Тёмный

Gandhinagar: દહેગામમાં ગણેશ વિસર્જન પહેલા મોટી કરૂણાંતિકા 

Gujarat First Digital
Подписаться 26 тыс.
Просмотров 49 тыс.
50% 1

ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન પહેલા મોટી કરૂણાંતિકા
વાસણા સોવઢી ગામના 10 યુવાનો નદીમાં નહાવા પડતા ડુબ્યા
નદીમાં 10 યુવાનો ડુબતા 8 યુવાનોના મૃતદેહ મળી આવ્યા
નદીમાં હજુ પણ એક મૃતદેહ હોવાની આશંકાએ શોધખોળ
મેશ્વો નદીના પટમાં મૃતદેહ શોધવા NDRFની પણ મદદ લેવાઇ
Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
======
Social Media A/C
►Facebook :- / gujarat1st
►Instagram :- / gujaratfirst
►Twitter :- / gujaratfirst
►RU-vid :- / gujaratfirst
►Website :- www.gujaratfir...
►Andriod App :- play.google.co...
►IOS App :- apps.apple.com...
GUJARAT'S NO.1 NEWS CHANNEL
Email :- social.gujaratfirst@gmail.com

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@Chhotudog29322
@Chhotudog29322 6 дней назад
સુ લેવા જતા હસે આટલું આપડે બનાવ જોતા હોય છે તો કઈક તો શીખવું જોઈએ .જે થયું એ ખુબ જ હચમચાવી દે દિલ ને તેવું છે પણ આપડે આનાથી કઈક શીખવું જોઈએ અને પોતાના બાળકો ને પણ શીખ આપવી જોઈએ .કુદરત આગળ કોઈનું પણ કાંઈજ ન આવે .ઓમ શાંતિ
@chauhanbharatsinh8994
@chauhanbharatsinh8994 6 дней назад
ઓમ શાંતી સાવચેતી રાખવી જરૂરી છે
@chauhanbharatsinh8994
@chauhanbharatsinh8994 6 дней назад
ઓમ શાંતિ
Далее
БЕЛКА РОЖАЕТ? #cat
00:24
Просмотров 214 тыс.