Тёмный

ENGLAND 🇬🇧 NA AA GAMMA REHVA MADE TO GAME TAMNE.? 

Go For The Best With Raju
Подписаться 92 тыс.
Просмотров 105 тыс.
50% 1

ENGLAND 🇬🇧 NA AA GAMMA REHVA MADE TO GAME TAMNE.? #goforthebestwithraju #travel #villagelife #gujrativlogger #gujratiinuk

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 532   
@chauhanmahendra11
@chauhanmahendra11 3 месяца назад
વૃક્ષો ની સુંદરતા આગળ બધુ જ ફિકુ છે મારા ગુજરાત વાસીઓ ને પ્રાર્થના કરું છું કે વૃક્ષો વાવો જંગલોનું રક્ષણ કરો ❤❤❤ video મસ્ત છે મજા આવી જોઈને
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Sasi vat thank you
@DivyaVasava-v4x
@DivyaVasava-v4x 3 месяца назад
મારે આવવું હોઈ તો સુ કર્વવું પડે રાજુ ભાઇ ❤
@dharanidhar4888
@dharanidhar4888 3 месяца назад
ખૂબ ગમે ...ભાઈ સ્વર્ગ થી પણ સોહામણું ગામ છે...પ્રકૃતિ સ્વયં જ્યાં આપણી સાથે પ્રેમ કરતી હોય વાતો કરતી હોય...ત્યાં ભાવશે ગમશે અને ચાલશે
@Suresh-jp3qo
@Suresh-jp3qo 3 месяца назад
બહુજ..અતિશય... ગમી જાય એવી હરિયાળી છે. સંસાર મા રહી ને સંસાર થી દૂર આદ્યાત્મિકતા સાથે ભગવાન મય બની જવાય એવી જગ્યા છે. બહુજ ગમ્યું ક્યારે બોલાવો છો? અને હાં આવો વડોદરા ચેવડો /ભાખરવડી ખવડાવિસુ
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Sasi vat hari isa to aavo kyrek
@plmakwana1088
@plmakwana1088 3 месяца назад
Ya Bhagavan ne koi nahi pan mahenat
@hansabenleuva1084
@hansabenleuva1084 3 месяца назад
રાજુબેટા તારૂ ઈટલી વાળું ગામ તથા ઘર મને તો બહુ જ ગમ્યું હો એકદમ શાંતિ અને કુદરતી વાતાવરણ બહુ ગમે એવું છે
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Sasi vat અમારું pan ફેવરિટ છે
@priyankamistry9930
@priyankamistry9930 3 месяца назад
Om
@shitalantani528
@shitalantani528 3 месяца назад
રાજુભાઈ તમે khuuuub સરસ માણસ છો. ખૂબ પોઝીટીવ
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@BharatRajput-vu5zq
@BharatRajput-vu5zq 3 месяца назад
સરસ ગામ છે રાજુ ભાઈ મોજ પડે એવું તમારો ખુબ ખુબ આભાર કે બહાર ના ઘરે બેઠા દર્શન કરાવો છો
@anandkhasiya8318
@anandkhasiya8318 3 месяца назад
Vah rajubhai vah tameto moj karavi khu khub dhanyavad tamari sadgi & simpliciyy ne pranam
@Honest-ti5vp
@Honest-ti5vp 3 месяца назад
Jai siyaram Raju Bhai. Maru to Dreem che Ava શાંત સરસ ગામ માં રહેવાનું. હરિ કરે મને પણ રહેવા મળે એવા ગામ માં. હું પણ 10મુ ધોરણ ફેલ છું. વરસો થી પ્રયત્ન કરું છું વિદેશ માં સ્થાયી થવા પણ સફળતા નથી મળી.
