год назад
આજે ખબર નહિ પણ ખરેખર કહેવાનું મન થયું. ખૂબ લડી મર્દાની આ જમાવટ વાળી રાણી છે. 💪💪🙏🙏🙏
@LearningEssay
@LearningEssay Год назад
વાહ .....!!! આને કહેવાય રિપોર્ટિંગ ! એક કલ્પના કરો કે ગુજરાતની બધી ટોચની tv ચેનેલો અને પત્રકારો આવી રિતે પોતાની duty નિભાવે તો કોણ ખોટું કરવાની હિંમત કરે ??? Salute to you દેવાંશી મેડમ !!!!
@BhargavDave94
@BhargavDave94 Год назад
બિલકુલ right
@narendrapatel295
@narendrapatel295 Год назад
વાહ, આખી રજૂઆત ખુબ જ સરસ, ધન્યવાદ
@kartikbarjod2759
@kartikbarjod2759 Год назад
ખરેખર આ સત્ય દરેક વિદ્યાર્થીએ જાણવું જોઈએ 🙏🏻 100% ખરો મુદ્દો છે , 💯 great video 🙏🏻👍🏻
@rathodharshad5083
@rathodharshad5083 Год назад
1000000 %%%% Right 👍👍👍👍
@girnimoj4557
@girnimoj4557 Год назад
🦁દેવાંશી બેન આ ગુજરાત ની સિંહણ 🦁 સે જે ત્રાડ નાખે ત્યારે સારા સારા ના ધોતિયાં ઢીલા થય જાય. ........... મારી જિંદગી માં પેલી વાર આવી વ્યક્તિ ને જોઈ ને ખૂબ જ આનંદ થયો...
@પ્રકૃતિ
@પ્રકૃતિ Год назад
બહુ બહુ સરસ....... દીદી...... તમારી જેવાં પત્રકાર હોય તો ખરે ખર ... ગુજરાતમાં ગરીબી લોકો ની વેદનાં સમજી શકે છે......johar 🏹
@rajbhagohil4956
@rajbhagohil4956 Год назад
આ વિષય પર 1 પણ મીડિયા કવરેજ નથી મળ્યું જ્યાં જમાવટ એ જમાવટ પાડી... દેવાંશિબેન્ન લોકપ્રિય છે પણ સાથે આશીર્વાદ પણ દિલ થી એમને મળે છે
@ssbloch3477
@ssbloch3477 Год назад
Wahhh...!!! Devanshi Ma'am 👏👏 The Best Video !!👏👏
@zalayuvrajsinh1165
@zalayuvrajsinh1165 Год назад
સાચા મુદ્દા ઉઠાવવા બદલ ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન
@MONSTER-hf7mn
@MONSTER-hf7mn Год назад
Vah ben vah salam
@sagarahir9007
@sagarahir9007 Год назад
We supported mam . #Corruption free Gujarat
@rohitmohaniya8513
@rohitmohaniya8513 Год назад
ધન્ય છે એ માં જેમને સિંહણ જેવી દીકરી ને જન્મ આપ્યો....🦁 દેવાંશી બેન એમને તમારા વિડિયો જોવાની બહુ મજા આવે છે કેમકે તમે જ્યાં જ્યાં આવું ખોટું કાર્ય થતું હોય છે ત્યાં તમે સવાલ ઉઠાવો છો.. તમે આવી રીતે પ્રગતિ કરતા રહો અને ગુજરાત ના લોકો તમારા કામને લઈને જાગૃત થાય...
@dhavalpatel3653
@dhavalpatel3653 Год назад
ખૂબ સરસ દેવાંશી બેન...ગુજરાતના વિદ્યાર્થીઓને વાસ્તવિકતા બતાવવા બદલ...
@nidhibhayani8238
@nidhibhayani8238 Год назад
ધારદાર શબ્દો સાથે વાસ્તવિકતા લોકો સમક્ષ લાવવા અભાર...
@DigubhaJadeja-oz9rr
@DigubhaJadeja-oz9rr 23 дня назад
Khub khub dhanvaad devanshiben
@hindu9445
@hindu9445 Год назад
તમારી તાકાત ને સલામ છે કોય પુરૂસ માં તેવડ નથી જે તમારામાં છે બેન ધન્ય છે તમને .
@vj.baraiya5312
@vj.baraiya5312 Год назад
Ma Ney eevu Lage dost
@vishalsolanki0079
@vishalsolanki0079 Год назад
👉ખુબ સરસ બહેન ખુબ સરસ કામ કરી રહ્યા છો વિદ્યાર્થીઓ ના હિતમા..... 👉પહેલી વાર કોઈ પત્રકાર વિદ્યાર્થીઓ વતી દિલ થી વિદ્યાર્થીઓ ની મદદ કરી રહ્યા છો....આભાર બહેન 🙏🙏
@youngindia7700
@youngindia7700 Год назад
ખૂબ જ અગત્યનો મુદ્દો ઉપાડ્યો છે તમે દેવાંશીબેન. We support you...🙌🏻
@siddharajsinhjetavat4062
@siddharajsinhjetavat4062 Год назад
💯!sachi Vat Che Mem
@bhavikprajapati8310
@bhavikprajapati8310 Год назад
Gujarati Hindenburg ......good job devanshiben👍👍👍
@s.p.makvana1874
@s.p.makvana1874 Год назад
👏
@sharadsuhagiya3086
@sharadsuhagiya3086 Год назад
ખૂબ સરસ બેન .... સાચા અર્થમાં લોકશાહીના ચોથા સ્તંભને ચરિતાર્થ કર્યો....
@priyankchavda4788
@priyankchavda4788 Год назад
ખૂબ સરસ બેન... ધોઈ નાખ્યા બેન્ બધા ને.. પત્રકારિતા પાવર શું છે એ તમારા વ્યક્તિત્વ થી જાણવા મળે છે...🔥🔥
@chintanchaudhary3676
@chintanchaudhary3676 Год назад
4th pillar of democracy media ...khub saras mam
@vipulrathva2916
@vipulrathva2916 Год назад
ખૂબ ખૂબ આભાર mem 👍👍 કયા શબ્દ વડે તમને સંબોદં કરું, ખૂબ આગળ વધી આવી સમસ્યાનું સમાધાન કરાવવા માટે મદદ રુપ થવો. TQ mem
@upscdreamer3923
@upscdreamer3923 Год назад
વિદ્યાર્થીઓની વેદના તમે જ સમજો છો બેન ખરેખર દિલથી આભાર 🙏🙏
@sachingosai3228
@sachingosai3228 Год назад
Right mem 🙏🙏
@sutariyanikunjamrutlal8269
@sutariyanikunjamrutlal8269 Год назад
Jordar mdm 100 percentage sachi vat
@Jaydwarkadhish7799
@Jaydwarkadhish7799 Год назад
વાસ્તવિકતા બહાર લાવવાનું કામ ... બઉ જ સરસ દેવાંશી બેન 👍👍👍
@Ferbb-ul2yz
@Ferbb-ul2yz Год назад
we are with you ma’am
@VijayMachharYT
@VijayMachharYT Год назад
કેટલાય દસકાઓ પછી લાગ્યું કે પત્રકારત્વ જેવું કઈક છે હજુ, Courage 💪💪 Thanks Mam
@shravanjoshi14
@shravanjoshi14 Год назад
આપના શબ્દો, આપના સાહસ અને સત્યતા ના સમર્પણ ને વંદન 🙏🙏
@umangrabari4680
@umangrabari4680 Год назад
સરસ! આ કહેવાની જે હિંમત બતાવી છે, તે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે.
@vyashitesh454
@vyashitesh454 5 месяцев назад
Khubaj saras khulaso chhe . tamne dhanya vaad 🎉🎉
@solankijaybhai7551
@solankijaybhai7551 Год назад
💯આં જ્ઞાન એકેડમી માત્ર ને માત્ર પૈસા ની એકેડમી છે હું પણ એપ્લિકેશન લઇ ને પાછતાયો છું 😞
@LNAHIR8
@LNAHIR8 Год назад
હું લેવાનું વિચારું છું લવ કે ભાઈ??
