Тёмный

Gujarat Weather : ગુજરાતમાં હવે વરસાદ વધશે કે નહીં, ચોમાસું હવે પૂરું થઈ ગયું?  

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 60 тыс.
50% 1

#gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates
રાજ્યમાં ચોમાસું હવે તેના અંતિમ તબક્કામાં છે. તો ચોમાસું ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે, ચોમાસું લંબાવાની કોઈ સંભાવના ખરી? હવામાન વિભાગની માહિતી શું સંકેતો આપે છે ? આની વિસ્તારથી ચર્ચા આ વીડિયોમાં. સ્ક્રીન પર નકશાની મદદથી સમજાવશે દીપક ચુડાસમા અને નિષ્ણાત સાથે પણ વાતચીત કરશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 98   
@BBCNewsGujarati
@BBCNewsGujarati 3 дня назад
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
@jagdishjprajapti4250
@jagdishjprajapti4250 3 дня назад
જો ઉત્તર ગુજરાતમાં અઠવાડિયા સુધી એક સારો વરસાદ આવે તો સારું ખેડ સારી થાય શિયાળામાં પિયત ઓછુ આપવુ પડે
@s_k_t_gaming
@s_k_t_gaming 3 дня назад
આ ભાઈ રોજ એક ને એક વાત કરી અને મગજનો દહી કરી નાખે છે એક દિવસ કે આમ થશે અને બીજે દિવસ કે આમ થશે ખબર કશું ઘંટો પડતી નથી હું તમને થોડું જણાવી દઉં શું તંબુરો જણાવી દે તમે બધાને ગાન્ડા જ સમજો છો તમારી એક પણ આગાહી સાચી પડતી નથી 100 વાતની એક વાત
@dilipgohil9970
@dilipgohil9970 3 дня назад
jay mataji d c 🌹🌹🌹
@bhuraodedara5116
@bhuraodedara5116 14 часов назад
દિપક ભાઇ જય માતાજી મનોજ ભાઇ ખુબ જ આનંદ થાય છે
@BhemajiThakor-yj5vs
@BhemajiThakor-yj5vs 3 дня назад
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વરસાદ ની જરૂર છે
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 3 дня назад
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@BambhaniyaValbh
@BambhaniyaValbh 3 дня назад
જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે વરસાદ નથી મહુવા તાલુકા નું નૈપ ગામ માં ભાઈ
@msbhutiya506
@msbhutiya506 3 дня назад
દિપકભાઈ આભાર
@Veervs567
@Veervs567 3 дня назад
વિદાઈ સંભારંભ
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l 3 дня назад
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@SanjayThakor-rr4ku
@SanjayThakor-rr4ku 3 дня назад
ગુજરાત મા વરસાદ થછે બંધ નહિ થાય દિવાળી સુધી ચાલુ રહે છે આગાહી છે અમારી
@akherajayar6338
@akherajayar6338 3 дня назад
Dipakpbhai temaj Manojbhai havaman ne lagati sundar mahiti aape se motipiplee Radhanpur
@shiyalvipul7040
@shiyalvipul7040 3 дня назад
કાલે મહુવા તાલુકાનાં ધણા ગામડામાં સારો વરસાદ પડયો
@AkshayBamania
@AkshayBamania 3 дня назад
Video good che
@hareshchandu5517
@hareshchandu5517 3 дня назад
Jay mataji
@RajuThakor-mm7io
@RajuThakor-mm7io 3 дня назад
હા
@chauhangirdhar8933
@chauhangirdhar8933 3 дня назад
જય માતાજી દીપકભાઈ
@harshadgadhavi1904
@harshadgadhavi1904 3 дня назад
આભાર માહિતિ માટે દિપકભાઈ
@sharmayug5245
@sharmayug5245 3 дня назад
जय श्री राधे राधे राधे
@shiyalgopal1373
@shiyalgopal1373 3 дня назад
જય ગોપાલ જય સોમનાથ
@BhemajiThakor-yj5vs
@BhemajiThakor-yj5vs 3 дня назад
દિપકભાઈ તમે એકલા માહિતી આપો
@dilipsolanki4710
@dilipsolanki4710 3 дня назад
Thanks
@user-jc2so9uo7n
@user-jc2so9uo7n 3 дня назад
અલા હજી વરસાદ ની જરુર છે ભાઈ
@MoinShaikh-hh8cf
@MoinShaikh-hh8cf 3 дня назад
આ ભાઈ વરસાદ લાવે છે,,ક્યાંથી
@naranjaviya7806
@naranjaviya7806 3 дня назад
Good news👌
@Gamadu11
@Gamadu11 3 дня назад
વરસાદ ની જરૂર છે દિપક ભાઈ
@maheshparmar7710
@maheshparmar7710 3 дня назад
દિપકભાઇ તમે જ વિડીયો સમજાવો તો બહુ સારી વાત છે ભાઈ બીજું તો ગય સાંજે અમારા તારાપુરમાં મોડી રાત્રી સુધી વરસાદ ચાલુ હતો બસ અમારી આ વાત ધ્યાન મા લેવા વિનંતી છે કે તમે જ વિડીયો સમજાવો જય માતાજી ભાઈ 🙏🙏🙏
@shaileshsolanki7387
@shaileshsolanki7387 3 дня назад
તા આંકલાવ જી આનંદ ગામ. સંખ્યાડ માં. રાતે. 11 વાગે. ફૂલ વરસાદ પડ્યો. .. સારો વરસાદ પડ્યો
@nareshkhuman9472
@nareshkhuman9472 3 дня назад
Jay surydev
@vijayshinhrathod6066
@vijayshinhrathod6066 3 дня назад
Almost September ending for South Gujarat.
