Тёмный
No video :(

Ganesh Gondal મુદ્દે રાજુ સોલંકીએ જયરાજસિંહને ફેંક્યો પડકાર | Raju Solanki | Jayrajsinh | N18V 

News18 Gujarati
Подписаться 3,2 млн
Просмотров 664 тыс.
50% 1

Raju Solanki challenged Jayaraj Singh. Will go till Gandhinagar: Raju Solanki.
Jayaraj Singh countered Raju Solanki's statement. Junagadh incident accidental: Jayaraj Singh.
રાજુ સોલંકીએ જયરાજસિંહને ફેંક્યો પડકાર. ગાંધીનગર સુધી જઈશુંઃ રાજુ સોલંકી.
રાજુ સોલંકીના નિવેદન પર જયરાજસિંહે કર્યો પલટવાર. જૂનાગઢની ઘટના આકસ્મિકઃ જયરાજસિંહ. n18oc_rajkot
#ganeshjadeja #jayrajsinhjadeja #rajusolanki #gondal
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 465   
@Dk_vithalapara
@Dk_vithalapara 2 месяца назад
જે નાત માં ના ભરે એની માટે ક્યાંય જગ્યા નથી.યાદ કરો રૂપાલા ની મેટર
@Rjvlog789
@Rjvlog789 2 месяца назад
दलित समाज तुम आगे बढ़ो,असली क्षत्रिय समाज तुम्हारे साथ है 💯🙏🏻🚩
@AnilChauhan-tc3tc
@AnilChauhan-tc3tc 2 месяца назад
Jay mataji
@Analay.
@Analay. 2 месяца назад
Real Rajput 💥
@sanjaykhavdu6121
@sanjaykhavdu6121 2 месяца назад
વાહ રાજુભાઇ સોલંકી જયભીમ જયભીમ તમને ધનીયે વાદ
@kishorambaliya5127
@kishorambaliya5127 2 месяца назад
ભાઈ વાહ દલિત સમાજ ના દિકરા વાહ મોજ કરાવી છે
@Jaygogastdudio
@Jaygogastdudio 2 месяца назад
એની સમાજ નૂ સારું નથીઃ વીચાર્યું સાલા ભાજપૂત જય ભવાની
@jadejasahadevsinh1
@jadejasahadevsinh1 2 месяца назад
તુ કૌડી છો કે ભાખરી??
@JagdishChaudhary-tc6rg
@JagdishChaudhary-tc6rg 2 месяца назад
Aa lukhkhaj se bahi
@manubhai.rsindha8001
@manubhai.rsindha8001 2 месяца назад
સિંહ સુતો છે એને છંછેડાય નહી
@jadejasidhrajsinh5309
@jadejasidhrajsinh5309 5 дней назад
😂raju bhgi gayo
@jadejasahadevsinh1
@jadejasahadevsinh1 5 дней назад
@@Jaygogastdudio Naanpan thinbhikh maagi maagi ane faryo cho tu taru naam lakta tane nai aavde, revaa dene kya suvarn loko haare baadhva nikdas. TARA baap daade koi a saaru joyu che ke have jois naam vina no cho. kemke naam copy kaire sanskaar na aave lukkhi bhikkhina.
