Тёмный

Gujarat Heavy Rain: ગુજરાત પરથી આગળ વધીને સિસ્ટમ વાવાઝોડું બનશે, રાજ્યના કયા જિલ્લાઓને અસર? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 97 тыс.
50% 1

#gujaratweatherupdates #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બની ગઈ છે. ત્યારે જાણીએ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે? કયા જિલ્લાઓમાં વરસાદ વધારે રહેશે?
વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 426   
@aswinpatel7553
@aswinpatel7553 17 дней назад
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદ અને વાવાઝોડાની મહિતી આપી છે. દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏
@rameshkumarparmar4369
@rameshkumarparmar4369 16 дней назад
દીપકભાઈ ખૂબ ખૂબ આભાર સચોટ માહિતી આપવા બદલ
@basirkadivar429
@basirkadivar429 16 дней назад
દિપકભાઇ તમારા વિડીયો જોઈને ખૂબજ સરસ માહિતી મળે છે વાંકાનેર તાલુકામાં આજે વરાપ હતી
@arvindpatel-yj4xv
@arvindpatel-yj4xv 17 дней назад
Best video chhe Dipakbhai
@BambhaniyaValbh
@BambhaniyaValbh 16 дней назад
જય માતાજી દિપકભાઈ આજે વરસાદ નથી મહુવા તાલુકા નું નૈપ ગામ માં ભાઈ
@DhaneshParmar-m2j
@DhaneshParmar-m2j 16 дней назад
કપડવંજ માં આજે વરસાદ નથી પડ્યો...Nice Video દીપકભાઈ
@rameshvaghela4165
@rameshvaghela4165 16 дней назад
ખુબ ખુબ આભાર દિપક ભાઈ જય માતાજી 🙏
@BhemajiThakor-yj5vs
@BhemajiThakor-yj5vs 17 дней назад
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે વરસાદ નથી અને પવનની ગતિ પણ ધીમી પડી રહી છે
@dharmjibhaichauhan8031
@dharmjibhaichauhan8031 16 дней назад
તળજામાવરશાનથિધરમશીભાઇ
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 17 дней назад
જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ ઘણા ગામોમાં વરસાદ બંધ થય ગયો છે
@dudabhairajputgohil1673
@dudabhairajputgohil1673 16 дней назад
ખુબ ખુબ અભિનંદન દિપકભાઈ
@LaloKaskiya
@LaloKaskiya 17 дней назад
બીજો વિડીયો સાંજે બનાવજો દીપકભાઈ
@ThakorBharatji-dq3hv
@ThakorBharatji-dq3hv 17 дней назад
ભાભર બનાસકાંઠા જિલ્લામાં તાલુકામાં વરસાદ બંધ છે ખુલ્લા વાદળ
@rcprajapati367
@rcprajapati367 17 дней назад
ખૂબ સરસ માહિતી
@NileshMakwana-xy1fx
@NileshMakwana-xy1fx 16 дней назад
Khoob Khoob aabhar
@dilipgohil9970
@dilipgohil9970 16 дней назад
jay mataji d c 🌹🌹🌹
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en 17 дней назад
Thank you Dipak bhai
@harshadgadhavi1904
@harshadgadhavi1904 17 дней назад
Thanks for perfect Informations.... Rain stop since last night -..... ( Thangadh ) Surendranagar.Dist.
