Тёмный

Gujarat Heavy Rain : સૌરાષ્ટ્ર-કચ્છ પરથી આગળ વધીને સિસ્ટમ વાવાઝોડું બનશે, ક્યાં વધશે પવનની ગતિ? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 172 тыс.
50% 1

#gujaratweatherupdates #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. વરસાદના પાણી ભરાવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જાણીએ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે?
વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 344   
@mehul7322
@mehul7322 16 дней назад
ભુજ માં આખી રાત પવન સાથે વરસાદ પડ્યો છે અત્યારે પણ વરસાદ ચાલુ છે
@zalaprakashsinh7499
@zalaprakashsinh7499 15 дней назад
વાહન વ્યવહાર ચાલુ છે કે બંધ ?
@Maganbhai.asana.bhabhr.B..k
@Maganbhai.asana.bhabhr.B..k 16 дней назад
બનાસકાંઠા ફૂલ પવન છે 3 દિવસ થી 40..50 ની સ્પીડ છે
@BBCNewsGujarati
@BBCNewsGujarati 16 дней назад
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@abdulkareem174
@abdulkareem174 15 дней назад
અંજાર નુ સવાસર તળાવ ઓગની ગયું છે
@patelimmi1533
@patelimmi1533 15 дней назад
Jutho che tamaro dipakyo
@ManojDabhi-w2i
@ManojDabhi-w2i 15 дней назад
ખૂબ સરસ દિપક ભાઈ આપની દરેક ન્યુઝ અને સચોટ માહિતી બદલ ખૂબ ખૂબ ધન્ય વાદ..
@abdulkadarsaiyad3177
@abdulkadarsaiyad3177 16 дней назад
અબડાસામાં કાલે રાત્રે તેજ વરસાદ ચાલુ છે હજી વરસાદ ફુલ વરસાદ ચાલુ છે
@dilipgohil9970
@dilipgohil9970 15 дней назад
jay mataji d c 🌹🌹🌹
@rajeshparmar5747
@rajeshparmar5747 15 дней назад
ખુબ સરસ માહિતી આપી છે દિપકભાઈ 👍 પરંતુ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ બની રહી છે એના વિશે પણ થોડી માહિતી આપો દિપકભાઈ 👍 Thanks 🙏 બાપા સીતારામ 🙏
@All_time_gaming1210
@All_time_gaming1210 15 дней назад
ખુબ સરસ કહેવાય ભાઈ
@user-bl5zk6nf6x
@user-bl5zk6nf6x 15 дней назад
બહૂ સરસ દીપકભાઇ
@lazinkhalifa2970
@lazinkhalifa2970 15 дней назад
અંજાર માં વરસાદ ફૂલ ચાલુ થઈ ગઈ છે
@vaghelayuvrajsinh4100
@vaghelayuvrajsinh4100 15 дней назад
બવ j સરસ મસ્ત લાગ્યો વિડિયો તમારો એક દમ સચોટ માહિતી આપો છો
@LakhabhaiRathod-yl3bn
@LakhabhaiRathod-yl3bn 16 дней назад
વાગડ વિસ્તાર મા ફુલ પવન વાય છે
@kantilaljaviya119
@kantilaljaviya119 16 дней назад
સારા માણસ ની કદર કરો આપણી પાસે ક્યાં પૈસા લ્યે છે ખોટી કોમેન્ટ ના કરો
@yogeshdarbar8980
@yogeshdarbar8980 16 дней назад
Sachi vaat 👍👍👍
@rambhailavtuka4819
@rambhailavtuka4819 15 дней назад
Tamari aagahi ma samjan koy di as na padi
@user-mv2dq1if1h
@user-mv2dq1if1h 15 дней назад
એે🎉🎉🎉❤❤
@bhurabhairajputbaluntri3489
@bhurabhairajputbaluntri3489 15 дней назад
સત્ય વાત છે
@bhurabhaijoshi9132
@bhurabhaijoshi9132 15 дней назад
હવામાનની જાણકારી આપવા ધન્ય વાદ
@bhurabhairajputbaluntri3489
@bhurabhairajputbaluntri3489 15 дней назад
બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં વરસાદ ખુબ જ ઓછો પડ્યો છે કચ્છનું રણ પાકિસ્તાની બોર્ડર વિસ્તારમાંથી આગળ વધી રહ્યું છે પણ ખુબ જ ધીમું પડી ગયું છે વરસાદ ખુબ જ ઓછો છે
@hillton2180
@hillton2180 15 дней назад
Excellent.... explanation is great detailed video no other channel showing what's is happening and what is going to happen.
