Тёмный
No video :(

Fire Extinguisher હોય તો પણ વાપરતા નથી આવડતા એટલે એક્સપર્ટ પાસેથી શીખવાની શરૂઆત ઑફિસમાં જ કરી 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 185 тыс.
50% 1

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 324   
@gypsybuddy
@gypsybuddy 3 месяца назад
સાંપ્રત સમયની માંગ પ્રમાણે આ એપિસોડ ખૂબ જ જરૂરી હતો અને "જમાવટ" એ પોતાની જવાબદારી બખૂબી નિભાવી...ખૂબ જ માહિતીપ્રદ એપિસોડ ! ખૂબ ખૂબ આભાર જમાવટ !
@sisodiyarambhai6745
@sisodiyarambhai6745 3 месяца назад
અભિનંદન અને આભાર દેવાંશીબેન અને જાડેજાસાહેબ..
@ghashyamithakker7713
@ghashyamithakker7713 3 месяца назад
આવી સરસ અતિ ઉપયોગી માહિતી આપવા બદલ જમાવટ નો ખુબ ખુબ આભાર,
@moulviasiruddin2949
@moulviasiruddin2949 3 месяца назад
એક નીડર અને સાહસિક હિંમતવાન મેડમ પત્રકાર 💐💐
@Unface_Vlogger
@Unface_Vlogger 3 месяца назад
ખૂબ જ સરસ આ દરેક વસ્તુ જોયેલ‌ છે. પરંતુ તેનો‌ ઉપયોગ કંઈ રીતે થાય તે ખ્યાલ ન હતો, પરંતુ આપના માધ્યમ થી જાણવા મળ્યું. ખૂબ ખૂબ આભાર.
@pinakinpandya9458
@pinakinpandya9458 3 месяца назад
દેવાંશીબેન તમે પ્રશ્નો પૂછી ખૂબ સરસ માહિતી આપી આભાર
@arpitpathak5236
@arpitpathak5236 3 месяца назад
જાડેજા સર નો ખુબ ખુબ આભાર મે પણ fire નો કોર્ષ કરેલો આ સર ની હાથ નીચે અમને ગર્વ છે
@Ek-HoPe-Gamimg
@Ek-HoPe-Gamimg 3 месяца назад
Thank You So Much..... દેવાંશી બેન.... તમારા આવા અલગ કોન્સેપ્ટ વાળી ન્યુઝ.... અમને ઘણું બધું શીખવે છે..... તમને કોટી કોટી વંદન..... સામાન્ય નાગરિક જોડે ચર્ચા એવો કોન્સેપ્ટ વાળી ન્યુઝ લાવો...🙏🏻🙏🏻🙏🏻
@ketanapatel8859
@ketanapatel8859 3 месяца назад
સ્કૂલ માંથી જ શીખવવાની શરૂઆત કરવી જોઈએ
@sandipghoniya
@sandipghoniya 3 месяца назад
Good initiative શરૂઆત ઘર થી System ને બસ ગાળો જ આપવા કરતા આપણે શું કરવાનું એ વધારે મહત્વનુ છે
@jayprakashshrimali
@jayprakashshrimali 3 месяца назад
શરૂઆત ઘર થી ......બહુ સરસ કહ્યું .. પણ એક બે ઘર ની શરૂઆત થી સુ થાય ? વાત રહી સિસ્ટમ ની તો પરદેસ માં નજર કરો તો જાણવા મળસે કે ત્યાં લોકો નિયમ પાળવા ના આગ્રહી છે અને જે સિસ્ટમ છે એને ફોલો કરે છે અહી સિસ્ટમ જ એવા લોકો ના હાથ માં છે જે ખુદ નિયમ પાળતા નથી તો જનતા તો ક્યાં થી પાળે ?
@manishshah2984
@manishshah2984 3 месяца назад
વાહ દેવાંશીબેન, ખૂબ સરસ સમજાવ્યું. જાડેજા સાહેબનો આભાર.