@Rjvlog789
@Rjvlog789 2 месяца назад
જયરાજભાઈ પોતાના સમાજની મહિલાઓ ના સમ્માન વિરુદ્ધ હોય એને કઈ રીતે રાજપુત કહીં,તારા કરતાં તો ભાઈ રાવણ સારો કહેવાય સીતા માતાજી ને સમ્માન તો‌ આપતો હતો💯🥹 જય માતાજી🚩
@zalaharendasinh3278
@zalaharendasinh3278 2 месяца назад
Very. Veldan. Bhai. Sachi. Vat. Svikarye. Chhiye
@manubhai.rsindha8001
@manubhai.rsindha8001 2 месяца назад
ક્ષત્રિય આંદોલન એ કોગ્રેસ પ્રેરીત હતુ એટલે મોટાભાઞ ના લોકો એનાથી દૂર રહ્યા હતા
@saamantsinhbaankola1170
@saamantsinhbaankola1170 Месяц назад
સત્ય હંમેશા કડવું હોય છે જે સત્યને આજે તમે ઉજાગર કર્યું
@OnlyMoj-gj4wy
@OnlyMoj-gj4wy 2 месяца назад
વાહ રાજુભાઈ ચીન્તા ના કરતા આખું ગુજરાત તમારી હારે સે
@solankisharma8950
@solankisharma8950 2 месяца назад
ભાઈ આખા ગુજરાત ની પથારી ના ફેરવો કોઈ આખુ ગુજરાત સાથે નથી
@veerrajput9073
@veerrajput9073 2 месяца назад
Bhai e khoti vem ma na reta dalit smaj pn a bhai ni hate nthi atuate tmne avu lagti hoi to
@veerrajput9073
@veerrajput9073 2 месяца назад
Right bro
@OnlyMoj-gj4wy
@OnlyMoj-gj4wy 2 месяца назад
@@veerrajput9073 હારેજ રેજો એટલે ગણેશ ગોંડલ ને ખબર પડે
@saamantsinhbaankola1170
@saamantsinhbaankola1170 Месяц назад
​@@solankisharma8950મિત્ર આ મેટર એવી છે કે ફક્ત એસસી સમાજ નહીં પરંતુ જેને અત્યાચાર સહન કરવો પડ્યો હશે તે સમાજ પણ ક રાજુભાઈ ની સાથે છે એવું લાગી રહ્યું છે
@VK.DAILY.VLOG_official
@VK.DAILY.VLOG_official 2 месяца назад
જયરાજસિંહ જાડેજા એમ કહી રહ્યા છે કે અમે બંધનું એલાન આપેલ ન હતું લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યું છે તો મને તો એવું લાગે છે કે આમાં જયરાજસિંહ ના માણસો દ્વારા એક દિવસ અગાઉ ડરાવ ધમકાવીને વેપારી લોકો ને ડરાવી ધમકાવીને સ્વયંભૂ બંધ પાળવા માટે કહી આવ્યા હશે અને જો આમાંથી પાંચ વેપારી પણ દુકાન ખુલ્લી રાખી હોત તો તેમને ધમકી મળી ગઈ હોત અને ધમકી મળ્યા ના ગણતરીની મિનિટોમાં દુકાન બંધ થઈ જાય
@katharotiyavasukumar5382
@katharotiyavasukumar5382 2 месяца назад
Right
@RaviParmar-wl3gv
@RaviParmar-wl3gv 2 месяца назад
💯 % sachu
@NileshBhakhotara-bj9bv
@NileshBhakhotara-bj9bv 2 месяца назад
ખોટી વાતો
@kathiyawad246
@kathiyawad246 2 месяца назад
સાહેબ જો રૂપાલા વખતે તમે સમાજ સાથે હોટ તો આજે સમાજ પણ સાથે હોત તમારી
@gamingshorts15y
@gamingshorts15y 2 месяца назад
Bhai pn apdo se ho bhul thau gay se maf karido
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 2 месяца назад
Samaj jayrajsinh ni sathe chhe.
@Chandubhai-bf4nc
@Chandubhai-bf4nc 2 месяца назад
Koi ne mare to tme pn teni shate cho😂​@@rajendrasinhjadeja3281
@m.s6104
@m.s6104 2 месяца назад
​@@rajendrasinhjadeja3281 🤣🤣🤣 તો પછી તમે પણ જેલ માં જઈને ગણેશ ના પગ દબાવ 😄😄😄
@jbltekno7465
@jbltekno7465 2 месяца назад
Maf na karai bhai​@@gamingshorts15y
@alpeshsuhagiya3823
@alpeshsuhagiya3823 2 месяца назад
Super raju bhai
@puspa6194
@puspa6194 2 месяца назад
Chacha😹 :- Level Ki Bat Kar Rahe Hai, Normal Insaan Ne Level Dikha Diya😂😂
@nilrathod2009
@nilrathod2009 2 месяца назад
😂😂
@user-pt8fu8bk1o
@user-pt8fu8bk1o 2 месяца назад
ભીમથા લેવલ અલગ હોઈ ને 😂
@ajaysinhjadeja5827
@ajaysinhjadeja5827 Месяц назад
દરેક વ્યક્તિ ની સમજ ને બુદ્ધિ નું લેવલ અલગ હોય ભાઈ
@01.lake.25
@01.lake.25 2 месяца назад
Tu kevi seva kres jayraj gam akha ne khabr che ......😅
@katharotiyavasukumar5382
@katharotiyavasukumar5382 2 месяца назад
😊😊😊
@mukeshbhaimakwana416
@mukeshbhaimakwana416 2 месяца назад
જય સંવિધાન
@priyanshumakwana2647
@priyanshumakwana2647 2 месяца назад
ગોંડલ ના કયો દલીત સમાજ હતો તેના નામ આપો
@technicaljaydip9938
@technicaljaydip9938 2 месяца назад
આવા લોકો ભાજપૂત થય ગયા જોયું ને રૂપાલા નું પણ સાંભળી લીધું હતું...
