Тёмный

Gandhinagar: રેઢીયાળ તંત્રની બેદરકારીની પોલંપોલ ખોલતા ચોંકાવનારા ખુલાસા થયા, તમે પણ ચોંકી જશો 

VTV Gujarati News and Beyond
Подписаться 3,1 млн
Просмотров 87 тыс.
50% 1

Gandhinagar: રેઢીયાળ તંત્રની બેદરકારીની પોલંપોલ ખોલતા ચોંકાવનારા ખુલાસા થયા, તમે પણ ચોંકી જશો
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 316   
@Dj-sm4hi
@Dj-sm4hi 5 лет назад
વિદ્યાર્થી ને એવો શું શોખ છે,,,,ગ્રેજ્યુએટ કરીને ક્લાર્ક બને છે.... આના કરતાં આઠ પાસ થઈ ને ધારાસભ્ય, સાંસદસભ્ય બનવું સારું........
@hardikchaudhary4765
@hardikchaudhary4765 5 лет назад
જય માતાજી મિત્રો...... 1. નવ નિર્માણ આંદોલન(1973-74) -ચિમનભાઇ પટેલ 2. અનામત આંદોલન(1980)- માધવસિંહ સોલંકી આ બંન્ને આંદોલનથી આપ સૌ વાકેફ જ છો મિત્રો....આ બંન્ને આંદોલન સમયે મુખ્યમંત્રી ને રાજીનામા આપવા પડ્યા હતા અને આંદોલનો ને સફળ બનાવવામાં "વિધ્યાર્થીગણ" સિંહ ફાડો હતો.... જ્યાર થી આ "રુપાણી સાહેબ"ની સરકાર છે ત્યારથી આ સરકારી ભરતીમાં "ડખલા" ખુબ જ વધી ગયા છે..અને ડખલા આપ સૌ જાણો જ છો...... સરકાર નિયમ લાવી રહી છે કે હવે 12th Pass વાડા કોઇ પણ જાતની પરીક્ષા નહી આપી શકે ફક્ત સ્નાતક વિધ્યાર્થી જ આપી શકે???? *જો એવુ જ હોય તમારે નિયમ જ લાવવા હોય તો એવા નિયમ લાવો કે છેક સરપંચથી લઇને મુખ્યમંત્રી સુધી ફરજીયાત Graduation Complete હોવું જોઇએ* 👉🏻 ત્યારે એવો ના બની શકે કેમ સાહેબ?? 👉🏻 માની લો કે ચુંટણી પંચે ચુંટણી જાહેર કરી દિધી હોય અને તમે ચુંટણી પ્રચાર જોર-શોરથી કરી રહ્યા હોય અને છેલ્લે આપણા ચુંટણી પંચના અધ્યક્ષ "સુનીલ અરોરા સાહેબ" એમ કહી દે કે ચુંટણી લડવા માટે ફરજીયાત લાયકાત સ્નાતક અને 50 વર્ષ ઉપર ના હોવી જોઇએ તો??? કેવો આઘાત લાગખ તો પછી બસ અમારે અત્યારે એવું જ થયુ
@anilpatel_farmersun
@anilpatel_farmersun 5 лет назад
Bhai vat sachi che agar vadhvani jaroor che darek bharti ma kobhand
@SK-hj9tm
@SK-hj9tm 5 лет назад
હર હર મોદી. તમે બધા ખોટા છો. BJP ને બદનામ કરવાનો તમે જાણીજોઈને પ્રયત્ન કરો છો
@sarfaraz1
@sarfaraz1 5 лет назад
@@SK-hj9tm ha bhakt ni moj ha
@SK-hj9tm
@SK-hj9tm 5 лет назад
@@sarfaraz1 હું ભક્ત નથી દેશપ્રેમી છું. તમે છો કે નહીં? મોદી સાહેબ નો વિરોધ કેમ કરો છો?
