Тёмный

FIR પર Gopal Italiaના જવાબ, કેમ આટલો confidence છે AAPને? Devanshi joshi સાથે જમાવટ 

JAMAWAT
Подписаться 785 тыс.
Просмотров 145 тыс.
50% 1

વિધાનસભા-2022ની ચૂંટણી પહેલા ત્રણેય પાર્ટી પોત પોતાની વાર્તાઓ કરે છે ત્યારે અમે 'વાર્તા રે વાર્તા' ઈન્ટરવ્યુની શ્રેણી હેઠળ અનેક રાજનેતા, સમાજજીવનના લોકો સાથે તમારી મુલાકાત કરાવીશું, વાતો કરીશું, મોજ કરાવીશું, જમાવટ કરીશું.... જમાવટ જોતા રહો, જમાવટ કરતા રહો
For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydevanshijoshi
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #gopalitalia #arvindkejriwal

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 750   
@vikramrathod944
@vikramrathod944 2 года назад
આપડા ગુજરાત ના મુખ્યમંત્રી ગોપાલભાઈ જેવા ભણેલા ગણેલા વેક્તી હોવા જોઈએ ❤️
@pareshchaudhary7466
@pareshchaudhary7466 2 года назад
દેવાંશી બેન તમારા સત્ય શબ્દો એવા સત્ય લાગે છે કે હું ઓલ ટાઈમ સાંભળું એજ.... સેમ ટુ યુ ગોપાલ ઇટાલિયા
@bhavikthakkar5628
@bhavikthakkar5628 2 года назад
Devanshiben you r the best politely honest repoter .. ALL THE BEST 👌🙏👌🙏👍👍👍👍👍
@hiteshbaria5853
@hiteshbaria5853 2 года назад
Honest.... ?...
@gujjuanchor7538
@gujjuanchor7538 Год назад
@@hiteshbaria5853 પ્રામાણિક
@mansukhhirapara5571
@mansukhhirapara5571 2 года назад
વાહ સાવજ વાહ ભાઈ ભાઈ જય જવાન જય કિસાન ભારત માતા કી જય આમ આદમી પાર્ટી ઝીંદાબાદ
@mahavirsinhjethava6743
@mahavirsinhjethava6743 Год назад
Bhund
@dilipbhairathva7558
@dilipbhairathva7558 2 года назад
ગોપાલ ભાઈ ના જવાબ એવા હોય કે મિડિયા પાસે કોય સવલ ના રહે
@maheshsojitra3955
@maheshsojitra3955 2 года назад
Ha ho
@gohilshakti8945
@gohilshakti8945 2 года назад
Right
@sanjaypatel-dq6lj
@sanjaypatel-dq6lj 2 года назад
એકદમ સાચી વાત મિત્ર 🇮🇳🇮🇳
@beateacher5376
@beateacher5376 2 года назад
Sahi bat
@atulvasava4181
@atulvasava4181 2 года назад
Right...
@f.j.gaming5002
@f.j.gaming5002 2 года назад
AAP લાવો....ગુજરાત માં મારા ફેમિલી ના 25 મત આમ આદમી પાર્ટી ને જ....બીજા કોઈ નઈ.
@jayho192
@jayho192 Год назад
👍👍👍👍
@PIYUSHKUMAR_12
@PIYUSHKUMAR_12 2 года назад
એક મોકો આમ આદમી પાર્ટી ને : તલાટી ઉમેદવાર ✊✊✊
@chavadaashishkumar1700
@chavadaashishkumar1700 2 года назад
Ha bhai tamara gar na badha ne aap ne vote apajo bhai..
@chandrajadav195
@chandrajadav195 2 года назад
દેવાંશી મેડમની સ્પષ્ટ રજૂઆત જેવી રજૂઆત હાલની મીડિયામાં બહુ જ ઓછી જોવા મળે છે.... સારા અને અસરકારક સવાલ પૂછવાની ક્ષમતા બહુ ઓછામાં જોવા મળે છે 🙌🏻🙌🏻
@akshayvasava9961
@akshayvasava9961 2 года назад
વાહ ગોપાલભાઈ વાહ 👍👍 દરેક પ્રશ્નનો એકદમ સચોટ જવાબ.ભાજપના નેતાઓની સામે આવા જ વ્યક્તિઓની જરૂર છે.આવા વ્યક્તિઓ બધા એક થશે તો જ ભાજપ સામે લડી શકાશે.સારા માં સારી બાબત એ છે કે આપ મા બધા આવા જ નેતાઓ છે.જેથી કરી ને આપણે પણ આપ ને સ્પોર્ટ્ કરવો જોઈએ.🙏🙏🙏
@yogeshavarsinh7374
@yogeshavarsinh7374 2 года назад
આમ આદમી પાર્ટી જિંદાબાદ જયહિંદ my vot amadmi party
@bhavikthakkar5628
@bhavikthakkar5628 2 года назад
All the best AAP win 135 seat
@anilmakwana4077
@anilmakwana4077 2 года назад
We are with AAP only. 💪💪💪💪💪👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@sachinpatel8708
@sachinpatel8708 2 года назад
આ માણસ જ એક એવી વ્યક્તિ છે...જેની પાસે દરેક પ્રશ્નો ના જવાબ હોય છે...એક પાર્ટીના પ્રમુખ તરીકે તદ્દન યોગ્ય વ્યક્તિ છે...