@hasmukhbhaipatel2005
@hasmukhbhaipatel2005 2 месяца назад
આ ખિસકોલી બહુ કુદી રહી છે,પણ જુઓ અઠવાડિયા દસ દિવસ પછી ક્યાંય ભાગી જશે, દુર બીન થીય શોધી નઈ જડે
@user-ju3eu7ct5o
@user-ju3eu7ct5o 2 месяца назад
ગોંડલ બાપુ નું ગોંડલ છે સિંહ નું ગોંડલ છે ગોંડલ ની પ્રજા એકતા વાળી પ્રજા છે
@HitkarsinhGohil
@HitkarsinhGohil 2 месяца назад
ભાઈ જયરાજસિંહ તમે તો બધા ને બહુ ચેલેન્જ આપતા હતા હવે આપો ગોડંલ ની જનતા નહીં તમે જવાબ આપોને તમે ચુટણી પહેલા તો રૂપાલા માટે થઈ ને બહુ જવાબ આપતા હતા આ વિડિયો સાભણજો અત્યારે તમને ચેલેન્જ આપી છે તો તમે જવાબ આપોને ગોડંલ ની જનતા નઈ હો. બહું હવા કરતા હતા ને ભાઈ બધી હવા એકસાથે નીકળી ગય લાગે છે.😊😊
@zalaharendasinh3278
@zalaharendasinh3278 2 месяца назад
Very. Good. Bhai. Jay. Mataji
@mandeepsinhgohil3887
@mandeepsinhgohil3887 2 месяца назад
J Hoi te apda samaj na che mota bhul kare tyare 1 Samay mate maf Kari navi disha ma sath apvo joiye atyare aik j dhyey k samaj aik revo joiye
@prakashchauhan9154
@prakashchauhan9154 2 месяца назад
Jay Bhim 🙏 ❤
@sanjayvala2189
@sanjayvala2189 2 месяца назад
જે સમાજ નો નય તે કોઈ નો નય
@divsharma9731
@divsharma9731 2 месяца назад
Gujarat ma ડોન દિવસે ને દિવસે વધતા જાય છે. ... એનું શું કરણ?
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 2 месяца назад
Khorak.
@rahuldamor3033
@rahuldamor3033 2 месяца назад
BJP
@rashmipatel6906
@rashmipatel6906 2 месяца назад
Bjp
@H.A651
@H.A651 2 месяца назад
Jayraj sinh samaj ma nathi aavta
@bharatpampaniya6156
@bharatpampaniya6156 2 месяца назад
રાજુ ભાઈ વાહ
@user-mz3tu2wc7k
@user-mz3tu2wc7k 2 месяца назад
જય ભીમ જય સંવિધાન
@GamdaNiMouj
@GamdaNiMouj 2 месяца назад
મોટામાં મોટો જો કોઈ ધર્મ હોય એ માનવ ધર્મ છે માનવ ધર્મ નું રક્ષણ કરવું એક ક્ષત્રિયની ફરજ છે
@HeetrajsinhSarvaiya-rg5wi
@HeetrajsinhSarvaiya-rg5wi 2 месяца назад
મોટામાં મોટો ધર્મ પોતાના ઘરની રક્ષણ કરવાની હોય છે બીજા નંબરે માનવ ધર્મ આવે હો ભાઈ
@jaysriram5459
@jaysriram5459 2 месяца назад
બધા લોકો શાંતિ રાખો ભાઈ સાથે હળીમળીને રહો આ સોશ્યલ મિડિયા😂😂😂 મરવી નાખશે😂😂😂😂
@prayagpaliwal3918
@prayagpaliwal3918 2 месяца назад
100 %
@rakeshagravat1043
@rakeshagravat1043 2 месяца назад
સાચી વાત છે હો ને
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 2 месяца назад
Hi.bhagavan..su .aa..gujarat 6y.....mil.jul..ki..raho.bhai.o....
