જય માતાજી ભાઈ અમે તમારા વીડીયા બધાજ જોવુ છુ ઈશ્વર ભાઈ બનાસકાંઠા થી તો તમે પણ અમારી કોમેટ નો જવાબ આપજો એટલે ખબર પડે કે અમારી કોમેનટ તમે સવીકારી છે એમ તમારા વીડીયો અમારા સુધી પોચતા હોય તો અમારી કોમેટ તમારાસુધી પોચવી જુવેને ભાઈ
❤ Jay mogal M❤ સચિન થી ભેસાન શુધી એક તમે જ driving કરો?. બસ ની કેબીન બેસવાનુ સૌભાગ્ય બધા પેસેંજર ને ના મડે. અને રાત ની મુસાફરી મા ચા એટલે મજા પળી જાય અને હનિફ ભાઈ ની driving 💯