Very nice... Welcome india. . Payal dii & nirav bhai na vlog ma welcome joyu tu tamru.. But tamru cousin group bhu jordar 6a... Jordan welcome karyu..👌👌
મારું નામ રાજેશ્વરી બારોટ છે. અને હું ગુજરાતમાં નડિયાદથી છું. અને હાલમાં કેન્યા રહું છું. અને હું કેન્યાથી બ્લોગ બનાવું છું. અહીંયા આપણા ગુજરાતી તહેવારો અને ઉજવણીઓ વિશે જણાવું છું. અને Travel બ્લોગ પણ બનાવું છું.
Jai Shree Krishna 🙏🏻🙏🏻 Gaurang.... Tamaro surprise bau j maT hato.... Neerav and Payal sathe maline mast plan karyo ❤❤❤❤ aaje to vlog jovani bau j majja avi gayi ❤❤❤❤❤