@Kmg1905
@Kmg1905 2 месяца назад
Sachi vat 😂😂
@dharmapalsinhgohil4037
@dharmapalsinhgohil4037 2 месяца назад
Bodyguard ni jarur su lok chahana hoy to barobar rajubhai
@rajchudasama5960
@rajchudasama5960 2 месяца назад
જય ભીમ જય સંવિધાન. એક બનો નેક બનો .
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 2 месяца назад
354 no guno chhe "chedti" no tara chhokra upar .
@patelharesh2646
@patelharesh2646 2 месяца назад
Vah bapu
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 2 месяца назад
@@patelharesh2646 ha bhai jay sardar, jay darbar.
@vipulbhadru4849
@vipulbhadru4849 2 месяца назад
ગણેશ લૂખું છે કોણ
@shaktisinhdhrupatsinh5555
@shaktisinhdhrupatsinh5555 2 месяца назад
ગોંડલ ના બાપુ છે
@parmarmukesh2793
@parmarmukesh2793 2 месяца назад
​@@shaktisinhdhrupatsinh5555હશે તારો
@ajaysinhjadeja5827
@ajaysinhjadeja5827 Месяц назад
​@@parmarmukesh2793ભાઇ બાપુ છે તો બાપુ જ કહેને તેમાં શું ખોટું કહ્યું
@user-jl8ld5qm1e
@user-jl8ld5qm1e 2 месяца назад
સાચી વાત છે
@user-hk1mb4co9c
@user-hk1mb4co9c 2 месяца назад
સમય અને જંનતા બતાવી દેસે લુખેસ કોણ છે અને હમેશા સત્ય ની જીત હોય છે જય માતાજી
@AK-oz5qs
@AK-oz5qs 2 месяца назад
જય ભીમ
@karanvagela4046
@karanvagela4046 2 месяца назад
અરે..જયલા..શું..તું....જુઠા..જુઠું..બોવેશે
@jawansinhjitusinh1820
@jawansinhjitusinh1820 2 месяца назад
તોસડું બોલતા સૌ ને આવડે પણ સંસ્કાર સાથે બોલવું તેમાં ફરક છે
@jawansinhjitusinh1820
@jawansinhjitusinh1820 2 месяца назад
કુદરત ની ઘેર અંધેર નથી એટલે તે સમય સાથે પાપી ને સજા થશે પછી જયરાજસિંહ હશે કે રાજુભાઈ પણ તમે પણ તમે તોસડું લખાણ બંધ કરો
@jawansinhjitusinh1820
@jawansinhjitusinh1820 2 месяца назад
બાબા સાહેબ આબેડકર સૌના માટે કાયદો બનાવ્યો છે નહીં કે તમારા એકલા માટે
@ashokbhaiparmar4185
@ashokbhaiparmar4185 2 месяца назад
​@@jawansinhjitusinh1820motabhai /bapu thavu sahelu nathi vethva ni takat hoy te Loko ne aaje pan Vina sankoche jagjaher bapu kahe che.mate koi pan samaj hoy Bharat des na badha j nagrik bhai+Ben ni Jem raho.🙏
@NagjibhaiDesai9744
@NagjibhaiDesai9744 2 месяца назад
હવે તારી ફાટી ગઈ એ પાકું 😅😅
@baburathod1543
@baburathod1543 2 месяца назад
😂😂😂
@AshoksinhAchudashma
@AshoksinhAchudashma 2 месяца назад
😊​@@baburathod1543
@user-wl7sd5jp2r
@user-wl7sd5jp2r 2 месяца назад
જયરાજ.ભાઈ.ખોટું.બોલે.સે
@kd7186
@kd7186 2 месяца назад
Ganesh Gondal Kem lakho cho,...Gondal ne badnam na karo enu real surname lakho
@maulikvaghela7389
@maulikvaghela7389 2 месяца назад
JĀY BHĪM 🙏🙏🙏
@bharvadgokulbhai3515
@bharvadgokulbhai3515 2 месяца назад
બંને પરિવારો મહેરબાની કરીને સમાધાન કરી લો એમા બંનેની ભલાઈ છે.વેર શમે ન વેરથી,વેર શમે પ્રેમથી.🎉🎉
@user-ff8by9xb6u
@user-ff8by9xb6u 2 месяца назад
Bhai bapu Kone Keval
@technicaljaydip9938
@technicaljaydip9938 2 месяца назад
બાપુ માર ખાય ધોવાય પસી જ માને હો
@hiteshraval2288
@hiteshraval2288 2 месяца назад
હવે તો વટે વાત ગય હો.
