@ashokmusadiya💥💥💥બધા જ સમાજના મતદાનથી અને ભારતના બંધારણ પર હાથ મૂકી શપથ (સોગંધ) લઇને બનેલા ગોંડલ ના ધારાસભ્ય ના રાજકુંવર દીકરાનું નામ રોશન કરે એવું પરાક્રમ..!!! એક સામાન્ય પરિવાર માંથી આવતા દલિત દીકરા નું અપહરણ કરી એને નગ્ન કરી આરોપીએ એના ફાર્મ ફાઉસ માં લઇ જઈ ઢોર માર માર્યો અને જાતિ સૂચક શબ્દો થી અપમાનિત કરી ગાળો દીધી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. પિસ્તોલ બતાવી કરાવ્યો ધમકાવ્યો. કાંગ્રેસ પક્ષ માંથી રાજનામું આપ નહીંતો તારું નગ્ન વીડીયો વાયરલ કરીશું એવી ધાક ધમકી આપી.... શું કમજોર ને મારવો એ છે ક્ષાત્ર ધર્મ?? શું આ રીતે ગુંડાર્ગીદી સામે કોઈ કાયદાકીય એકશન નહી??? શું આવા હોય રાજકારણી ના દીકરા? શું એમણે કાયદો ખરીદી લીધો છે?? શું એમનામાં માનવતા નથી? શું એ દલિત દીકરો કોઈ અન્ય પક્ષ માં માનતો હોય એ એનો વાંક??? શું મીડીયા અને પોલીસ પણ ડરે છે કે શું આવા લોકોથી??? સામાન્ય માણસના મનમાં ઘણા સવાલ ઉઠી રહ્યા છે..... સામાન્ય માણસોને મીડીયા અને પોલીસ પોતાની ફરજ નીભાવે તો આ મુદ્દા માં જલ્દી ન્યાય મળે એવી અપેક્ષા છે બાકી આ રીતની ગુંડાર્ગીદી નો ભોગ અન્ય લોકો પણ બનશે..✔️✔️✔️ 🚫આ બધા ગુના આપણા ભારત દેશ ના સંવિધાન માં દંડનીય છે જેમાં આરોપીને સખતમાં સખત સજા થઈ શકે છે..🇮🇳 👉IPC કલમ 307 :-હત્યાનો પ્રયાસ.. 👉IPC કલમ 362:- જે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી અથવા કોઈપણ કપટપૂર્ણ માધ્યમથી કોઈપણ જગ્યાએથી જવા માટે મજબૂર કરે છે તે અપહરણ.. 👉IPC કલમ 379B,341, 342, 327 અને IT act.:- નગ્ન કરવો, નગ્ન કરીને ઢોર માર મારવો,વીડીયો બનાવવું,કોઈ ગેરકાયદેસર કામ કરવા માટે દબાણ કરવું.. 👉IPC કલમ 94:-વ્યક્તિને ધમકી દ્વારા કોઈ કાર્ય ને કરવા માટેની ફરજ પાડવી.. 🚫એટ્રોસીટી એક્ટ :-SC/ST એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989):- 👉જો કોઈ વ્યક્તિ દલિતને એની જાતિ વિશે ખરાબ શબ્દો બોલીને મારપીટ કરે,જાતિ વિષે અપમાનિત કરે અને અડધૂત કરે,સામાજિક બહિષ્કાર કરે,જાતિસૂચક ગાળો અને ટીપ્પણીઓ કરે, એમના માન,સ્વાભિમાન,લાગણી ઉપર જાતિના કારણે ઠેસ પહોંચાડે,એવી પરિસ્થિતિમાં એટ્રોસીટી લાગે છે અને આ પ્રકારનો ગુનો ગંભીર માનવામાં આવે છે જેમાં આરોપી જામીન મળતા નથી... 👉આ કાયદો અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઓ પર વધતા અત્યાચારો,ઉત્પીડન,હિંસા ના કારણે એમના હિતો,અધિકારો અને રક્ષણ માટે બનાવેલો છે. jay bhim.. jay samvidhan jay hind... jay bharat.. WE BELIEVE INDIAN CONSTITUTION.. 🇮🇳🇮🇳🇮🇳 🇮🇳🇮🇳🇮🇳 🇮🇳🇮🇳🇮🇳
