Тёмный

Gujarat Rain Update: ગુજરાતમાં આખું અઠવાડિયું ક્યાં પડશે વરસાદ, ક્યાં થશે બંધ? has context menu 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 61 тыс.
50% 1

#gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates
રાજ્યમાં ચોમાસું સક્રિય છે. અને કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ વરસી રહ્યો છે. હજી કેટલા દિવસ રાજ્યમાં ચોમાસું વાતાવરણ રહેશે? જુઓ વીડિયો
વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: સુમીત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 165   
@Bhavin.b
@Bhavin.b 28 дней назад
ભારે વરસાદ હજુ ક્યાય પડ્યો જ નથી સરકાર ને વળતર ના આપવુ પડે એટલે ખોટા આંકડાઓ આપે છે અત્યારે બધે સીટી શહેર જેવુ થય ગયુ છે પાણી જમીનમા ઉતરતુ નથી દડી અને નીચાણવાળા વિસ્તારોમાં જાય એટલે લાગે કે ભારે વરસાદ પડ્યો છે આજ થી 15 વર્ષ પહેલા એક બે અઠવાડિયા સતત વરસાદ પડતો નદીનાળા અને નેરા ઓવરફલો થઈને જતા કુવામા ખોબે પાણી પીવે એમ તળ ઉંચુ આવી જતુ ખીહર (મકરસંક્રાંતિ) સુધી નદીનાળા નેરા અને નળુ વૈકીયાણ રહેતી એટલે આવા થોડાક અમથા વરસાદ મા ઘાંઘા થવાનુ રહેવા દો
@DharmendrasinhChavda-dt1on
@DharmendrasinhChavda-dt1on 28 дней назад
દિપક ભાઈ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઈ ગયો કપાસ ની મગફળીની એરંડા ની બધી ખેતી ખૂબ સરસ છે ભાઈ
@dilipgohil9970
@dilipgohil9970 28 дней назад
jay mataji d c 🌹🌹🌹
@rajeshparmar5747
@rajeshparmar5747 28 дней назад
ગઈકાલે આણંદ જિલ્લાના ઘણા બધા ગામોમાં ગાજવીજ સાથે એક કંલાક વરસાદ પડયો હતો દિપકભાઈ
@virsangvaghela5088
@virsangvaghela5088 28 дней назад
ઉત્તર ગુજરાત માં વરસાદ નથી કોણ કહે છે કે ઉત્તર ગુજરાત માં વરસાદ પડ્યો છે
@hareshchandu5517
@hareshchandu5517 28 дней назад
Jay mataji
@dhanabhaivihabhairabari5109
@dhanabhaivihabhairabari5109 28 дней назад
જય શ્રી રામ જી કી
@maheshchauhannbdbjk
@maheshchauhannbdbjk 28 дней назад
જય શ્રી રામ જય રામા પીર જય મા જગદંબા જય મા આશાપુરા માં
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 28 дней назад
ઓગસ્ટ 23 28 માં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ જય રામદેવજી કેશોદ
@chtansindhav2106
@chtansindhav2106 28 дней назад
લુખ્ખી આગાહી....તારા જેવા ના કહેવા થી વરસાદ થતો હોય તો ભારત ની સરકાર તને હવામાન વિભાગ નો વડો બનાવી દયે.... જય રામદેવ જી...
@rameshbhaiparmar4784
@rameshbhaiparmar4784 28 дней назад
ગઈકાલે અમારા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામમાં ગાજવીજ સાથે ઘણો સારો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ વરસાદ પડી રહ્યો છે
@anitaparmar4313
@anitaparmar4313 28 дней назад
મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લા ના માંડલ તાલુકા માં બે મહિના થી વરસાદ ચાલુ સે વાવણી કરી હતી તે ફેલ થઈ અને નવું વાવેતર વરસાદ ને કારણ થતું નથી તો હવે વરસાદ ક્યારે બંધ થશે દરોજ વરસાદ પડેસે બે મહિના થી
@JaysukhParmar-m5f
@JaysukhParmar-m5f 28 дней назад
જેસરતાલૂકામાવરસાદસાવ એક ઓસોછે
@akbarkumbhar4977
@akbarkumbhar4977 28 дней назад
આભાર દીપકભાઈ
@SHREYAENTERPRISE369
@SHREYAENTERPRISE369 28 дней назад
Jay Dwarikadhish... ❤ Fast Comment💬
@dodhiyarvikram3895
@dodhiyarvikram3895 28 дней назад
દીપકભાઈ ઉત્તર ગુજરાતના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ હળવો થી મધ્યમ વરસાદ પડે છે રાત્રે કા તો દિવસે દરરોજ વરસાદ પડે છે
@dilipsolanki4710
@dilipsolanki4710 28 дней назад
Thanks
@user-on4vn4jx6q
@user-on4vn4jx6q 28 дней назад
ખુબ જ સરસ
@KamleshbhaiPatel-j9t
@KamleshbhaiPatel-j9t 28 дней назад
Dhandhuka
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 28 дней назад
જય માતાજી દિપકભાઈ આજે જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા વિંછીયા તાલુકા માં વરસાદી ઝાપટા પડયા છે
@harshadgadhavi1904
@harshadgadhavi1904 28 дней назад
