Тёмный
No video :(

Gopal Bharwad | Ambe Aayo Mor Limbade Aayo Kor | 4k Video | Gujarati Song 

POP SKOPE MUSIC
Подписаться 1,2 млн
Просмотров 125 тыс.
50% 1

Pop Skope Music & Vitthal Ajani Presents "Ambe Aayo Mor Limbade Aayo Kor" Gujarati Song 2024. Starring with . Sung by. Music is given by . Lyrics are penned by .
---------------------------------------------------------------------
Gopal Bharwad | Ambe Aayo Mor Limbade Aayo Kor | 4k Video | Gujarati Song
---------------------------------------------------------------------
To Listen/Download "Ambe Aayo Mor Limbade Aayo Kor" click on the link below :
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : www.instagram....
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : gaana.com/song...
♪ 𝐖𝐲𝐧𝐤 : wynk.in/u/2OM9...
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : www.jiosaavn.c...
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : open.spotify.c...
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : shorturl.at/Noe6i
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : • Ambe Aayo Mor Limbade ...
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐁𝐮𝐲 : shorturl.at/sTskT
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : shorturl.at/di3j3
♪ 𝐊𝐊𝐛𝐨𝐱 :
🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
Tital : Ambe Aayo Mor Limbade Aayo Kor
Featuring : Viral Mevani, Viyona Patil, Bharat Chaudhary, Radhika Dixit
Singer : Gopal Bharwad
Lyrics : Harshad Mer , Prakash Jay Goga
Music : Shashi Kapadiya
Director : Sanjaysinh Chauhan
Choreographer : Pinakin Rathod
Dop/Edit : Montu Rajput
Producer : Vitthal Ajani
Sp. Thanks : Indar Gamra
Publicity Design : Kanak Ajani
Music Label : Pop Skope Music
©Copyrights : Pop Skope Music
#AmbeAayoMorLimbadeAayoKor #gopalbharvad #viralmevani #viyonaPatil
📝 Lyrics
આંબે આયો મોર અને લીંબડે આયો કોર
આંબે આયો મોર અને લીંબડે આયો કોર......
આંબે આયો મોર અને લીંબડે આયો કોર (2)
તારી માં જો હા પાડે તો લગન કરીયે ઓર
તુ એક વાર બોલ વગડાવી દઉ ઢોલ (2)
મારી હાહુ હા પાડે તો લગન કરીયે ઓર
અરે કેટલા દાડા મારે એકલુ રેવાનુ
અરે સતા બૈયરે આમ ઓઢુ ફરવાનું (2)
હે મારા દિલ ની હાલત જોણ રોટલા ઘડેશે કોણ
દિલ ની હાલત જોણ રોટલા ઘડેશે કોણ
તારે પૈણવું ના હોય તો હવે મેલ હેઠો ફોન
હે.... તારે પૈણવું ના હોય તો હવે મેલીદે તું ફોન
(1)
હો .... હગાઈ કરે ઘણા વર્ષો વીતી ગયા
મારી જોડે ભણ્યા એ બધા તો પરણી ગયા
હો...હગા વાલા મારા બધા કઈને થાકી ગયા
હાંમભળી ને મારા હવે કાન રે પાકી ગયા
હે મારા ઘર નું પાણી તમે કેદી ભરશો
મારા બાઈક ઉપર બેસી તમે ક્યારે ફરશો (2)
તને એટલો કરું લવ કોર્ટ મેરેજ કરી લઉ (2)
ભલે ગમેતે થાય પણ બનાવુ મારી વઉ
હે ..... ભલે ગમેતે થાય પણ બનાવુ મારી વઉ
(2)
હો બેઠો છું વાલી હું તમારા ભરોશે
તમે નહીં બોલો તો કેમ કરી ચાલશે
હો ગમેતે કરો પણ માં ને મનાવો
હાથ ફેરા ફરવાનો મેળ તમે પાડો
અરે ટોપલો ભરી તને દાગીના ઘડાવું
તું રુપીયા માંગે તો તને રોકડા રે આપું (2)
આંબે આયો મોર અને લીંબડે આયો કોર (2)
તારી માં જો હા પાડે તો લગન કરીયે ઓર
હે.. તારી માં જો હા પાડે તો લગન કરીયે ઓર
𝐏𝐨𝐩 𝐒𝐤𝐨𝐩𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.
