Тёмный

Geniben Thakor કોરાણે ? Banaskantha BJP ની આમંત્રણ પોલિટીક્સ  

Gujarat Tak
Подписаться 1,2 млн
Просмотров 14 тыс.
50% 1

Banaskantha Lok Sabha Sansad Geniben Thakor ની તેમના જ જિલ્લામાં અવગણના કરવામાં આવી છે. સાંસદ તરીકે આમંત્રણ ન મળતા મોટો વિવાદ થયો... જાણો શું છે માહિતી...
#genibenthakor #shankarchaudhary #banaskantha #thakorsamaj #gujarattak #gujaratpolitics #GUT050
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@KMMOJ
@KMMOJ 2 дня назад
ગેનીબેન હાલ બનાસ ની બેન છે તો ગુજરાત ની બેન પણ બનશે સાચું હોય તો લાઈક 👍કરો 🙏🙏
@KdGadiya
@KdGadiya День назад
બનાસ ની બેન છે એની પાછળ એના ઘર વાલા નું નામ નથી લખા વતી નગાનુ લખાવે છે પરણેલા ની પાછળ ધણી નું નામ હોય ગેની નાં વલતાપાણી થઈ જસે અભી માન રાજા રાવણ નું નથી રહ્યું કાંગ્રેસ ને કારણે ગેની પાછાં આવસે બાંગ્લાદેશ અને પાકિસ્તાન માં હીન્દુ ઓ ની દશા દેખો ગેની બેન નો વીરોધ નથી પણ પાર્ટી નો વીરોધ દરેક સમાજ દરેક હીન્દુ ધર્મ ને કરાવો પડસે ગણેશ વિસર્જન માં હીન્દુ ઓ ને પથર માર્યા ઈ એક દિવસ હીન્દુ ધર્મ નો નાસ કરસે હીન્દુ ઓ એક રહેવા માટે વિનંતી છે કપડવંજમાં દશેરાના દિવસે દોડાવી દોડાવી ને માર્યા હતા નેતાઓ એમનાં છોકરાઓ માટે કરી રહ્યા છે આ રાક્ષસો છે એમને કોઈ ની નથી પડી
@nitinchaudhary7454
@nitinchaudhary7454 День назад
Pool bjp a banavyo che to congresh na sansad ne su Kam bolave
@nanjibhaithakor7934
@nanjibhaithakor7934 2 дня назад
ગેની બેન ને કોઈ ફરક નહી પડે
@ChetnBhai-j2h
@ChetnBhai-j2h 2 дня назад
ગેની બેન આમંત્રણ આપવાનું હતું
@VD-Thakor879
@VD-Thakor879 2 дня назад
ગેની બેન ઠાકોર 🎉🎉
@DevjibhaiChaudhary-lf1tx
@DevjibhaiChaudhary-lf1tx День назад
ગેની બેન સંસદ છે એટલે આમંત્રણ આપવું જોઈએ
@PatelHaribhai-ol6si
@PatelHaribhai-ol6si 2 дня назад
❤જય સીયારામ જય ગૌમાતા❤ બનાસકાંઠા ગાયની બેનસાંસદ ગેનીબેન ઠાકોર સાહેબશ્રી ઝિન્દાબાદ❤
@DRp-r8m
@DRp-r8m 2 дня назад
ઐકાર લાબો સમય ચાલસે નહીં પરંતુ સતાવિશ પછે પુરો થાય 🎉જેય હો કાંગ્રેસ 🎉
@KdGadiya
@KdGadiya День назад
@@DRp-r8m ભાઈ જ્યાં સુધી હીન્દુ ધર્મ છે ત્યાં સુધી કાંગ્રેસ વાલા ઘંટ પકડી ને ફરો ગદ્દાર લોકો થીં દેશ ને નુકસાન છે ઈ કોઈ ને ખબર નથી પડતી ઈ ખબર બુદ્ધિ વગરના ઓ ને સમજવા ની જરૂર છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ માં હીન્દુ ઓ ને પુછો ત્યાં દરેક સમાજ નાં લોકો છે ગુજરાત નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય તો ગૌરવ હોવું જોઈએ ગેની ને ગાદી ન હોય સરદાર વલ્લભભાઈ પટેલ ને નહતા બેસાડયા ઈ તો ડાકુ હતો દેશ ની અંદર જયચંદ રાઠોડ નું પાપ ભારત દેશ ભોગવે છે આગળ આપણા સંતાનો ને ભોગવવું પડશે સંતાનો ને બહાર નીકળા સે નહિ હજુ ટાઈમ છે સમજો નેતાઓ એ વિદેશ મીલકત ભેગી કરીને છોકરાઓ ને બહાર મોકલવામાં આવે છે આપણા પોતાના છોકરાઓને કોઈ સાથ નહીં આપે એટલે સુધરવાની જરૂર છે રાહુલ ગાંધી નો ઘંટ પકડી ને ફરો છો ઈ ભારો પડસે ગેની બેન આપણી છે પરંતુ પક્ષ ખોટો છે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના સાસનમા કોરી ધુડ ઊડતી દુષ્કાળ સિવાય કસુ નહતું સાઈકલ લાવવાની તાકાત નહોતી ઘર માટી ના ઝોપડી ઓ ભેંસ ગાય રાખવાની તાકાત નહોતી ગાડીઓ લઈને ફરે છે ઈ તો મોદી ના પ્રતાપ છે લોકો દાડમની ખેતી કરી રહ્યા છે પીવા માટે પાણી નહતું તલાવ રોડ ખોદી ને જિંદગી ગુજારી છે દુષ્કાળ શીવાય કાંઈ નહતું ઠાકોર સમાજ નાં ઊંમર લાયક દાદા ને પુછો કે ઠાકોર સમાજ કોલસા આયડા રમતાં પાપ કરતાં ઈ તો મોદી સુધારો કરીને આગળ લાવ્યા છે અયોધ્યા માં રામ મંદિર બનાવ્યું છે મોદી સાહેબ જય માતાજી જય જય ગરવી ગુજરાત
