ઘેરીયા નૃત્ય દક્ષિણ ગુજરાત નાં આદીવાસી વિસ્તારમાં નું આ એક ખુબજ લોકપ્રિય નૃત્ય છે આ નૃત્ય માં ભાગ લેનારા પુરુષો અર્ધનારી નાં વેશમાં ભાગ લે છે આ નૃત્ય દ્વારા પોતાની કુળદેવી તેમજ પુર્વજો ની આરાધના કરવામાં આવે છેસંપર્ક - ભરતભાઈ 83202 13490
9 окт 2024