@ratansinhbihola9981
@ratansinhbihola9981 15 дней назад
Good news Dipakbhai mansa gandhinagar
@samajusab7467
@samajusab7467 15 дней назад
Nice information Dipak sar
@sagarranavadiya
@sagarranavadiya 15 дней назад
Okji
@makhabharvad149
@makhabharvad149 15 дней назад
વડોદરા માં સારું છે વરસાદ બંધ થઈ ગયો છે 🙏🏻👍🏻
@BambhaniyaValbh
@BambhaniyaValbh 15 дней назад
જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે વરસાદ અળવા અળવા ઝાપટાં ચાલુ છે સૌરાષ્ટ્ર માં મહુવા તાલુકા નું નૈપ ગામ માં ભાઈ
@thakorvanar8213
@thakorvanar8213 16 дней назад
બનાસકાંઠા માં વરસાદ નથી ફક્ત ફુવારા રયા 3દિવસ 😄😄😄
@vijayparmar7279
@vijayparmar7279 16 дней назад
તો હવે નૈઆવે ભાઇ ફુવારા થાહોયતો એમાં રોડવો બીજુસુ હોય 😂😂😂😂😂😂😂😂
@vijayparmar7279
@vijayparmar7279 16 дней назад
ફુવારા થયા હોયતો એમાં રોડવો ભાઇ
@rajahir2226
@rajahir2226 15 дней назад
ઇ સારુ છે નથી ઇ ભાઈ આયા છે...
@rajahir2226
@rajahir2226 15 дней назад
ગેની બેન ને હટાવો bjp લાવો પસી જોવો
@user-nb8bx6mv5b
@user-nb8bx6mv5b 15 дней назад
❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤
@kolimavji
@kolimavji 15 дней назад
દિપક.ભાઈ.આવતીકાલે્ભુજતાલુકાનીમાહિતી.આપજો.આજેતો.પવન.સાથે.આખો.દિવસવરસાદ.ચાલુછે
@zalasiddheshsinh5394
@zalasiddheshsinh5394 15 дней назад
એકદમ સચોટ માહિતી સાહેબ ..હું છેલ્લા 6 દિવસ થી આપની ચેનલ નિહાળું છું એક પણ માહિતી ખોટી કે ડરામણી નથી ... ખૂબ ખૂબ આભાર ફ્રોમ મહેસાણા ગામ જેતપુર તા.બેચરાજી
@purvithakar3857
@purvithakar3857 15 дней назад
ધન્યવાદ સ્પષ્ટ અને તટસ્થ માહિતી માટે...🙏
@manishchavda2255
@manishchavda2255 16 дней назад
જૂનાગઢ માં પવન ની ગતિ સારી છે. અને વરસાદ પણ છે..
@ChetanNiranjan
@ChetanNiranjan 15 дней назад
Good and Best B B.C. News
@vipulgohel5972
@vipulgohel5972 15 дней назад
Nice video ❤❤❤
@user-mx3qe7kf4w
@user-mx3qe7kf4w 15 дней назад
Good 👍
@dilipsolanki4710
@dilipsolanki4710 15 дней назад
Thanks
@memakiyamukeshbhai2115
@memakiyamukeshbhai2115 15 дней назад
હાં પવનની ગતિ ખૂબ ખૂબ વધિછે સુરેન્દ્રનગર જીલ્લા માં
@jagdishvaghela3687
@jagdishvaghela3687 15 дней назад
GOOD
@harshsinhdarbar3038
@harshsinhdarbar3038 15 дней назад
વાવ મા આજે સારો વરસાદ પડ્યો
@aswinpatel7553
@aswinpatel7553 15 дней назад
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદ છે. અમારે અહીંયા પવન ચાલીસ થી ૪૫ ની ઝડપે વાય છે. દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏
@mukeshjivani5007
@mukeshjivani5007 16 дней назад
સરસ માહિતી બદલ આભાર
@sooraj7956
@sooraj7956 15 дней назад
અંજાર તાલુકામાં વરસાદ ચાલુ છે 😅
@DineshbhaiRajput-lb2rt
@DineshbhaiRajput-lb2rt 15 дней назад
અમરેલી જિલ્લાના ડેડાણ વરસાદ નથી
@sooraj7956
@sooraj7956 15 дней назад
અંજાર તાલુકામાં 200ની
@SalimNode-b5x
@SalimNode-b5x 15 дней назад
Super
@harshadgoswami4633
@harshadgoswami4633 16 дней назад
ભુજ માં ધીમી ધારે વરસાદ ચાલું છે
@govindbhaikolatar1630
@govindbhaikolatar1630 16 дней назад
ભુજ શહેર નુ હમીરસર તળાવ છલકાઈ ગયું. ભુજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. થોડા થોડા અંતરે વરસાદ ચાલુ છે.
