Тёмный

Episode 3 Kajal Oza Vaidya, Moje Dariya. શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી કાજલબેન ઓઝા વૈદ્યનો સંવાદ 

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Просмотров 45 тыс.
50% 1

શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રીમતી કાજલબેન ઓઝા વૈદ્ય નો એક અર્થપૂર્ણ સંવાદ!
મોજે દરિયા એપિસોડ 3.
ભાષાની વાતો, બાળપણની વાતો, સ્ત્રી-શક્તિની વાતો, જિંદગીની વાતો... મોજે દરિયાના આ એપિસોડમાં આપણે માણીએ.
‪@Newstatus2148‬
@ParshottamRupala
..............................................................
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
/ @mojedariya_parshottam...
#mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiRU-vidSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #kajalozavaidya
.........................................................
Credits :
Post Production:
Travrse Media
Abhishek Gupta
Shilvee dave
Kripa Jhaveri
Editors:
Munaf Luhar(Alif.co)
Nishar Mansuri(Alif.co)
Music :
Rachintan Trivedi
Logo :
Dhaval Bhati
Subtitle :
Viraj Raol
Production :
THE MEDIA BOX
Chintan Shah
Chief Cinematographer :
Dhruv Shah
Cinematographer :
Vishvas Patel
Assistant Cinematographer & Lights :
Rohit Chauhan
Lights & Audio :
Maunesh Joshi
Social Media:
Piyush & team
......................................
Special Thanks :
Ketan bhai Kanpariya
for proof-reading and help with Gujarati Subtitles
Payank Patel, J S Patel
for location curtsey and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 84   
@rajubhaivyas1450
@rajubhaivyas1450 5 месяцев назад
વાહ વાહ... કાજલબેન અને વાહ.... રૂપાલા સાહેબ....😊
@boydsmusaabdula2020
@boydsmusaabdula2020 8 месяцев назад
વાહ સાહેબ વાહ સો સલામ છે ખુબ જ સરસ મને આપના આ પ્રોગ્રામો બહુંજ ગમે છે સાહેબ જાણવાં જેવો જ નહીં પણ માણવાની પણ્ મજા છે સાહેબ સલામ
@bharatbhaijarsaniya6759
@bharatbhaijarsaniya6759 8 месяцев назад
વાહ વાહ રૂપાલા સાહેબ આપતો મોજે દરીયા કાર્યક્રમ માં ઉમદા રીતે કાવ્ય ગાઈ શકો છો પઠન કરી શકો છો સમજાવી શકો છો ખરેખરમાં રૂપાલા સાહેબ એક ઉમદા સાહિત્ય કાર છે સાહેબ ને વંદન ધન્યવાદ આભાર તાલાલા થી ભરતભાઈ કરસનભાઈ જારસાણીયા ના જય શ્રી કૃષ્ણ રામ રામ
@kaushikpatel9135
@kaushikpatel9135 10 месяцев назад
રૂપાલા સાહેબ ખૂબ ગમ્યું.... રાજીપો.....
@bhalajirajput5461
@bhalajirajput5461 10 месяцев назад
સાહિત્ય અને સંસ્કૃતિ ની તાકાત જુઓ જેણે જાણ્યું છે એવા રૂપાલા સાહેબ રાજકીય માણસ હોવા છતાં આ બાજુ સમય આપી આકર્ષાય છે જય હો સાહેબ......🙏
@swaruppatel1
@swaruppatel1 8 месяцев назад
મોજે દરિયા.. ભાષાસમૃદ્ધિ..માતૃભાષા.. લોકસાહિત્ય.. થકી ભરીયા..
@dddilipraj3
@dddilipraj3 10 месяцев назад
જોગીદાસબાપુ ખુમાણના જીવન વિશે આ કાર્યક્રમમાં પણ એક સારું ઉદાહણરૂપ સ્ત્રીના રક્ષણની વાત થઈ શકે. તેને જીવ્યા સુધી સ્ત્રીને માતા અને બહેન તરીકે માન્યા હતાં.