@raghuvir71mmm
@raghuvir71mmm 3 месяца назад
દેવાંશીબેન તેમજ જાડેજા સર બંને નો સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર 👍👍
@sndp11
@sndp11 3 месяца назад
અમુક દવાખાના માં ઓકસીજન બોટલ ચાલુ કરતા પણ નહિ આવડતું સ્ટાફ ને
@musafir123
@musafir123 3 месяца назад
Amare tya ek hospital ma to sweeper e oxygen ni pipe j bhul ma kadhi nakhi ane patient off thai gayu
@ashishdarbar919
@ashishdarbar919 3 месяца назад
સરકાર ને કહો આ સેફ્ટી સાધનો દરેક લોકોને ને મફત આપે.
@musafir123
@musafir123 3 месяца назад
Badhu sarkar j apse 😂
@ajitb1000
@ajitb1000 3 месяца назад
બધું સરકાર આપશે એનો મતલબ બધું મફત માં જોઈએ પણ તમને ખબર છે ફાયર સેફ્ટી નો ખર્ચ ? ખોટી સલાહ ના આપો.
@amdavadi-pako.
@amdavadi-pako. 3 месяца назад
100%
@dpcreation0
@dpcreation0 3 месяца назад
Vote aapva nthi ne badhu mafat me jiiye che 😂😂
@mansuriumarfarooq7810
@mansuriumarfarooq7810 3 месяца назад
Statue of unity banayu ena krta fire safety free aapyu hot to saru thay, medical akha desh ma free kravo,,show baji ma apna rupiya tax waste thay che
@manishbhogayata5446
@manishbhogayata5446 3 месяца назад
Sarash ane ati upyogi video
@kiritjadeja3069
@kiritjadeja3069 2 месяца назад
વાહ જાડેજા સાહેબ ખૂબ સરસ સમજાવ્યું જય માતાજી
@pinkyjoshi7397
@pinkyjoshi7397 3 месяца назад
"ખાલી શોભાના ગાંઠિયા" જેવું હતું એનું કામ. આજે ખરખર શોભા સાથે ઉપયોગિતા પણ વધારી. આભાર.
@kavitachauhan6868
@kavitachauhan6868 3 месяца назад
Devonshi maam it's time to take this national level..in Hindi language
@gohilrajendrasinhrgohilraj5595
@gohilrajendrasinhrgohilraj5595 3 месяца назад
અભ્યાસ ક્રમ મા વિષય તરીકે ચાલુ કરો જેથી અભ્યાસ દરમિયાન પુરી સાવચેતી તેમજ ઉપયોગની જાણકારી મળે
@ajitb1000
@ajitb1000 3 месяца назад
ખૂબ સરસ ખરેખર સમજવા જેવું
@shanti_1982
@shanti_1982 3 месяца назад
મેડમ મને આ પ્રશ્ન બહુ સતાવતો હતો આવી જરૂરીમાહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર
@harikrushnadecorationsurat4129
@harikrushnadecorationsurat4129 2 месяца назад
ખુબ ખુબ આભાર સરસ મજાની માહિતી માટે
@faizalbera1752
@faizalbera1752 3 месяца назад
હમારા ત્યાં સ્કૂલ માં દર વર્ષે જે આ બોટલો રિફિલ નો સમય હોય છે ત્યારે એનું વિદ્યાર્થી ઓ સામે ડેમો અને રિહર્સલ પ્રેક્ટિસ કરવામાં આવે છે
@sameerbavlecha5115
@sameerbavlecha5115 3 месяца назад
થેન્ક્યુ બેન તમે આ બધી નોલેજ આપી આવા youtube માં વિડીયો હોવા જોઈએ આના કારણ કે કોઈને કંઈ ખબર જ નથી શું કરવું પડે 👌🏻👌🏻👌🏻
@rupamvasavada5675
@rupamvasavada5675 3 месяца назад
Saras jankari mali
@pankajsuthar9687
@pankajsuthar9687 3 месяца назад
માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન
@garaniyaprahladwaah4074
@garaniyaprahladwaah4074 3 месяца назад
સરસ આવુજ બતાવાય સિખવાડાય સરસ🖋
@ramjibhairupavatiya9944
@ramjibhairupavatiya9944 3 месяца назад
ફાયર સેફ્ટી ના સાધનો નો ઉપયોગ કેવી રીતે કરવો તે અભ્યાસ ક્રમ માં એક પાઠ હોવો જોઇએ
@paraskapoor2873
@paraskapoor2873 3 месяца назад
Haan ab hum sab aag bhujaane ke liye bhi g**nd marvaye. Government aur municipalities ki fir kya jarurat hai.