@hemrajsinhsolanki8264
@hemrajsinhsolanki8264 5 лет назад
#Binsachivalay_Exam જો જુનિયર ક્લાર્ક બનવા માટે ગ્રેજ્યુએટ જરૂરી છે તો 6 કરોડ જનતા એવા #gujrat રાજ્ય ના સીએમ બનવા માટે ઓછા માં ઓછું Ph.D પણ હોવું જરૂરી છે... " #GujratExamScams "
@AshishPatel-fq9dv
@AshishPatel-fq9dv 5 лет назад
Right
@poojavora8967
@poojavora8967 5 лет назад
ha sav sachi vat che 12pass par bharti class 3mate ok kevy ey loko kya jase nakar ghar ni paristhi evi hoy teyare to 12pachi tyari krta hoy
@mukeshkervadiya6251
@mukeshkervadiya6251 5 лет назад
Right
@prajapatikirti186
@prajapatikirti186 5 лет назад
રૂપાણી અને નીતિન પટેલ જવાબદાર છે
@vanzararamsing185
@vanzararamsing185 5 лет назад
હા એ જ
@metaliyamahesh2556
@metaliyamahesh2556 5 лет назад
Teoni pahela aa loko ne mat api ahi pahochad javabdar hoi tevu nahi lagtu ?
@poojavora8967
@poojavora8967 5 лет назад
ene phone karo badha ene hatavo kok sara vyakti ne rakho
@poojavora8967
@poojavora8967 5 лет назад
have koy bhajap ne mat deta ny congrs barabar hati pele avu kay natu have brastachar j che sarakar ma
@pratikchhatrola8330
@pratikchhatrola8330 5 лет назад
પરીક્ષા નું આયોજન કરવા વાર ક્લાસ 1&2 ઓફિસરો ને 9 દિવસ પહેલા આવું યાદ આવતું હોય તો તે ઓફિસર 8 પાસ છે કે પછી ias પાસ છે શું ફરક પડે છે??
@dr.rehanamansuri5858
@dr.rehanamansuri5858 5 лет назад
Bhai farak to pade class 1&2 8th ke 12th pass wala ne thodi aapva male, em su koi majak cke ke jene aapvi hoy te aapi sake lol dummy!!
@pratikchhatrola8330
@pratikchhatrola8330 5 лет назад
@@dr.rehanamansuri5858 if they are that "clever" and f**king genius than why they realize that they need graduate candidates not 12 pass after 1 damn year??
@apurvsolanki5894
@apurvsolanki5894 5 лет назад
yeah brother.. agree with u... if they knew this job qualification needs graduation, then why they realize right now? Don't even they thought before while recruit this post... dumb ass!!!
@anandprajapti7837
@anandprajapti7837 5 лет назад
A બધા લોકો વિદ્યાર્થીઓ માટે કઈ કરતા નથી
@maheshparekh2693
@maheshparekh2693 5 лет назад
@@dr.rehanamansuri5858 તો ટોપા ઓને જાહેરાત કરતા પહેલા વિચારવું જોઈએ બધું પરીક્ષા આવે ત્યારે જ યાદ આવે છે
@jadejahardipsinh1994
@jadejahardipsinh1994 5 лет назад
વાચશે ગુજરાત ભણશે ગુજરાત ફૉમ ભરશે ગુજરાત પણ પરીક્ષા કયારેક આપશે ગુજરાત????
@topmovienews6544
@topmovienews6544 5 лет назад
Oh.. Aa ej samantbhai che j Claass na 30000 le che Hostel na 30000-40000 Workshop na 3500 (3divas) And tamaru balak tamaru balak kare che .. Pote j kidhelu k paper leek thay che tevi babat thi door raho... Menat karo.. And live ma kidhelu discount k free nu naa keta GAREEB HO TO TAMARO PROBLEM CHE... Aa badha classes mathi KON aagal aavyu vidhyarthee na SUPPORT mate... A j student jena par teo CARODO kamay che... C*****
@miteshpatel4168
@miteshpatel4168 5 лет назад
Sachi vat Kari
@hkyadav5473
@hkyadav5473 5 лет назад
100% sachi vaat 6e tamari
@kalpeshvasaikar7016
@kalpeshvasaikar7016 5 лет назад
Sachi vat se
@chavdavandana7112
@chavdavandana7112 5 лет назад
100℅ true
@cricket3311
@cricket3311 5 лет назад
જઈ હો મોદી, આપો તમ તમારે હજી આપો મોદી બાબા ને વોટ,
@omkarraval4965
@omkarraval4965 5 лет назад
Sachi vaat
@kilasmakwana2975
@kilasmakwana2975 5 лет назад
yes yes yes
@kilasmakwana2975
@kilasmakwana2975 5 лет назад
modi mejik .......jay..ho...modi...ji...jay...ho........