@virenmonapara438
@virenmonapara438 8 месяцев назад
વાહ રૂપાલા સાહેબ સરસ નારીશક્તિ ની વાત કરી
@user-vs8cf9rr1u
@user-vs8cf9rr1u 10 месяцев назад
વાહ રૂપાલા સાહેબ ગુજરાતના કોઈ કલાકાર કે સાહિત્યકાર કે લેખક કે હાસ્ય કલાકાર જે ગુજરાતને અને ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યને કોઈપણ ને મળવાનું બાકી ન રાખતા સાહેબ મોજે દરિયા કાર્યક્રમમાં મોજ આવે છે
@shukdevbhaigadhavi3192
@shukdevbhaigadhavi3192 10 месяцев назад
વાહ રૂપાલા સાહેબ તમે સાચા સંસ્કાર ના હિમાયતી રહ્યા છો આપની વાણી માં દેશ પ્રેમ કુટુંબ પ્રેમ સમાજ પ્રેમ છલકાઈ રહી છે આ કાર્યક્રમ ને ખૂબ પ્રચાર કરવા વિનંતી આ મોટી દેશ સેવા છે
@bharattrivedi3453
@bharattrivedi3453 9 месяцев назад
U r right
@kishorsolanki5640
@kishorsolanki5640 9 месяцев назад
સરસ વાતો અદ્ભુત પ્રયાસ
@kanuchavda-gk4me
@kanuchavda-gk4me 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ
@bharattrivedi3453
@bharattrivedi3453 9 месяцев назад
Rupala saheb khub saras gujarati bhasha
@hiteshahir10
@hiteshahir10 5 месяцев назад
Waaa Sir supar ☝️👌👍🙏
@samirgadhvisamirgadhvi3096
@samirgadhvisamirgadhvi3096 9 месяцев назад
Vaahhhh khub saras Ben baa Aadbhut 👏👍👌 rupala saheb 🎉ne sambhalva ae pn ek Laavo 6e,👏👏👏
@anitamashru5509
@anitamashru5509 9 месяцев назад
RESPECTED SIR JI. BAHU J SUNDER NE SARAS VAAT KARI KAJALBEN SATHE. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hansabenleuva1084
@hansabenleuva1084 8 месяцев назад
વાહ... પુરુષોત્તમ ભાઈ તમે બહુ જ સરસ શબ્દો મા કાજલ બેન નું વેલકમ કર્યું. સાંભળીને બહુ જ મજા આવી ભાઈ. જય શ્રી કૃષ્ણ. 🙏
@maheshpatel7933
@maheshpatel7933 10 месяцев назад
બહુ સરસ સંવાદ
@hiteshdobariya2857
@hiteshdobariya2857 9 месяцев назад
આપણી સંસ્કૃતિ ના પાઠ પાઠ્યપુસ્તકો માં આવવા જોઈએ અને આપણા બહારવટિયા નાં જીવન પાઠ્યપુસ્તકો માં સપાવવા જોઈએ એવી માગણી છે
@technicalrockstar347
@technicalrockstar347 10 месяцев назад
ખૂબ ખૂબ આભાર
@yogeshnandaniya4787
@yogeshnandaniya4787 9 месяцев назад
વાહ વાહ સાહેબ
@narancharan1715
@narancharan1715 10 месяцев назад
જય માં હિંગળાજ આઈ. ભાઈ સંસ્ક્રુતિ જળવાઈ રહે તે માટે આપ બહુ સરસ કાર્ય કરી રહ્યા છો ભાઈ . બહુ સરસ ભાઈ બહુ સરસ
@madhusudanpatel6204
@madhusudanpatel6204 9 месяцев назад
Ha moj
@user-pt2nh2jw3y
@user-pt2nh2jw3y 10 месяцев назад
Vah shaheb
@sureshparmar50
@sureshparmar50 10 месяцев назад
વહેલી તકે જય વસાવડા ને બોલાવો
@desicomedy7466
@desicomedy7466 10 месяцев назад
જે સાંભળવા લાખો રૂપિયા ખર્ચ થાય તે મોજે દરિયા માં બીલકુલ. મ ફ ત ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
@ashokvekariya3582
@ashokvekariya3582 9 месяцев назад
RAM RAM SAHEB
@hareshahirofficial5377
@hareshahirofficial5377 10 месяцев назад
લાખણશી ભાઇ ગઢવી પ્રખર લોક સાહિત્યકાર વિદ્વાન વકતા ને પણ બોલાવજો ઘણુ નવુ મળશે
@jaydip_8898
@jaydip_8898 9 месяцев назад
100%
@sangitapatel6525
@sangitapatel6525 10 месяцев назад
Srs srs
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 10 месяцев назад
Very nice, jai ho.
@chandubhaipandya7665
@chandubhaipandya7665 10 месяцев назад
જય જય ગરવી ગુજરાત શ્રી કાજલ જી તો ખરેખર કાજલ જી છે ધન્ય ધન્ય વાણી છે ખૂબ જ સરસ
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 10 месяцев назад
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
@dilipkagathara125
@dilipkagathara125 10 месяцев назад
વાહ સાહેબ હકીકત માં મોજે દરીયા
@bhupatbhaiborisa4913
@bhupatbhaiborisa4913 10 месяцев назад
વાહ રૂપાલા સાહેબ ખૂબ ખૂબ
@raghvkakasaniya3328
@raghvkakasaniya3328 4 месяца назад
Jay hoo
@duho_dasmo_ved_
@duho_dasmo_ved_ 10 месяцев назад
Moj moj bapu moj
@bipinbhaivora7958
@bipinbhaivora7958 10 месяцев назад
ખુબ સરસ
@nasitranjit2222
@nasitranjit2222 9 месяцев назад
જેમની પાસે જે નથી તેનુ આકર્ષણ હોય તે સહજ છે.