@dipakrawal9950
@dipakrawal9950 2 месяца назад
દેવાંશીબેન નું પત્રકારત્વ સમયાનુસાર ને પ્રજાભિમુખ હોય છે.આ એપિસોડ જરૂરી હતો.ધન્યવાદ એમને અને ટીમ ને પણ
@s.kumarpatel7234
@s.kumarpatel7234 3 месяца назад
સુંદર, સચોટ માહિતી 🙏🏻🙏🏻આભાર 🌹
@rahuldhobi8817
@rahuldhobi8817 3 месяца назад
ખુબ ખુબ આભાર દેવાંશી બેન 🙏જમાવટ❤
@vireshthakkar3984
@vireshthakkar3984 2 месяца назад
Very nice apno video Joe ne amne khu janva malyu che a badal thank
@vipulvasani7704
@vipulvasani7704 3 месяца назад
આવી જાણકારી સ્કૂલ કે કૉલેજ મા ફરજિયાત શીખવવી જોઈએ.
@knowledgegainerp789
@knowledgegainerp789 3 месяца назад
Well done.. I love to share my experience. I was in New Zealand. Generally, every department / area has one or two safety officers to make sure that no one is inside that area, including showers/ Toilets. Most, if not all, trained to operate fire extinguisher, I had a drill with Fire officer in open place. This cost is part of business cost. It's my routine of every day to watch your video since this channel started. Every town has a few people who volunteer for fire fighting and company allow for their training days and in case they have to go. Of course, the government subsidised some cost. Keep it up... thanks for your amazing journalism.
@subhashpatel6923
@subhashpatel6923 3 месяца назад
Good job હા મારું મહીસાગર
@user-nc7fy7ev4x
@user-nc7fy7ev4x 3 месяца назад
દિવ્યાંશી બેન તમે સરસ કામ કર્યું છે તમે લોકોને જાગૃત કર્યા છે
@ShivangHathi
@ShivangHathi 3 месяца назад
Very good devanshi Joshi. Very good jamawat. God bless you. Heartly thanks for good show.
@rajeshpalkar3136
@rajeshpalkar3136 2 месяца назад
Very innovative programme, Devanshi.
@rasikbhaivasava1
@rasikbhaivasava1 3 месяца назад
આભાર દેવાંશીબેન, ખુબ સરસ જાણકારી..
@JDPATELOFFICIAL
@JDPATELOFFICIAL 3 месяца назад
Good Initiative For Awareness During Fire...
@amrubhai4741
@amrubhai4741 3 месяца назад
બહુ સરસ માહીતી આપીછે
@RameshPatel-kr3ku
@RameshPatel-kr3ku 3 месяца назад
અમેરિકા માં લાકડા ના ઘર બનાવે છે પણ એ લાકડા k થર્મો કોલ ઉપર ફાયર પ્રૂફ કેમિકલ લગાવી ને j વપરાતા હોય એટલે 50% બચવા ની શકયતા છે
@BelimAtikkhan
@BelimAtikkhan 3 месяца назад
Needed Information Thank you Devanshi Ma'am Thank you Jamawat
@sureshchaudhary6398
@sureshchaudhary6398 3 месяца назад
સરસ જાણકારી છે
@vikramkukadiya4826
@vikramkukadiya4826 3 месяца назад
Bhai tame to jamavat kari didhi Saro experience and aducation and speech very nice
@bhavanpatel4956
@bhavanpatel4956 3 месяца назад
Great initiative very informative fire fighting information
@ValaRohitbhai
@ValaRohitbhai 3 месяца назад
ખૂબ સરસ માહિતી
@hardikparmar2804
@hardikparmar2804 3 месяца назад
Thank you so much...Most Important Information...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻❤️🥰
@shantubalasra3597
@shantubalasra3597 3 месяца назад
Good devansi ben sikhva bdal
@ushabhabhor8183
@ushabhabhor8183 3 месяца назад
Very Good informetion..
@fundamentalsolutions6095
@fundamentalsolutions6095 3 месяца назад
Khub Saras . Chhelle to janta e j potani javabdari levi padse to j mel padse
@Tinkalparmar.