@naushaddatari2540
@naushaddatari2540 5 лет назад
Modiji ne kiya he to kuch soch samaj ke hi kiya hoga.... Aayega to modihi
@FARMERSખેડૂત
@FARMERSખેડૂત 5 лет назад
bhajap hatavo
@Shrijalpatel7575
@Shrijalpatel7575 5 лет назад
હવે તો સરકાર બદલો ક્યાં સુધી આવી પરીક્ષા રદ ના સમાચારો સાંભળ્યા કર શું મિત્રો જાગો
@mrsalat1991
@mrsalat1991 5 лет назад
Wrong boss. સરકાર બદલવાથી કઈ નથી થવાનું. ઉલ્ટાનું બીજી સરકાર તો આના કરતાં પણ વધારે બેદરકાર હોય શકે છે. એ exam ni system બદલાવી જોઇએ. અગર IBPS જેવી સંસ્થા બેન્કિંગ સેક્ટર મા ખુબજ પદર્શિતા થી કમ્પ્યુટર નો ઉપયોગ કરી ને exam લઈ રીઝલ્ટ આપી શકતી હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ કેમ હજુ એટલા ડિજિટલ યુગ મા હજી પણ OMR sheet જે વી જૂની કૌભાંડ થઇ શકે તેવી system છેલ્લા ૫ વર્ષ થી પકડી ને બેઠી છે. એમણે પણ IBPS જેમ digital exam સેન્ટર ગિઠવી ને exam online કરવી જોઈએ જેથી કોઈ કૌભાંડ ની શક્યતા જ ન રહે.તેના માટે કદાચ ખરચા વધુ હોય તો એ સરકર.શ્રી એ કરી નાખવો જોઈએ. પણ ગૌણ સેવા પસંદ મંડળ. માં રેઢિયાળ તંત્ર કે બેદરકારી દાખવી ને યુવાનો ના ભવિષ્ય જોડે ચેડાં બંદ કરવા જોઈએ. Exam ની સિસ્ટમ બદલો..... અગર IBPS જેવી સંસ્થા દ્વારા પારદર્શિતા થી પરીક્ષા લેવાતી હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ થી કેમ નહીં.?
@Shrijalpatel7575
@Shrijalpatel7575 5 лет назад
@@mrsalat1991 વાત તો તમારી સાચી છે પણ સરકારની નીતિ જ ખરાબ છે તો પછી બીજું તો આપણે શું કહી શકીએ આમ ને આમ પરીક્ષાઓ રદ કરીને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરે છે જે વિદ્યાર્થી ખરેખર આખુ વર્ષ મહેનત કરીને પરીક્ષા આપતો હોય અને આમ પરીક્ષા રદ કરી ને તેની મહેનત પર પાણી ફેરવી દે તો તેવા વિદ્યાર્થીઓને જઈને પૂછો કે શું વીતે છે પછી પોતાના પર
@manishthakor4133
@manishthakor4133 5 лет назад
હાર્દિક જેવા આગેવાન ની જરૂર છે હવે
@piyushpipaliya1205
@piyushpipaliya1205 5 лет назад
અે કઇ પરિક્ષા ની તૈયારી કરે છે?
@safarmechirag144
@safarmechirag144 5 лет назад
Sav Sacchj vat kidhi ho tme ame atyare jagya
@piyushpipaliya1205
@piyushpipaliya1205 5 лет назад
આગેવાન ગોતવા છે બધા ને, પણ આગેવાન થવું નથી કોઇને...
@safarmechirag144
@safarmechirag144 5 лет назад
@piyushbhai juo bandook ni goli hmesha bija na kandha uper thi fodvani Baki aapde biju ky na kri skiye
@piyushpipaliya1205
@piyushpipaliya1205 5 лет назад
@@safarmechirag144 haa...etle j Ghr ma Betha Betha Comments kro chho, Hardik na Jem sikho Common men na Jem Cycle ma fari fari ne loko na problem Solve kre chhe
@bhaveshnadoda3850
@bhaveshnadoda3850 5 лет назад
Thanks to Media channels k je bdha students ne support kre 6 ... Thanks Gadhvi sir and Team ..
