Тёмный

Gujarat Congress ના પક્ષ પલટુ નેતાઓનો BJPમાં દબદબો, કોણ બનશે મંત્રી ?  

Gujarat Tak
Подписаться 1,2 млн
Просмотров 15 тыс.
50% 1

Alpesh Thakor અને તે પહેલા Arjun Modhwadia, C J Chavda સહિતના નેતાઓ દિલ્લી જઈ ચુક્યા છે. ચર્ચા ચાલી રહી છે કે મંત્રી પદ માટે જબરદસ્ત લોબિંગ ચાલી રહ્યું છે. સાંભળો શું છે વધુ માહિતી...
#alpeshthakor #hardikpatel #arjunmodhvadiya #cjchavda #gujaratcongress #kunvarjibavliya #raghavjipatel #kuvarjihalpati #balvantsinhrajpoot #gujaratbjp #gujaratpolitics
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@nanjibhaithakor7934
@nanjibhaithakor7934 Месяц назад
એક ને પણ મંત્રીપદ ન મળવું જોઈએ પક્ષ નું ભલું નથી કરતા એ પ્રજા નું શુભલુ કરવાના ભાજપના જે જુના કાર્યકર્તા છે અમાથી મત્રી બનાવવા જોઇએ
@rajendrpatel2274
@rajendrpatel2274 Месяц назад
Hardik patel and Alpesh THAKOR zero000000
@kamalmehta6240
@kamalmehta6240 Месяц назад
કોઈ પણ પક્ષ હોય મંત્રીપદ તો જે પાયાના કાર્યકર હોય, પક્ષને વફાદાર હોય અને પ્રજાનાં કામ કર્યા હોય અને જેની છબી સ્વચ્છ હોય તેનેજ મંત્રી પદ આપવું જોઈએ.
@desainarshi1185
@desainarshi1185 Месяц назад
નવા મુખ્યમંત્રી ની વાત કરો મોઢવાડિયા ની અમને તો એનું નામ સાંભળીને શરમ આવે છે ઘણા માણસો છે મોઢવાડિયા ને તો મુખ્યમંત્રીના ચેમ્બરમાં પણ ના આવવા જોઈએ પટાવાળા બસ એની એટલી જ છે આ તો ખોટું કરીને આટલા વર્ષથી જીત્યો છે
@dashraththakor7525
@dashraththakor7525 Месяц назад
એનું પોલ પકડાઈ ગયું હતું ખનિજ ચોરી મા એટલે શરેને ગયો છે વોસીંગ મશીન મા નહિ તો જેલ મા જવું પડે તમને હતું
@RameshPatel-ss9mc
@RameshPatel-ss9mc Месяц назад
BJP Gundaraj
@dineshrathva4862
@dineshrathva4862 Месяц назад
નવા મુખ્યમંત્રી તરીકે અરજણભાઈ મોઢવાડીયા ફાઇનલ
@ghanshyamsinhchavda639
@ghanshyamsinhchavda639 Месяц назад
C j chavda faynal
@AMRUTBHAIPARMAR-nw5ks
@AMRUTBHAIPARMAR-nw5ks Месяц назад
પાયા ના કાર્યકર નું શું,
@user-bl5vj8hx2g
@user-bl5vj8hx2g Месяц назад
જૂનાભાજપ્યાને.તો.😮ગાભામર્વાના.ઇના.આકા.કેય.ઈમ.કરવું.પડે
@jitubhaimakwana927
@jitubhaimakwana927 Месяц назад
ઈ ગલુડિયા થઈ જાય
@devshider6146
@devshider6146 Месяц назад
ગાભામારૂને કાયમી કરવાનો એક મોટો નિર્ણય લીધો 😂
@jadavharsh3490
@jadavharsh3490 Месяц назад
bjpma avel Congressna neta j boli shake
@mukeshrathod7592
@mukeshrathod7592 Месяц назад
Juna bjp 10varsh na mla ne matri banavo
@Indian_girl155
@Indian_girl155 Месяц назад
ભાઈ તારા કરતા તો , Sachet Vijay ના news સારા છે
@vaniyavipul2112
@vaniyavipul2112 Месяц назад
સાવ આવું તો હેડિંગ ના આપો.😅😅
@user-sz8ry5ii1q
@user-sz8ry5ii1q Месяц назад
Ghabha maru tam tamare maravye rakho billa ranga ni arati utare rakho
@sandipkatiya6692
@sandipkatiya6692 Месяц назад
સાવ ખોટો હેડિંગ ના આપો
@kaushikpatel2894
@kaushikpatel2894 Месяц назад
😂
@nimbaram7059
@nimbaram7059 Месяц назад
वेचाल छे आ वधा
Далее
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
Dropping In from the Clouds 🌁
00:17
Просмотров 1,3 млн
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48