@Tinkalparmar. 3 месяца назад
Khub saras mahiti mari ..sachi vat devanshi ben koi ne khabarj nathi kevi rite use karvu e .
@dishashah9331
@dishashah9331 3 месяца назад
very informative video... Thank you
@rajnikantsolanki630
@rajnikantsolanki630 3 месяца назад
ખુબજ સરસ માહિતી લોકો સુધી પહોંચાડી છે તે બદલ દેવાંશી આપનો આભાર.....
@altafkalaniya1247
@altafkalaniya1247 3 месяца назад
Good good good very very good video devanshi didi ❤
@bhuvabhargav1078
@bhuvabhargav1078 3 месяца назад
Very useful information Grate job.
@nitasheth8193
@nitasheth8193 3 месяца назад
Thank you so much Devanshi Mam for providing this very informative video❤.
@zalasurydeepsinh1
@zalasurydeepsinh1 2 месяца назад
વાહ સરસ 👍👍
@JayjayshriRamji2024
@JayjayshriRamji2024 3 месяца назад
Very nice inititative....kharekhar aa regular school,colleges ma and market ma bajar ma je jagyae loko hoy tya aavu batavu joie...too good.
@thinkyouarefunny8064
@thinkyouarefunny8064 3 месяца назад
ભારત ના લોકો :- પહેલા બનાવ બને પછી લોકો ને સમજાય 😅😅
@rabarisamaj427
@rabarisamaj427 3 месяца назад
😂😅
@cricketanalysisguru003
@cricketanalysisguru003 3 месяца назад
Fire and safety ni training aapvi joiye badhi office, school, college and business places vada badha ne....
@rajendrajoshi617
@rajendrajoshi617 3 месяца назад
ખુબ સરસ
@Riccardocampagnieri
@Riccardocampagnieri 3 месяца назад
Saras kaarya karyu Devanshi Ben tamaari office maa. Well done. Hamnaa j maari juni office Prahladnagar Ahmedabad maa aag laageli. Dukhad ghatna thaay enaa pehlaa fire safety naa kaarne pati gayu.
@hituzvaghela7790
@hituzvaghela7790 3 месяца назад
are ben mare plywood ni shop chhe me mari shop ma me badhi j vastu rakhi chhe to pan mane NOC na api. last 1 mahino legel rite leva ni try kari to pan na mali . 30000. bharya to 2 divas ma NOC mali gai
@gujarat4431
@gujarat4431 3 месяца назад
😂
@Maulik509
@Maulik509 3 месяца назад
Chor che badha harami ma harami manso
@musafir123
@musafir123 3 месяца назад
Fariyad karo
@latestvideos2
@latestvideos2 3 месяца назад
Sasi vaat kri pan legal action ni janjat ma koi padtu nathi ne mage te ruiya rishvat aapi dey che Karan k badha ne pet bharva dhando karvo j pade che
@fundamentalsolutions6095
@fundamentalsolutions6095 3 месяца назад
😂😂
@mohitshah728
@mohitshah728 3 месяца назад
ખૂબ જ સરસ.શેર પણ કરૂ છું. આ જોયા પછી, દરેકે એક વાર ઓપરેટ કરવુ આવશ્યક છે. આભાર.
@ShivangHathi
@ShivangHathi 3 месяца назад
Fire safety na shadhano koi ne use karta aavadta nathi. Very good devanshiben.
@kamleshparmar-cn9nh
@kamleshparmar-cn9nh 2 месяца назад
Khub srs sari mahiti api tame abhar tamaro
@rashmikachauhan2215
@rashmikachauhan2215 3 месяца назад
Really ..its necessory..we all have to know...
@senghagoyal7239
@senghagoyal7239 3 месяца назад
ખૂબ સરસ 🙏
@Setfire123
@Setfire123 2 месяца назад
જાડેજા સાહેબે ખૂબ જ સારુ જ્ઞાન share કર્યું છે.