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Hari isa do best best come to you
@Eshaan786-uv6
@Eshaan786-uv6 Месяц назад
Ha mast che beautiful place bhai
@RajubaiRajubai-s1b
@RajubaiRajubai-s1b 3 месяца назад
राजू भाइ तमारी पाछे आवूछे तमारा खरचे बोलो केम थाछे ❤जयश्री ❤कुशणा❤
@variyakiritbhaichandubhai69
@variyakiritbhaichandubhai69 13 дней назад
હરિયાળી ધરતીનો આનંદ ,અને તે પણ વિદેશી ધરતી પર!!, બહું ભાગ્યશાળી રાજુભાઈ તમે. Kiritbhai [પાવાગઢ, પંચમહાલ જી,ગુજરાત ind.]
@PintuBharvad-rz9mx
@PintuBharvad-rz9mx 3 месяца назад
રાજુભાઈ મેર સરસ વિડીયો છે ભાઈ રાજુભાઈ અમે તો ગુજરાત મા બેઠા બેઠા UK જોઈ લીધુ હો
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@alpa3612
@alpa3612 3 месяца назад
ખુબ જ સરસ સુંદર છે આ ગામ uk નુ નામ તો ક્યો ભાઈ કયું ગામ છે આ લેસ્ટર નુ છે કે આજુબાજુ નુ નામ આપજો ગામ નુ જઇ શ્રી કૃષ્ણ 🙏
@gigabhaigohil6652
@gigabhaigohil6652 2 месяца назад
🎉
@Kana_Gojiya
@Kana_Gojiya 3 месяца назад
જય દ્વારકાધીશ રાજુ ભાઈ ખુબજ સરસ પ્રાકૃતિક સોંદર્ય બતાવ્યું, બોવ મજા આવી 😊
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Jay Dwarkadhish
@amarsinhgohil6962
@amarsinhgohil6962 Месяц назад
Mane Aa Gam Bahuj Game Chhe good Story Super Vlog Nice Video 🙏👍🇮🇳
@rajubapodra
@rajubapodra 3 месяца назад
Ha gam se
@RajeshSagar-idar
@RajeshSagar-idar 3 месяца назад
જય સિયારામ રાજુભાઈ સાબરકાંઠાના ઇડર થી રાજેશ સગરના રામ રામ ખૂબ જ સુંદર દ્રશ્ય બતાવ્યા મન ખુશ થઈ ગયું
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Jay siya ram
@rmrajput1794
@rmrajput1794 3 месяца назад
Ha
@ketcoenterprise5169
@ketcoenterprise5169 3 месяца назад
વિદેશ ની અને ભારત દેશ ની સિસ્ટમ મા 50 વષૅ નો ફેર જોવા મળે છે.
@pravinachudasama5638
@pravinachudasama5638 3 месяца назад
હું જામનગર થી વિડીયો જોવ છુ ખૂબ સરસ ભાઈ
@pravinchandrashukla2866
@pravinchandrashukla2866 3 месяца назад
ખુબ જ સરસ ગામ છે નીરવ શાંતિ છે આવા અલગ અલગ વિડીયો બતાવતા રહેજો.
@rakeshdabhi7847
@rakeshdabhi7847 Месяц назад
સીતારામ ભાઈ તમે ખૂબ સરસ મીઠી વાતો ખુબ આનંદ આનંદ થાય છે ભાઈ
@user-mk4ub5eo4k
@user-mk4ub5eo4k 2 месяца назад
Best country 🇬🇧🇬🇧 water falls greenery peace nature wat a beautiful ❤️❤️👌 atmosphere
@chiragpandya078
@chiragpandya078 3 месяца назад
I have lived this life 20yrs ago in leicester for 2yrs ...tamari jem j weekend ma chalva jato ...Navi Navi country side, landscape, greenery... je loneliness ne Pachavi Jane a rahi sake ....thanks for reminding my old days...👍
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Atyaare ky cho ?
@ujwalanigam450
@ujwalanigam450 2 месяца назад
Maja Padi gayi bhai gher betha farvani Aap no khoob khoob Dhanyawad
@hansabenleuva1084
@hansabenleuva1084 3 месяца назад
રાજુભાઈ હું ઈન્ડિયા ના ગુજરાત રાજ્યના અમરેલી થી તમારો વિડીયો જોઊ છું.
