Тёмный

Gujarat Weather News Live: ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ કેટલા દિવસ ચાલશે અને ક્યાં પડશે વધારે વરસાદ? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 34 тыс.
50% 1

#monsoon2024 #gujaratweather #gujaratrainupdate
#gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdates
ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ આવવાની તૈયારી છે ત્યારે આ રાઉન્ડ કેટલા દિવસ ચાલી શકે છે અને કયા વિસ્તારમાં વધારે વરસાદ પડી શકે છે એ વિશે ચર્ચા કરીશું આ લાઇવ કાર્યક્રમમાં. આ કાર્યક્રમમમાં આપણી સાથે જૂનાગઢ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ધીમંતભાઈ વઘાડિયા જોડાઈ રહ્યા છે જે વરસાદ અને ખેતી વિશેની મહત્વની માહિતી આપણને આપી રહ્યા છે. વિસ્તારથી જાણવા માટે જુઓ દીપક ચુડાસમાની હવામાનના નિષ્ણાતો સાથેની વાતચીત
વીડિયો: દીપક ચુડાસમા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 170   
@HirabhaiPatel-go5or
@HirabhaiPatel-go5or 18 дней назад
દિપકભાઇ હજુ સુધી વડાલી તાલુકા માં અતિ ભારે વરસાદ નથી નદી ક્યારે આવશે રામ રામ જય માતાજી જય શીતરામા
@parmaralpesh2853
@parmaralpesh2853 19 дней назад
ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડે છે અને તમારી માહિતી સાચી પડી છે એ બદલ તમારો આભાર છે
@bhurabhaichaudhary9702
@bhurabhaichaudhary9702 20 дней назад
સાહેબ તમારી માહિતી બહું સારી છે ૧૦૦% સાચી માહિતી આપો છો
@vajshigojiya1537
@vajshigojiya1537 19 дней назад
Dipak bhai saras mahiti
@montujadeja
@montujadeja 20 дней назад
Deepak Bhai Aapna Video Hu regularly Jovu chhu bau saras mahiti aapo chho aap
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 19 дней назад
ઓગસ્ટ 25 થી 27 માં સૌરાષ્ટ્રના કાઠા વિસ્તારમાં ભારે વરસાદ થશે સપ્ટેમ્બર 2 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ
@user-dr9kt2tw2u
@user-dr9kt2tw2u 19 дней назад
બનાસકાંઠા માં કેવો
@BagodariyaDasharath
@BagodariyaDasharath 19 дней назад
સુરેન્દ્રનગરમાં કેવો રહેશે વરસાદ દીપકભાઈ
@hirabhaipatel5659
@hirabhaipatel5659 19 дней назад
મહિસાગર, જિલ્લામાં, ખાનપુર તાલુકામાં નરોડા ગામમાં વરસાદ ચાલુ,સારો, વરસાદ, થતાં ખુશી નીલહેર
@user-yb3cp6jk8y
@user-yb3cp6jk8y 18 дней назад
સુરેન્દ્રનગર માં થાન માં ભારે વરસાદ ચાલુ
@AGDabhi_YT
@AGDabhi_YT 19 дней назад
ખિમત ધાનેરા તાલુકામાં તા.24 સવારથી વરસાદ ચાલુ થયો છે
@NarbhusihRathod
@NarbhusihRathod 20 дней назад
ઉતર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના મુડેઠા કેવો વરસાદ કે વો રહેસે અને પવનની ગતિ કેવી હશે નરભુસીગ રાઠોડ
@MohanbhaiJadav-l6i
@MohanbhaiJadav-l6i 20 дней назад
પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરસાદ કેવો રહેશે
@SachinPatel-jl5re
@SachinPatel-jl5re 20 дней назад
Mahesagar ma saro varshrad padyo aje
@BharatMakvana-fq4ko
@BharatMakvana-fq4ko 19 дней назад
24.8.24 તારીખે બપોરે 11:00 વાગે વરસાદ ચાલુ છે ખંભાત તાલુકાના બાજીપુરા ગામ
@RaviPatel-te7mg
@RaviPatel-te7mg 19 дней назад
Ratmaketlo kaí tarikhe padse good
@BharatMakvana-fq4ko
@BharatMakvana-fq4ko 19 дней назад
ખંભાત તાલુકાના બાજીપુરા ગામે વરસાદ છે 23 તારીખે ગાજવીજ સાથે વરસાદ પડ્યો