@nagjithakor1867
@nagjithakor1867 2 года назад
ગમે તે પ્રશ્ર્ન પૂછો ગોપાલભાઈ નો એકજ જવાબ bjp હારેછે કાતો ડરેછે
@vipulsinhmuradara200
@vipulsinhmuradara200 2 года назад
ભણેલા નેતા નો ઇન્ટરવ્યુ જોવાની મઝા જ કંઈ અલગ હોઈ છે ...
@shirishmata380
@shirishmata380 2 года назад
AAP આમ આદમી પાર્ટી
@gamitpravin7065
@gamitpravin7065 2 года назад
બીજેપી વાળા ને ખરે ખર એવા પ્રશ્ન પૂછવા જોઈએ તેઓ સત્તા માં છે
@vikrmpagi851
@vikrmpagi851 2 года назад
Bik lage bhai
@bhabhorkirtish2819
@bhabhorkirtish2819 2 года назад
Only Aam aadmi party Gujarat
@hardiktrapasiya7606
@hardiktrapasiya7606 2 года назад
ખૂબ જ રસપ્રદ સવાલ માટે દેવાંશી બેન ને તેમજ પોતાની કાઠિયાવાડી ભાષામાં સીધા અને સચોટ જવાબ આપવા બદલ ગોપાલભાઈ નો આભાર 🙏 Keep it up
@ahirahir6081
@ahirahir6081 2 года назад
હું આહીર છું પણ ગોપાલ ઇટાલિયા સાચો છે.🙏🙏🙏🙏
@vipulraja6996
@vipulraja6996 2 года назад
Pan bhai ema jati kehvani jrur nahi bhai
@patelsuhel5964
@patelsuhel5964 2 года назад
Gopal bhai is motivation for youth in politics
@nalinbhaipandat8654
@nalinbhaipandat8654 2 года назад
Only AAP in Gujarat ❤️❤️
@bhautikkumbhani
@bhautikkumbhani 2 года назад
jordar conversation... khula dil thi debate kri che...JAMAVAT!!!!
@bhavikthakkar5628
@bhavikthakkar5628 2 года назад
Devanshiben your voice to good... Very politely talk... All the best .. I wish day by day growth your JAMAVAT RU-vid chennal
@Ram-rp5hg
@Ram-rp5hg 2 года назад
ગોપાલ ભાઈ બેસ્ટ છે... CM no. 1
@bhaveshsorathiya2684
@bhaveshsorathiya2684 2 года назад
દેવાંશીબેન ક્યારેક મહિને 7000 પગારમાં ઘર ચલાવીને બતાવો પછી બધા પ્રશ્નો પૂછો
@sahilmakwana9087
@sahilmakwana9087 2 года назад
Right brother ne aa devanshi ben ni question puchvani himmat Khali AAP same j thay BJP ni same na thay km k a andhbhakt chhe pakka
@mansukhvanani5064
@mansukhvanani5064 2 года назад
Only AAP 135 win
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w 2 года назад
સત્ય ને પરેશાન કરી શકાય પરાસ્ત નહી Aap zindabad ✌️
@hiteshtadvi6165
@hiteshtadvi6165 2 года назад
આમ આદમી પાર્ટી જીંદા બાદ જય જવાન જય કિસાન
@rajveersinhrathod1527
@rajveersinhrathod1527 2 года назад
શું bjp પાસે કંઈ વિઝન છે ......aap પાસે તો 5 વર્ષ નું વિઝન પણ છે એ પણ કંઈ હવા માં તો વાત નથી કરતાં ને
@venkateshbalaji3243
@venkateshbalaji3243 2 года назад
હા ચેને બીજેપી નું વિઝન ..પેપર કેટલા ફોડસુ કેટલા પૈસા લયસુ.....તલાટી નું ભાવ સુ રાખીશું....નાયબ મામલતદાર નો ભાવ સુ રાખીએ.... 🤣
@viansingh1825
@viansingh1825 2 года назад
AAP= BEST SCHOOLS, HOSPITALS, ROZGAAR, FREE BIJLI, BEST ROADS, INFRASTRUCTURE..❤️❤️❤️🇮🇳🇮🇳❤️❤️❤️❤️❤️🇮🇳❤️❤️❤️❤️
@upendrasinhparmar2516
@upendrasinhparmar2516 2 года назад
Exellent ગોપાલભાઈ...Exellent job by Devanshiben..
