2014 માં પ્રાથમિક શાળા ના પ્રવાસ માં અહીં આવ્યા હતા ખુબ જ યાદગાર સ્થળ છે,આજે પણ તે ખુબ જ યાદ આવે છે ધન્યધરા ભૂમિ જય ભાથીજી મહારાજ. જય ખોડિયાર માં. જય મહાકાળી માં 💙
Jay bhathikhhtri Maharaj aaje Jayne aavyo 2,Divas pela pan Gayelo jay sura nagaya Hoy ae jarur jajo darsan karjo ane aavidiyo aek Dam sacho chhe badhu khhrekhhar chhe Bhai