Please "Subscribe" on this Link for more Videos.
/ popskopemusic
We are glad that we meet virtually on RU-vid through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Gujarati Songs Pop Skope Music
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
-------------------------------------------
𝐄𝐧𝐣𝐨𝐲 𝐚𝐧𝐝 𝐬𝐭𝐚𝐲 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 :
-------------------------------------------
► 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / popskopemusic
►𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / popskopemusic
►𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : ...
► 𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :b.sharechat.co...
❤Like Share And Follow Fast...💞
#PopskopeMusic #GujaratiGeet #gujaratiSong #GujaratiNewSong #lagangeet #viral #shortvideo #trending #gujaratigeet

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 90   
@rohanajani
@rohanajani 3 месяца назад
Zabardast Song 🎧 Superb Voice Gopal Bharwad ❤️ Thank you Pop Skope Music for this wonderful content 😍😍
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io 3 месяца назад
Pop skope music all song super hit
@RanjeetRanjeet-hl4cd
@RanjeetRanjeet-hl4cd 2 месяца назад
🎉
@dipakmali7878
@dipakmali7878 21 день назад
❤❤
@GJmoviereview7
@GJmoviereview7 3 месяца назад
ગોપાલ ભરવાડ નો મધુર અવાજ કોને ગમ્યું ❤
@karankamliya
@karankamliya 3 месяца назад
ગોપાલ ભાઇ એક મોગલ માં નું ગીત ગાવ
@user-wv7pd8ec7h
@user-wv7pd8ec7h 3 месяца назад
Ha
@user-pf4hg7pt1f
@user-pf4hg7pt1f 2 месяца назад
Ha Bhai jay mogal ma 🙏
@VishalMundhava-vz7do
@VishalMundhava-vz7do 2 месяца назад
❤❤❤
@user-nw2ss6vn4h
@user-nw2ss6vn4h 3 месяца назад
Joradar se song gopal Bhai
@user-pf4hg7pt1f
@user-pf4hg7pt1f 2 месяца назад
ગોપાલ ભાઈ એક ગીત મોગલ માં નું ગાવ ને પ્લીઝ જય મોગલ માં ❤
@ndahir1069
@ndahir1069 3 месяца назад
🎉🎉🎉🎉
@user-ei9nw2gg4t
@user-ei9nw2gg4t 3 месяца назад
Supar❤
@JadavVaishali
@JadavVaishali 3 месяца назад
મસ્ત અવાજ ગોપાલ ભરવાડ ખૂબ ખૂબ અભિનંદન...🎉
@Musapirsarkarhdsatatus
@Musapirsarkarhdsatatus 2 месяца назад
Ha moj ha😂😮❤
@rvofficial3131
@rvofficial3131 3 месяца назад
સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻
@grfriendcretive
@grfriendcretive 2 месяца назад
ગોપાલ ભાઇને દીલથી સ્પોર્ટ્સ કરતા હોયતો લાઇક કરતા જાજો યાર.....🥰🤗
@Gopal_bharwad_officil
@Gopal_bharwad_officil 3 месяца назад
Maru song 🎤 game to like karo ......