@maheshparekh2693
@maheshparekh2693 5 лет назад
ભાઈ આ બધી કોમેન્ટ આપણાં પૂરતી જ છે કોઈ કાઈ સાંભળવાનું નથી એમને કોઈ જ ફર્ક પડતો નથી આ બાબતે બીપ...ની ઈચ્છા થઈ એટલે બીપ... બીપ... જોઈએ બસ આવુજ છે.....
@EdusafarFree
@EdusafarFree 5 лет назад
I support all students ભણો અને જાગો
@VIJUVLOG7
@VIJUVLOG7 5 лет назад
વર્ષ ૨૦૧૪ ના નિયમ પ્રમાણે સુધારો કરિયો એમ કે છે તો ૬ વર્ષ સુધી ગૌણસેવા સુ કરતી હતી તો અચાનક ૧૨પાસ કાડી દીધું તો ગુજરાત ના વિધાર્થી ઑ નું તો વિચાર્યું જ નઈ..આવી સરકાર અને ગૌણસેવા સુ જરૂર છે ગુજરાત માં આ લોકો ઉપર અદોલાનન કરવું પડે હવે
@thakormanujithakormanuja3519
@thakormanujithakormanuja3519 5 лет назад
जागो युवानो जागो, अमेतो भूल करी पण तमे?
@nadodarajputl.j.frompatang9648
ભાઈ 3000 vacancy મા 1000000 લાખ ઉમેદવારો ક્યાં મેળ પડશે
@rathoddakshesh2891
@rathoddakshesh2891 5 лет назад
Agree
@nagjidesai9669
@nagjidesai9669 5 лет назад
આ ના કરતા તો આટલી મહેનત MLA બનવા કરો અભણો ને પણ સારો પગાર મળે છે
@onlycricket7454
@onlycricket7454 5 лет назад
સામત ગઢવી બઉ સારું ભણાવે છે.
@vipulbrahmbhattrao5582
@vipulbrahmbhattrao5582 5 лет назад
ભરતી માટે કોઈ જવાબદાર અધિકારી ની નિમણુંક કરી ને ટાઈમ ટેબલ મુજબ ભરતી નું આયોજન કરો
@8poolbyminiclip-e4j
@8poolbyminiclip-e4j 5 лет назад
Jay hind gadvi sir
@hkyadav5473
@hkyadav5473 5 лет назад
We must need young union
@comedyhouse6336
@comedyhouse6336 5 лет назад
પાણી વગર ના રૂપાણી
@hardikrangholiya8337
@hardikrangholiya8337 5 лет назад
પાણી વગરના રૂપાણી આ રૂપાણી પાણી જ નથી
@manishrajani7874
@manishrajani7874 5 лет назад
रुपाणी सरकार हेलिकॉप्टर मा फरे छे तो गुजरात सरकार पैसा बना वे छे हेलिकॉप्टर आ छोकरा वना पैसा थी जलसा मारे छे मध्य वर्ग खेडुत ना पैसा थी जलसा करे छे विजय भाई तमे कोय कायदा तमारा चाल था नथी
@pluscomedyking
@pluscomedyking 5 лет назад
Vaah vaah vaah, khub saras , haju vadhu vote aapo ane vadhu videshi takatonaa gulaamone maathe besaado. Haju vadhu tamnej nachaavse.
@onlygaming-qd5yv
@onlygaming-qd5yv 5 лет назад
ગોખણપટ્ટી છે માત્ર Hardwork
@dabhiumesh5994
@dabhiumesh5994 5 лет назад
Vtv👌👌👌
@parthpitroda20
@parthpitroda20 5 лет назад
Per day 15 hours Reding vda nu dukh a govt ne nai dekhay. Guys we get some different way to achieve sucess.
