મારી વાઇફ નો ગુસ્સો - પતિ પત્ની ના નવા ગુજરાતી જોક્સ by Dharam Vankani New Gujarati Jokes || Gujju Fakodi. Artist : Dharam Vankani Label: MB films Producer: Manoj bhuptani #gujaratijokes #comedyvideo #funnyvideo
વંકાણી સાહેબ નમસ્કાર હરઘર ત્રિરંગા ના નારા થી દેશ અને ત્રિરંગા નું દેશ ની ગરીમા નું અપમાન થયું છે, કારણ કે ત્રિરંગો રોડ રસ્તા પર ઉકરડામાં સાથે કાંટાળી વાડ માં ફરકતો જોયો છે સાહેબ આજે પણ હું દુઃખી છું બિલકુલ સન્માન જળવાયું નથી