@सनातनीबंधु-त4ह
ખૂબ ખૂબ આભાર 🙏
@WEBKAMLESH
@WEBKAMLESH Год назад
ખુજ સરસ બેન....આજ લોકો પેપર ફૂટે ત્યારે રાજી થાય છે અને સંતાય જાય છે ને ત્રણ દિવસ પસી પાસી જાહેરાત આપવા આવી જાય છે......અને વિદ્યાર્થી ઓને આશ્વાસન આપવાને બદલે નવી નવી બેંસો ખોલે
@bharatbkdabhi1694
@bharatbkdabhi1694 Год назад
adbhut koti koti vandan ben....
@sdjoshi1847
@sdjoshi1847 Год назад
ખુબ સરસ દેવાસી બેન વિદ્યાર્થીઓની વેદના ને વાચા આપો છો. આ સમસ્યા છે એ આપણા માટે બહુ દુર્ભાગ્ય છે આને રોકવા માટે આપ અવાજ ઉઠાવો છો એ બદલ આપનો આભાર
@hardikparmar2804
@hardikparmar2804 Год назад
એકદમ સાચી વાત છે...બેન... નિ: શબ્દ... દિલથી વંદન...બેન... 👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯💯✅✅👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@Sanju_B_Dabhi831
@Sanju_B_Dabhi831 Год назад
Ekdm right vat 6e ben...tmari himmat ne salam 6e...🙌👍
@prashantdabhi6364
@prashantdabhi6364 Год назад
these are the brave act against education mafia...Keep it up
@naitikmahetaofficial0843
@naitikmahetaofficial0843 Год назад
હંમેશા મારા ફેવરીટ હતા, છે, અને રહેશે ૧ માત્ર દેવાંશી બેન... સલામ છે બેન.. 🤗🙏
@HiteshParmar-hb1zg
@HiteshParmar-hb1zg Год назад
Boom padayi didhi Coaching Vala Ni😄😄😍 Jordarrrr important topic...
@dilipkumarparmar1590
@dilipkumarparmar1590 Год назад
SUPPORT From Gujarat Students 🇮🇳💯
@storyingujrati9178
@storyingujrati9178 Год назад
ગુજરાતની સિંહણ salute the mam
@mkrafusa3516
@mkrafusa3516 Год назад
તમારા વિશે ઘણું માન હતું...આજે ઘણું વધી ગયું....ગુડ જોબ...મેડમ...keep it up
@gordhanbhaiamrutiya9277
@gordhanbhaiamrutiya9277 Год назад
ખુબ સરસ સત્ય કહેવા માટે બેન ધન્યવાદ
@dhruvaldalwadi5985
@dhruvaldalwadi5985 Год назад
૧૫૬ સીટ આવી ને ત્યારે જ આં પબ્લિક હારી ગઈ હતી 🙏
@pateljeet3203
@pateljeet3203 Год назад
Sachi vat chh 156 aavi etle loksahi Hari gya
@dhruvaldalwadi5985
@dhruvaldalwadi5985 Год назад
@@pateljeet3203 હા એ તો બધું મોડેથી જ સમજાય....પોતાના પર આવે એટલે 🤐
@rkgohil7703
@rkgohil7703 Год назад
Aagad ni generation & hal ni પેઢી આવનારા ૨૦-૩૦ વર્ષ ભોગવશે......
@patelrajesh5116
@patelrajesh5116 Год назад
જનતાએ વોટ આપીને ચૂટયા જનતા ભોગવે છે
@karansinhrajput5169
@karansinhrajput5169 Год назад
100% sachi vat
@Stranger__31
@Stranger__31 Год назад
વાહ દેવાંશીબેન આજે ખરેખર જમાવટ આવી, ગુજરાત માં હજી પત્રકારત્વ જીવે છે એવુ સાબિત કરી દીધું અને godi media કરતા જમાવટ નું daily analysis Enough છે..👏👏
@ssbloch3477
@ssbloch3477 Год назад
શું ફેક્ટસ્ રજૂ કર્યા મેડમ..!! ખુબ સરસ ખુબ સરસ..!! આટલી હિંમત થી વાત કરવી એ કંઈ નાની વાત નથી.