@radhemohan5374
@radhemohan5374 2 года назад
Gopal italiya is intelligent man
@vipulpokiya3683
@vipulpokiya3683 2 года назад
તેની પાછળ નું કારણ પુસ્તકોનું વાંચન છે. રાજકારણ પેલા તેઓ સારા સારા પુસતકોનું વાંચન ની સલાહ કરતા અવિયા છે
@himanshuchudasma7008
@himanshuchudasma7008 2 года назад
AAP only
@vipulpokiya3683
@vipulpokiya3683 2 года назад
આવા ગોપાલભાઈ ના સચોટથી જવાબ આપવા નું કારણ પુસ્તકોનું જ્ઞાન છે. તેણે બહુ પુસ્તકો વાંચી શુક્યા છે અને સારા સારા પુસ્તકો વાંચવા સલાહ પણ કરી શુક્યાં છે.
@kevingoyani5313
@kevingoyani5313 2 года назад
Yes
@vikramsinhsolanki1012
@vikramsinhsolanki1012 2 года назад
100 %Aap
@princevaghela5475
@princevaghela5475 2 года назад
💠આહા સુપર્બ ઇન્ટરવ્યુ... ક્યારે 46 મિનિટ પૂરી થઈ ગઈ એ ખબર પણ નો પડી... 🔺દેવાંશી મેમ ની પ્રશ્નો પૂછવાની ઢબ ખૂબ જ સહજ/સરળ અને ટુ ધ પોઈન્ટ હોય છે, આપ દિવસે ને દિવસે ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ. 🔺આમ તો હું કોઈપણ પક્ષ/પાર્ટી નો સમર્થક કે વિરોધી નથી પણ ગોપાલભાઈ ઇટાલિયા જેવા વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બનવા જોઈએ. ગુજરાતની જનતાને એક મહેનતુ/જાગૃત/શિક્ષિત/પ્રમાણિક/અભ્યાસુ/સક્ષમ/ઈમાનદાર વ્યક્તિની હાલમાં તાતી જરૂરિયાત છે અને ગોપાલભાઈ માં આ તમામ ખૂબીઓ છે
@Devils___Lex
@Devils___Lex 2 года назад
Vote for AAP
@bharatbhatu5442
@bharatbhatu5442 2 года назад
ગોપાલ ભાઈ જવાબ દેવામાં બોવ હોશીયાર છે મેઢા પારકર વારો જવાબ બોવ સારો આપ્યો. 👌👌👌👌
@indrakumarbaria4649
@indrakumarbaria4649 2 года назад
જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત... ખુબ મજા આવી, Proud of you Gopal bhai💥 & Devanshi Ben💥..❤️..🇮🇳..🙏..👍
@jigneshasvar8823
@jigneshasvar8823 2 года назад
Aap, 👌👌 GOOd,
@prakashdhiravani2417
@prakashdhiravani2417 2 года назад
વાહ... પ્રશ્નો સ્વસ્થતાથી પૂછાયા અને જવાબો પણ સ્વસ્થતાથી અપાયા... 👍
@rahulkhandheriya8781
@rahulkhandheriya8781 2 года назад
Aaj Sudhi Nu Best Interview .... Wah Gopal Bhai
@prakashdhiravani2417
@prakashdhiravani2417 2 года назад
ઇટાલિયા આટલી સ્વસ્થતાથી, તર્કથી ગળે ઉતરે એવી રીતે તે જવાબો આપે છે એ એમની નેતૃત્વ શક્તિ બતાવે છે...