सरस माहिति - आभार
@toyatanathu8337
@toyatanathu8337 28 дней назад
લાલપુર જામજોધપુર તાલુકાના નરમાણા સાજડિયારીમા બે દિવસ વરસાદ સતત વરસાદ ચાલુ છે
@bhimabhaichhaiya4516
@bhimabhaichhaiya4516 28 дней назад
Jay shree Krishna
@KarsanThakor-dx5rq
@KarsanThakor-dx5rq 28 дней назад
સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l 28 дней назад
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@BambhaniyaValbh
@BambhaniyaValbh 28 дней назад
જય સોમનાથ મહાદેવ દિપકભાઈ
@padvigopal6937
@padvigopal6937 28 дней назад
દીપકભાઈ આભાર
@harshadlukhi9577
@harshadlukhi9577 28 дней назад
દીપક ભાઈ અમારે ત્યાં વર્ષાદ નથી❌ વરાપ ની જરૂર નથી બે મહિના સુધી આગાહી કરી પણ અમારે ત્યાં વર્ષાદ નથી મારૂં ગામ છે દડવા રાદલના તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર
@gaadhekrunal689
@gaadhekrunal689 28 дней назад
જયશ્રી કૃષ્ણ
@vaghelasamji1013
@vaghelasamji1013 28 дней назад
દીપકભાઈ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી અને વિસ્તારમાં ક્યારે વરસાદનું રાઉન્ડ પાછો આવશે
@laxmansinhsodha6395
@laxmansinhsodha6395 28 дней назад
દિપકભાઈ તમે જે વીડિયોમાં બોલો છો આ વીડિયોમાં વાત સાચી પડે છે
@laxmansinhsodha6395
@laxmansinhsodha6395 28 дней назад
🎉
@k-jo5nc
@k-jo5nc 28 дней назад
ભાવનગર ની આસપાસ ના વિસ્તાર ના ગામડા માં પહેલા થી જ ઝાપટાં પડયા છે એક પણ વખત નદી નાળા મા પાણી આવું જ નથી કૂવા બોર સાવ તળિયે જ પડ્યા છે વરસાદ બોવ ઘટ છે
@mukeshgohel5438
@mukeshgohel5438 27 дней назад
ખેડા જિલ્લામાં રોજ વરસાદ પડે છે
@sharmayug5245
@sharmayug5245 28 дней назад
दीपक भाई जय श्री राधे राधे राधे बहुत ही सुन्दर माहीती आपो छो
@HareshChaudhary-e3h
@HareshChaudhary-e3h 28 дней назад
જય સ્વામિનારાયણ
@meru.lgovindiya4322
@meru.lgovindiya4322 28 дней назад
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામ મોં વરસાદ થાય એવું તમને લાગે છે
@user-dq9zw8kv2v
@user-dq9zw8kv2v 28 дней назад
Video good che
@vasantkanzariya-d2y
@vasantkanzariya-d2y 28 дней назад
દિપકભાઈ જામનગર થી આમરા ગામ કણજારીયા વસંત હવામાન સારી આગાહી લાગે છે
@mehulbhaijadav3261
@mehulbhaijadav3261 28 дней назад
સાતમ આઠમ, જામનગર, માકેવુ,રેસે
@baratdhaidabhi8148
@baratdhaidabhi8148 28 дней назад
સૌરાષ્ટ્રમાં બોટાદમાં ક્યારે વરસાદ આવશે વરસાદની બહુ જરૂર છે દિપક ભાઈ બોટાદમાં 53 દિવસ થઈ ગયા હજુ સુધી વરસાદ આવ્યો નથી ખેડૂત વાટ જોવે છે
@gopalbhaiparaliya614
@gopalbhaiparaliya614 28 дней назад
Jay mataji dipak bhai
@zapdiyauday1853
@zapdiyauday1853 28 дней назад
જય શ્રી રામ
@Abhesang_Thakor_Palaj
@Abhesang_Thakor_Palaj 28 дней назад
અમારે આઠમે વરસાદ ની જરુર છે
@user-tn2jx9bt3g
@user-tn2jx9bt3g 28 дней назад
હર હર મહાદેવ
@raghusabhani1951
@raghusabhani1951 28 дней назад
સાયલા તાલુકામાં વાવણી થ થયા પછી વરાપછે તો ક્યારે વરસાદ થાય છે
@kapilvaishnev1835
@kapilvaishnev1835 28 дней назад
😮😮😮
@naranjaviya7806
@naranjaviya7806 28 дней назад
Good news👌
@dharmendrabhaipatel2138
@dharmendrabhaipatel2138 28 дней назад
દિપકભાઈ વરસાદ ક્યારની વરાપ ક્યારે થશે
@ravaliyarajaravaliyaraja9143
@ravaliyarajaravaliyaraja9143 28 дней назад
Warap joyi bhai roj vrsad aave che santi nthi halta
@rajputbharatsinh2120
@rajputbharatsinh2120 28 дней назад
દિપકભાઈ અમારે ચાર મહિના થી વરપ સે સુરેન્દ્રનગર માં છે આગહી કરવા ની રેવા દો
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 28 дней назад
હું શિયાણી લીંબડી થી અમારે સારો વરસાદ છે, હજી દસ દિવસ વાંધો નહીં આવે
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 28 дней назад
Very nice video dipak bhai 😊😊
@kavitaRathva-vm4le
@kavitaRathva-vm4le 28 дней назад
પૂર્વ ગુજરાત માં વરાપ નીકળશે કે કેમ? અને કયારે?
