વાહ વસાવા સાહેબ.. આ વાત જો તમામ પોલીસ એક થયને બોલશે તો રીઝલ્ટ આવશે જ ..અમે જનતા પણ પોલીસ સાથે છીએ.. સરકાર મનફાવે એમ નિણૅયો ના લય શકે..સંવિધાન મુજબ કાયૅવાહી કરવી જ પડે..
@@chaudhary.7321 Mane samajatu nathi k aa Patel me chaudhari j km aap virodhi chhe ane aa Loko j paper fodvama hoy chhe.... Aap sarkar avshe to paper nai fute etle j ne 🤣
સર..સલામ તમને કે તમે નિડર રહી સચ્યાઈ બતાવી. ભલે તમને સસ્પેન્ડ કર્યો હશે પણ ચિંતા ના કરતા AAP માટે ભરપુર પ્રચાર કરો. તમને નોકરી પણ મળશે ને ગ્રેડ પે પણ મળશે. AAPની સરકાર આવે છે.
bjp na raaj ma koi ne potani vyatha vyakt karwano bhi haqq nathi .. aa suspend karya a tanasahi nu example che.. aa sarkar ne todi nakho , ek moko AAP ne aapo 🔥🔥🔥
@@Truthsoul2152 Aabhaar mara vahla, tame AAP ne support karo cho ekl mate nai pan tame sachu khotu joi sako cho ana mate tamaro dil thi abhaar . 😊 ek moko AAP , jo kaam na gMe to 5 yr pachi bijo moko bhi malse … 😊 AAP nu kaam na game to ukhadi fenkjo .. pan 1 moka no haqdaaar to AAP party che atyare 😊
🙏🇮🇳🇮🇳🇮🇳🙏 જય ભારત.... ગુજરાત પોલીસના નીચલા દરજ્જાના કર્મચારીઓ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI વર્ષોથી પોલીસ યુનિયન બનાવવા માટે માંગ કરી રહ્યા છે. યુનિયન બનવાથી આ કર્મચારીઓ પોતાને થતા અન્યાય કે કોઈ પ્રશ્ન હોય તો નિકાલ કરાવી શકે. પણ ઉચ્ચ અધિકારી સાહેબો અને સત્તામાં બેઠેલા રાજકારણીઓ યુનિયન બનવા દેતા જ નથી. આજે નીચલા દરજ્જાના પોલીસની હાલત ગુલામો જેવી થઈ ગઈ છે.