@KdGadiya
@KdGadiya День назад
@@DRp-r8m મોદી સાહેબ ને માનવા વાળા લોકો હીન્દુ ધર્મ ની અંદર ઘણા છે આખા દેશમાં વીરોધ પક્ષ ભેગા થયા હરાવવા માટે પણ મોદી નુ સેઠુ તુટ્યું નથી મોદી પછી યુગ યોગી નો આવસે બાંગ્લાદેશ અને પાકિસ્તાન માં હીન્દુ ધર્મ ની દશા દેખો બાંગ્લાદેશ માં દરેક સમાજ નાં લોકો રહે છે ભુદેવો કે વાણીયા ઠક્કર કે પટેલ કે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો રહેછે પણ આપણા ભાઈઓ સમજો આપણો દેશ એક જ છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કનૈયા લાલ કી જય
@Gangdas_thakor_111
@Gangdas_thakor_111 2 дня назад
I support Geni Ben Thakor ❤
@jigarthakordeshiking2886
@jigarthakordeshiking2886 День назад
ગેની બેન માટે ફુલ સપોર્ટ
@JeramThakor-ke2it
@JeramThakor-ke2it 2 дня назад
Geni Ben thakor best' ❤
@thakorkapil6406
@thakorkapil6406 6 часов назад
Gujarat next CM geniben Thakor ❤❤❤❤
@chaudhariyash4477
@chaudhariyash4477 День назад
ખોટું કહેવાય સાસંદ ને બોલાવવા જોઇએ
@sedhairavat3305
@sedhairavat3305 День назад
Geni ben jindabad
@BalajiThakor-ql9vo
@BalajiThakor-ql9vo День назад
ગેનીબેન ઠાકોર
@DineshthakorThakor-co7sx
@DineshthakorThakor-co7sx День назад
બીએસસી ગેનીબેન ઠાકોર થી
@gulabsinhbaria8274
@gulabsinhbaria8274 2 дня назад
Saro banave tenu dhhyan aapjo bhai
@chauhanmahendrasinhchauhan5641
Geni ben best lider,❤
@virsangvaghela5088
@virsangvaghela5088 День назад
આ કામમાં ગેનીબેનનો કોઈ સપોર્ટ નતો
@ajeshivanol152
@ajeshivanol152 День назад
Sankar ne dar Lage che Geniben thi
@chaudhariyash4477
@chaudhariyash4477 День назад
ખાલી રેખા બોલવા એ બાકી રેખા કય ના આવે સંરપચ નહીં બને શકે 😂😂
@RamanlalParmar-mo2jg
@RamanlalParmar-mo2jg День назад
સબ કા સાથ, સબકા વિકાસ , સબકા પ્રયાસ. સૂત્ર જુઠાણું સાબિત થઈ ગયુ
@devrajthakor8803
@devrajthakor8803 15 часов назад
બીજેપી નો કાર્યક્રમ હતો
@GkC-iu6wz
@GkC-iu6wz 2 дня назад
સમાચાર નો દુકાળ
@Sahirdivan-j5p
@Sahirdivan-j5p 2 дня назад
Nice
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 дня назад
❤❤
@ravalzeel2726
@ravalzeel2726 2 дня назад
Geniben banas ni ben
@chauhanmahendrasinhchauhan5641
36 kom geni ben bhegi che,❤
@SomaTaviyad-k8k
@SomaTaviyad-k8k День назад
A parti no karykram hato
@SomaTaviyad-k8k
@SomaTaviyad-k8k День назад
A sarkari karyakram nathi a B J P parti no karyakram se
@trushitlabana4101
@trushitlabana4101 День назад
Geni ben aee Thodi bnayo che
@MiteshChaudhary-jx8vc
@MiteshChaudhary-jx8vc День назад
Alya amantran hatu pan geniben kashmir ma hata
@radhechaudhary6918
@radhechaudhary6918 2 дня назад
Jane bho...dina
@ghoghoshramshngji4109
@ghoghoshramshngji4109 2 дня назад
Shala Gunda raj se
@ghoghoshramshngji4109
@ghoghoshramshngji4109 2 дня назад
Rkha ne hathe murt
@ghoghoshramshngji4109
@ghoghoshramshngji4109 2 дня назад
Ekla hathe gudaraj ki jay
@s.m.purohit944
@s.m.purohit944 2 дня назад
સરકાર કોની છે સતા છે
@SomaTaviyad-k8k
@SomaTaviyad-k8k День назад
A sarkari karyakram nathi a B J P parti no karyakram se
Далее