@@zaladanpalsinhzaladanpalsi2080💥💥💥બધા જ સમાજના મતદાનથી અને ભારતના બંધારણ પર હાથ મૂકી શપથ (સોગંધ) લઇને બનેલા ગોંડલ ના ધારાસભ્ય ના રાજકુંવર દીકરાનું નામ રોશન કરે એવું પરાક્રમ..!!! એક સામાન્ય પરિવાર માંથી આવતા દલિત દીકરા નું અપહરણ કરી એને નગ્ન કરી આરોપીએ એના ફાર્મ ફાઉસ માં લઇ જઈ ઢોર માર માર્યો અને જાતિ સૂચક શબ્દો થી અપમાનિત કરી ગાળો દીધી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. પિસ્તોલ બતાવી કરાવ્યો ધમકાવ્યો. કાંગ્રેસ પક્ષ માંથી રાજનામું આપ નહીંતો તારું નગ્ન વીડીયો વાયરલ કરીશું એવી ધાક ધમકી આપી.... શું કમજોર ને મારવો એ છે ક્ષાત્ર ધર્મ?? શું આ રીતે ગુંડાર્ગીદી સામે કોઈ કાયદાકીય એકશન નહી??? શું આવા હોય રાજકારણી ના દીકરા? શું એમણે કાયદો ખરીદી લીધો છે?? શું એમનામાં માનવતા નથી? શું એ દલિત દીકરો કોઈ અન્ય પક્ષ માં માનતો હોય એ એનો વાંક??? શું મીડીયા અને પોલીસ પણ ડરે છે કે શું આવા લોકોથી??? સામાન્ય માણસના મનમાં ઘણા સવાલ ઉઠી રહ્યા છે..... સામાન્ય માણસોને મીડીયા અને પોલીસ પોતાની ફરજ નીભાવે તો આ મુદ્દા માં જલ્દી ન્યાય મળે એવી અપેક્ષા છે બાકી આ રીતની ગુંડાર્ગીદી નો ભોગ અન્ય લોકો પણ બનશે..✔️✔️✔️ 🚫આ બધા ગુના આપણા ભારત દેશ ના સંવિધાન માં દંડનીય છે જેમાં આરોપીને સખતમાં સખત સજા થઈ શકે છે..🇮🇳 👉IPC કલમ 307 :-હત્યાનો પ્રયાસ.. 👉IPC કલમ 362:- જે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી અથવા કોઈપણ કપટપૂર્ણ માધ્યમથી કોઈપણ જગ્યાએથી જવા માટે મજબૂર કરે છે તે અપહરણ.. 👉IPC કલમ 379B,341, 342, 327 અને IT act.:- નગ્ન કરવો, નગ્ન કરીને ઢોર માર મારવો,વીડીયો બનાવવું,કોઈ ગેરકાયદેસર કામ કરવા માટે દબાણ કરવું.. 👉IPC કલમ 94:-વ્યક્તિને ધમકી દ્વારા કોઈ કાર્ય ને કરવા માટેની ફરજ પાડવી.. 🚫એટ્રોસીટી એક્ટ :-SC/ST એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989):- 👉જો કોઈ વ્યક્તિ દલિતને એની જાતિ વિશે ખરાબ શબ્દો બોલીને મારપીટ કરે,જાતિ વિષે અપમાનિત કરે અને અડધૂત કરે,સામાજિક બહિષ્કાર કરે,જાતિસૂચક ગાળો અને ટીપ્પણીઓ કરે, એમના માન,સ્વાભિમાન,લાગણી ઉપર જાતિના કારણે ઠેસ પહોંચાડે,એવી પરિસ્થિતિમાં એટ્રોસીટી લાગે છે અને આ પ્રકારનો ગુનો ગંભીર માનવામાં આવે છે જેમાં આરોપી જામીન મળતા નથી... 👉આ કાયદો અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઓ પર વધતા અત્યાચારો,ઉત્પીડન,હિંસા ના કારણે એમના હિતો,અધિકારો અને રક્ષણ માટે બનાવેલો છે. jay bhim.. jay samvidhan jay hind... jay bharat.. WE BELIEVE INDIAN CONSTITUTION.. 🇮🇳🇮🇳🇮🇳 🇮🇳🇮🇳🇮🇳 🇮🇳🇮🇳🇮🇳
