Тёмный

Gujarat Rain | ફૂટમાં વરસાદ થવાનું નક્કી ! હંફાવી દે એવી સિસ્ટમ । Weather | Rain | Monsoon | N18V 

News18 Gujarati
Подписаться 3,3 млн
Просмотров 111 тыс.
50% 1

Rainfall may be in feet not inches. Forecast based on various weather models. Floods may occur in many districts.
ઈંચમાં નહીં ફૂટમાં થઈ શકે છે વરસાદ.વિવિધ વેધર મોડલના આધારે અનુમાન
અનેક જિલ્લામાં આવી શકે છે પૂર.n18oc_weather
#rain #weather #gujaratinews18 #news18gujarati #gujaratrain
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 55   
@user-cv7sy9tb1x
@user-cv7sy9tb1x 18 дней назад
પાટણ માં વાતાવરણ ખુલી ગયું છે
@sahilsirsiya5554
@sahilsirsiya5554 13 дней назад
મોરબી જિલ્લામાં સારો વરસાદ
@jaymogalfarm8474
@jaymogalfarm8474 18 дней назад
તુ તો કેતોટો k સવરસ્ત્ર માં વરસાદ નય થાય ને આજ તું કે ફૂટ માં વરસાદ થશે તારું કોક જમવાનું ના બનાવી નાખે
@arifaminarif5765
@arifaminarif5765 18 дней назад
અલ્યા આને વરસાદ ના કહેવાય આને આફત કહેવાય. આવા વરસાદ ના માઞો
@Kumbhanisumit
@Kumbhanisumit 18 дней назад
આજે રાતે ભગવાન દડે બેટ રમતા તા કડાકા ભડાકા સાથે વીજરી થાતી તી કોને કોને વરસાદ છે સુરેન્દ્રનગર મા
@poonambhairaval1502
@poonambhairaval1502 16 дней назад
કલોલ વિસ્તારમાં વરસાદ ઓછો થઈ ગયો છે
@kalpit_ff_0181
@kalpit_ff_0181 18 дней назад
Bhai kilometers ma batavso to majapadijay .
@darbarbharatsinh2066
@darbarbharatsinh2066 18 дней назад
અલ્યા આતો એવું કહેતો હતો કે એક મહિના સુધી વરસાદ નથી થવાનો
@nagajibhai8450
@nagajibhai8450 18 дней назад
કલર તો બરાબર રાખવા હતાં
@lalajibhaipatel4778
@lalajibhaipatel4778 18 дней назад
એકની એક વાત વારંવાર કહેવામાં આવે તો ખોટી હોય છે
@nilabhaipatel1968
@nilabhaipatel1968 18 дней назад
Saheb Ni Nani vataj hoti nathi
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 16 дней назад
સપ્ટેમ્બર બે સુધી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ
@pravinsandesary
@pravinsandesary 18 дней назад
લાયા ભાઈ લાયા ન્યૂઝ વાળા નવું મોકલાયા 😂🙏
@RaviPatel-te7mg
@RaviPatel-te7mg 18 дней назад
30 tarikh sudhi gujrat nu su thase sar
@pravinbhaipadaliya798
@pravinbhaipadaliya798 18 дней назад
વાહ
@parjijikuvarji4790
@parjijikuvarji4790 18 дней назад
વરસાદ થીં ક્યારેય કોઈ જ નુકસાન થયું નથી અને થશે પણ નહીં શિયાળામા ભારે વરસાદ પડવાનો છે ૧૪૦ માંથી ૪૦ ઓછા થાય તો પણ કંઈ ફરક પડતો નથી
@injoylife333
@injoylife333 18 дней назад
Right
@MaheshChihala-x5z
@MaheshChihala-x5z 18 дней назад
Atolo badho no hoy
@MtlbkiduniyaChedhost
@MtlbkiduniyaChedhost 18 дней назад