@batukzapadiya5155
@batukzapadiya5155 19 дней назад
25:41 બટુકભાઈ જે બોટાદ જિલ્લાના તાલુકા ગઢડા માં વરસાદ ઓછો છે એટલે તો કયારે થસે
@BhagvansinhParmar-f2s
@BhagvansinhParmar-f2s 19 дней назад
સાવલી તાલુકામાં આજે સવારે 7:૩૦ વાગે ભારે વરસાદ ચાલુ છે
@lalitkoradia5670
@lalitkoradia5670 19 дней назад
Maliya hatina થોડો વરસાદ બે દિવસ પહેલા આવેલ છે
@mukeshahir851
@mukeshahir851 20 дней назад
દીપક ભાઈ તમારી માહિતી બહુ સરસ અને સચોટ હોય છે દિલ થી આભાર
@કોમેડી-ધ3ઙ
@કોમેડી-ધ3ઙ 19 дней назад
છોટાઉદેપુર.મા.વરસાદ.ચાલુછે.વીડીયા.સારાઆવેછે
@bharatchuhan1742
@bharatchuhan1742 19 дней назад
વરસાદ ને કેજો પાટડી તાલુકા ચાલુ સે 15દિવસ ચાલુ રે
@RohitParmar-y2m
@RohitParmar-y2m 19 дней назад
કઠલાલ તથા ડાકોર માં કેવો વરસાદ રહેશે અને કેટલાં ઈંચ વરસાદ પડશે
@VinodPatel-j5f
@VinodPatel-j5f 19 дней назад
Arvlii malpur
@kanubhaipatel-yt4lu
@kanubhaipatel-yt4lu 19 дней назад
Kanubhai Patel Vasna MA varshad saro padechh
@PradipPatel-b8i
@PradipPatel-b8i 20 дней назад
દિપકભાઈ જય માતાજી
@ThakorganpatbhaiGorabhai
@ThakorganpatbhaiGorabhai 20 дней назад
બાલાસિનોર મા પણ વરસાદ પડ્યો
@RaviPatel-te7mg
@RaviPatel-te7mg 19 дней назад
Sui gaam saravarsad se
@samajusab7467
@samajusab7467 20 дней назад
દીપક ભાઈ હવામાન ની સારી જાણકારી આપો છો એના માટે ધન્યવાદ
@ratansinhjadeja325
@ratansinhjadeja325 20 дней назад
દીપક ભાઈ તમારી સમજાવાની પદ્ધતિ સારી છે આભાર...
@chirag-95
@chirag-95 19 дней назад
Dipak bhai south gujrat ni update aapjo ne aavna ra video ma
@ManjbhaiGrambhadiya
@ManjbhaiGrambhadiya 20 дней назад
વિંછીયા ના નાનામાત્રા ગામે વરસાદ કેટલો આવછે
@VinodPatel-j5f
@VinodPatel-j5f 19 дней назад
Arvlii malpur માં વરસાદ ભરેવરસદ કાયરે પડશે
@BhratGadeshiya
@BhratGadeshiya 20 дней назад
Dipak Bhai Morbi ma ketlo varsad padse
@transmansamir6995
@transmansamir6995 19 дней назад
બનાસકાંઠા માં કેમ કેમ થસે?
@user-ci7uw3tj3j
@user-ci7uw3tj3j 20 дней назад
વાવાજોડૂ.આવસે
@pravinbhaichauhan4754
@pravinbhaichauhan4754 19 дней назад
સિહોર તાલુકામાં વરસાદ ખૂબ જ ઓછો છે.
@shlokbhatt512
@shlokbhatt512 20 дней назад
Jamjodhpur Jamnagar ma kavok Varsad Aavshe Dipakbhai
@vikramjepalsuigam1218
@vikramjepalsuigam1218 20 дней назад
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા માં વરસાદ કેવો થશે
@user-ci7uw3tj3j
@user-ci7uw3tj3j 20 дней назад
બનાસકાંઠા.મો.પવન.કેવોરહે.સે
@govindbhaibharavadiya7650
@govindbhaibharavadiya7650 20 дней назад
દિપક ભાઈ સરસ 🎉 આગાહી 🎉
@rameshbhaiparmar4784
@rameshbhaiparmar4784 20 дней назад
દિપક સર તમે ખરેખર ખુબ જ સાચી અને સચોટ માહિતી માટે હવામાન અને વરસાદ વિશે આપી હતી રહ્યા છો તમને ખુબ ખુબ ધન્યવાદ સાહેબ
@VikeshBhil-lb1rp
@VikeshBhil-lb1rp 19 дней назад
Narmada jila ma 22tarikh thi Varshad bhukka kadhe6
@RaviPatel-te7mg
@RaviPatel-te7mg 19 дней назад
Amedabadma kyare Ane. Ketlo varsad padse
@montujadeja
@montujadeja 20 дней назад
Ahmedabad Jilla na Viramgam Taluka ma Kevo rehse Varsad Aa Mahi na ma
@GohilMunjuben
@GohilMunjuben 20 дней назад
બોટાદ મા કેવો રહેશે?