@valbhbhisenta2663
@valbhbhisenta2663 16 дней назад
ભાવનગર જિલ્લો તળાજા તા ત્રાપજ ગામ આજે સવાર થી વરસાદ શરૂ છે
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 16 дней назад
જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ ઘણા ગામોમાં વરસાદ ઝાપટા પડી રહ્યા છે
@BabubhaiParmar-dx6ft
@BabubhaiParmar-dx6ft 15 дней назад
ખીમાણા વાસ તાલુકો વાવ કિલો બનાસકાંઠા અમારે અહીંયા વરસાદ ચાલુ છે
@jinabhaitariya7430
@jinabhaitariya7430 15 дней назад
સરસ માહીતી આભાર
@VikMak-d5o
@VikMak-d5o 15 дней назад
સાબરકાંઠા મા.કેટલા દિવસ વરસાદ છે
@surendrasinhjadeja2063
@surendrasinhjadeja2063 15 дней назад
Verry good imformation dipak sir.
@dmpandyap1280
@dmpandyap1280 15 дней назад
Aapni sajavavani rit sari 6. E pn jnavsho dt 30 na andaje ketla vage driyama system jshe
@VipulbhaiRabari-un2ep
@VipulbhaiRabari-un2ep 15 дней назад
વાવ તાલુકામાં વરસાદ સાથે ફુલ પવન
@nagjichauhannagjichauhan7775
@nagjichauhannagjichauhan7775 15 дней назад
આજે બનાસકાંઠા મા પણ વરસાદ છે વરાપ કયારે આવશે
@akbarkumbhar4977
@akbarkumbhar4977 15 дней назад
આભાર દીપકભાઈ
@tinajithakor8344
@tinajithakor8344 15 дней назад
બહુ જોરદાર વિડીયો બનાસકાંઠા માં વરસાદ નથી
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en 15 дней назад
Thank you Dipak bhai
@manishdave421
@manishdave421 15 дней назад
Amdabad ma Pavan khub chee
@manshukhvadhiya6214
@manshukhvadhiya6214 15 дней назад
👍👍👍
@KiritChhowala
@KiritChhowala 15 дней назад
આભાર
@user-kd7jb5ss8s
@user-kd7jb5ss8s 15 дней назад
દિપક ભાઈ વિડિયો ખૂબ જ સારો હોય છે
@user-fi9if3qp2v
@user-fi9if3qp2v 15 дней назад
જય શ્રી કૃષ્ણ
@chandresh3
@chandresh3 15 дней назад
Tamara weather news ekdam accurate hoy chhe..
@KPansuriya
@KPansuriya 15 дней назад
Thank you
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 15 дней назад
Very nice video dipak bhai 😊😊
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l 15 дней назад
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@khimjiahir3228
@khimjiahir3228 15 дней назад
જાનકારી અપાંવાં બદલ અભાર sir❤
@aiyubkhanyasinkhan5943
@aiyubkhanyasinkhan5943 16 дней назад
Dipakbhai, dhimi sistam, strongly khvay,
@ishwarahir2547
@ishwarahir2547 15 дней назад
patan na santalpur ma 6 divash ma matra 1 inch varshad padyo fuvara padhati thi
@mahendrabhaigohel6874
@mahendrabhaigohel6874 15 дней назад
Good details
@savaliyassh166
@savaliyassh166 15 дней назад
Khub saras mahiti dipakbhai una Pavan sathe zapta chalu che
@user-wr5fj9ul4b
@user-wr5fj9ul4b 16 дней назад
આભાર 🙏 from ઓખા આ વાત જાણવા માટે
@user-wr5fj9ul4b
@user-wr5fj9ul4b 16 дней назад
ઓખા માં ફૂલ પવન છે ને વરસાદ છે
@Kejriwal937
@Kejriwal937 15 дней назад
Atyare
@Yogeshbharaniofficial
@Yogeshbharaniofficial 15 дней назад
વા ભાઈ ખુબ સરશ સમાચાર મળ્યા આપણા બસ આવું જણાવતા રહેજો અમે બધા સાવચેત રહી
@JalpabenDabhi-t4u
@JalpabenDabhi-t4u 15 дней назад
Good information...👍👍👍
@samyakmx
@samyakmx 16 дней назад
Best Analysis
@NarendrasinhChauhan-yz5sn
@NarendrasinhChauhan-yz5sn 15 дней назад
લખપત માં 35 કલાક થી વરસાદ ચાલુ se હાલ પણ ગણો વરસાદ se
@lalabhaikhant1356
@lalabhaikhant1356 16 дней назад
Dipak Bhai Tamara video bahu saras mahiti aapo cho.