@VISHALBHAIDEVIPUJAK-nr1qi
@VISHALBHAIDEVIPUJAK-nr1qi 3 месяца назад
Wa Gopal Bharwad Wa
@DaramikBhudiya
@DaramikBhudiya 2 месяца назад
Ha gopal bharwad Ha 5:25
@kalyugnoKanoffice-1212
@kalyugnoKanoffice-1212 3 месяца назад
❤❤❤❤❤❤❤
@user-fw1bq2ky4g
@user-fw1bq2ky4g 3 месяца назад
Super song ❤
@vj_digital6647
@vj_digital6647 3 месяца назад
😊😊😊
@BholuBhathorOfficial-gn2eo
@BholuBhathorOfficial-gn2eo 2 месяца назад
Bapo bapo
@kj_meer
@kj_meer 3 месяца назад
@hardikravalofficial6784
@hardikravalofficial6784 Месяц назад
Va su song che ek number ❤❤❤❤
@pareshparmar-xj3jg
@pareshparmar-xj3jg 3 месяца назад
Pop skope 🎉. super song
@Harikaahirvlog
@Harikaahirvlog 3 месяца назад
Nice 🎉🇮🇳🎉
@RajeshBharvad-tt2kw
@RajeshBharvad-tt2kw 3 месяца назад
11 મી કમેન્ટ આપડી
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io 3 месяца назад
Song hit jase
@anilbhai6659
@anilbhai6659 3 месяца назад
બહું સુપર સોંગ છે ભાઈ
@patelharshad3239
@patelharshad3239 3 месяца назад
Supper song gopal Bhai
@vasuvaghela8770
@vasuvaghela8770 2 месяца назад
Jordar❤
@sukhabhaidangar-y4s
@sukhabhaidangar-y4s 2 месяца назад
હાભાઇહા
@nayan3111
@nayan3111 3 месяца назад
Bav Mast Song Chhe Vaah Gopal Bharvad ❤
@DJJAGADISH525
@DJJAGADISH525 3 месяца назад
જોરદાર
@nayangoltar6043
@nayangoltar6043 3 месяца назад
Ha Mojj
@user-qq1gc7on5d
@user-qq1gc7on5d 2 месяца назад
ગોપાલ ભાઇ મોમાઈ માં નુ ગીત ગાવ ને
@laljisavani4527
@laljisavani4527 3 месяца назад
જય.હો.ગોપાલ.ભાઈ.સરસ
@અરજણભાઇછાંગા
😊
@VishalRathod-de2ol
@VishalRathod-de2ol 2 месяца назад
Gopal Bhai I mogal super song banavjo
@ndahir1069
@ndahir1069 3 месяца назад
Gopal Bhai ek nabar laya ho baki ❤
@gujaratikalakar38
@gujaratikalakar38 3 месяца назад
વિયોનાબેન બઉ મસ્ત સોંગ expression queen
@mahakaliofficial773
@mahakaliofficial773 3 месяца назад
પેલા કમેન્ટ આપડી❤
@kanabhabharavad5080
@kanabhabharavad5080 3 месяца назад
વાહ ❤❤❤❤વાહ❤❤❤❤😊😊😊😊😊
@yrdmusic858
@yrdmusic858 3 месяца назад
Wahhh....!!! Nice one viralbhai.