@hvpatel3154
@hvpatel3154 17 дней назад
સરસ
@rameshkumarparmar4369
@rameshkumarparmar4369 16 дней назад
વડોદરા ની સ્થિતિ પણ ગણી સારી છે ને પાણી ઉતરી ગયા છે જન જીવન રેગ્યુલર છે
@VandnaMakwana-k1q
@VandnaMakwana-k1q 16 дней назад
Saras video banavyo
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 17 дней назад
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
@mahendrabhaigohel6874
@mahendrabhaigohel6874 17 дней назад
Nice information Deepakbhai
@VijayPatel-bg7yb
@VijayPatel-bg7yb 16 дней назад
ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સવારે થી તડકો છે વાદળ છે
@rakeshsolanki3444
@rakeshsolanki3444 16 дней назад
રાજુલા માં ખુબજ ઓછો વરસાદ હતો પણ પવન ની ગતિ બહુજ હતી
@user-nn9it6dq2k
@user-nn9it6dq2k 16 дней назад
દિપકભાઈ જામ કલ્યાણપુર તાલુકામાં પચ્ચીસ થી સિતયાવીશ ઈંચ વરસાદ નોંધાયો
@chiragbuch9234
@chiragbuch9234 16 дней назад
Best forcast information
@ManojDabhi-w2i
@ManojDabhi-w2i 17 дней назад
ખુબ સરસ. દિપક ભાઈ.. ધન્યવાદ
@VKManvar12136
@VKManvar12136 16 дней назад
સચોટ માહિતી માટે તમને જ સાંભળી એ છીએ 🙏👍👏
@aaryathackar6215
@aaryathackar6215 17 дней назад
Hu Khali Tamara par j vishvash karu chhu sache koe samachar nthi joti nthi koe par vishvash karti 2 ju varsh che Khali tamaro j video jov bas bdha vat vadharibne kahe che baki tamaru sachu j lage ty ma aashapura bless you bhai
@જયમાંસધી-પ9પ
@જયમાંસધી-પ9પ 16 дней назад
દિપકભાઈ અમારે ત્યાં વરસાદ સવારે હતો અને બપોર પછી તડકો નીકળ્યો છે ડીસા તાલુકાના કણઝરા ગામ માં
@ThakorBharatji-dq3hv
@ThakorBharatji-dq3hv 17 дней назад
સુઈગામ તાલુકામાં પણ ખુલ્લા વાદળ વરસાદ હાલ બંધ છે
@ramabhaipatel1995
@ramabhaipatel1995 16 дней назад
Good dipakbhai
@rahimkhanmalek7523
@rahimkhanmalek7523 17 дней назад
🇮🇳 રાધનપુર વારાહી માં વરસાદ બંધ છે 🇮🇳
@LakhabhaiSinhar
@LakhabhaiSinhar 16 дней назад
દિપકભાઈ અમને મજા આવે સમાચાર જોવામાં
@BabubhaiParmar-dx6ft
@BabubhaiParmar-dx6ft 17 дней назад
દીપકભાઈ બહુ સરસ વિડીયો દેખાડવા માટે આભાર
@KidzCarePlayhouseNursery-lt8un
@KidzCarePlayhouseNursery-lt8un 16 дней назад
Excellent
@riteshgohel3450
@riteshgohel3450 17 дней назад
ખુબ સરસ દિપકભાઈ.... BBC ગુજરાતી યુટ્યુબ ચેનલ પરથી પ્રસારિત થતી હવામાન ને લગતી માહિતી ખરેખર ધણી જ એકયુરેટ હોય છે‌. લેટેસ્ટ ટેકનોલોજી ના માધ્યમથી ભવિષ્ય માં પણ ખુબ જ સરસ માહિતી આપતા રહો એના માટે આભાર સહ અભિનંદન
@jagdishsavaliys311
@jagdishsavaliys311 16 дней назад
Vah sars good
@user-qj8xp3xl9o
@user-qj8xp3xl9o 17 дней назад
ખુબ સારી.માહિતી.આપી દિપકભાઈ તમારો ખુબ.ખુબ આભાર
@DharmendrasinhChavda-dt1on
@DharmendrasinhChavda-dt1on 17 дней назад
દિપકભાઈ મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકા માં તડકો પણ કાઢે છે અને વરસાદ પણ આવે છે અત્યારે હાલ તડકો છે જય માતાજી
@rathodvinod9718
@rathodvinod9718 16 дней назад
ભાવનગર જીલ્લા માં વરસાદ બંદથયગયોછે
@AkshayBamania
@AkshayBamania 17 дней назад
Video good che
@SADHIMATOURIST
@SADHIMATOURIST 17 дней назад
દીપકભાઈ તમારી માહિતી સાચી હોય છે એટલે હું તમારા જ વિડિઓ જોવો બાકી બીજા બધા ફેક બનાવે વ્યુજ માટે❤❤
@NileshMakwana-xy1fx