❤❤❤❤
@BharatNandaniya-q2k
@BharatNandaniya-q2k 18 дней назад
Aela varshad ne Lyne tu su vargo se tane kay khabar pade thoda divas pela to ketoto k pani varva padse
@RaviPatel-te7mg
@RaviPatel-te7mg 18 дней назад
Naksha ma ich lakho sar
@RanaBhambhava
@RanaBhambhava 18 дней назад
Aaa fut varu Reva dyo😂😂😂😂
@dhanabaraiya5650
@dhanabaraiya5650 18 дней назад
સમાચાર દેશ દુનિયામાં 🍋🌶️ સમાચાર દેશ દુનિયામાં 💘👛🧸 સમાચાર દેશ દુનિયામાં ♻️🍫🦖 સમાચાર દેશ દુનિયામાં 🏆🍦🇮🇳
@Hiten-yc1xn
@Hiten-yc1xn 18 дней назад
અમરૅલી પૉપર ખાલી ઝરમર વરસાદ આવૅછૅ રૅડ ઍલટ ખાલિ મૉડલ
@mayurkumarpatel5388
@mayurkumarpatel5388 18 дней назад
આજે નડિયાદ મા વરસાદ નહિ ઝાપટું આવ્યું
@KaluPatel-ec9bn
@KaluPatel-ec9bn 18 дней назад
Ohho ho
@ramajithakor9884
@ramajithakor9884 14 дней назад
ઞુડ ભાઈ
@kanozapda5512
@kanozapda5512 18 дней назад
જુઠ બોલે કવા કાટે
@જેમલભાઈકટુડીયા
અલ્યા ભાઈ તું તો કહેતો હતો કે બે મહિના વરસાદ નથી હવે પાછો ખોટી ના વાત કરે ફૂટ માં વરસાદ છે ઘર ભેગી ન થાય
@Maganbhai.asana.bhabhr.B..k
@Maganbhai.asana.bhabhr.B..k 18 дней назад
હવે મીટર માં ના પોકતા પ્રા 😃
@dodiyavikramsinh86
@dodiyavikramsinh86 18 дней назад
ફુટ મા 😂😂😂😂😂😂😂😂 વાજબી રાખો 😂😂😂😂😂😂
@crafts5223
@crafts5223 18 дней назад
Aa sauthi મોટો fenkuchand છે..
@sanjayparmar3788
@sanjayparmar3788 18 дней назад
Lokone daravanu bandh karo koy varshd nathi padto...
@dodiyavikramsinh86
@dodiyavikramsinh86 18 дней назад
😅😅
@BharatNandaniya-q2k
@BharatNandaniya-q2k 18 дней назад
Have bijani kopi karva nu bandh kar ne
@chtansindhav2106
@chtansindhav2106 18 дней назад
લાલચોળ ...😂 ફૂટ માં વરસાદ....😂 તારા બાપ ને પુછી જો... જોયો છે ફુટ માં વરસાદ?
@dodiyavikramsinh86
@dodiyavikramsinh86 18 дней назад
તમને તમારી ન્યૂઝ ગુજરાતી પડી નથી દે દે દે કરો 😅😅😅
@nathubhaichaudhary6057
@nathubhaichaudhary6057 18 дней назад
फुट मां नही मीटर मां जोई ऐ छे ।
@sanjayparmar1436
@sanjayparmar1436 18 дней назад
😅
@ashishgohel7531
@ashishgohel7531 18 дней назад
😂😂😂
@RekhaRathore-f4l
@RekhaRathore-f4l 18 дней назад
😂😂😂😂😂
@bhavinahir5458
@bhavinahir5458 18 дней назад
Public n bivdavva nu band kro Khali khota faka thoko ma etlo varsad kyay thava no j ny
@dilippatel5239
@dilippatel5239 18 дней назад
Faka she
@dhartidigital
@dhartidigital 18 дней назад
Feku 😂😂😂😂
@BNM6877
@BNM6877 18 дней назад
Zuth bolwanu bandh karo
@rajeshbhaipatel8535
@rajeshbhaipatel8535 18 дней назад
માપનુ બોલો
Далее
Вопрос Ребром - Булкин
59:32
Просмотров 1,1 млн