Тёмный

Gujarat Rain Update: રાજ્યમાં હજી કેટલા દિવસ ભારે વરસાદ વરસાદ પડશે? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 75 тыс.
50% 1

#gujaratweather #weatherupdates #monsoon2024 #rain update #rainupdates
ભારત પર ચોમાસાની બે સિસ્ટમ સક્રિય થઈ છે. તેની ગુજરાતમાં શું અસર થશે? રાજ્યના કયા જિલ્લાઓમાં હવે ભારે વરસાદની આગાહી છે? જુઓ વીડિયો
વીડિયો: દીપક ચુડાસમા
ઍડિટ: સિદ્ધાર્થ કેજરીવાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 211   
@rajubhaijethava3390
@rajubhaijethava3390 Месяц назад
વાહ ખુબ જ સરસ 🎉
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 Месяц назад
સુરેન્દ્રનગર માં હળવો વરસાદ આવે તોય સારું ખાલી જાપટા જ આવે સે નેવે પાણી નથી આવતું ત્યાં તો બંધ થાય જય સે 😢😢😢😢😢😢😢😢😢😢
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p Месяц назад
રાજસ્થાન માં ઉત્તર ભારતમાં વધારે વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં અસર રહેશે એવું અનુમાન છે રાજસ્થાન માં ભારે વરસાદ ને લીધે ઉત્તર ગુજરાત ના દાંતીવાડા ડેમમાં અને ધરોઇ ડેમમાં સારા પાણી ની આવક થશે ખેડૂતો માટે ખૂશી ની લહેર રહેશે...જય જય ગરવી ગુજરાત
@gauravsinhbarad9677
@gauravsinhbarad9677 Месяц назад
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવાર થી વરસાદ બિલકુલ નથી
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p Месяц назад
@@gauravsinhbarad9677 સર જય માતાજી... ચાર પાંચ દિવસ વરસાદ નું જોર વધારે રહેશે રાજસ્થાન માં તો બનાસકાંઠામાં અસર કરે અનુમાન છે
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p Месяц назад
@@gauravsinhbarad9677 સર 👏 અમારા બેચરાજી માં ખૂલ્લું વાતાવરણ છે અત્યારે સવારે અમીછાંટણા થયા હતા...જય માતાજી
@kingraja153
@kingraja153 Месяц назад
હા અંબાલાલ
@dilipgohil9970
@dilipgohil9970 Месяц назад
jay mataji d c 🌹🌹🌹
@NarbhusihRathod
@NarbhusihRathod Месяц назад
આભાર સાહેબે
@rajubhaijethava3390
@rajubhaijethava3390 Месяц назад
વાહ
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io Месяц назад
તમારી સ્પીચ બઉ સરસ છે ગમે એના ગળે ઉતરી જાય.. સરસ મજા આવી
@bharatsinhgohil4463
@bharatsinhgohil4463 Месяц назад
OK,DiPakBhay
@hareshchandu5517
@hareshchandu5517 Месяц назад
Jay mataji
@savavavnotiya9362
@savavavnotiya9362 Месяц назад
ખુબ ખુબ સરસ
@ravji3877
@ravji3877 Месяц назад
ગઈકાલે રાત્રે બનાસકાંઠામાં વાવ થરાદ તાલુકામાં ભારે વરસાદ થયો છે
@shaileshdesai1159
@shaileshdesai1159 Месяц назад
સાચી અને સચોટ માહિતી. આપો છો દિપકભાઈ ખૂબ ખૂબ આભાર
@MAYURX90
@MAYURX90 Месяц назад
દિપકભાઈ પંચમહાલ માં શહેરા તાલુકામાં વરસાદ થયો પણ ઓછો છે
@aswinpatel7553
@aswinpatel7553 Месяц назад
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને🌂 હળવા વરસાદના ઝાપટા છે હવે વરાપની જરૂર છે. આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Месяц назад
❤ દીપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં સારો વરસાદ ક્યારે થશે જય કિસાન ❤
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 Месяц назад
અમારે ખેતી કામ ચાલુ જ સે હવે તો સુરેન્દ્રનગર માં વરસાદ આવે તો સારું 😢😢😢😢
@srchavda7363
@srchavda7363 Месяц назад
દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ નથી દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના છાંટા પડયા છે 👍💐
@satishbhagariya8819
@satishbhagariya8819 Месяц назад
વલસાડ ના કપરાડા માં 3દિવસ થી ખુબ વરસાદ સે ભાઈ
@Gurjibhaivsv
@Gurjibhaivsv Месяц назад
દિપકભાઈ તમારી માહિતી સાંભળી ને મને ખૂબ જ સારી લાગે છે, આવી માહિતી આપતા રહેશો.