@bhaveshdabhi8018
@bhaveshdabhi8018 2 года назад
🤣🤣
@hiravanshi503
@hiravanshi503 2 года назад
દેવાન્શી ને ખબર છે કે જો શુભેચ્છા આપશે તો કાલે ઉઠીને CBI અથવા ED ની રેડ પડી શકે છે 😜🤣
@gadhavipruthvi4191
@gadhavipruthvi4191 2 года назад
મારા કુટુંબના તમામ ૦૭ મતો આમ આદમી પાર્ટીને
@stockmarketking322
@stockmarketking322 2 года назад
Mara pan
@lifefactsthought
@lifefactsthought 2 года назад
Good
@anilmakwana4077
@anilmakwana4077 2 года назад
Gopalbhai jordar Che baki 👌👌👌👌👌👌
@trigunatrivedi984
@trigunatrivedi984 2 года назад
કથાકાર ભુપેન્દ્ર પંડ્યા પણ વ્યાસપીઠ પર થી બીજા ને ઉદેશીને કેજરીવાલ માટે શું બોલ્યા છે તેની પણ નોંધ લેવામાં આવે.. અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે...
@ganeshbhaimarvaniya3801
@ganeshbhaimarvaniya3801 2 года назад
મૌન મોહન, ઇટાલિયન કૂતરી, પ્પું, આંદોલન જીવી,આવા શબ્દો પણ બોલાયા હતા,
@sahilgurkhaji7760
@sahilgurkhaji7760 2 года назад
Gopal italiya satisfied javab aape che
@AK-qo8jk
@AK-qo8jk 2 года назад
ગોપાલ ભાઈ ને સાંભળવા ની માજા આવે
@himanshuchudasma7008
@himanshuchudasma7008 2 года назад
Kejriwal zindabad
@technicalknowledge9924
@technicalknowledge9924 2 года назад
Wah gopalbhai 🔥 superb ans... AAP🔥🔥🔥
@destroyerofmonsters8099
@destroyerofmonsters8099 2 года назад
Garibo nu sachu utthan = AAP
@alone7341
@alone7341 2 года назад
જિલ્લાના દરેક તાલુકામાં એક 11 12 સાયન્સની સ્કૂલ હોવી જોઈએ જે હાલ નથી સાયન્સ કરવા માટે પ્રાઇવેટ સ્કુલ સિવાય કોઈ ઓપ્શન નથી હોતો ગરીબ મા બાપના બાળકો ને પોસાય તેમ નથી
@lifefactsthought
@lifefactsthought 2 года назад
Aapde sahu mali ne aap ne support kariye education mate
@bhavikthakkar5628
@bhavikthakkar5628 2 года назад
Jamavat is best 🙏👌
@vaghasunil3416
@vaghasunil3416 2 года назад
બેન શ્રી જોરદાર પ્રશ્ન પૂછો છો તમે બધા ને ને તમને બધી ગ્રાઉંડ લેવલ ની ને સીસ્ટમ માં થતાં ભ્રષ્ટાચાર ની ને ખરેખર બઉ જાણકારી છે ખુબ ખુબ સરસ કામ છે
@matiyavishal8047
@matiyavishal8047 2 года назад
Welcome to app party in Gujarat
@gohilanirudhasinh308
@gohilanirudhasinh308 2 года назад
We support AAP
@ajitsolanki1432
@ajitsolanki1432 2 года назад
This channel is going to be like what #TheLallantop is in Hindi online news channel. Great going. More power to team #Jamawat. All the best. 🙏 Much needed channel in Gujarati news space
@user-zy5hj6qj7h
@user-zy5hj6qj7h Год назад
@satyajitkathi5195
@satyajitkathi5195 2 года назад
Devanshiben mic ni voice quality sudharo to saru ghana video ma aapnu mic bandh thay jaay che
@adityabaria3066
@adityabaria3066 2 года назад
27:22 right Dahod district hospital zydus ne vechi maari chhe n tya amuk medicine n injection maate Paisa pn le 6e...Dahod ma district hospital jevu ky rahyu j nthi
@lifefactsthought
@lifefactsthought 2 года назад
Apde sahu mali neAap ne support karie bhai badhu thik thai jase
@HiteshPatel-wf6my
@HiteshPatel-wf6my 2 года назад
આવા પ્રશ્નો બીજેપી ના કોઈ નેતા ને પુછો બેન....પેન્ટ ગીલુ થઈ જાસે😂😂
@hitendrabhojak9186
@hitendrabhojak9186 2 года назад
Mam,join AAP
@Joganichhoru19
@Joganichhoru19 2 года назад
આ વર્ષે દિલ્હી મોડલ પર ગુજરાત માં ચુંટણી થશે.
