ડી ઓ પી સર્વ દેવી દેવો🙌👏🙏🙇 ના આવા જ પ્રગટ પરચાઓ નજરે જોયા છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 પણ મેલડી માતાજી🙌👏🙏🙇 ની વાત જ કંઈક અલગ હોય છે સર્વ દેવી દેવો🙌👏🙏🙇 ની ક્રૃપા કાયમ માટે રહશે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤હું મુકેશ મહેતા મડાણા ડાગીયાથી તા પાલનપુર વાયા ચંડિસર થી દાતિવાડા રોડ પર પહેલું ગામ છે અને એસ આર પી ગ્રુપ ત્રણ પોષ્ટ એક જ છે મેં બાળ સિકોતર નામે શરું કરી હતી અને પહેલા નવરાત્રી ના મારા કોઠે પહેલાં અખત મા અને મસાણીયા વિર દાદા મસાણી સધી ગોગા માઆજ ના દર્શન અગિયાર વર્ષ ની ઉમરમાં સ્વપ્ના મા જોયા પછી ત્રણ વર્ષ સુધી મેં પાગલ થઇ સિકોતર નામે ભક્તિ ચાલું રાખી હતી અને ત્રીજા વર્ષે વહાણવટી પ્રગટ થઈ અને મારા કોઠે બોલે તે શબ્દ જે ટાઈમ ટેબલ પ્રમાણે કહે અને તે કોઈ પણ શબ્દ ખોટા ના પડે અને મારા ઘરમાં કોઈ માનવા તૈયાર ના થતાં પણ હું તો બસ મા સિકોતર નામે ઘણી બકતિ કરતો રહ્યો હતો મેલડી🙌👏🙏🙇 માતાજી પહેલા હું મુબઈ રહેતા હતા અને એક દિવસ ઘરે આવવાનું થયુ હતુ અમારા ભત્રીજાની તબિયત સારી ના હતી ઘણા ભૂવાઓ લાવ્યા હતા પણ હું ઘરે આવ્યો ત્યારે પણ ભૂવાઓ લાવ્યા હતા અને હું પણ એમની સાથે બેઠો હતો અને અચાનક મને સંઘની સધી ધુણવા આવી હતી અને એણે જે પરયો આપ્યો હતો કે પાછળ એક બાઈ ધ્રુજી રહી છે અને રડે છે🙏 ત્યારે ભૂવાઓ બોલ્યા કે મા તું પાછળથી જોઈ ગઈ છે તો એનું કારણ મટાડી દે અને સધી બોલી કે હાલમાં અમને ફેંકી દીધાં છે અને છતાં દુખ મટાડુ અને ધીજ આપું છું અને મને ખબર હતી કે સધી મા એ મને ચાલુ પવનમાં ઊભો કર્યો અને જે મારા ભત્રીજા ની વહુને માથે હાથ મુકાવી ને બોલી કે બંધ થઈ જા અને દસ મહિને દિકરો લઈને મારા મઢે આવજે હું એનુ નામ પાડીશ અને તે દિવસે સંધની સધી જે બોલી એ પુત્ર નું નામ સિધાર્થ સેધો નામ પાડયું જય સર્વ દેવી દેવો🙌👏🙏🙇 ની ક્રૃપા કાયમ માટે રહે છે
જય શ્રી મેલડી માતાજી ની જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની સર્વ ભૈરવ દાદા વિર મહારાજ ની જય શ્રી સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય શ્રી સોનબાઇ માં બાળ સીકોતર માં સોળમી સધી બાઈ મહાકાળી માતાજી ની જય શ્રી કૃષ્ણ સર્વત્ર શરણં મમ હરિ હરિ કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ મંગલ સંધ્યા