@SavanKhandar
@SavanKhandar 28 дней назад
પોરબંદર જિલ્લાની અંદર હાવ ખુલ્લા કઈ મળશે એ અમને જણાવો ને જરાક વિડીયો દ્વારા હાઉ પોરબંદરમાં ખુલાસા કઈ તારીખે કોઈ 15 20 દિવસ કઈ મળશે
@ramdevcotton9161
@ramdevcotton9161 28 дней назад
ટંકારા તાલુકામાં સાવ વરસાદ નથી મોરબી જિલ્લામાં કયારે આવશે
@dharmendrabhaipatel2138
@dharmendrabhaipatel2138 28 дней назад
દિપકભાઈ તમારી આગાહી સાચી પડે છે
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 28 дней назад
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
@chavdasatish1368
@chavdasatish1368 28 дней назад
Dhuvarka kiyarek varap thase
@dabhigelabhai
@dabhigelabhai 28 дней назад
સુરેન્દ્રનગર નાં સાયલા તાલુકા માં વરસાદ સાવ નથી
@RAMESHMPAMAKPamak
@RAMESHMPAMAKPamak 28 дней назад
અમારા ગઢડા તાલુકામાં છે વરાપ ફૂલ વરાપ છે
@akherajayar6338
@akherajayar6338 28 дней назад
Jay Shree ram Jay Shree krishna
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 28 дней назад
આજે કેશોદ વિસ્તારમાં એક થી દોઢ ઇંચ વરસાદ થયેલ છે જય રામદેવજી કેશોદ
@Mseries017
@Mseries017 28 дней назад
રોજ વરસાદ આવે સે અમારા ગામ મા વરાપ નથી આપતો 😢
@bhuraodedara5116
@bhuraodedara5116 28 дней назад
દિપક ભાઇ પોરબંદર માં વરાપ નથી વરસાદ કાયમ ઝાપટાં આવે છે
@kishan5312
@kishan5312 28 дней назад
અમારે જસદણ તાલુકામાં વરસાદ હાવ એટલે હાવ નથી ભાઈ અમારે કેદી પડશે
@vrajlaldetroja5538
@vrajlaldetroja5538 27 дней назад
તા. કેશોદ માં વરાપ ક્યારે થશે
@vaghelasandipkumar2338
@vaghelasandipkumar2338 28 дней назад
Bhai Amreli bhavnagar ma shv asho varshad che
@DilajiThakor-jd7kv
@DilajiThakor-jd7kv 28 дней назад
વાવાઝોડાની માહીતી આપતા રહે જો
@KarimPathan-hc5lc
@KarimPathan-hc5lc 28 дней назад
❤❤❤❤❤❤
@RavindrasinhJadeja891
@RavindrasinhJadeja891 28 дней назад
જામકંડોરણા ધોધમાર ચાલુ
@vanrajbhaikhuman819
@vanrajbhaikhuman819 28 дней назад
વિસાવદર તાલુકાના ગામોમાં સવારથી વરસાદ શરૂ સે સારો વરસાદ પડ્યો છે
@SalimNode-b5x
@SalimNode-b5x 28 дней назад
Super
@user-mc5xg4ud1w
@user-mc5xg4ud1w 28 дней назад
દિપક ભાઈ સુરેન્દ્રનગરમાં વરસાદ કયારે આવસે
@user-vimalpshethjainsngr
@user-vimalpshethjainsngr 28 дней назад
ગઇકાલે રાત્રે 10:30 (આસપાસ) વાગ્યાથી સુરેન્દ્રનગરમાં ફરફર (ધીમોધીમો) વરસાદ ચાલુ છે. આજના દિવસે પણ સવારે અને અત્યારે બપોરે 02:30 વાગ્યે સુધી વરસાદ આવતો હતો.