@kirtikumarjariwala442
@kirtikumarjariwala442 Месяц назад
સરસ અને વિસ્તૃત છણાવટ.ધન્યવાદ.
@siddharajdodiya7100
@siddharajdodiya7100 Месяц назад
ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી વાદરછાયુ વાતાવરણ છે ❤❤
@bharatvanjaravlogs4375
@bharatvanjaravlogs4375 Месяц назад
Bhai full varsad 6e Uttar gujrat ma
@harshadlukhi9577
@harshadlukhi9577 Месяц назад
દીપક ભાઈ અમારે ત્યાં વરાપની જરૂર નથી અમારે ત્યાં વર્ષાદ ની જરૂર છે એક મહીંનાથી આગાહી કરો છો અને વર્ષાદ નથી❌ આવતો ખાલી મોલ મેં છે ગામ દડવા રાદલના તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર
@Shravanraval508
@Shravanraval508 Месяц назад
ભાઈ હાલ વાદળ છાયું વાતાવરણ છે છાંટો પણ પડ્યો નથી
@nagajibhai8450
@nagajibhai8450 Месяц назад
ફૂલ વરસાદ છે હવે નો આવે તો ચાલે
@Kishor34
@Kishor34 Месяц назад
Bhoda ma galvo h varsad 😅
@akbarkumbhar4977
@akbarkumbhar4977 Месяц назад
આભાર દીપકભાઈ
@vasarambhaichauhan2642
@vasarambhaichauhan2642 Месяц назад
ગઈ કાલે બપોરે 1.20 થી 2 વાગ્યા સુધી સારો- ભારે નહી થયો. અવારનવાર બે ચાર ઝાપટાં આવતા રહ્યા. બાહિસરા વાવ બનાસકાંઠા.
@paras7388
@paras7388 Месяц назад
Sarasha lagyo video hoo dipakabhai peli var😂😂😂
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Месяц назад
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 Месяц назад
ગઈ કાલે રાતે ધાનેરા તાલુકા મો સારો વરસાદ થયો છે.. બનાસ કાઠા જીલ્લો
@prajaprtiprahladbhai3250
@prajaprtiprahladbhai3250 Месяц назад
Thanks dipakbhai continuous join us with weather update, Jay jagannath.
@user-bx2hv7zv3y
@user-bx2hv7zv3y Месяц назад
જય સોમનાથ
@rajeshparmar5747
@rajeshparmar5747 Месяц назад
આણંદ જિલ્લામાં ગઈકાલે સાંજે સારો વરસાદ પડયો દિપકભાઈ
@maganbhairatnani6531
@maganbhairatnani6531 Месяц назад
અમારે વરસાદ ની ખાસ જરૂર છે
@JayeshbhaiJoshi-rv1tv
@JayeshbhaiJoshi-rv1tv Месяц назад
દિપકભાઇ તમારી માહીતી ખુબજ સારી હોય છે.
@harshadgadhavi1904
@harshadgadhavi1904 Месяц назад
સરસ માહિતિ - આભાર
@sharmayug5245
@sharmayug5245 Месяц назад
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
@ShaileshChouhan-hd2hp
@ShaileshChouhan-hd2hp Месяц назад
ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવેશે બનાસકાંઠા મા🎉🎉
@user-nt6mg7zs7p
@user-nt6mg7zs7p Месяц назад
Jay dwarkadhish bhai
@mahifashion7779
@mahifashion7779 Месяц назад
બનાસકાંઠામાં રાત્રે 12 વાગ્યા પછી થી અત્યારે 4/8/24 સાંજે 4:30 વાગ્યાં સૂધી છાંટોય નથી
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 Месяц назад
ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ આભાર તમારો
@Ukeshthakor722
@Ukeshthakor722 Месяц назад
Very good news sir 👍
@chutramali196
@chutramali196 Месяц назад
साचोर जिला मे भारी वर्षो हुई कले
@nagjibhaidhaduk1318
@nagjibhaidhaduk1318 Месяц назад
Good bhai
@chauhangajendrasinh4418
@chauhangajendrasinh4418 Месяц назад
જય ભવાની દીપક ભાઈ
@DineshParmar-xk3ei
@DineshParmar-xk3ei Месяц назад
સરસ
@dilipsolanki4710
@dilipsolanki4710 Месяц назад
Thanks
@PrakashChaudhary-v6u
@PrakashChaudhary-v6u Месяц назад
Sarash
@N.GKorat-vr5rx
@N.GKorat-vr5rx Месяц назад
Good
@thakorvikram6055
