Тёмный

"Gujarati Loksanskrutima Sinh" |  

Raam Mori
Подписаться 2,4 тыс.
Просмотров 13 тыс.
50% 1

સિંહ આજે વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. ગુજરાતી લોકસંસ્કૃતિની ગીત પરંપરામાં સિંહને લાડ લડાવાયા છે. ગુજરાતી હાલરડા, મરશિયાં અને લગ્નગીતોમાં પણ સિંહના ઉલ્લેખ જોવા મળે છે. સિંહને શૌર્ય અને ખુમારીનું પ્રતિક માનતી ગુજરાતી પ્રજાએ સિંહોની કથા લોકકથાને સંસ્કારની જેમ પેઢી દર પેઢી સુધી પહોંચાડ્યા છે. રામ મોરીએ વાત કરી છે અહીં સિંહ સાથે જોડાયેલી કથા, લોકકથા અને ગીત પરંપરાઓની..
છબીકલા : ફરહાદ શેખ
વિશેષ આભાર : #vijaygirifilmos
#raammori #sasangir

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 47   
@devanshsumariya
@devanshsumariya 4 года назад
શું વિચાર છે આપણા.!, શું વાણી છે આપની..!, શું વ્યક્તિત્વ છે આપણું..!, અને સંસ્કૃતિ માટે, શું વ્હાલ છે આપણું..!🙏 આમારી વિચારધારા પર સિંહ નું ચિત્ર સ્પષ્ટ કર્યું❣️❣️
@surekharavat8586
@surekharavat8586 Год назад
2023 માં કોણ કોણ રામ મોરી જી ને સાંભળે છે 😊
@mansungpatel1038
@mansungpatel1038 9 месяцев назад
🎉
@ashvinkanani1621
@ashvinkanani1621 6 месяцев назад
Vah
@a.j8259
@a.j8259 Год назад
અશોક સ્થભ માં સિંહ છે...
@dishachavda8900
@dishachavda8900 2 года назад
Thank you Sir અમારા સુધી આ માહિતી પહોંચાડવા બદલ ..આજકાલ ઈન્ટરનેટ પર સિંહ વિશે વૈજ્ઞાનિક માહિતી તો મળી જાય છે પણ લોકસાહિત્યમાં સિંહનો આટલું બધું મહત્વ અપાયું છે એ આજે તમારી પાસેથી જાણવા મળ્યું....
@Namnahibatasaktabhai
@Namnahibatasaktabhai Год назад
Wahh.....
@sanjaychauhan7621
@sanjaychauhan7621 4 года назад
વાહ રામ મોરી🦁🦁
@arjandangar3042
@arjandangar3042 Месяц назад
વાહ
@nileshbathvar2689
@nileshbathvar2689 Год назад
વાહ રામ મોરી ભાઈ
@shilpapatel2507
@shilpapatel2507 4 года назад
Wah su vat Kari raam તમારા એક એક શબ્દમાં સિંહ સમો જાદુ હતો 👏👏👏🙏
@mukeshpatel-qh4sy
@mukeshpatel-qh4sy Год назад
Jay parmatma
@gunvantghevrya419
@gunvantghevrya419 3 года назад
વાહભાઈ વાહ શું વાત કરો છો ખુબ ખુબ અભિનંદન
@anandgadhavi7797
@anandgadhavi7797 Год назад
સરસ રામભાઈ.
@jyotiganatra8462
@jyotiganatra8462 Год назад
Halradu ...marshsiya.....❤khub j saras raambhai...jsk😀🙏
@andypatel5343
@andypatel5343 4 года назад
સાવજ ❤વાહ રામ 😘
@jaihind-ng1yq
@jaihind-ng1yq 4 года назад
Vahh raam Bhai
@valichandravadia7804
@valichandravadia7804 3 года назад
Wah...Rambhai wah...👌🏻👌🏻👌🏻👌🏻
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 Год назад
જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ
@jagdishshrimali8152
@jagdishshrimali8152 Год назад
ખુબ જ અતિસુદર ..રામ મોરી સર.
@MaheshYadav-wz6zj
@MaheshYadav-wz6zj Год назад
Shreshthatam....vaktavaya
@Namnahibatasaktabhai
@Namnahibatasaktabhai Год назад
Gir na maldhari o ✨🔥
@HIRENBHARWADSIR
@HIRENBHARWADSIR 4 года назад
Wah... Ram Bhai.. ♥️
@aniruddhsinhrahevar2166
@aniruddhsinhrahevar2166 4 года назад
વાહ સાવજ વાહ !
@vijaypandya5693
@vijaypandya5693 Год назад
વાહ! અદ્ભૂત શંશોધન... અને પ્રસ્તુતિ પણ.
@sandipsoni4047
@sandipsoni4047 Месяц назад
Very good
@ranjitmakwana1820
@ranjitmakwana1820 4 года назад
Awesome 👌👌👌
@rameshbukoliya8230
@rameshbukoliya8230 Год назад
JAY JAY HO. BHAI JAY HO...🙏🙏🙏🙏🙏
@ashoksharma96
@ashoksharma96 Год назад
👍👍👍
@dashrathsinhzala4405
@dashrathsinhzala4405 4 года назад
ખૂબ સરસ...👌👌
@rinamanek2443
@rinamanek2443 4 года назад
Waaaaaaaaah
@kishorpatel1917
@kishorpatel1917 Год назад
સરસ,રામ ભાઇ
@tr.meeradodiya8628
@tr.meeradodiya8628 2 года назад
સિંહ...👍🏻👍🏻
@NareshGadhvi-eh5nx
@NareshGadhvi-eh5nx 3 месяца назад
Gadhvan no kevay Charan j kahevay bhai
@lalubhaikhasiya1571
@lalubhaikhasiya1571 2 года назад
Nice sir
@quransurah7569
@quransurah7569 2 года назад
Khub saras beta
@minaroy2677
@minaroy2677 7 месяцев назад
🌟🌟🌟🌟🌟🇮🇳🇺🇸
@vaidehi.chariyani6162
@vaidehi.chariyani6162 4 года назад
Amazing 👌
@aniruddhsinhrahevar2166
@aniruddhsinhrahevar2166 4 года назад
ગજબ
@unstoppable9090
@unstoppable9090 2 года назад
Nice bapu
@a-1games47
@a-1games47 Год назад
Ram mori
@Rajeshjamod2412
@Rajeshjamod2412 6 месяцев назад
ભાષા પર કમાન્ડ આને કહેવાય! શબ્દોના કારીગર...
@laxmibenparmar3288
@laxmibenparmar3288 Год назад
Hu
@dipakzala7485
@dipakzala7485 Год назад
Dipak,zala
Далее
In Conversation with Raam Mori | Writer | Jalso Podcast
58:51
نترس تو برق نبود😅😅
00:17
Просмотров 1,5 млн
Raam Mori | Vatan Vaat Jue Chhe | Jalso Culture
18:50