@bhaveshboricha3097
@bhaveshboricha3097 2 месяца назад
Sachi vat che lokchahna hoy to akla rkhdoo🤣🤣🤣🤣🤣 khbr pde
@RajeshBhais
@RajeshBhais 2 месяца назад
Vah raju bhai vah ...❤
@JagdishKhetiya
@JagdishKhetiya 2 месяца назад
ક્ષત્રિય સમાજ સાથે રહયા હોતતો આજે આવી અપમાનિત પરિસ્થિતિ ન આવત રાજકારણ ચમરબંધી ને પણ સમય આવયે પાછા પાડી દે
@babubhaipatel4868
@babubhaipatel4868 2 месяца назад
આ આકસ્મિક ઘટના નથી,
@hbt253
@hbt253 2 месяца назад
Congress party sathe sanklayela che atle pachhal ni koi babal hashe ne kutya pachchhi dalit ne maryo am news wala ne bija badha karva mandya jene labh levo hato. Rajniti ma samaj vachche ver karavshe ava loko. Bhai che badha, desh pahela ne party pachhi hoy. Ekta ma j shakti che.
@sachinniranjani6442
@sachinniranjani6442 2 месяца назад
Lukha ne jel ma nakho
@yash-gi8no
@yash-gi8no 2 месяца назад
Nakho aa Raju ne
@arjunsolanki.5791
@arjunsolanki.5791 2 месяца назад
🙏 જ્યારે રૂપાલા વખતે સમાજની તરફ ના રહેતા રૂપાલાની સાથે રહીને હવે પોતાની ઉપર મુસીબત આવી એટલે જૂઠું બોલીને લોકોને ભ્રમિત કરે છે. બાઉન્સર વગર બહાર નીકળી શકતો નથી. રાજુભાઈ સોલંકી તથા ભીમ સૈનિકોએ એના ઘરે જઈને જે હિંમત દેખવી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. જય રાજ છુપાઈ ગયો હતો 🙏
@yogendrashinhsarvya9793
@yogendrashinhsarvya9793 Месяц назад
Vah Bhai sasu bola
@ParmarAshok-rw4te
@ParmarAshok-rw4te 2 месяца назад
Jay Bhim
@user-re5dx8hp5d
@user-re5dx8hp5d 2 месяца назад
કોઈ ની ગાડીની ચાવી નો કઢાઈ ભાઈ
@musiclover6412
@musiclover6412 2 месяца назад
Solanki baki mard chhe
@AmarshibhaiPipaliya-gt6vj
@AmarshibhaiPipaliya-gt6vj 2 месяца назад
વાહ જયસિંહ વાહ તમે કીધુ ઈ એની ગરિમા છે ઈ બોલે મારાથી નો બોલાઈ
@user-ff8by9xb6u
@user-ff8by9xb6u 2 месяца назад
To koi Na chhokra ne apna Karen
@VirajChauhan-ks3hl
@VirajChauhan-ks3hl 2 месяца назад
હા એ વાત સાચી હો ભાઈ એનાથી ના બોલાય સીધુ કીડનેપ કરી ને નગો કારી ને મારવા. નુ બોલવા નું ક્યાં. એમાં આવે છે આ એની ગરિમા છે
@Ra-ps1fx
@Ra-ps1fx 2 месяца назад
અલ્યા એકલા ના ફરી સકો સાથે માણસો રાખવા પડે એટલે કઈક તો હસે જેથી ડરો છો
@kingrider8650
@kingrider8650 2 месяца назад
Va રાજુભાઈ વા
@mehndrabariyabariya7061
@mehndrabariyabariya7061 2 месяца назад
Raju bhai is right
@yash-gi8no
@yash-gi8no 2 месяца назад
Maro aa
@SureshParmar-nl9xm
@SureshParmar-nl9xm 2 месяца назад
લુખો ખોટું બોલે સે
@reactngo...gujrat4315
@reactngo...gujrat4315 2 месяца назад
Aa Mari janata ....Mari janta ae su kaheva mange che...