@malektarif7383
@malektarif7383 20 дней назад
Best bhai
@jaiswaminarayan1933
@jaiswaminarayan1933 20 дней назад
You are right sir
@bharatchaudhari2063
@bharatchaudhari2063 20 дней назад
સુઈગામ તાલુકા માં કેવો વરસાદ આવશે ભારે કે મધ્યમ
@vaghelasandipkumar2338
@vaghelasandipkumar2338 20 дней назад
Dipak Bhai amreli ma varashad aoso che halvo che
@bhratbhainakum5658
@bhratbhainakum5658 20 дней назад
Jay mataji bhai dipak bhai
@BambhaniyaValbh
@BambhaniyaValbh 20 дней назад
જય માતાજી દિપકભાઈ
@pareshvadariya2407
@pareshvadariya2407 20 дней назад
Keshod ma kyare avse
@NarbhusihRathod
@NarbhusihRathod 20 дней назад
ઉતર ગુજરાત મા પવન ની ગતિ કેવી રહેસે બનાસકાંઠા દિપકભાઇ સાહેબ
@jayantibhaipadhiyar6081
@jayantibhaipadhiyar6081 20 дней назад
વડોદરાના પાદરા તાલુકામાં આજે વધારે વરસાદ પાડ્યો
@lakhamanodedara2994
@lakhamanodedara2994 20 дней назад
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા માં વરસાદ નથી એમા કીયારે આવશે.ખુબ જરુર છે.
@pankajchavda5461
@pankajchavda5461 20 дней назад
Surendranagar m nathi
@shambhubhai7306
@shambhubhai7306 20 дней назад
બોટાદ જિલ્લામાં વરસાદ કે વોપડેછે
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 20 дней назад
25 tarikhe surender nagar botad ma kevu rese
@ChimanChopada
@ChimanChopada 20 дней назад
દેવભુમીદ્ઘારકા માવરસાદનથી પાણિવારિયે
@vivekturakhia498
@vivekturakhia498 20 дней назад
Vadodara maa poor aaavse k nahi
@user-gm5vk1vn8c
@user-gm5vk1vn8c 20 дней назад
બોટાદ માં ક્યારે વરસાદ શરૂ થાય છે
@DabhiDevshi-b1i
@DabhiDevshi-b1i 20 дней назад
ઉનામાકયારેપોહઞછસીસ્ટમ+દેવશીડાભી
@SK-lp4rs
@SK-lp4rs 20 дней назад
Jam nagar ma varasad kyare che
@user-ke5wn4qr6i
@user-ke5wn4qr6i 20 дней назад
Bhai u r earning good money
@VarishBadi
@VarishBadi 20 дней назад
Morvi Distik ma kevo varsad thase
@kirangujariya9514
@kirangujariya9514 18 дней назад
Mahuva ma varsad vadhse ke
@user-xx7qd3ph9f
@user-xx7qd3ph9f 20 дней назад
પાલીતાણા ઝાલા
@user-ol6hf6bl2e
@user-ol6hf6bl2e 20 дней назад
દિપક ભાઈ તમે માહિતી બહુ સરસ આપો છો
@ghanshayambeladiya2488
@ghanshayambeladiya2488 20 дней назад
ભાવનગર જિલ્લાના શેઢાવદર મા આજે સાંજે સારો વરસાદ☔💦💦💦 પડ્યો
@KaluBhai-q8j
@KaluBhai-q8j 20 дней назад
ધાનેરા તાલુકામાં વરસાદ ક્યારે આવશે
@prajapatijayanti7733
@prajapatijayanti7733 20 дней назад
પવન સાથે વરસાદ આવશે
@merajimali5618
@merajimali5618 20 дней назад
❤❤
@prajapatijayanti7733
@prajapatijayanti7733 20 дней назад
બનાસકાંઠા માં પણ વરસાદ ની જરૂર છે
@ApJoshi-iy7rl
@ApJoshi-iy7rl 20 дней назад
Banaskatha kar aavse
@hitendratabiyar
@hitendratabiyar 20 дней назад