@rajkapure376
@rajkapure376 Год назад
This is called journalism 🔥🔥👌👌👌
@Kj099
@Kj099 Год назад
Thank you. Proud of you.
@ajaydesai7619
@ajaydesai7619 Год назад
શબ્દો નથી મલતાં ... તમારા કાર્ય ને બિર્દાંવવા માટે... બસ એટલુંજ કઈસ ...... અદભુત!🙏
@Mr_Vishu_726
@Mr_Vishu_726 Год назад
ગજબ હો.. દીદી... જે રીતે ભ્રષ્ટ અધિકારીઓ નો પર્દાફાશ કર્યો તે બદલ ખુબ ખુબ આભાર
@jaybarot5648
@jaybarot5648 Год назад
Well Done... Devanshiben GUJRAT needs journalists like you🙏
@ArjunHarmonies
@ArjunHarmonies Год назад
Hannn mojj ha.. Vahh devanshi ben. ❤😊🙏🏻
@comedyshorts8812
@comedyshorts8812 Год назад
ઘણા લોકોને સરકારી નોકરી કરે સે અને ટ્યુશન ચલાવે સે ભાવનગર મા
@mahipatkamaliya2091
@mahipatkamaliya2091 Год назад
Laksh abhayam
@indiancricket7312
@indiancricket7312 Год назад
ખરેખર અદ્ભુત પત્રકારીતા છે આપની દેવાંશી
@jadejakuldipsinh8178
@jadejakuldipsinh8178 Год назад
That's the Ground Journalism We need. Devansi Is true Journalist.
@dharmikbarasara8958
@dharmikbarasara8958 Год назад
Absolutely right ma'am salute
@shishirjadav
@shishirjadav Год назад
We are with you ma'am.. સત્ય ને કોણ દબાવી શકશે...🙏🏼🙏🏼
@hareshkumar5106
@hareshkumar5106 Год назад
👍👍👍👍
@sodhapruthviraj2962
@sodhapruthviraj2962 Год назад
વાહ સિંહણ વાહ આજે કંઇક લાગ્યું કે પત્રકારિતા મા પણ દમ છે સાચા ને સાચા અને ખોટા ને ખોટા કહેવાનો ખૂબ ખૂબ સલામ...
@gajrajsolanki9530
@gajrajsolanki9530 Год назад
Devanshi medam dil thi tmaro abhar hmesha amaro sath apva ...satya bolva...ek govt job ni preparation krta students nu dukh smjva...garib students problem smjva.. tq so much medam...abhaar mam amne support krva.
@farmer_life2310
@farmer_life2310 Год назад
Wahh બેન એક દમ સાચી વાત કહો છો
@nileshpindariya1233
@nileshpindariya1233 Год назад
Vahhhh 👍ben 🙏🙏🙏
@proudindian468
@proudindian468 Год назад
Maàm you are proving that 4th pillar of democracy is media 🎉 Kudos to Devanshi joshi...... May maa durga gave you courage to raise voice of the ppl of Gujarat❤
@dontaskagain
@dontaskagain Год назад
On ur courage literally impressed first time I have seen this courageous reporter 👌👌👌🙏🙏🙏 salute
@p.j.jadeja303
@p.j.jadeja303 Год назад
આવા મુદ્દાઓ પર યુવાનો નો અવાજ બનતા રહો એવી આશા 👍👍🙏
@hardikshah4757
@hardikshah4757 Год назад
Wonderful article....
@indiantrack9498
@indiantrack9498 Год назад
સાચું પત્રકારત્વ આ જ છે. સરકારના બટકા ઉપર ચાલતી ચેનલોએ શીખવા જેવું છે.