@vaghelasamji1013
@vaghelasamji1013 28 дней назад
અને બીજો વિડીયો બનાવીને અમને માહિતી આપો
@MangalaramJogesh
@MangalaramJogesh 28 дней назад
क्या अरब सागर में कोई तूफान बनने की संभावना है
@khumabhai5446
@khumabhai5446 28 дней назад
Uttar gujrat rajasthan boder varshad nahi hai
@dineshkoli9609
@dineshkoli9609 28 дней назад
@jaychauhan2993
@jaychauhan2993 28 дней назад
Banaskantha ma joiyeeeee tevo varsad nathi thyóoooo
@valbhbhisenta2663
@valbhbhisenta2663 28 дней назад
ભાવનગર જિલ્લો તાલુકો તળાજા ત્રાપજ ગામ ગુરૂ પુનમ થી આજ દિન સુધી વરસાદ સરૂ છે
@BharatPatel-cm9nd
@BharatPatel-cm9nd 28 дней назад
દિપક ભાઈ અરબી સમુદ્ર મા 23 ઓગસ્ટ ના રોજ વાવાઝોડુ બનવાનુ છે આ વાત સાચી છે? જવાબ આપજો
@UmadiyaGulambhai
@UmadiyaGulambhai 28 дней назад
Dhandhuka varsad nathe
@user-ye1yd3px4f
@user-ye1yd3px4f 28 дней назад
ભરૂચ જિલ્લામાં ક્યારે વરાપ થશે દિપક ભાઈ
@tractor.information9397
@tractor.information9397 28 дней назад
વરાપનિ આગાહિકરો
@rameshahir7493
@rameshahir7493 28 дней назад
કચ્છમાં રેડા ચાલુજ છે આજ સુધી
@JaypalRahevar
@JaypalRahevar 28 дней назад
Amdavad ma varsad avse k direct thandi
@vanabhaipatel4198
@vanabhaipatel4198 28 дней назад
આજે નથી થયો ધાનેરા
@PravinPatel-gw6re
@PravinPatel-gw6re 27 дней назад
Varap kayre avse Dikak bhai
@PravinPatel-gw6re
@PravinPatel-gw6re 27 дней назад
1 mahino varsad joto nahi bechrag ma
@panotdhrumin5804
@panotdhrumin5804 28 дней назад
અંમારે સતતં વરસાદ છે તળાજા તાલુકાના દાત્રડ છે
@user-nm1ow9nj7s
@user-nm1ow9nj7s 28 дней назад
જસદણ‌‌વિછિયાતાલુકામાવરસાદનિબોવજરૂરછે
@sadharakiyaniresh7127
@sadharakiyaniresh7127 28 дней назад
Morbi. Na khevaliya gam. Ma 1.30 p.m. 0.50 ench. Varsad padiyo
@virsangvaghela5088
@virsangvaghela5088 28 дней назад
વરસાદ પડતો જ નથી ફક્ત વાદળ છે બનાસકાંઠા માં
@lalobharvad0143
@lalobharvad0143 28 дней назад
First comment
@shaileshsolanki7387
@shaileshsolanki7387 28 дней назад
તા આંકલાવ ગામ સંખ્યાડ માં આજે વરસાદ નથી. તાપ નીકળ્યો 6 આજે
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr 28 дней назад
50 varas pahela koi system noti varsad regular purta praman ma padto koi model pan nahotu bolo
@MELDIKRUPAVLOG-s6k
@MELDIKRUPAVLOG-s6k 27 дней назад
અમારે તો વરસાદ નથી જોતો... છોટાઉદેપુર માં બોવ પડે છે.. કપાસ પીળા પડવા મળ્યા છે...
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 28 дней назад
☔️☔️☔️☔️☔️
@KirtikBhai-ix5nj
@KirtikBhai-ix5nj 28 дней назад
કપડવંજ તાલુકામાં બિલકુલ ઓછો વરસાદ
@ranjanchaudhary9003
@ranjanchaudhary9003 28 дней назад
Surat ma khub garmi tap chhe
@chimanlsljobanputra4799
@chimanlsljobanputra4799 28 дней назад
સામાન્ય વરસાદ થી ભીનું જ રાખે છે તેથી ખેતી ના કામ કરવા શક્ય નથી.
@KalamJat-f1v
@KalamJat-f1v 28 дней назад
કરછમાં આજે પવન ગટાણોછે
Далее
▼ЮТУБ ВСЁ, Я НА ЗАВОД 🚧⛔
30:49
Просмотров 519 тыс.
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45