@KUTCHVIDEO18
@KUTCHVIDEO18 Месяц назад
Jayraj sinh super javab
@JadejamulrajsinhBapuri-tl5hg
@JadejamulrajsinhBapuri-tl5hg 2 месяца назад
Aage dekh keya hota he
@pateljayendra6046
@pateljayendra6046 2 месяца назад
JAY MATAJI
@ganeshnagrale8605
@ganeshnagrale8605 2 месяца назад
Jadeja bachavo mate aavi vaat nhi karvani hoy Tara samarthan ma koi dalit samaj aavono nathi Ganesh gondel ne amaara dhule Maharashtra ma mokli de to khabar padi jase dalit samaj Ganesh gondel nu su haal karvaani se
@bhaveshrathva1377
@bhaveshrathva1377 2 месяца назад
દલિત તમારા હસે એટલે આભાર માનવુ પડે ને?
@manaharsinh
@manaharsinh 2 месяца назад
Ganesh. Ne.aakrama.aakri.saja.thavi.joiae.
@user-pu2zi1oy9y
@user-pu2zi1oy9y 2 месяца назад
એતો તમને પરોબ્લમ હસે કદાચ પણ જયરાજસિંહ હમેશા લોકોનું સારૂ વિચાર્યું છે
@user-ic1qh4tw3m
@user-ic1qh4tw3m 2 месяца назад
Ha bhai lukkho che ek number no😅
@technicaljaydip9938
@technicaljaydip9938 2 месяца назад
આંખો બંધ ન રખાય
@Vardhmancareeracademy
@Vardhmancareeracademy 2 месяца назад
Lukhes
@zalaharendasinh3278
@zalaharendasinh3278 2 месяца назад
Samaj. Nu. Saru. Vicharyu. Nathi. To bijanu. Shu. Saru. Vichare. Bhajput
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue 2 месяца назад
જયરાજસિંહ જાડેજા સાહેબ ગુજરાતનો ઉજળીયાત વર્ગ તમારી સાથે છે જેમ સંકલન સમિતિ શાંત થઈ ગઈ એવી રીતે રાજુ સોલંકી ની રેલી બંધ થઈ જશે આ બધા ચોમાસાના પાંખોવાળા મકોડા છે બે દિવસમાં સાફ થઈ જશે ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ હિન્દુ રાષ્ટ્રનો જય હો
@AshokChaudharyitcellvav
@AshokChaudharyitcellvav 2 месяца назад
જયરાજશી સિહ છે.🔥
@rameshchauhanchauhan681
@rameshchauhanchauhan681 2 месяца назад
gher rakh lodo eklo rakhdi batave😂😂😂😂😂
@parmarmukesh2793
@parmarmukesh2793 2 месяца назад
​@@rameshchauhanchauhan681😂😂😂
@yogendrashinhsarvya9793
@yogendrashinhsarvya9793 Месяц назад
Aebhai revade sih nathi samaj ni Mani aani nakhi hati
@k.kashodiya6572
@k.kashodiya6572 2 месяца назад
Jay bhim 🙏
@user-gg4zp4qn7n
@user-gg4zp4qn7n 2 месяца назад
जब वंकत आता है तब जयराज सिंह को समाज याद आया सही वंकत पर समाज को कोई अपना नहीं समझ सकता है
@jawansinhjitusinh1820
@jawansinhjitusinh1820 2 месяца назад
રાજુ ભાઈ તમે જયરાજ સિંહ ના જૂતા સમાન પણ નથી
@user-ff8by9xb6u
@user-ff8by9xb6u 2 месяца назад
Jayraj soche
@user-ff8by9xb6u
@user-ff8by9xb6u 2 месяца назад
Tumhara jawab nahin chadhave chhe
@arvindmaheshwari1692
@arvindmaheshwari1692 2 месяца назад
તું તો છો ને એના જૂતા જેટલો 😂
@technicaljaydip9938
@technicaljaydip9938 2 месяца назад
તમે તો જૂતા એ જ બેસતા લગો છો😅
@user-zm5le7ex4x
@user-zm5le7ex4x 2 месяца назад
Ha Tara Jem amare ano leva no na hoy ne
@joshanakhant6084
@joshanakhant6084 2 месяца назад
હા
@vaghelamukesh7765
@vaghelamukesh7765 2 месяца назад
Jai bhim. raju bhai solanki.we are with u.Advocate Mukesh n vaghela
@travelingvishal
@travelingvishal 2 месяца назад
Jay bhim
@manojmotivation1257
@manojmotivation1257 2 месяца назад
રાજુ ભાઈ અમે તમારી સાથે જ છીએ આવા લુખ્ખા ને સરે આમ ઢીબો જય ભીમ . ને પછી કાયદા કિય કરો જે થાય એ..