@viansingh1825
@viansingh1825 2 года назад
IS EK MOKO SCHOOLS, ROZGAAR AND HOSPITALS NE, EK MOKO IMAANDAAR AAP NE❤️❤️❤️🇮🇳❤️
@newsagent4172
@newsagent4172 2 года назад
માનનીય શ્રીમાન લુખ્ખા સાહેબ 😂😂😂 બરોબર છે ગોપાલભાઈ
@j.p4198
@j.p4198 2 года назад
આમ કવ તો જોરદાર ઇન્ટરવ્યૂ 🔥🙌🏻 ... ( Ma'am your smile is too pretty 😍 )
@priyanshugajera437
@priyanshugajera437 2 года назад
Great gopal Bhai 👌👌
@chhaniyaniyajagdish2471
@chhaniyaniyajagdish2471 2 года назад
Gopalbhai you do well . This time Aaap made government in gujarat Sarkar
@parvej_8809
@parvej_8809 2 года назад
Only aap aa vakhte thse ભાજપ saaf.
@jagdishkhantofficial3370
@jagdishkhantofficial3370 2 года назад
સાચી વાત છે ગોપાલભાઈ મીડિયા ને પણ ખબર પડે
@Ashvin4u1
@Ashvin4u1 2 года назад
Jordarrrr leaders...
@anilamaliyar4253
@anilamaliyar4253 2 года назад
120+AAP ✌️✌️
@ahirahir6081
@ahirahir6081 2 года назад
લાગણી કોઈ ની નથી દુભાની પોતાને ફેમસ થવા માટે સ્ટંટ કરે છે🙏🙏🙏
@user-ik7oc7td8m
@user-ik7oc7td8m Год назад
દિલ્હીમાં બધા નેતા પર કેસ ચાલે છે ને હજી મંત્રી છે
@mayur-us7pf
@mayur-us7pf 2 года назад
મેમ,વિડિઓની વૉઈસ ક્વૉલીટી સુધારજો
@the__karansingh
@the__karansingh 2 года назад
અબ કી બાર આમ આદમી કી સરકાર... જય હિંદ જય ભારત✌️
@jamaluni7748
@jamaluni7748 Год назад
ધન્યવાદ વાદ ગોપાલભાઇ
@viansingh1825
@viansingh1825 2 года назад
POORA GUJARAT MEIN AAP PARTY KI LAHAR HAI❤️❤️❤️❤️❤️
@patelviraj2552
@patelviraj2552 2 года назад
Gopal bhai good leader for Gujarat 🙏🙏🙏👍
@mr_annu_06
@mr_annu_06 2 года назад
AAP
@addyindia7436
@addyindia7436 2 года назад
kejriwal sarkar 👍💪🙂💪💯
@VijayMachharYT
@VijayMachharYT 2 года назад
Most Awaited Interview , Thanks 🙌🙌 1 Suggestion : અવાજ અમુક વાર બરાબર નથી આવતો - Fluctuate thaya kre che, Lapel / Collor Mic 🎙️ Hoy to Lagbhag Saro Perfect Awaz avse
@pravinparmar8950
@pravinparmar8950 2 года назад
Only support aam Aadmi party 👍
@tuljabenpambhar4859
@tuljabenpambhar4859 Год назад
ધન્યવાદ ગોપાલ ભાઈ આમ આદમી પાર્ટી જીંદા બાદ કતારગામ વિસ્તારમાં
@Sihan11557
@Sihan11557 8 месяцев назад
Bjp😂😂
@kamleshpatel6998
@kamleshpatel6998 2 года назад
કમલેશ પટેલ, હું 25 થીવર્ષથી ગુજરાત સરકારની અનુદાનિત કોમર્સ કોલેજમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કાયમી ધોરણે ખંડ સમયના અધ્યાપક તરીકે કાર્યરત છું. મારી નિમણૂક યુજીસી, રાજ્ય સરકાર, અને જે તે યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ થયેલી છે. બીજા હજ્જારો ફુલ ટાઈમ અધ્યાપકો માટેની યુજીસીની પગાર બાબતેની બધી જ ભલામણોનો આ સંવેદનશીલ સરકાર દરેક પગારપંચ વખતે અમલ કરે છે. માત્ર અમારા જેવા આખા ગુજરાતમાં 120 પાર્ટ ટાઈમ અધ્યાપકોને જ યુજીસીની ભલામણો મુજબ પગાર આપવામાં આ સરકારને જોર આવે છે. આજે 25 વર્ષ પછી પણ મારો પગાર માત્ર 18 હજાર રૂપિયા જ છે. હવે આઠ જ વરસની નોકરી બાકી છે. બાબુઓ પણ અમોને અન્યાય કરવામાં કઇ બાકી રાખતા નથી. કોઈ ક્યાંય અમારું 20 વરસથી સાંભળતું નથી. હાઇકોર્ટમાં અમે 2015 માં કેસ જીતી ગયા છીએ. પણ સરકાર ડિવિઝન બેન્ચમાં અપીલમાં ગઈ છે. અને 100 મુદતો પડી છે. સરકાર કેસ ચાલવા દેતી નથી. અમારું અને અમારા બાળકોનું ભાવિ અંધકારમય થઈ ગયું છે. 