@user-zw8ii9gd5d
@user-zw8ii9gd5d 3 месяца назад
વાહ ભાઈ શું વાત છે મોજે મોજ હો ભાઈ
@user-jk7bi1xl7z
@user-jk7bi1xl7z 3 месяца назад
❤હા મોજ હાં 🎉
@Jay_thakar_9943
@Jay_thakar_9943 2 месяца назад
Bestsigrgopalbhai
@gopaldevipujak4938
@gopaldevipujak4938 3 месяца назад
Song mein tamaaro Naam jodo
@gujaratikalakar38
@gujaratikalakar38 3 месяца назад
Viyona patil mate likes karo ❤
@vj_digital6647
@vj_digital6647 3 месяца назад
💯💯💯💖
@bharvadlakhabhai2665
@bharvadlakhabhai2665 3 месяца назад
Nice
@VISHALBHAIDEVIPUJAK-nr1qi
@VISHALBHAIDEVIPUJAK-nr1qi 3 месяца назад
Gopal Bharwad Ek Momai Maa No Ek Git Banav
@arjunmpatel8373
@arjunmpatel8373 3 месяца назад
Lyrics Harshad mer Parkash jay Goga supar 🎉🎉🎉🎉🎉
@BabuDharjiya-my4rx
@BabuDharjiya-my4rx 3 месяца назад
ગોપાલ, ભરવાડ,અેક,મેલડી,માનૂગીતગાવ❤❤❤❤
@MiralMakwana-wy1kh
@MiralMakwana-wy1kh 22 дня назад
Jordar git😂👍👌👌👌
@kanuranga430
@kanuranga430 2 месяца назад
❤❤❤😂😢
@RadhikaDixit-fu2hg
@RadhikaDixit-fu2hg 3 месяца назад
Super duper gajab song like u 💯👍👍👍👍👍👍👍👍👍
@Silent_mod_on
@Silent_mod_on 3 месяца назад
14 MI comment aapadii😅
@user-rr1cw3kk4h
@user-rr1cw3kk4h 3 месяца назад
12 mi aapdi 😅😅
@dharmiklambariya8182
@dharmiklambariya8182 3 месяца назад
Jay delwrkadishas🙏🦚🙌👑🥰💫
@EDITBYRABARI
@EDITBYRABARI 2 месяца назад
આ સોંગ નું પોસ્ટર એડિટિંગ આપણી ચેનલ ની અંદર આવી ગયું છે જોવાનું ભૂલતા નહીં
@EDITBYRABARI
@EDITBYRABARI 2 месяца назад
ઓકે ભાઇ
@NikitaPrajapati-o5p
@NikitaPrajapati-o5p Месяц назад
Kaya gamna Cho
@VishalMundhava-vz7do
@VishalMundhava-vz7do 2 месяца назад
ગોપાલ ભીઈ આ ગીત મા તો મારી સ્ટોરી મેચ થય ગય રિયલી 😂
@vishalbhaitanesh3536
@vishalbhaitanesh3536 3 месяца назад
લેખક બેકાર
@patelharshad3239
@patelharshad3239 3 месяца назад
કેમ ભાઈ લેખક બેકાર
@sangitapatel2171
@sangitapatel2171 3 месяца назад
Lekhak majbut se jignesh kaviraj na gito lakhe se
@jagmalbharvad9432
@jagmalbharvad9432 3 месяца назад
❤❤❤
@laljiahir6650
@laljiahir6650 3 месяца назад
Jordar gopal bhai
@sangitapatel2171
@sangitapatel2171 3 месяца назад
Super song ❤
@maastudiosofficial
@maastudiosofficial 3 месяца назад
😊 ગોપાલભાઈ વિડીયો મજબૂત
@user-xe9up2lt2g
@user-xe9up2lt2g 3 месяца назад
Nice song
@sureshsatiya5701
@sureshsatiya5701 3 месяца назад
ગોપાલ ભાઈ પલીજ એક મોગલ માનુ ગીત ગાવ
@VishalMundhava-vz7do
@VishalMundhava-vz7do 2 месяца назад
❤❤❤
@ndahir1069
@ndahir1069 3 месяца назад
❤❤❤
@vishalrahani5111
@vishalrahani5111 3 месяца назад
❤❤❤❤
@Nikitabens
@Nikitabens 3 месяца назад
❤❤❤❤❤
@mahakaliofficial773
@mahakaliofficial773 3 месяца назад
❤❤❤
@AmbikaStudio75
@AmbikaStudio75 3 месяца назад
❤❤❤
@NehaChaudhari917
@NehaChaudhari917 2 месяца назад
❤❤
@laljiahir6650
@laljiahir6650 3 месяца назад
Jordar gopal bhai
@vj_digital6647
@vj_digital6647 3 месяца назад
❤❤
Далее
Как дела перцы?
00:25
Просмотров 72 тыс.
НЕДОВОЛЬНА УСЛУГОЙ #shorts
00:27
Просмотров 20 тыс.