@ganeshnagrale8605
@ganeshnagrale8605 2 месяца назад
Jay bhim jay savidhan
@hbt253
@hbt253 2 месяца назад
Bhai shu dalit ne sawarn karo cho. Jate j ek bija ne juda gano cho rajniti ma samaj ne desh nu nukshan jay che bhai. Hath milao bhaiyo.
@MihirRaval-kv8lt
@MihirRaval-kv8lt 2 месяца назад
Aa loko acrocity act no misuse kare 6
@rameshmavjibhai1057
@rameshmavjibhai1057 2 месяца назад
આ નુ નામ જ રાજકારણ
@alpeshyadav7687
@alpeshyadav7687 2 месяца назад
બોલવામાં વિવેક ના ચુકતા..... પ્લીઝ
@dhrumilmakwana9416
@dhrumilmakwana9416 2 месяца назад
Good work sir
@NarendraSingh_Chohan
@NarendraSingh_Chohan 2 месяца назад
Titaaraj Jeyrajsinh
@khodalraj1545
@khodalraj1545 2 месяца назад
જય માતાજી.જયરાજબાપુને
@user-hl6xm9kp9x
@user-hl6xm9kp9x 12 дней назад
બરોબર છે ગણેશભાઈ હા જાડેજા
@ramdeodedra5685
@ramdeodedra5685 2 месяца назад
Aa bhai ni over acting bhare palse e paku..... 🦁 na chara karo to panjo mare j bhai.....
@gopaljoshigopaljoshi3683
@gopaljoshigopaljoshi3683 2 месяца назад
हम जयराज सिंह कै साथ है
@ManojRathod-ci7sl
@ManojRathod-ci7sl 2 месяца назад
Jayraj tu to goto y ny jad😅😅😅
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 2 месяца назад
Nago karine mayro 😂😂😂
@memeshorts7673
@memeshorts7673 2 месяца назад
Joi chi kon jade se 😂
@ManojRathod-ci7sl
@ManojRathod-ci7sl 2 месяца назад
@@rajendrasinhjadeja3281 sabka time aata hai..🤣🤣
@ManojRathod-ci7sl
@ManojRathod-ci7sl 2 месяца назад
@@memeshorts7673 yes dikaa..🤣🤣
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 2 месяца назад
@@ManojRathod-ci7sl 77 varsh thai gaya haram no mal khaine toy tamaro time no aavyo 🤣🤣🤣
@p55news52
@p55news52 2 месяца назад
Power of anamat , duniya yaad rakhjo kaliyug ma shree krishna ne bhgvaan manva varavo aa anamat varav rakshaso sanatan dharma mate khatro che, gujrat ni baar dilhi side aa kom hindu devi devta nu apmaan karine isay dharma apnava lagya che, aa kom hindu virodhi hoy hindu temaj sanatan virodhi che k shree krishna ne bhagvan nahi pan setaan mane che other caste ek vaar to 1947 ma sanatan virodhi karya karyu che e bhulvu na joiye haji samay che samji javo nahitar shree ram k shree krishna ne aa anamat jivi evi gersabhya kom hindu samaj mate ek padkar rup khatro che j , jo sabhya samaj na agevano nahi jage to bhavisya ma hindu temaj sanatan premi loko aani kimmat chukava taiyar rehjo j, ha jay samvidhan, jay bhim, jay shree krishna bhagvan
@rajkhodal7821
@rajkhodal7821 2 месяца назад
Jay mataji
@jawansinhjitusinh1820
@jawansinhjitusinh1820 2 месяца назад
ભાઈ શબ્દ વાપરવા મા ધ્યાન રાખો
@m.s6104
@m.s6104 2 месяца назад
