👍સુંદર રાગમાં આરતી ગાવામાં 💐આવી છે.. 👍લિરીકલ વિડીયો મોબાઈલ ની 💐સ્ક્રીન ઉપર મૂક્યો છે..જે પણ 👍ખુશીની વાત છે.... 💐પરંતુ લિરીકલ વિડીયો માં 👍તમોએ જે અક્ષરો લખ્યા છે... 💐તે અક્ષરો સાવ નાની સાઈઝ 👍માં મૂક્યા છે.... 💐અને લાલ કલર માં મૂક્યા છે 👍જેથી કોઈપણ સંજોગો માં 💐 વાંચી શકાય તેમ જ નથી... 👍તો આ સુધારો તમો ક્યારે 💐કરશો ? જે મને કોમેન્ટ માં 👍જણાવવા વિનંતી છે... 💐 મને 2 ( બે ) દિવસ માં અચૂક 👍ભૂલ્યા વિના જણાવશો... 💐મારા માટે તમારો જવાબ 👍ખૂબજ અગત્ય ની બાબત છે..
आरती बहुत सुंदर है लेकिन आरती के शब्द जो लिखकर बता रहे हैं वह थोड़े बड़े होना चाहिए पढ़ाई में नहीं इसलिए कृपा करके अगली बार से बड़ा अक्षर आरती सहित दिखाएं अवधूत चिंतन श्री गुरुदेव दत्ता जय गिरनारी