@navinjoshi9471
@navinjoshi9471 5 лет назад
શેનું ઘંટા નું ડિજિટલ india આવું કેવા જઈ રહ્યા તા આં ભાઈ..😂
@artbypiyush21
@artbypiyush21 5 лет назад
C.M & Dy.C.M javabdar 6e
@sunilpithiya4167
@sunilpithiya4167 5 лет назад
Rupani ne ek var rad Kari dyo Atle aa Pariksha rad thay j nay
@sunilpatel285
@sunilpatel285 5 лет назад
Sachhi vaat aapdi gujrat sarkar jyare pan exam najik aapvti hoy tare radd kari dey su aaj chhe gujrat sarkar.aatli mehnat karva chhata pan aavu thai jatu hoy chhe
@VIJUVLOG7
@VIJUVLOG7 5 лет назад
કોઈ ઓફિસિલ નોટિસ હોય તો બતાવો.. કોઈ સચિવ કે સીએમ નું નિવેદન બતાવો
@HinduBharat55
@HinduBharat55 5 лет назад
સાહેબ. . બનો સરકાર ને સબક શીખવાડો
@letsplaypcgame8090
@letsplaypcgame8090 5 лет назад
Qualifications 12 paas j rakhay graduation hot to gpsc ni taiyari na kariye..
@hindustanjayhind5471
@hindustanjayhind5471 5 лет назад
CM Cheng karo plijjj
@karansolanki284
@karansolanki284 5 лет назад
Thanks V TV. Bhai change karo Ho. - Rupani ne . Nahitar gujarat ni pathari fari jase. Government exam ni to ma........ ben....... kari nakhi. .......
@rabariganesh7234
@rabariganesh7234 5 лет назад
Salu tme vtv wala sarkar ni virudh km nhi bolta, TRP NI CHINTA NA KRO, ame chie tamari sathe, ame j sarkar chie
@Dj-sm4hi
@Dj-sm4hi 5 лет назад
આ બધા વેચાયેલા હોય છે....
@rabariganesh7234
@rabariganesh7234 5 лет назад
@@Dj-sm4hi aaje media dwara saro support malyo. Anee malto rahe aevi aasha
@FactoWorld23
@FactoWorld23 5 лет назад
Officially announcement nthi thyu website pr and aa media vala e graduation pn kri muyku chor to aa loko 6e.1 ni ek hadline chalavine sarkar nu promotion kre 6e
@dhruvrajsinhgohil3378
@dhruvrajsinhgohil3378 5 лет назад
Aa samant gadhavi no interview reva dyo😂😂😂
@pankajchauhan3675
@pankajchauhan3675 5 лет назад
Sachivalay ni exam rupani saheb ne ek var besadvani jarur chhe,gurantee dav bhaiyo jetlu merrite atkene ena અડધા marks pan rupani no lavi sake
@जोयशरजोयशर
सरकार पर मीडिया को दबाव बनाना चाहिए
@bhaimojkardi1768
@bhaimojkardi1768 5 лет назад
Sooryy bhai. પણ તૈયારી શરૂ રાખ જો 12 પાસ વાળા ઘરે પણ. વાંચ જો🤒🤒🤒🤒
@hiteshparmar3013
@hiteshparmar3013 5 лет назад
Gpsc 37 / 2016-17 ના પરીણામ માં પ્રતિક્ષા યાદી બનાવો
@alpeshchauhan7137
@alpeshchauhan7137 5 лет назад
બીજી કોઈ વાત નથી ટાર્ગેટ થયેલો ફંડ નહીં મળ્યો હોય .
@mrsalat1991
@mrsalat1991 5 лет назад
Wrong boss. સરકાર બદલવાથી કઈ નથી થવાનું. ઉલ્ટાનું બીજી સરકાર તો આના કરતાં પણ વધારે બેદરકાર હોય શકે છે. એ exam ni system બદલાવી જોઇએ. અગર IBPS જેવી સંસ્થા બેન્કિંગ સેક્ટર મા ખુબજ પદર્શિતા થી કમ્પ્યુટર નો ઉપયોગ કરી ને exam લઈ રીઝલ્ટ આપી શકતી હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ કેમ હજુ એટલા ડિજિટલ યુગ મા હજી પણ OMR sheet જે વી જૂની કૌભાંડ થઇ શકે તેવી system છેલ્લા ૫ વર્ષ થી પકડી ને બેઠી છે. એમણે પણ IBPS જેમ digital exam સેન્ટર ગિઠવી ને exam online કરવી જોઈએ જેથી કોઈ કૌભાંડ ની શક્યતા જ ન રહે.તેના માટે કદાચ ખરચા વધુ હોય તો એ સરકર.શ્રી એ કરી નાખવો જોઈએ. પણ ગૌણ સેવા પસંદ મંડળ. માં રેઢિયાળ તંત્ર કે બેદરકારી દાખવી ને યુવાનો ના ભવિષ્ય જોડે ચેડાં બંદ કરવા જોઈએ. Exam ની સિસ્ટમ બદલો..... અગર IBPS જેવી સંસ્થા દ્વારા પારદર્શિતા થી પરીક્ષા લેવાતી હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ થી કેમ નહીં.?