@sisodiyaprakash7946
@sisodiyaprakash7946 Год назад
Ekdam sachi vat se
@Ragini28528
@Ragini28528 Год назад
સલામ છે તમારી હિંમત ને મેડમ.... 👍👏 તમારાં જેવાં પત્રકારો ના લીધે જ શાયદ Media ne 4th pillar of democracy કહેવાતું હશે...
@KIRAN_VLOG911
@KIRAN_VLOG911 Год назад
એકદમ સાચી વાત છે..
@sajankhatik4006
@sajankhatik4006 Год назад
Vah.... gujrat ni sihann ❤️💯💯
@studywithsailabsumra1964
@studywithsailabsumra1964 Год назад
દેશ સ્તરે ravish કુમાર અને ગુજરાત માં દેવાંશી જોશી✨✨✨ Voice of gujrat, voice of voiceless.
@mrjani8510
@mrjani8510 Год назад
Good work jamavat team
@hingushubhamvs6169
@hingushubhamvs6169 Год назад
This should be feature on prime time slot of TV news.. Great power to @JAMAVAT❤
@hiteshchauhan2142
@hiteshchauhan2142 Год назад
જોરદાર....
@koradiyapankaj3946
@koradiyapankaj3946 Год назад
રોનક પટેલ ને આ વિડિયો દેખાડજો એટલે એને ખબર પડે કે હું તો બોલીશ આને કહેવાય
@sukhramrathva7539
@sukhramrathva7539 Год назад
😂😂 sachi vaat 6e bhai
@entertainmentcreater4025
@entertainmentcreater4025 Год назад
Haa A sachu...!!
@raaj8876
@raaj8876 Год назад
You are the lioness of Gujarat. You are a living example of women empowerment
@studywithsailabsumra1964
@studywithsailabsumra1964 Год назад
Wahh બેન. તમારી વાત સાથે 100% સહમત 💯💯💯💯 સાચા મુદ્દા ને રજૂ કરવા માટે હદય થી આભાર બેન...
@alokchaudhary2581
@alokchaudhary2581 Год назад
Vaah Ben keep it up...
@sanjaydiwate2786
@sanjaydiwate2786 Год назад
Wah wah devanshi ben .... Thank you ao much......
@parthshah3205
@parthshah3205 Год назад
Best Video Ever Seen on youtube.
@manjeetmer1628
@manjeetmer1628 Год назад
Factories Chhe badhi, Devanshi Joshi Tame Khub Saras Prashno Uthavya Chhe every people and every student must be aware of coaching Mafia's lootva Betha Chhe Bdhai 🙃
@rudravaghela1280
@rudravaghela1280 Год назад
આજે આ સમયમાં તમારા જેવા વ્યક્તિઓની જરૂર છે, અને ‌આ નીડરતાથી બોલવું એ પણ ખૂબ જ આવકારદાયક છે.
@maheshthakor7976
@maheshthakor7976 Год назад
બે ચાર વર્ષથી તૈયારી વિદ્યાર્થીઓ દર વખતે 2-3 માર્ક્સ માટે રહી જાય એનું કારણ આજે સમજાયું
@KHORAJIYA.
@KHORAJIYA. Год назад
jordar mem
@samarthshukl7463
@samarthshukl7463 Год назад
Wahhh joshi mam waah...what a speech I proud of u as Brahmin...and I wish everyone rais hand towards such govt scenario...very thoughtful speech dear...
@notsure4408
@notsure4408 Год назад
Wahhh Shukla ji.. tme pn avu kaik Kam kro . Brahmin tarike... Navra na besi revay
@jitubhaibhatt8768
@jitubhaibhatt8768 Год назад
Continue this stand
@mnp....4104
@mnp....4104 Год назад
Mind blowing speech👌👌👌👌
@maheshvarirathod7626
@maheshvarirathod7626 Год назад
🙏🙏
@anilthakor9407
@anilthakor9407 Год назад
👍🏻👍🏻
Далее
Women’s Goalkeepers + Men’s 🤯🧤
00:20
Просмотров 926 тыс.
Women’s Goalkeepers + Men’s 🤯🧤
00:20
Просмотров 926 тыс.