@NileshMakwana-xy1fx 16 дней назад
Thank u so Mach
@NarsihThakor-c8y
@NarsihThakor-c8y 17 дней назад
સરસ . વિડીયો . લાગ્યો સર❤
@dilipchaudhari3078
@dilipchaudhari3078 17 дней назад
Good. Nice
@atozchannl8440
@atozchannl8440 16 дней назад
બનાસકાંઠા મોં આજે વરસાદ નથી
@naranjaviya7806
@naranjaviya7806 17 дней назад
Good news👌
@AyarKarshan
@AyarKarshan 17 дней назад
કરછમાં વરસાદ અને પવન તો રાત્રે થીપવનબહુ છે
@meenavasa3107
@meenavasa3107 17 дней назад
Thank you bhai bahu mast samjavoo choo
@PatelPrakash-m4j
@PatelPrakash-m4j 17 дней назад
દીપકભાઈ અરવલ્લી જિલ્લાના બાયડમાં થી પ્રકાશભાઈ જે ખૂબ સરસ વીડિયો બનાવી સમજાવોસો
@baraiyasuresh6848
@baraiyasuresh6848 17 дней назад
Khub saras mahiti aapi dipak bhai thankyou
@hasmkhbhaikothiya4323
@hasmkhbhaikothiya4323 17 дней назад
સારુ સમજાવો છો આભાર
@popatbhaimori
@popatbhaimori 17 дней назад
ખુબ સરસ
@BharatMakvana-fq4ko
@BharatMakvana-fq4ko 17 дней назад
ખુબ સરસ વિડીયો છે
@chavdakhimachavda8662
@chavdakhimachavda8662 17 дней назад
દેવ ભૂમિ દ્રારકા માં વરસાદ બંધ થઈ ગયો પણ કપાસ નો પાક નિષ્ફળ જશે😢😢😢
@Vishaljadav52
@Vishaljadav52 17 дней назад
બહુ સુંદર દિપક ભાઈ
@hareshpatel3290
@hareshpatel3290 17 дней назад
સરસ માહિતી આપો છો,જય સોમનાથ
@yadav4011
@yadav4011 16 дней назад
Jai mataji 🙏Dipak bhai Bharuch ma aje tadko 🌞 hato
@surpalkhant7397
@surpalkhant7397 17 дней назад
Mahisagar jila mein Aaj tadko chhe
@surpalkhant7397
@surpalkhant7397 17 дней назад
Garmi. Ukalat. Chhe
@PatelAnkit-x9o
@PatelAnkit-x9o 16 дней назад
Good 👍
@patelsonal7067
@patelsonal7067 17 дней назад
સુરતમાં અત્યારે ખુલ્લું વાતાવરણ છે
@ManubhaRajput-wq9nm
@ManubhaRajput-wq9nm 17 дней назад
વાસવાવિરમઞામવરસાદચાલુછે
@AndodariyaAlpesh
@AndodariyaAlpesh 17 дней назад
વરસાદ તો વય ગયો દિપકભાઇ પરંતુ કપાસ પણ પતાવી ને ગયો
@SamatDabhi
@SamatDabhi 16 дней назад
❤સરસ❤,👍🙏
@arjanbhaichavda9164
@arjanbhaichavda9164 16 дней назад
અમારે તાલુકા માં વરસાદ ધીમો પળી ગયોછે
@devendrasinhajitsinhjadeja3478
@devendrasinhajitsinhjadeja3478 16 дней назад
જામનગરમાં વરસાદ બંધ સુર્ય સાથે ફુલ ખરાર
@GujaratiMotivationStories
@GujaratiMotivationStories 17 дней назад
દરોજ 3 વીડિયો આપો દીપક ભાઈન 🙏🏻
@thakorupendra3282
@thakorupendra3282 17 дней назад
Thenkyu dipak bhai
@RameshKolipatel-fv2yq
@RameshKolipatel-fv2yq 17 дней назад
ભારે કરી દીપકભાઈ એક સિસ્ટમ આજે તો ગઈ ત્યાં બીજી સિસ્ટમ પણ આવે છે
@malaviyaprashant1457
@malaviyaprashant1457 16 дней назад
જૂનાગઢ મા સામાન્ય સ્થિત
@ValabhaiAhir-r7i
@ValabhaiAhir-r7i 17 дней назад
ખુબ જ સરસ
@akbarkumbhar4977
@akbarkumbhar4977 17 дней назад
આભાર દીપકભાઈ
@chirag-95
@chirag-95 17 дней назад
Hii Dipak sir Good Afternoon Navsari ma varsad nathi khhulu vatavarn che Tamari mahiti ek dam sachi padti che Aava videos banavta rejo and information aapta rejo
@kaminibhimani3215
@kaminibhimani3215 17 дней назад
Bahu sars satik mahiti,aabar🎉
@matrix-4x
@matrix-4x 17 дней назад
Waah saras explain karyu Deepak Bhai 🙏🏻
@vallabhbhairadadiya4396
@vallabhbhairadadiya4396 17 дней назад
Your information is sure and true.
