Тёмный

Devra bhopa dhor 2024 Kutch Rabari dhor Vankol maa dhor Rabari dhor Rabari bhopa dhor 2024 #rabari 

Подписаться
Просмотров 597
% 19

કચ્છ માં વસતા રબારી સમાજ ની ધોર પ્રખ્યાત છે રબારી સમાજ પોતાના દેવી દેવતાઓ ના ઈતિહાસ ધોર ના તાલ ઉપર બતાવે છે || રબારી સમાજ માં ધોર નું ખુબજ મહત્વ રહેલું છે રબારી સમાજ માં ધોર ના પ્રખ્યાત એટલે ભોપાવાઢ ગામના રબારી દેવરા ભોપા એમની વાણી એ સુતેલું દેરુ પણ જાગે એવો મધુર અવાજ || રબારી સમાજ માં ડીજે અને અન્ય પ્રવૃત્તિઓ કરતા ધોર આરાધી વાણી અને ભજનો નું ખુબજ મહત્વ રહેલું છે જેમા વાઁકોલ માઁ મોમાઈ માઁ થાવર દેપાણી લખુ ભોપા ગડુવા દાદા પાબુ દાદા વાછરા દાદા ગોગા મહારાજ આલમ દાદા અનેક દેવી દેવતાઓ ની ધોર પ્રખ્યાત છે
#rabari
#rabari_samaj
#kutch
#rayka

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии