Тёмный

Dharoi dem!ધરોઇ ડેમ સતલાસણા!visit in dharoidem!મહેસાણા દરોઈ ડેમ!સતલાસણા ધરોઇ ડેમ!ધરોઇ ડેમ!સાબરમતીનદી 

Thakorji vlogs
Подписаться 517
Просмотров 239
50% 1

Dharoi dem!ધરોઇ ડેમ સતલાસણા!visit in dharoidem!મહેસાણા દરોઈ ડેમ!સતલાસણા ધરોઇ ડેમ!ધરોઇ ડેમ!સાબરમતીનદી
કેમ છો
મિત્રો હું અશ્વિન તમારું હાર્દિક સ્વાગત કરું છું મારી youtube ચેનલ AshvinThakor vlogs ની visit કરવા બદલ. આજે હું આપણે ધરોઇ ડેમ ની સફર કરાવી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે, મિત્રો મારી vlogs ચેનલ છે જેમાં નવા નવા પર્યટક સ્થળના વિડીયો આવતા રહેશે. તો આપ મિત્રો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી મને સપોર્ટ કરો એવી આશા રાખું છું.
about this video:-
ધરોઈ ડેમ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ગામમાં આવેલો છે.
જે સાબરમતી નદી પર સ્થિત છે
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાય છે ધરોઈ ડેમ
ધરોઈ ડેમનું બાંધકામ સાબરમતી નદી ઉપર 1978 માં કરવામાં આવ્યું હતું.
1400 ગામડાઓને સાબરમતી પર આવેલા ધરોઇ ડેમ થી પાણી પૂરું પાડવામાં આવે છે
ચારેય બાજુ ડુંગરો થી ઘેરાયેલો ધરોઈ ડેમ ખૂબ જ આકર્ષક લાગે છે.
મિત્રો આપ પણ ધરોઈ ડેમની મુલાકાત અવશ્ય લેજો ખૂબ જ મજા આવે એવી જગ્યા છે
ધરોઈ ડેમની ઉપર જોવા માટે જવું હોય તો તમારે આધાર કાર્ડ સાથે રાખવું પડશે આધારકાર્ડ જમા કર્યા પછી તમે ઉપર જઈ શકશો.
સોમનાથ
• Khodamali Gaam/pakruti...
ત્રિવેણી સંગમ
/ hs4o0ઇઝકજકયા
#like
#commet
#subscribe કરજો મિત્રો 🙏🏻🙏🏻આભાર
#ધરોઇડેમ
#Dharoidem
#visitindharoidem
#સાબરમતીનદી
#ધરોઇડેમ
#મહેસાણાધરોઇડેમ
#સતલાસણાધરોઇડેમ

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@ravjijithakor4773
@ravjijithakor4773 2 года назад
સરસ
Далее