@ShobhajiThakor-l3l
@ShobhajiThakor-l3l 3 дня назад
બહુ જ સરસ માહિતી આપી દિપકભાઈ તમારો આભાર ❤❤❤❤❤
@ParvezKhanPathan-k4h
@ParvezKhanPathan-k4h 3 дня назад
Kale vadodara Ane bharuch na patta ma 4 thi 5 inch varsad thayo
@divyeshulava
@divyeshulava День назад
દિપકભાઈ તમે આ ભાઇ સાથે ફોન થી વાત ચીત કરો, પછી તમે દર્શક સાથે તમે તે વાત રજુ કરો, કેમ કે આ ભાઇ નો અવાજ યોગ્ય રીતે નથી સંભળાતો
@pratibhabhatt7524
@pratibhabhatt7524 3 дня назад
ભાઈ, તમે પોતાનાં બધાં જ વક્તવ્યો અમારી જેમ શ્રોતા બનીને સાંભળજો. "જે છે"/"જે છે તે" લગભગ શબ્દે-શબ્દે ‌બોલાય છે ! એ બાદ થઈ શકે તો વક્તવ્ય લગભગ અડધું થઈ જશે ! બાકી બધું બહુ સરસ છે.
@harshrajchavda7971
@harshrajchavda7971 3 дня назад
દિપકભાઇ તમે જાતે વિડીયો બનાવો
@MayurRajput-y3n
@MayurRajput-y3n 3 дня назад
રાપર તાલુકામાં હજુ વરસાદ ની જરૂર છે વિદાય ની વાતું કરે સે
@kihalarajesh7347
@kihalarajesh7347 3 дня назад
હા હો
@bhalalapravinbhai1762
@bhalalapravinbhai1762 3 дня назад
દિપક ભાઈ તમે માહિતી આપો એ સારું છે
@panotdhrumin5804
@panotdhrumin5804 3 дня назад
કાલે અંમારે વરસાદ રાતેવરસાદહતોતળાજા તાલુકાના દાત્રડ છે
@JoshiManshung
@JoshiManshung 3 дня назад
દીપક ભાઈ મનોજ ભાઈ વિડિયો મો આવવાથી જામતો નથી તમે એકલા માહિતી આપો તો સારું
@rameshbhaijidiya8008
@rameshbhaijidiya8008 3 дня назад
સાસિવાતશેસવિ
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx 3 дня назад
Very nice video dipak bhai 😊😊
@Mr_khedut_1
@Mr_khedut_1 3 дня назад
અલા ભાઈ હજી વરસાદ ની જરુર છે 😂
@HimmatChauhan-qo7zj
@HimmatChauhan-qo7zj 3 дня назад
Have bhai aavta varse rakho ne😂😂
@RekhaRathore-f4l
@RekhaRathore-f4l 3 дня назад
वात सांची से 😂😂
@shambhugohil6556
@shambhugohil6556 3 дня назад
ભાવનગર? મહૂવા?કંભણ મા2કલાકમા5ઈસ
@reenader405
@reenader405 3 дня назад
અ અ અ અ અ અ અ બોલતાં નથી આવડતું ને હવામાન નિષ્ણાત બની ગયો 😂😂😂😂😂😂😂😂
@sandipdesai96
@sandipdesai96 3 дня назад
Very good😂😂
@afjaldhajiya5063
@afjaldhajiya5063 3 дня назад
Vadodara karajan taalukama Rate.3.kalak varsad payro
@JeteshBarad
@JeteshBarad 3 дня назад
Gir somanth sutrapada dariya khadha bagho varasad Nathi matra japata se 24june thi 15sabtetar suthi viday na thavi joye bhai varasad ni jarur se Madhavi shukay se bhai
@kalpeshasarikalpesh-uy9kv
@kalpeshasarikalpesh-uy9kv 3 дня назад
Khedbrahma talukama have na ave to saru
@maheshbhaighodasara4016
@maheshbhaighodasara4016 3 дня назад
Dipak bhai bija bhdha am kahe ce varsad 27 thi 3 tarikh thi varsad vadhare padse ano javab apso
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 3 дня назад
કયારે વરસાદ આવ છે ભાઇ🌧😢
@thakorsanjay3712
@thakorsanjay3712 3 дня назад
કાલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વરસાદ નોંધાયો અમુક ગામોમાં
@omdevsinhvala3126
@omdevsinhvala3126 3 дня назад
ભાવનગર ના મહુવા મા વરસાદ બંધ થાશૈકેનય
@patelashish6646
@patelashish6646 3 дня назад
Dipak bhai tame mahiti aapo
@ગેમરભાઈરામાભાઈઠાકોરગેમરભાઇરામા
ભાઈ વરસાદની જરૂરછે
@verasibhaibhil5948