@alpeshchauhan7137
@alpeshchauhan7137 5 лет назад
@@mrsalat1991 કૌભાંડ કરવા માટે તો સિસ્ટમ નથી બદલતા .તમારો વિકાસ થાય પણ સરકારનો વિકાસ અટકી જાય .
@vedantlaljibhaipatel4242
@vedantlaljibhaipatel4242 5 лет назад
આ મોદી નું ગુજરાત મોડેલ છે.....
@hareshzapadiya6428
@hareshzapadiya6428 5 лет назад
Rupani and nitin ne hatavo have...
@Dj-sm4hi
@Dj-sm4hi 5 лет назад
E બેય ક્યાંય ચાલે એમ નથી
@antonrathod4279
@antonrathod4279 5 лет назад
Bhogwo 26 sheet aapi ti na
@katarapravin4316
@katarapravin4316 5 лет назад
class valaone a paristhiti samjay to fee ochi karo nai to badha paisa davakhanama jase
@shaileshrathva5876
@shaileshrathva5876 5 лет назад
Aa samant Ghadvi lutaro Che,,
@Venomix07
@Venomix07 5 лет назад
MLA banva mate qualifications km Nakki nathi karta..... Clerk banva mate graduation 😈😈😈 Potani qualifications Pela banavo pachi amaru karjo 😈😈😈🙏
@pankajchauhan3675
@pankajchauhan3675 5 лет назад
Taiyari karva vala ne itihas,maths,kaydo,jaher vahivat,current affairs ane english pan avadvu pade pan apna rajya na cm ne hindi y nathi avadtu enu su?🤣
@nanjibhaibaloliya1819
@nanjibhaibaloliya1819 5 лет назад
Right bro.....
@thakormanujithakormanuja3519
@thakormanujithakormanuja3519 5 лет назад
आ बथु पूर्व आयोजित होय छे. ऊपर सुधी (हवे क्या सुठि भरोसो राखवाना )"भणो अने आगे वथो
@jayveersinhjadeja3968
@jayveersinhjadeja3968 5 лет назад
Chodina digital digital na kar election ma tami J Modi Modi kartata
@jayeshdabhi6813
@jayeshdabhi6813 5 лет назад
why media is not asking the same question to responsible authority?
@vipulharvara7166
@vipulharvara7166 5 лет назад
Temne kadach dar lagto hase ?
@nagjibhadka651
@nagjibhadka651 5 лет назад
હજી દો વોટ bjp ne.....
@bharatgameti8292
@bharatgameti8292 5 лет назад
સરકાર ને યાદ અપાવો કે ૧૯૭૪ માં શું થયું હતું
@Ns-xk1xp
@Ns-xk1xp 5 лет назад
Sir, मारी friend विधवा छे ते 12 पास पर फोम भरयु,, तेनि आर्थिक स्थिति नबडि होवाथी तेणे पोतानु सोना नु घरेणु वेचि आ परीक्षा माटे क्लास करया ,, जो 12 पास ने परीक्षा आपवा नही देतो ते कोर्ट मा जाय केस करसे भर्ती पर सट्टे लावस 12 पास होय के ग्रेज्युएट जेनामा आवडत नही होय ते परीक्षा पास नही करि शके ,, जेनामा आवडत हशे महेनत करसे ते पास थशे 2 वर्ष पहला नि बीन सचिवालय क्लार्क भर्ती थय तेमा 12 पास वाला पण जोब करे छे ,शु ते सारी रिते काम नथी करि शकता सरकार next 2 year पछि तो qualification master degree वाला नो नियम करसे चालशे,, M.B.A , M.C.A, ,, CA,, CS,, MSW, M.com, M.A,, PhD, M.phil ए ज क्लार्क मा भरवु, फिक्स पगार नि जोब ते पण क्लास -3
@yagneshjoshi6597
@yagneshjoshi6597 5 лет назад
Aa exam fees nu su pacha form bharase ane pachi fees bharvani .....