શામળાજી અરવલ્લી જિલ્લામાં વરસાદ બઉ ઓછો થાયો છે વરસાદ આવતો નથી લા 😢😢
@user-vj9ox8yg1t
@user-vj9ox8yg1t 20 дней назад
શીશાવિસનુભાઈ,સુરેન્દ્રનગર તા,લખતર, ઞામ,ભડવાણા,સુરેન્દ્રનગર માઅસરકયારેથસે
@user-le5ez5sw4k
@user-le5ez5sw4k 20 дней назад
ગોંડલ તાલુકામા,વરસાદ,નથિ,8દિવસથિ,
@user-xx7qd3ph9f
@user-xx7qd3ph9f 20 дней назад
ભાવનગર જિલ્લા પાલીતાણા હાલ વરસાદ ચાલુ છે કેટલા દિવસ ચાલુ રહેશે એ જણાવજો
@user-bx2hv7zv3y
@user-bx2hv7zv3y 20 дней назад
ભાવનગર જિલ્લામાં અત્યારે વરસાદ સાલું છે
@g.bthakor4199
@g.bthakor4199 20 дней назад
ધાંગધ્રા તાલુકા માં રણ કાંઠામાં વરસાદ સાવ નથી દીપકભાઈ તો અમારા વિસ્તારમાં કેવો વરસાદ રહે છે
@zalabharat9598
@zalabharat9598 20 дней назад
ગીર સોમનાથ na જિલ્લા sutrapada તાલુકા ના ગામો વરસાદ ખૂબ ઓછા વરસાદ પડ્યો છે સિઝન દરમિયાન ઓછો છે
@user-zg5bo4dd7i
@user-zg5bo4dd7i 20 дней назад
નાનજીભાઈ બારીયા ગામ લોગડી મહુવા તાલુકાના
@ashokkandoliya7441
@ashokkandoliya7441 20 дней назад
G. Rajkot. T. Gondal. Gan. Khadvanthli. Varsad. Nathi
@Shaileshramani-w8k
@Shaileshramani-w8k 20 дней назад
વડીયામાનથી
@ApJoshi-iy7rl
@ApJoshi-iy7rl 20 дней назад
Javab aapo mane
@Mahim.gamre.09
@Mahim.gamre.09 20 дней назад
Junagadh ma ajno chutto chavayo varsad che
@chelabhai.kkotadiya8232
@chelabhai.kkotadiya8232 19 дней назад
Depakote Bhai Tivruti teaches khedutone motunukashan these lilodukalpadase
@kirangujariya9514
@kirangujariya9514 18 дней назад
Mahuva ma varsad sav dhimo se
@rajeshvaghela7354
@rajeshvaghela7354 19 дней назад
સોમનાથ માં વરસાદ નથી
@kanaranagabhai2606
@kanaranagabhai2606 20 дней назад
Super
@jadavsahil5570
@jadavsahil5570 20 дней назад
ઉત્તર ગુજરાત મોં વરસાદ પડ્યો ભારે આજે
@vikramjepalsuigam1218
@vikramjepalsuigam1218 20 дней назад
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા માં વરસાદ કેવો થશે ભારે કે અતિભારે
@rajputbharatsinh2120
@rajputbharatsinh2120 20 дней назад
Dipak Bhai Amaro surendranagar varo avi jashe ne
@vikramjepalsuigam1218
@vikramjepalsuigam1218 20 дней назад
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા વરસાદ કેવો પડસે ભારે કે અતિભારે
@radadiyamukesh2679
@radadiyamukesh2679 20 дней назад
Junagadh ma 6
@ghanshayambeladiya2488
@ghanshayambeladiya2488 20 дней назад
આસિસ્ટમની અસર ભાવનગર જિલ્લામાં કેવી રહેશે જવાબ આપો દીપક ભાઈ
@N.gojiyaGojiya
@N.gojiyaGojiya 20 дней назад
Kalyanpurma.varsad.kedi.padse
@VishnuPatel-zs9lj
@VishnuPatel-zs9lj 20 дней назад
વડાલીમાં વરસાદ ક્યારે આવશે દીપક ભાઈ પવનકેવોરહેશે
Далее
Почему не Попал?!
00:15
Просмотров 37 тыс.
Faites comme moi
00:14
Просмотров 1,3 млн
БЕЛКА РОЖАЕТ?#cat
00:28
Просмотров 272 тыс.
Почему не Попал?!
00:15
Просмотров 37 тыс.