@gohildharmendrasinh1091
@gohildharmendrasinh1091 9 месяцев назад
રૂપાલા સાહેબ cm હોત તો જામો પડેત
@yashpalsinhparmar181
@yashpalsinhparmar181 10 месяцев назад
ખુબ સરસ કામ છે સર
@divyayajnik6118
@divyayajnik6118 10 месяцев назад
Eagerly waiting
@parthradadiya6791
@parthradadiya6791 10 месяцев назад
ખુબ સરસ સાહેબ
@parmarshamji4330
@parmarshamji4330 10 месяцев назад
ખુબ ખુબ આભાર
@user-qv1fl4ps7t
@user-qv1fl4ps7t Месяц назад
Bhai bhai Jay ho
@JBTota
@JBTota 10 месяцев назад
Wah sir jordar che sir weekly ave evu karo sir
@manskhbhairaval3495
@manskhbhairaval3495 9 месяцев назад
ખરેખર તો કાજલબહેન ને વધારે બોલવા દેવા જોઇતા હતા
@jasvantdarji6198
@jasvantdarji6198 10 месяцев назад
વાહ ખૂબ સરસ ... સાહેબ ઉત્તમ કાર્ય ❤
@SukhRaj-nx8ke
@SukhRaj-nx8ke 10 месяцев назад
Thank you 😊
@user-yq4em7mn3b
@user-yq4em7mn3b 10 месяцев назад
સારું કાર્ય કરી રહ્યા છો..પણ આપણે ગુજરાતીને બચાવવાની વાત પણ અંગ્રેજીમાં કરીએ છીએ..જે આપણી કરૂણતા છે
@manavchavda6788
@manavchavda6788 10 месяцев назад
20:44
@hareshbhaipatel521
@hareshbhaipatel521 10 месяцев назад
C m banava ni jarur chhe.
@dharmendrarathod5569
@dharmendrarathod5569 9 месяцев назад
Excellent sir ji
@ksamrutiya5893
@ksamrutiya5893 10 месяцев назад
જય હો 🎉
@Ranasi.Rudach2212
@Ranasi.Rudach2212 10 месяцев назад
Wahhhh
@SukhRaj-nx8ke
@SukhRaj-nx8ke 10 месяцев назад
હું Gpsc ની અત્યારે તૈયારી કરું છું.. પ્રાથમિક શાળા થી માંડી ને કૉલેજ નાં સમય સુઘી પહેલા નંબર ની હરોળ ૯૫% રહ્યો છું.... ધોરણ ૧૦ માં ભાષા નાં વિષય માં પણ ૯૦ માર્કસ છે... B.s.c હોવા છતાં મને મારી માતૃભાષા ગુજરાતી પ્રત્યે અતિપ્રેમ ભર્યો લગાવ છે..... આવનારાં વર્ષોમાં હું અનોખાં ગુજરાત માં ગુજરાતી વિષય ની સાથે સાથે માતૃભાષા માં યોગદાન ખૂણે ખૂણે આપીશ 😊🎉
@rahulgohel1371
@rahulgohel1371 10 месяцев назад
ખૂબ સરસ. આગળ વધો અભિનંદન
@joshirahul3231
@joshirahul3231 10 месяцев назад
Best of luck 👍 your life Sukhdev 😊
@beenachopda4743
@beenachopda4743 9 месяцев назад
Good rupala saheb
@bharattrivedi3453
@bharattrivedi3453 9 месяцев назад
Khub Sara's aanand thayo
@bharattrivedi3453
@bharattrivedi3453 9 месяцев назад
Khub aagal vadho
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 10 месяцев назад
Ram ram saheb
@zalavijaysinh7906
@zalavijaysinh7906 10 месяцев назад
હવે પછી કોક ઓરીજીનલ કાઠીયાવાડી ને લાવજો.તો મોજ આવશે.
@ramdebhatiya980
@ramdebhatiya980 10 месяцев назад
Jay vasavda ne bolavo
@baldabharatofficial
@baldabharatofficial 9 месяцев назад
Lakhansi bhai gadhvi ne bolavo prakhar sahityakar che
@beenabhavsar7170
@beenabhavsar7170 10 месяцев назад
👌👌👍🙏
@ramanbhaipatel2541
@ramanbhaipatel2541 10 месяцев назад
Gharadane...Umalako../Ave
@golanideepak1257
@golanideepak1257 10 месяцев назад
❤❤❤
@upendrapatel7639
@upendrapatel7639 10 месяцев назад
🙏🙏🙏🙏
@ravichaudhary2742
@ravichaudhary2742 10 месяцев назад
તુષાર શુક્લ ને બોલાવો સાહેબ
@natvarpatel6173
@natvarpatel6173 10 месяцев назад
નવી પેઢી તેલ પીવા જાય,, પણ મને તમારી વિચાર ગોષ્ઠી માં મજા પડી,,,🙏🙏
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg 8 месяцев назад
Tme khud Sarah vato kro so
@dhavalmehta9777
@dhavalmehta9777 10 месяцев назад
અંકિત ત્રિવેદી ક્યારે આવશે
@lilavantimajethia3593
@lilavantimajethia3593 9 месяцев назад
😂😂😂😂😂😂😂😂
@gajendrasinhbamania2872
@gajendrasinhbamania2872 9 месяцев назад
Respected Sir & ma'am. Excellent! We are proud to call ourselves Gujarati.
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45
Kajal Oza Vaidya || Sasu Vahu Dikri || Amareli-2018
55:07
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45