હું એક સામાન્ય વ્યક્તિ તરીકે વાત કરું તો દરેક દલિત ભાઈ ને મારી વિનંતી છે કે આપણી લડાઈ ફક્ત ગણેશ ગોંડલ ની સામે છે એટલે થોડું ધ્યાન રાખીને બોલજો મારા ભાઈઓ કેમ કે ક્યાંય આપણા દલિત સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે મતભેદ ના થાય બાકી બાબા સાહેબે કીધું છે કે WE INDIAN FIRSTLY & LASTLY ❤️🇮🇳 ( પ્રથમ આપણે ભારતીય છીએ પછી સમાજ ના છીએ )
તો તારા કારણે બંધ થયા હછે તમારા કેવાથી તમારા ગામની એક વાણંદ ની દુકાનય બંધ નો થાય ડોફાવો અને આ ગણેશભાઈ ના સમર્થન મા ગોંડલ તાલુકા ના 84 ગામ બંધ થઈ ગયા પાપડ ખાઈને સુઈજા
દુઃખ થયું 😢 જમાવટ ન્યૂઝ આવા વિડિયો પણ મૂકવા મંડસે એવી અપેક્ષા નોતી. આલતું ફાલતુ લોકો ના બફાટ ભરેલા વિડિયો યું ટ્યૂબ પર બઉ હોય છે. હવે તમે પણ આ થર્ડ ક્લાસ કક્ષા ની લાઈન માં આવી ગયા..😠👎
A bhai a seat belt nathi paheryo. Amne dand thavo joiye. Gujarat ma kayda pramane amne amne a bhai ne dand thavo joiye. Amni vato samaj ma shanti daholay avi che. Dhamki apta hoy avu bole che.
Doba tara lidhe bandh notu thyu.ganeshbhai na samarthan ma bandh thyu tu.tara virodh ma bandh thyu tu.trevad hoy to 1 dukan pan bandh karavi jo tara gaam ma tara mate.