Hockey is the national game of India. It consists of two teams with eleven members each team. India is a first non-European team to be a part of international hockey federation 😂 Wrong
@@gujaratimind bro do google if you do not know.Indian government has not designated any sport as the national game of India as it is keen to promote all sports equally.
જનરલ નોલેજ માં બધું આવે ફાલતુ પણ આવે અને સારું પણ આવે . આટલા બધા લોકો છે એમાં તમારા જેવા એક બે લોકો ના ગમે . હિન્દી ના પ્રસ્નો હોય છે અને તે માહિતી હુ ગુજરાતી માં આપું છું. કદાજ તમને જનરલ નોલેજ નો મતલબ ખબર નહી હોય . બાકી હિન્દી ના પ્રસ્નો હોય છે તો થોડી ગણી ભૂલ થઈ જાય