@thakorvikram6055 Месяц назад
ખુબજ સરસ વિડિઓ બનાવો તમે દીપકભાઈ. 👍🙏🏿🙏🏿
@dineshvasava3526
@dineshvasava3526 Месяц назад
Super sir
@RajeshNakum-ck3hp
@RajeshNakum-ck3hp Месяц назад
બહુ સરસ માહિતી આપી
@RathodMansungji-p6e
@RathodMansungji-p6e Месяц назад
Tank you
@user-mx3qe7kf4w
@user-mx3qe7kf4w Месяц назад
Good job 👌
@chauhangirdhar8933
@chauhangirdhar8933 Месяц назад
જય માતાજી દીપકભાઈ
@BambhaniyaValbh
@BambhaniyaValbh Месяц назад
🙏🚩જય 🪔દશા 🪔 માં 🚩🙏ભાઈ
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 Месяц назад
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં વરસાદ નથી આયો 😢😢😢😢😢
@naranjaviya7806
@naranjaviya7806 Месяц назад
Good news👌
@ncc3953
@ncc3953 Месяц назад
કોમેન્ટ કરી કોય કોય પોતાનો પરીશય આપે છે. આસ પાસ ના લોકો વરતા જ હોય છે, કોમેન્ટ કરી બધા લોકો ને પરીશય આપવાની જરૂર નથી. 🙏જય માતાજી
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Месяц назад
જય હો
@user-zu5kq3ni3s
@user-zu5kq3ni3s Месяц назад
Jay.somnath..
@rajubhaipanvala156
@rajubhaipanvala156 Месяц назад
तापी ma खूब varshad छे 😊😊😊
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 Месяц назад
સુરેન્દ્રનગર માં જાપટા સિવાય કય નથી આવતું 😢😢😢
@user-mx8ms6nx8g
@user-mx8ms6nx8g Месяц назад
જય જય
@user-dq9zw8kv2v
@user-dq9zw8kv2v Месяц назад
Video good che
@tejashkunbi-s3g
@tejashkunbi-s3g Месяц назад
Navsari ma Saro vasad 6 dipak Bhai
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p Месяц назад
જય માતાજી સર 👏 અમારા બેચરાજી ઝરમર વરસાદ હતો સવારે હવે એવું લાગે તા.૧૦ સુધી છુટાછવાયા ઝાપટા પડી શકે છે..... આભાર સર 👏
@jamaliyarakesh5777
@jamaliyarakesh5777 Месяц назад
બોટાદ પંથક માં હજુ પણ સારો એવો વરસાદ પડ્યો નથી કે નદી ઓકળા માં પાણી ભરપૂર આયું નથી
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx Месяц назад
Very nice video dipak bhai 😊😊
@Ghanshyambhaiagravat-nm7de
@Ghanshyambhaiagravat-nm7de Месяц назад
વરસાદ ભાવનગરમાઆજેનથીધનશામભાઇઅગ્રાવતભાવનગર
@younusykgn3277
@younusykgn3277 Месяц назад
સવાર શમાભારે વરસાદ કટિયારે પડસૈ
@jetaniraghvbhai7469
@jetaniraghvbhai7469 Месяц назад
વરાપ ની ખુબ રાહ જોઈ રહ્યા છીએ
@parbatbhaiprajapati8529
@parbatbhaiprajapati8529 Месяц назад
3:53
@ajitsinh2288
@ajitsinh2288 Месяц назад
Surendranagar ma to aagahi aapvanu bandh j Kari do to Saro varsad aave chhe
@user-jc2so9uo7n
@user-jc2so9uo7n Месяц назад
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ સાવ ઓછો છે નદીયું નાળા કોરાં પડયા છે ભાઈ નડાળા ગામ
@ShantilalGhodasara-tv4sp
@ShantilalGhodasara-tv4sp Месяц назад
Dilipbhai abhar
@RajuVitthlapra
@RajuVitthlapra 5 дней назад
Video Tamara badha Sara j hoy che
@ishwarbhaidesai6139
@ishwarbhaidesai6139 Месяц назад
દિપકભાઈ આજે વરસાદ કેવો થશે તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા માં 🎉🎉🎉
@omdevsinhvala3126
@omdevsinhvala3126 Месяц назад
ભાવનગર ના મહુવા માં ખૂબજ વરાપની જરૂરછે
@rb0749
@rb0749 Месяц назад
વાંકાનેર તાલુકાના ગામોમાં હજુ સુધી વરસાદ નથી.... જાપ્તા આવી ને વ્યજય છે
@patelmanilal9657
@patelmanilal9657 Месяц назад
સુરત શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ નથી