@neelampathak5365
@neelampathak5365 Месяц назад
It’s nice . Very beautiful place just like heaven. I do like to stay there. Basically I like your personality,your very innocent nature rather than this uk village Thanks for your efforts to connect us with you and your place Jay shri krishna..
@HinaModi-f6t
@HinaModi-f6t 3 месяца назад
Nice video
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thanks
@KetanSharma-n3w
@KetanSharma-n3w 3 месяца назад
Khub sundar
@sureshpatel2336
@sureshpatel2336 Месяц назад
Nice village Jay swaminarayan 🙏🙏
@janki_404patel8
@janki_404patel8 2 месяца назад
Raju bhai tame bov j...samajdar cho ne dharmik vrutina na cho khub ucha vichar che tamara. ..thank.u bro..vidio shre karva badal
@resiklalrathod181
@resiklalrathod181 3 месяца назад
Wah Sarash Raju Bhai Moj Avi Gay Ho....
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@JaverbhaiDihora
@JaverbhaiDihora 2 месяца назад
भाई क्या नासवो
@dineshbhalala993
@dineshbhalala993 2 месяца назад
Jay shriRam 🙏👌❤🙏🙏
@hareshbhaivlog.
@hareshbhaivlog. 3 месяца назад
વાહ રાજુભાઇ ખુબ સરસ વીડિયો લીલોતરી પણ એમ છે અભિનંદન રાજુભાઇ
@vishalnakum3666
@vishalnakum3666 3 месяца назад
Raju bhai bav maja aayvi tamaro video jovani naichral che aavi prakuti farvani khare khar aatmane shanti mali jai
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Sasi vat thank you
@pushpaluna1149
@pushpaluna1149 3 месяца назад
Har Har mahadev Har Rajubhai 🙏 very beautiful nature view 👌 stay safe always 🌈
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Har har mahadev 🙏
@rameshdarji
@rameshdarji 3 месяца назад
હા રેવાની તો બહુ મઝા આવે. નીરવ શાંતિ છે
@dk.kuvarshih6419
@dk.kuvarshih6419 3 месяца назад
જય માતાજી રાજુભાઇ, બહુ સરસ છે રાજુભાઇ, ગામડું તો ગામડું જ છે , ગામડાની વાત ન થાય.
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Jay mataji
@jayshreePatel-c8x
@jayshreePatel-c8x 2 месяца назад
👍👌
@naranbhaibaraiya3212
@naranbhaibaraiya3212 3 месяца назад
રાજુભાઇ મારુગામ ભાવનગર છે તમે ઘુમરો બોલ્યા એટલે મારા સસરા નુ ગામ યાદ આવીગયુ ગોપડી
@ranchhodanghan7900
@ranchhodanghan7900 3 месяца назад
ખુબ સરસ વાત છે રાજુભાઇ
@plmakwana1088
@plmakwana1088 3 месяца назад
Saras
@devanggadhavi2696
@devanggadhavi2696 3 месяца назад
Khub saras maja ave ava gam ma rajubhai thankyu🙏🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@pruthvisinhchauhan1753
@pruthvisinhchauhan1753 3 месяца назад
ખુબ જ સરસ. ! કુદરતી સૌંદર્ય. ! શાંત વાતાવરણ. ! કુદરતી રઢીયામણુ ગામ બધા ને ગમે. ! વડોદરા. ના ગામ થી જોઇ એ છીએ,
@Ranaji876
@Ranaji876 3 месяца назад
🎉🎉 સરસ. રાજુ ભાઈ
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@nileshbhange7985
@nileshbhange7985 3 месяца назад
Very nice massage Sir
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thanks
@KartikPatel-nt4ff
@KartikPatel-nt4ff 3 месяца назад
😅😅😅😅well information good show you 😅😅😅
@panktidodiya6342
@panktidodiya6342 3 месяца назад
Jay shree krishna Raju bhai ame to gujrat ma beta Tamara thaki duniya ni Safar Kari a Bo srs maja ave video jova ni pan tame Bo lucky chho tame khub mahent thi agal avya chho 🙏👍👍👍😊
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@PremilaNinama-h4k
@PremilaNinama-h4k 3 месяца назад
Very nice village sir rahi sakiye game village name Sir sukun ni Life
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Sasi vat
@PremilaNinama-h4k
@PremilaNinama-h4k 3 месяца назад
@@goforthebestwithraju 🙏
@valiodedara7557
@valiodedara7557 3 месяца назад
સરસભાઈ
@hansabenleuva1084
@hansabenleuva1084 3 месяца назад
બહુ સરસ જગ્યા બતાવી ભાઈ જોઈને બહુ મજા આવી.