@verasibhaibhil5948 3 дня назад
પાણી ના તળ ગણા ઉંડા થઇ ગયા છે તેથી વરસાદ ની જરૂર છે
@divyeshulava
@divyeshulava День назад
આ નો અવાજ સરખો આવે તો સારુ
@user-db7wf6io1p
@user-db7wf6io1p 3 дня назад
વિડીયો અધૂરો કેમ બનાવો છો
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr 3 дня назад
Chomasu puru ek tipu pan na joiye have
@ramanbhakadiyal2573
@ramanbhakadiyal2573 3 дня назад
ભારે થી અતિ ભારે વરસાદ ક્યારે આવશે અમારે દાંતીવાડા ડેમ ખાલી છે
@Mausamnews166
@Mausamnews166 3 дня назад
Have nahi joto varasad utar Gujarat ma
@NileshKeshvala-o8z
@NileshKeshvala-o8z 3 дня назад
પોરબંદરમાં તો વરસાદ નથી
@gaturbhaidodiya9596
@gaturbhaidodiya9596 3 дня назад
Dipak bhai tame j video samjavo
@govindbhaipatel3784
@govindbhaipatel3784 3 дня назад
મહેસાણા જીલ્લા મા વરસાદ ની જરૂર નથી
@ShantokiMeghaji-xh2kd
@ShantokiMeghaji-xh2kd 3 дня назад
.. અ. અ. અા કોણ. છેૈ
@ArvindbhaiBambhniya
@ArvindbhaiBambhniya 3 дня назад
મનોજભાઈ ને દેવાલયો તમે માહિતી આપો
@siddharajdodiya7100
@siddharajdodiya7100 3 дня назад
ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી તાપ છે ❤❤
@jadejabhagirathsinh4418
@jadejabhagirathsinh4418 3 дня назад
Aa bole aaema kay dam nathi a..a.. a.. j kare rogo
@SanjayKaladiya-sd4sy
@SanjayKaladiya-sd4sy 3 дня назад
દિપકભાઇ તમે માહિતી આપો એ બરોબર સે
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 3 дня назад
સપ્ટેમ્બર 23 થી 30 ઓક્ટોબર સાથી આઠમાં સૌરાષ્ટ્રમાં વરસાદ જય રામદેવજી કેશોદ
@NanjiMakvanaKhubsurat
@NanjiMakvanaKhubsurat 3 дня назад
Hamare Kale Bahu WhatsApp video mahua taluka khukund ma
@karsansolanki5205
@karsansolanki5205 3 дня назад
Nava video muko
@MenandbhaiDangar-uu6jn
@MenandbhaiDangar-uu6jn 3 дня назад
Manojbhai su bole a samjatu nathi
@maheshbhaighodasara4016
@maheshbhaighodasara4016 3 дня назад
Comment no javab apapta nathi to javab apaso
@karsansolanki5205
@karsansolanki5205 3 дня назад
Juna video na muko
@kalpeshsheta8747
@kalpeshsheta8747 3 дня назад
અ અ, અ ,,, બંધ કરો
@kihalarajesh7347
@kihalarajesh7347 3 дня назад
પવન અતારે પાકિસ્તાન માં થી આવે છે 😅😅
@DhanjibhaiGajera-x8h
@DhanjibhaiGajera-x8h 3 дня назад
Aga hikarosomasanejavandeso
@laxmankoli6584
@laxmankoli6584 3 дня назад
આ. ભાઈ. શું કહે. શે. બરાબર. શમંજાતૃઉ. નથી
@menandbhaibakotra4677
@menandbhaibakotra4677 3 дня назад
આને. બંધ. ક્રરો. નહીતર. અમે. તમારા. વીડિયો. જોવાનુ. બંધ. કરી. દયે
@Nisudesvalfan
@Nisudesvalfan 3 дня назад
અ અ અ કરે બીજો ભાઈ ને બંધ કરો 🤦🤦🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️
@muladiyaanil321
@muladiyaanil321 3 дня назад
😅😅😅😅😅
@GovindbhaiBaldaniya-g4z
@GovindbhaiBaldaniya-g4z 3 дня назад
Sras🐖🐖🐖🐖🐖🐖🐖🐖bhapue
@prempatel1996
@prempatel1996 3 дня назад
આ ભાઈ "અ " વધારે બોલે છે 😂😂
@jagdishjprajapti4250
@jagdishjprajapti4250 3 дня назад
ક્યો ભાઇ હે
@Bhagavanshin-k5r
@Bhagavanshin-k5r 3 дня назад
Jay mataji
Далее
Prank Orchestra
00:10
Просмотров 1,6 млн