@balramisolanki5739
@balramisolanki5739 Месяц назад
આજ દિવસ સુધી ઉતર ગુજરાત માં ભારે વરસાદ થયો નથી ખોટા સમાચાર આપવા નું બંધ કરો તો સારું
@nitinmahla3494
@nitinmahla3494 Месяц назад
1 August thi varsad chalu se Aaje to boj Varsad se Navsari Vansda ma
@samajusab7467
@samajusab7467 Месяц назад
કચ્છ મા પણ વાદળ છાયું વતાવરણ છે
@navinnavin8735
@navinnavin8735 Месяц назад
Dipak bhai ogasth mahino khali ni jay ne savrast baju
@pravinbarasara8891
@pravinbarasara8891 Месяц назад
Dipakbhai hu morbi na navagam macchu dem 2 varsad Saro chhe pan have varap ni jarur chhe hu aje khatar nakhava gayo hato pag jaminama gusi jata hata pandar divas varap nikde to mol ma thodik kunap Ave Ane dava pan chhanti sakiye
@AtulbhaiPatel-qn2rr
@AtulbhaiPatel-qn2rr Месяц назад
વરાપ ની જરુર છે
@kirankamaniya5837
@kirankamaniya5837 Месяц назад
Hi
@damornavnitkumar928
@damornavnitkumar928 Месяц назад
Aravlli ma joye varsad nathi ayo japtaa pada che
@kadachharamde07
@kadachharamde07 Месяц назад
દિપક ભાઈ પોરબંદર જિલ્લા ના માધવપુર સાઈડ વિસ્તારો માં તડકો અને વરાપ ક્યારે થશે
@JasubhaiRathva-c4s
@JasubhaiRathva-c4s Месяц назад
Kavant taluka numotitokari gam ma varsat chalu se
@hjsjivan5860
@hjsjivan5860 Месяц назад
આજના વિડીયો ઉપરથી લાઞી રહયુ છે કે વરાપ આવસે આજે ૪ થી વરસાદ દ્વારકા માનથી, બધા જ વિડિયો મુજબ વરસાદ દ્વારકા માં આવેલ છે ❤
@mksavaliya6143
@mksavaliya6143 4 дня назад
Khabha.nasmsar.apone
@mershailesh3595
@mershailesh3595 Месяц назад
બોટાદના સરવા માં વરસાદ પડ્યો નથી
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 Месяц назад
તમારે ત્રણ ચાર વર્ષથી આવું જ હાલે છે 😢😢
@chavdavijaysingh8300
@chavdavijaysingh8300 Месяц назад
મધ્ય ગુજરાત મો ખેડા જિલ્લામાં વરસાદ એક ઈચ પન પડ્યો નથી અસાસી અતિ ભારે કે
@chimanbhaihapaliya7286
@chimanbhaihapaliya7286 Месяц назад
Sari mahiti apo chho
@SahadevMeniya
@SahadevMeniya Месяц назад
સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવે એવુ સેકેનય
@rameshbhaipatel2136
@rameshbhaipatel2136 Месяц назад
દિપક ભાઈ ઉત્તર ગુજરાત પાટણ જિલ્લો સિદ્ધપુર તાલુકા માં વરસાદ નથી મેં અભી ના આવે તો સારું બે દિવસ ભરપૂર વરસાદ થઈ ગયો
@devrajsolanki5825
@devrajsolanki5825 Месяц назад
ભાવનગર ની આસપાસ ના વિસ્તાર મા હજી સુધી કોઈ મોટો વરસાદ નથી થયો.. ખેતર ની બહાર પાણી નથી નીકળુ.
@patelchandubhai516
@patelchandubhai516 Месяц назад
Varap kyare thase. Dipak bhai. Kadi
@vinodalgotar7849
@vinodalgotar7849 Месяц назад
👍👍👍
@BabulalaAanjana
@BabulalaAanjana Месяц назад
बाबूलाल अंजना आपका वीडियो रोज देखता हूं उज्जैन जिले से कमेंट कर रहा हूं
@rameshdpatelbhatram4278
@rameshdpatelbhatram4278 Месяц назад
Ram Ram bhai
@veersinghrathwa5531
@veersinghrathwa5531 Месяц назад
છોટાઉદેપુરમાં આજે વરસાદ નથી
@Rakeshnayka-i3p
@Rakeshnayka-i3p Месяц назад
ટંકારા મોરબીમાં ક્યારે ભારે વરસાદ પડશે❤❤❤❤
@ramdevcotton9161
@ramdevcotton9161 Месяц назад
Tankara taluka ma varshad nthi morbi jilo
Далее
Самое неинтересное видео
00:32
Просмотров 1,3 млн
Самое неинтересное видео
00:32
Просмотров 1,3 млн