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
🙏🙏🙏
@kanahairsolanki7040
@kanahairsolanki7040 3 месяца назад
🔥👌🤩
@jatinbhaichaudhari5996
@jatinbhaichaudhari5996 3 месяца назад
Rajubhai badhu baraber chhe pan Tamara Etaly na Ghar ma family ma kon kon chhe temaj yr wife su kare chhe Puri detail janavo ne
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Hu and mari wife
@Ranaji876
@Ranaji876 3 месяца назад
🎉🎉
@jayantibhaivaghani5791
@jayantibhaivaghani5791 3 месяца назад
Fine
@arvindtimbadiya1656
@arvindtimbadiya1656 3 месяца назад
VERY GOOD JAY MATAJI JAY SHRI KRISHNA NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA
@KanojbhaiKhorja
@KanojbhaiKhorja 2 месяца назад
મોરબી જિલ્લાના વાંકાનેર થી મનોજભાઈ બોલો બહુ સરસ રાજુભાઈ
@GeetaGandhi-zl9nl
@GeetaGandhi-zl9nl 3 месяца назад
Very beautiful village❤❤
@ShiddhrajsinhJadeja
@ShiddhrajsinhJadeja 7 дней назад
રાજુભાઈ કૃપા❤ જય દ્વારકાધીશ
@JigarThakor-mk1zj
@JigarThakor-mk1zj Месяц назад
રાજુ ભાઈ તમે સરસ વિડીયો બનાવી ને બતાવો છો
@manishakhunt455
@manishakhunt455 2 месяца назад
👌👌👌
@shirazsiganporia7473
@shirazsiganporia7473 3 месяца назад
I have a great respect for you bhai
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@Harikaahirvlog
@Harikaahirvlog 3 месяца назад
જય દ્વારકાધીશ 🙏 0:12
@pithabhaichhetariya9837
@pithabhaichhetariya9837 3 месяца назад
તમે કરમ સારા કરીયા રાજૂ ભાઇ 🙏🙏
@Nilesh_ahir7
@Nilesh_ahir7 3 месяца назад
🌳🏡🌳
@PremilaNinama-h4k
@PremilaNinama-h4k 3 месяца назад
Jay Krishna 🙏 Ram Ram 🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Jay Shree Krishna
@kishorbhaipatel3048
@kishorbhaipatel3048 2 месяца назад
Beautiful bhai
@HB.Raval.
@HB.Raval. 3 месяца назад
Nice video s and nice work my big bro Raju bhai avu Kone na game Raju bhai 🏞️👌
@nadodakantibhai1999
@nadodakantibhai1999 3 месяца назад
સીતારામ ‌ભાઈ
@HB.Raval.
