જય માં મહાકાળી માતાજી ના અનેક પ્રગટ પરચા પૂર્યા છે અને એમાં દયાળુ છે પણ સત્ય ના કોઈ પારખાં લે તો એ જ મમતા અને આશિષ ની જગ્યાએ ગાભા કાઢી દે એવી માં છે કોઈ પણ દેવી દેવો ના પારખાં ના હોય તો પણ એ તો એક માત્ર વર્ષ મા એક દિવસ ની nivedhj માગે છે અને એમાં પણ કોઈ પણ દેવી દેવો આખું વર્સ લોકોની રક્ષા કરે છે ભગવાન શિવ અને શક્તિ સૌનું ભલું કરે છે