@royalec1447
@royalec1447 5 лет назад
Aa sarkar thi kay nay thay bhai Have maro ka maro યુદ્ધ એજ કલ્યાણ જય ગરવી ગુજરાત
@mrsalat1991
@mrsalat1991 5 лет назад
GSSEB exam should be trasnserant like IBPS other institutions then it will be trastable.
@ramrohit4781
@ramrohit4781 5 лет назад
To nitin patel ne khbr su se
@jaydeeppatel2605
@jaydeeppatel2605 5 лет назад
DGVCL,PGVCL,MGVCL,talati Bharti cancel thay pn pa6i kyare aavse ena pn koi thekana nathi. Aaje badhi office khali 6e. N sarkar ne badhu kam time par joiye. Su raajkaaran ma koi montri 11 month na karaar pn kaam karva ready 6e.?
@mvp9855
@mvp9855 5 лет назад
Exam nathi leta to lakho umedvaro na exam fee na rupiya kya jay 6 ?? Pela talati ma 20 lac + Have bin sachivalay ma 10 lac + 100 rs lekhe hisaab kya pochhe Pachha to general vala pase farithi form bharave 😡
@bhaveshkathad9867
@bhaveshkathad9867 5 лет назад
Dosto exam ni tayari Chhodo ane politics mate ni tayari chalu karo jethi aavnari yuva pedhi ne aapi jem heran na thavu pade je dosto agree hoy te like kare
@thememer22
@thememer22 5 лет назад
Ubharob bhaio and baheno Ola 12pass Loko ni Sankhya Mani lo 3.00.000 Che to aemna chalan na paisa ganiye to 3core60.00.000 thay e paisa kya gya 😠
@alpeshchaudhary1642
@alpeshchaudhary1642 5 лет назад
1 minit pachi bhai senu digital 🔔 nu bolvano hato pan rai gayo jo sachu to thoko like 😂😂🤣🤣🤣😂
@padubhadodiya8677
@padubhadodiya8677 5 лет назад
Have ni chutani ma 8 lakh mat students na ane 50 lakh thi vadhu temana gharwala na mat bjp ne no male............... M
@jaiminpatel7351
@jaiminpatel7351 5 лет назад
Hardik Patel sivay koi kasu Kari em nathi have
@nitinchauhan6233
@nitinchauhan6233 5 лет назад
Sachi vat
@piyushpipaliya1205
@piyushpipaliya1205 5 лет назад
અેને એટલી બધી જ તમારી પડી હોત તો આવી ગયો હોત મેદાન માં
@safarmechirag144
@safarmechirag144 5 лет назад
Hav hacchi vat kidhi tme jaimjn Bhai apade hve ky ni kri skiye apde khali comments Mari skiye jaimin bhai.su kriye.
@piyushpipaliya1205
@piyushpipaliya1205 5 лет назад
@@safarmechirag144 sarkar g*** mare and tme comments Maro Farak su chhe banne ma?
@safarmechirag144
@safarmechirag144 5 лет назад
Piyush Bhai aavu sav na bolo dukh lage ....
@Milanahir9080
@Milanahir9080 5 лет назад
ugr adolan sivay koy vikalp nthi
@Kayumkana5230
@Kayumkana5230 5 лет назад
rupani bhalo manas che atle galo khayi rahyo che nahitar atyare modi saheb ane shah hot to media ane public kyarna chup thayi besi gaya hot 😂😂
@mraghuvanshi540
@mraghuvanshi540 5 лет назад
Ola Vijay rupani saheb Ave pa6a barma mokli dyo..
@nileshkamejaliya111
@nileshkamejaliya111 5 лет назад
35000 classes ni fees chhe and Gsndhinagar ma raheva mate 8000 months na thay chhe
@chiragprajapati258
@chiragprajapati258 5 лет назад
Bv j costly chhe Gandhinagar Students mate.
@vishalravalravindrabhai7118
@vishalravalravindrabhai7118 5 лет назад
I Hartley request to all my brother and sister please try job in private sector or the centre government exam there is a great chance to create your career i already passed the SSC exam in 2015 but I quit and currently working on Private sector and trust there is our true value of every person no dout first 2-3 year is very difficult but after this period your time will be changed.