25 વર્ષની નોકરી પછી અઢાર હજારનો પગાર મળે તેમાં ઘર કેમ ચલાવવું? અમારી સાથે 25 વરસથી નોકરી કરતાં ફુલ ટાઈમ અધ્યાપકોને 16 પિરિયડ અઠવાડિક હોય છે અને તેઓને અઢીથી ત્રણ લાખનો પગાર અને અમે 10 પીરિયડ લઈએ છીએ અઠવાડિક અને અમને મળે છે માત્ર અઢાર હજાર રૂપિયા.. અમારી વ્યથા, પીડાને આપની ચેનલથી વાચા આપો. બધુ બહેરા કાને અથડાય છે. મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી સુધી અમારી વાત આપના માધ્યમથી પહોંચાડો અને અમોને ન્યાય અપાવવા સહકાર આપો. અમારા પ્રમુખ પાસેથી અમારી પીડા, વ્યથા બાબતે જરૂરી માહિતી મેળવો. મોબાઈલ નં. 9377777477.
@Hardeepsinh094
@Hardeepsinh094 2 года назад
ONLY AAP HO.
@jaykisan9489
@jaykisan9489 Год назад
100 પ્રશ્ન નો એક જ જવાબ ગોપાલ ઈટાલીયા
@beateacher5376
@beateacher5376 2 года назад
એક મોકો તો બને છે બોસ....great question great satisfied answer...
@ManishPatel-zi1bf
@ManishPatel-zi1bf 2 года назад
મારા ગામ bhadla માં સરકારી દવાખાના માં સુગર ટેસ્ટ કરવાનું મશીન ખોવાઈ ગયું છે છેલા 10દિવસ થી જડતું નથી
@vipulpokiya3683
@vipulpokiya3683 2 года назад
😀😀😀😀
@PaheluPagalu
@PaheluPagalu 2 года назад
વાહ... ખૂબ મજા આવી. સ્પેશ્યલી મેઘા પાટકર વાળા જવાબ પર. કોંગ્રેસ ના જો નેતા હોય તો આવા સવાલ માં સલવાઇ જાય.
@vipulvedani5758
@vipulvedani5758 2 года назад
gopalbhai is best aap is best
@sanjayparmar7025
@sanjayparmar7025 2 года назад
Vah jamavat
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 2 года назад
સરકારી નોકરીઓ ની વાત સાચી કરી ગોપાલ ભાઇએ
@jenilbhesaniya1255
@jenilbhesaniya1255 2 года назад
🔥🔥🔥🔥
@Gangdas_thakor_111
@Gangdas_thakor_111 2 года назад
મારી પાસે આજે bjp no ફોન આયો હતૉ ke તમે અમને વોટ આપજો મેં કીધું તમે અમારી exam સારી રીતે લઇ નથી શકતા તો hu તમને વોટ સુ કામ આપું.
@lifefactsthought
@lifefactsthought 2 года назад
Good
@funtime8909
@funtime8909 Год назад
😂😂😂 barobar chhe
@nikunjdesaianchor1459
@nikunjdesaianchor1459 2 года назад
ગોપાલ ના જવાબ સામે કોઈ ના આવે
@narendrabhaimodi5876
@narendrabhaimodi5876 2 года назад
ARVIND KEJRIWAL AAM AADMI PARTY IS THE BRIGHT FUTURE OF INDIA 🇮🇳
@culturetoday7433
@culturetoday7433 2 года назад
Only AAP 🙏
@prafulchauhan758
@prafulchauhan758 2 года назад
Vah Gopalbhai hajar javabi ane tark badh javab .....ek moko kejriwal ne,👍
@jigneshasvar8823
@jigneshasvar8823 2 года назад
Aap
Далее
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Просмотров 2,8 млн
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Просмотров 2,8 млн