@NK-ml3eq
@NK-ml3eq 3 месяца назад
Thank you for this inforormative Video❤❤
@thakorjaydev8449
@thakorjaydev8449 3 месяца назад
Khub khub abhinandan
@DrAshishGPatel
@DrAshishGPatel 3 месяца назад
Very good information 17:48
@jayeshthakor2414
@jayeshthakor2414 3 месяца назад
આવીજ અવનવી જીવન જરૂરી સેફ્ટી માટેની માહિતી આપતા રહો તેવી અપેક્ષા
@bhavikparekh2073
@bhavikparekh2073 3 месяца назад
Awareness necessary 👍
@vrajlalthumar5604
@vrajlalthumar5604 2 месяца назад
Good information how useful 👍
@mahaprachi
@mahaprachi 3 месяца назад
Very Informative video 👍🙏
@bahadursinhsolanki5364
@bahadursinhsolanki5364 3 месяца назад
બહેનબા , મે આ વિડીયો જોયો, ખરેખર હવે આપ આવા પબ્લિક અવેરનેસ ના પણ વિડીયો બનાવીને મુકશો તો ગમશે. આભાર સહ જય માતાજી. વંદનીય કાર્ય છે આપનુ. સરસ
@drchetanshah7881
@drchetanshah7881 2 месяца назад
Excellent Presentation
@vinuravat2248
@vinuravat2248 3 месяца назад
Superb ....information
@manojdeshani3601
@manojdeshani3601 2 месяца назад
જય રામદેવપીર. જય મહાદેવ
@burhanuddinalisayed5994
@burhanuddinalisayed5994 3 месяца назад
Good job Amazing 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👍
@jayyadav8376
@jayyadav8376 2 месяца назад
ખુબ્ ખુબ આભાર તમારો બેન
@user-dd5sg5qp7w
@user-dd5sg5qp7w 3 месяца назад
અભીનંદનને.પાત્ર.છે.દેવાશીબેન
@bhartiagravat
@bhartiagravat 3 месяца назад
Khub saras
@D.DJadeja-mz8wl
@D.DJadeja-mz8wl 2 месяца назад
Good job jadeja sahib
@hasmukhsolanki7452
@hasmukhsolanki7452 2 месяца назад
Nice information...🎉
@yashjaiswal9942
@yashjaiswal9942 3 месяца назад
Great Initiative 🎉
@user-nn7rb6fk3v
@user-nn7rb6fk3v 3 месяца назад
સરકાર ને વિનંતી કે કોઇ પણ ગેમ જોન હોય કોઇ પણ ગ્રાઉન્ડ ટચ હોવી જોઈએ
@dipeshpanchal5598
@dipeshpanchal5598 3 месяца назад
Good Job Excellent ❤
@devduttbhokare5441
@devduttbhokare5441 3 месяца назад
देश के सभी नागरिकों को ओर सभी स्कूल कॉलेज के बच्चो को समय की मांग है की अब सेल्फ डिफेंस ( स्वरक्षण कैसे किया जाय) सीखना - सिखाना पड़ेगा , चाहे वो आगजनी हो या बारिश या कुदरती आफत हो । ।। जय हिन्द।।
@reshmakubadia4227
@reshmakubadia4227 2 месяца назад
Very nice information
@dr.vishveshpandya5589
@dr.vishveshpandya5589 3 месяца назад
Aa Bahuj sunder Mahiti che jem bane tem badhane share karo
@sandeepchauhan8141
@sandeepchauhan8141 3 месяца назад
સ્કુલોમાં જ આ બધું શીખાવવાનું જરૂરી છે.
@ashokzala2683
@ashokzala2683 3 месяца назад
Thanks sir and zamavat team
@KhushbuSuthar-ls8fg
@KhushbuSuthar-ls8fg 3 месяца назад
Very good job 👌🏻
@sureshdesai7174
@sureshdesai7174 3 месяца назад
Good tamara padosi chiye mate ame sef chiye
@sonalpansuria7134
@sonalpansuria7134 3 месяца назад
અભ્યાસક્રમમાં ફાયર સેફટી આવે છે. સરકારી શાળાઓમાં ફાયર સેફટીના સાધનો હોય છે અને બાળકોને તે શીખવવામાં પણ આવે છે.
@kamaljani1261
@kamaljani1261 3 месяца назад
Nice information
@mehithahuja
@mehithahuja 3 месяца назад
Ty for information.
Далее
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11