@siddhantgoswami9870
@siddhantgoswami9870 5 лет назад
Modi is best
@dantanianilnicesong3374
@dantanianilnicesong3374 5 лет назад
sarkar no bahiskar karo
@nitinchauhan6233
@nitinchauhan6233 5 лет назад
Tarikh pe tarikh tarikh pe tarikh !!! Rupani ne tarikh aapi dyo have samay aavi gyo chhe... Bhavishya sathe kya sudhi cheda karse aa loko
@letsplaypcgame8090
@letsplaypcgame8090 5 лет назад
Je loko mehnat kare 6 enej khabar hoy mehnat ni kimmat su hoy
@sama3409
@sama3409 5 лет назад
Class 3 ni exam graduation par karvi hoy to class 1&2 na officer ne jetalu vetan aapvama aave che tetalu j vetan class 3 na officer ne pan aapo
@jaquarofficialbathware8079
@jaquarofficialbathware8079 5 лет назад
Bhaio.. kadach have samay aavi gayo che aa sarkar ne eni aukat dekhadvano... joiye pakko nirnay su aave che.. nahi to aandolan....
@abcxyz1241
@abcxyz1241 5 лет назад
saras Gujarat no vikas
@khushibhagatsvlogs3410
@khushibhagatsvlogs3410 5 лет назад
Andher nagri gandu raja😝😝😝
@sandipvora7820
@sandipvora7820 5 лет назад
Samat bhai aap pn Thodi madad kari do. Je loko pase thi lidha che e parat kari do.
@omkarraval4965
@omkarraval4965 5 лет назад
Aane vikas kevay Aaj to svarnim gujrat che
@FactoWorld23
@FactoWorld23 5 лет назад
Dy.cm nthi keta aashit vora nthi keta and media vala ke6e qualifications change thase
@sonalipatel7881
@sonalipatel7881 5 лет назад
Aavu j thavanu hve ame to taiyari j 6odi didhi mukhya sevika ni divs-rat mahent krya p6i,p6i pn ae loko j levana jene levana hta taiyari vada rhya paisa bhari n loko avi gya kyay koiye na sambhlyu ak pn var ne aa var pn naij sambhle bdha gamme ye krilo sarkar a j krse je emna mate saru 6e na k gujrat mate😏
@jaimatadishivam6933
@jaimatadishivam6933 5 лет назад
मोदी आएगा ही
@kanaahir7379
@kanaahir7379 5 лет назад
Cm ne kaho A su tya rahyu
@rishabhbarot9375
@rishabhbarot9375 5 лет назад
Gujarat ni siksan patddati badlo
@pramodrohit5716
@pramodrohit5716 5 лет назад
Jetla pan neta Che ema jeni pase gredution ni degree nathi e badha n kado bhar.. Sala angutha chap neta bani gya n study ni patar fadi nakhi che
@pateljanak6758
@pateljanak6758 5 лет назад
Vishvash udhu gayo sarkar upar
@naushaddatari2540
@naushaddatari2540 5 лет назад
કાઈ પણ કહો, aayega to modihi 😂😂😂
@dharmeshpatel2814
@dharmeshpatel2814 5 лет назад
Sarkar khali bhashno maTe j 6 Ame atla toilet banaya Ame atla makan bAnaya
@manishsolanki9136
@manishsolanki9136 5 лет назад
Sarkar ne biji badhi vato ma interest che Avi problems ni taraf dyan apvu joi a
@tadvigiru2025
@tadvigiru2025 5 лет назад
Bakavs Sarkar 6e bhai Bjp loko ne lutva bethi 6e aa Sarkar biju kay nay
@roshanray27
@roshanray27 5 лет назад
Bhai aa to 1 week chalse pachi badhu bhulai Jase have college ni sathe sathe 3 years library ni bhr pakoda ni lari kri ne pan rojgari medvi sakase 🚱🤗🤗🤗
@siddharajsinhparmarvlogs306
@siddharajsinhparmarvlogs306 5 лет назад
sarkar ne Aa video dekha do
@sureshamaliyar870
@sureshamaliyar870 5 лет назад
Gujarat nu mantri mandal badlo
@dhrumilchaudhari1
@dhrumilchaudhari1 5 лет назад
India main Sab acha hai Sab changa si agar hum Kare toe Kare Kya bole toe bole Kya wah modiji wah
Далее