ખુબ જ સારૂ પ્રેઝન્ટેશન છે દરેક જગ્યાને બારીકાઈથી આવરી લીધી છે. જાણે એવું લાગે કે ત્યાં જઈને જ ફ્લેટ જોઈ રહ્યા છીએ. દરેક માહિતીને ખુબ જ સરળ શબ્દોમાં આવરી લીધી છે. હવે તો નવુ ઘર લઈશ તો સૌ પ્રથમ આ ચેનલ પર ડીટેઈલ વિડીઓ જૌઈશ, માહિતી લઈશ અને સપનાનુ ઘર બનાવીશ.