You will always get appreciation from me.Everything is veg here and I am a vegetarian. Your recipes are different from Bengal, and variety is always attractive and delicious. Show and teach us more to learn more.
જય શ્રી કૃષ્ણ 🙏🏼 જય શ્રી રામ 🙏🏼 તમારી આખી ટીમ ને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 💐❤️😍🥰🙏🏼💪🇮🇳💪🚩🕉️ તમારા શાકભાજી માં સમારવા માટે ઉપયોગી છરી અને કટર ખૂબ જ ગમે છે ભાઈ તો ક્યાંથી ઉપલબ્ધ થાય તે જણાવશો.