💥💥💥બધા જ સમાજના મતદાનથી અને ભારતના બંધારણ પર હાથ મૂકી શપથ (સોગંધ) લઇને બનેલા ગોંડલ ના ધારાસભ્ય ના રાજકુંવર દીકરાનું નામ રોશન કરે એવું પરાક્રમ..!!! એક સામાન્ય પરિવાર માંથી આવતા દલિત દીકરા નું અપહરણ કરી એને નગ્ન કરી આરોપીએ એના ફાર્મ ફાઉસ માં લઇ જઈ ઢોર માર માર્યો અને જાતિ સૂચક શબ્દો થી અપમાનિત કરી ગાળો દીધી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. પિસ્તોલ બતાવી કરાવ્યો ધમકાવ્યો. કાંગ્રેસ પક્ષ માંથી રાજનામું આપ નહીંતો તારું નગ્ન વીડીયો વાયરલ કરીશું એવી ધાક ધમકી આપી.... શું કમજોર ને મારવો એ છે ક્ષાત્ર ધર્મ?? શું આ રીતે ગુંડાર્ગીદી સામે કોઈ કાયદાકીય એકશન નહી??? શું આવા હોય રાજકારણી ના દીકરા? શું એમણે કાયદો ખરીદી લીધો છે?? શું એમનામાં માનવતા નથી? શું એ દલિત દીકરો કોઈ અન્ય પક્ષ માં માનતો હોય એ એનો વાંક??? શું મીડીયા અને પોલીસ પણ ડરે છે કે શું આવા લોકોથી??? સામાન્ય માણસના મનમાં ઘણા સવાલ ઉઠી રહ્યા છે..... સામાન્ય માણસોને મીડીયા અને પોલીસ પોતાની ફરજ નીભાવે તો આ મુદ્દા માં જલ્દી ન્યાય મળે એવી અપેક્ષા છે બાકી આ રીતની ગુંડાર્ગીદી નો ભોગ અન્ય લોકો પણ બનશે..✔️✔️✔️ 🚫આ બધા ગુના આપણા ભારત દેશ ના સંવિધાન માં દંડનીય છે જેમાં આરોપીને સખતમાં સખત સજા થઈ શકે છે..🇮🇳 👉IPC કલમ 307 :-હત્યાનો પ્રયાસ.. 👉IPC કલમ 362:- જે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી અથવા કોઈપણ કપટપૂર્ણ માધ્યમથી કોઈપણ જગ્યાએથી જવા માટે મજબૂર કરે છે તે અપહરણ.. 👉IPC કલમ 379B,341, 342, 327 અને IT act.:- નગ્ન કરવો, નગ્ન કરીને ઢોર માર મારવો,વીડીયો બનાવવું,કોઈ ગેરકાયદેસર કામ કરવા માટે દબાણ કરવું.. 👉IPC કલમ 94:-વ્યક્તિને ધમકી દ્વારા કોઈ કાર્ય ને કરવા માટેની ફરજ પાડવી.. 🚫એટ્રોસીટી એક્ટ :-SC/ST એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989):- 👉જો કોઈ વ્યક્તિ દલિતને એની જાતિ વિશે ખરાબ શબ્દો બોલીને મારપીટ કરે,જાતિ વિષે અપમાનિત કરે અને અડધૂત કરે,સામાજિક બહિષ્કાર કરે,જાતિસૂચક ગાળો અને ટીપ્પણીઓ કરે, એમના માન,સ્વાભિમાન,લાગણી ઉપર જાતિના કારણે ઠેસ પહોંચાડે,એવી પરિસ્થિતિમાં એટ્રોસીટી લાગે છે અને આ પ્રકારનો ગુનો ગંભીર માનવામાં આવે છે જેમાં આરોપી જામીન મળતા નથી... 👉આ કાયદો અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઓ પર વધતા અત્યાચારો,ઉત્પીડન,હિંસા ના કારણે એમના હિતો,અધિકારો અને રક્ષણ માટે બનાવેલો છે. jay bhim.. jay samvidhan jay hind... jay bharat.. WE BELIEVE INDIAN CONSTITUTION.. 🇮🇳🇮🇳🇮🇳 🇮🇳🇮🇳🇮🇳 🇮🇳🇮🇳🇮🇳