@HB.Raval. 3 месяца назад
@@nadodakantibhai1999 સીતારામ ભાઈ 🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@snehladani6334
@snehladani6334 3 месяца назад
Bahu saras video che vatavran sarasche
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Right
@naranbhaibaraiya3212
@naranbhaibaraiya3212 3 месяца назад
તમે ભાઇ ખુબ ભાગ્ય શાલી છો બોવ મજા આવી❤🎉
@daily1254
@daily1254 2 месяца назад
રાજુભાઈ તમારો વિડીયો બહુ જૂનાગઢ જિલ્લાના સાંકડા ઉદર ગામ થી જોઈ રહ્યો ખૂબ ખૂબ
@jayshreePatel-c8x
@jayshreePatel-c8x 2 месяца назад
Right
@karubhaipingalsur9205
@karubhaipingalsur9205 3 месяца назад
કોઈ માણસ કેમ દેખાતું નથી રાજુભાઈ ખેતર માં કોઈ નાં હોય પ્રકૃતિ સુંદર છે પણ માનવી ના દેખાય એ ના ગમે😊
@TravelingDestinationsblog
@TravelingDestinationsblog 3 месяца назад
yes very nice information
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thanks
@kishorpatel7899
@kishorpatel7899 3 месяца назад
🎉🎉🎉🎉🎉🎉
@shobhanabera4138
@shobhanabera4138 3 месяца назад
Nice Raju bhay tamne parmatma maligaya che saty jani gaya chho🙏
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@prafuljiyani2806
@prafuljiyani2806 Месяц назад
Amne tiya aavni khubj gamse bhai
@hiteshraval1549
@hiteshraval1549 3 месяца назад
Very beautyful village. I like
@soniankit9096
@soniankit9096 3 месяца назад
ઓમ નમઃ શિવાય
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Om namh sivaya
@Ghanshyambhai-j3x
@Ghanshyambhai-j3x 2 месяца назад
Rajubhai tamaro UK no Gamda no video khub j gamyo Jay mataji Jay Mahadev
@dhirubhai8227
@dhirubhai8227 24 дня назад
Good wark
@goforthebestwithraju
@goforthebestwithraju 24 дня назад
Thanks
@MadhabhaiRathod-xo9fx
@MadhabhaiRathod-xo9fx 3 месяца назад
રાજુભાઈ હુ જુનાગઢ થી તમારો વિડીયો જોવશુ ખુબ સરસ હરિયાળી છે
@MayurDave
@MayurDave 3 месяца назад
jay ho GUJARAT
@Gusharudach
@Gusharudach 3 месяца назад
Vah
@chandrikagosaigosai6468
@chandrikagosaigosai6468 3 месяца назад
Video watching form Nairobi Kenya Kenya every where greenery very beautiful country raju bhai
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@deepakbedariya2516
@deepakbedariya2516 3 месяца назад
Great sir Nice trip
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thanks
@nareshchaudhary4721
@nareshchaudhary4721 3 месяца назад
Best village I like you 👌
@dilippatel7700
@dilippatel7700 3 месяца назад
Mane aavu che pan Kem aavu hu ek haush vaif chu 😊
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Nasib se
@TravelingDestinationsblog
@TravelingDestinationsblog 3 месяца назад
wah raju bhai very nice che area
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
@DilipJSoni-od7bd
@DilipJSoni-od7bd 3 месяца назад
Super najaro Bharat ki Bhumi Avi banavani che
@jagdishsumra1180
@jagdishsumra1180 3 месяца назад
Khubsuras❤ bhai❤
@ashokdobariya7450
@ashokdobariya7450 3 месяца назад
Badhu kudart nu sarjan chhe enjoy Karo
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Sasi vat
@pmsoni6512
@pmsoni6512 3 месяца назад
જય દ્વારકાધીશ રામ રામ... 2good
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Jay dwavkadhis
@DipakVyas-h2x
@DipakVyas-h2x 2 месяца назад
Mne lijav hath ma chand na bta vo bhai 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@shittalpatel1439
@shittalpatel1439 2 месяца назад
Good
@plmakwana1088
@plmakwana1088 3 месяца назад
Ha bhai ha
@rabaribhumik6481
@rabaribhumik6481 3 месяца назад
જય માતાજી જય રણછોડ
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Jay mataji
@dipakkaneriya8941
@dipakkaneriya8941 3 месяца назад
Jordar bhai
@goforthebestwithraju
@goforthebestwithraju 3 месяца назад
Thank you
Далее
НЮША УСПОКОИЛА КОТЯТ#cat
00:43
Просмотров 669 тыс.
НЮША УСПОКОИЛА КОТЯТ#cat
00:43
Просмотров 669 тыс.