@AK-oz5qs
@AK-oz5qs 17 дней назад
વઢવાણમાં વરસાદ ચાલુ છે
@vasarambhaichauhan2642
@vasarambhaichauhan2642 17 дней назад
આજ સવાર થી વરસાદ બંઘ છે.વાદળ પણ ખૂબજ ઘટી ગયાં છે.પવન પણ ધીમો થઈ ગયો છે.બાહિસરા વાવ બનાસકાંઠા.
@KishmatBamniya
@KishmatBamniya 17 дней назад
બોટાદ તાલુકામાં વરસાદ નથી આજે ❤
@manubhaikaklotar5193
@manubhaikaklotar5193 17 дней назад
Thank you very good
@user-xx7qd3ph9f
@user-xx7qd3ph9f 17 дней назад
દિપક ભાઈ અમારે ભાવનગર જિલ્લામાં વરસાદ નથી પડ્યો
@hiteshbhaichaudhary2561
@hiteshbhaichaudhary2561 16 дней назад
બનાસકાંઠા થરાદ વાવ વરસાદ ઓછો છે
@vimalunagar538
@vimalunagar538 17 дней назад
Kalavad डिस्ट्रिक्ट जमनागर ma aje सवार थी varsad नथी पवन पण हवे धीमे थाई गयो छे
@abdulkadarsaiyad3177
@abdulkadarsaiyad3177 16 дней назад
Nice
@RangaparaRangapara-d4d
@RangaparaRangapara-d4d 17 дней назад
ભાવનગર જિલ્લામાં ખુલ્લું વાતાવરણ છે અત્યારે
@ganpatbhaipandya4050
@ganpatbhaipandya4050 17 дней назад
Bhavnagar varsad nathi.bhai
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 17 дней назад
Very nice video dipak bhai 😊😊
@sumitkumarsumitkumarkathec3624
@sumitkumarsumitkumarkathec3624 17 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના ગામો વરસાદ ચાલુ છે
@vaghelasandipkumar2338
@vaghelasandipkumar2338 17 дней назад
Amreli bhavnagar ma varashad japta che
@dineshkoli9609
@dineshkoli9609 17 дней назад
કચ્છના રાપર તાલુકામાં વરસાદ બંધ થઈ ગયું છે સવારથી
@kiritvyas932
@kiritvyas932 17 дней назад
જામનગરમાં પવન સામાન્ય અને તડકાથી સભર વાતાવરણ છે.
@vimalmaru9896
@vimalmaru9896 17 дней назад
Bhachau Kutch ma to tadko nikadayo che savar thi baki Pawan che
@tejashkunbi-s3g
@tejashkunbi-s3g 17 дней назад
Saras dipak Bhai navsari ma varsad madhyam se
@rajuparmar4834
@rajuparmar4834 16 дней назад
Bhesara manheti
@sb702
@sb702 17 дней назад
🙏 👍 🙏 🙏 🙏
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 17 дней назад
❤ જયસીતારામ ❤
@ishwarahir2547
@ishwarahir2547 17 дней назад
patan na santalpur ma bhuka kadhe aevo tadko se aaj to
@arifraj1982
@arifraj1982 17 дней назад
અમારા ત્યાં હજુ વરસાદ ના ઝાપટાં ચાલુ જ છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના khojbal ગામ માં
@bharatbhaimakwanabharatbha9072
@bharatbhaimakwanabharatbha9072 17 дней назад
જય માતાજી દીપકભાઇ તમારુ સાચુ હોયછે
Далее