બધા જ ભાઈઓ ખૂબ જ મહેનતુ છે, આદુ વાળા ભાઈ તો કેવું જ ના પડે સાથે બધી માહિતી આપનાર ભાઈ પણ જોરદાર છે👍 બધા જ ભાઈઓ સારું ટીમ વર્ક કરે છે.સરસ સરગવો બનાવ્યો છે 🙏🙏🙏 ભાઈ તમારું ગામ ક્યું છે એ તો જણાવો🙏🙏🙏
🙏🌹जय श्री स्वामिनारायण🌹🙏 મિત્રો તમારો સંપ ખુબજ સારો છે. નાસ્તા - પાણી વગેરે અને જમવાનું બધું ખુબજ સારું બનાવો છો. અને બતાવો છે. પણ એક વસ્તુ નથી બતાવતા શું ? વાસણ સાફ સફાઈ કરવનું હવે પછીના વીડિયોમાં બતાવવા વિનંતી......
You guys are the best 👍👍👍 I have learnt a lot from all of you. Plse continue with the wonderful work. Best wishes all the way from London England👍👍👍👍👍👍👍👍