સુ ધ્યાન રાખવાનું આવા બધા ફાંકા ના રાખશો, કુતરા પોતાના વિસ્તાર માં વાઘ જ હોય સમજ્યો
@user-ic1qh4tw3m
@user-ic1qh4tw3m 2 месяца назад
Tu taru kam kr baki sabd aava j rese😊
@user-ic1qh4tw3m
@user-ic1qh4tw3m 2 месяца назад
Tu taru kam kr baki sabd aava j rese😊
@RajuDHOLAKPURop
@RajuDHOLAKPURop 2 месяца назад
@@user-ic1qh4tw3mtari mano piko ke dedha
@rameshchauhanchauhan681
@rameshchauhanchauhan681 2 месяца назад
tari mano piko bhajput
@hasandivan6827
@hasandivan6827 2 месяца назад
Jadeja Ganesh Jadeja gundagiri
@Vlj766
@Vlj766 2 месяца назад
Amey chhi jaher jivan na guna ma amare ek pan case nathi
@ImCrimeMasterGoGo
@ImCrimeMasterGoGo 2 месяца назад
ગાડી મારી પેટ્રોલ મારું સમય તમારો સ્થળ તમારું 😂😂😂 ઇ બધુ સમાજ માં સોભે બીજે જાય તો ધુવાળા કાઢી નાખે 😂😂
@jayeshpatel9424
@jayeshpatel9424 2 месяца назад
Ama bdha fulhar ne bdhu krvanu kya jrur hti. Shanti thi reli nikado a ne bjii public ne taklif na pde evu kro
@hbt253
@hbt253 2 месяца назад
Sachu
@chavdamihir2145
@chavdamihir2145 2 месяца назад
Tevar ma traffic thay tyare tane kasu nai problem thato, Tamara samaj ni relly ma pan badha ne taklif thay che
@HitkarsinhGohil
@HitkarsinhGohil 2 месяца назад
વાહ હવે ભાજપની પડતી શરૂ થઈ
@sumrasameer6032
@sumrasameer6032 2 месяца назад
1 number vaat che
@ParvinChasiya-ln6nv
@ParvinChasiya-ln6nv 2 месяца назад
Raju.bhai.jindabad
@kalpeshchadotra4757
@kalpeshchadotra4757 2 месяца назад
જયરાજ સિંહ સારા માણસ છે તેમના સ્વભાવ ઉપર થી ખબર પડે છે
@hasandivan6827
@hasandivan6827 2 месяца назад
👍
@jitendarvankar7174
@jitendarvankar7174 2 месяца назад
Gondal ni janta su jaavaab aape karm tame kariya che
@pinalrao5697
@pinalrao5697 2 месяца назад
354 mujab chedti no guno raju solanki na chokra par dakhal che.tara son par . jayaraj sinh.amno parivar jaher jivan me che
@rishigoswami8674
@rishigoswami8674 2 месяца назад
Barobar che shaheb
@jadavharsh3490
@jadavharsh3490 2 месяца назад
jayrajsinh atyare bjpma 6e.
@jitendraparmar3061
@jitendraparmar3061 2 месяца назад
Rajusinhi jordar ❤
@r.j.solanki3069
@r.j.solanki3069 2 месяца назад
જય જય શ્રીરામ ! જય જય હો મનુસ્મૃતિ !
@Luckyboy99999
@Luckyboy99999 2 месяца назад
2 rupaiya aape che it cell wara 😂😂😂
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 2 месяца назад
​@@Luckyboy999991 deshi daru ni potli mate gatar ma kudko 😂😂😂
@Lalaramsuthar6535
@Lalaramsuthar6535 2 месяца назад
Jaise ke Sath Vaisa bano tabhi sahi bat hogi samantaki
@AshokDabhi-pu2kt
@AshokDabhi-pu2kt 2 месяца назад
Katya ki kher nahi aapna sanny pajji chhe.raju bhai. 😊
Далее
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
WILL IT BURST?
00:31
Просмотров 26 млн