@Ajishanandkrishnadas
@Ajishanandkrishnadas 15 дней назад
સરસ માહિતી આપી છે 😊
@makwanaramesh4919
@makwanaramesh4919 15 дней назад
આણદ જિલ્લોપુર થી પ્રભાવીત છે
@jyantilalpatel7318
@jyantilalpatel7318 15 дней назад
good suggestion…
@indianfishermen4989
@indianfishermen4989 15 дней назад
Dwarka Gujarat ma halt bove karb che nuksna buj thiy che
@ashoksinhmakvana7793
@ashoksinhmakvana7793 15 дней назад
Nice Deepak Bhai
@vishnubhaichaudhari3536
@vishnubhaichaudhari3536 15 дней назад
Good. Sir 👍👍
@VASIMNOYDA-o4s
@VASIMNOYDA-o4s 15 дней назад
જામનગર કેટલા દીવંસ ની આગાહી છે
@gokarpatel5188
@gokarpatel5188 15 дней назад
સરસ👍👍
@user-jc6bb6tv6h
@user-jc6bb6tv6h 15 дней назад
Jamnagar ma dhimi dhare varsad chhe
@sharmayug5245
@sharmayug5245 15 дней назад
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
@prajapatijayanti7733
@prajapatijayanti7733 15 дней назад
@AkshayBamania
@AkshayBamania 15 дней назад
Video good che
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 16 дней назад
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
@KarshanSovasiya
@KarshanSovasiya 15 дней назад
Jay mataji Deepak Bhai
@chauhangirdhar8933
@chauhangirdhar8933 16 дней назад
જય માતાજી દીપકભાઈ
@KarshanVagh-ze6pf
@KarshanVagh-ze6pf 16 дней назад
Saras mahiti
@RajdeepsinhZala-sb5jc
@RajdeepsinhZala-sb5jc 15 дней назад
સાહેબ મોરબી જિલ્લામાં વરસાદ ક્યારે બંધ થાસે તે જણાવવા વિનંતી
@sureshmayani8006
@sureshmayani8006 15 дней назад
Saras dipak bhai
@makhabharvad149
@makhabharvad149 15 дней назад
દિપક ભાઈ હવે વડોદરા માં ભારે વરસાદ ક્યારે પડશે પ્લીઝ કહેજો 🙏🏻👍🏻
@ShivarambhaiPatel
@ShivarambhaiPatel 15 дней назад
થરાદ તાલુકામાં ઓછા છે પીલુડા
@ratansinhjadeja325
@ratansinhjadeja325 15 дней назад
Dipikbhai kuchh ma mota bhag na demo ogan vani tahiyari ma se....saaro varsad padeyo....
@janakjoshi6139
@janakjoshi6139 15 дней назад
નલીયા માં સવારથી જ ધોધમાર વરસાદ છે
@saiyadjalal72
@saiyadjalal72 15 дней назад
Gandhidham ma kal raat thi varshad che pvan shathe
@balvantsarvaiya5065
@balvantsarvaiya5065 15 дней назад
ભાવનગર માં પણ વરસાદ તો સે હો ભાઈ
@user-of9fb1ej4t
@user-of9fb1ej4t 16 дней назад
થેન્ક્યુ દિપક ભાઈ
@jivrajrabari5537
@jivrajrabari5537 16 дней назад
ચિત્રોડ રાપર તાલુકામાં હમણા ફૂલ પવન છે
Далее