Тёмный

GUJARATMITRA , Gujarati daily, dated 16th February, 2024Surat, Charchapatra by PIYUSH MEHTA-Surat. 

piyushmehtasurat
Подписаться 61 тыс.
Просмотров 50
50% 1

00.00 સુરત થી પ્રકાશિત ગુજરાતી દૈનિક સમાચારપત્ર ગુજરાતમિત્ર માં ચર્ચાપત્ર વિભાગ માં તારીખ ૧૬ ફેબ્રુઆરી , ૨૦૨૪ નાં રોજ રજૂઆત પામેલું નાનપુરા, સુરત નિવાસી પિયુષ મહેતા નું ચર્ચાપત્ર. સ્વચ્છતા મિત્રો ની પ્રમાણિકતા ને નમન.
તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં ગુજરાતમિત્ર સહિત મુદ્રિત માધ્યમો માં સમાચાર આવ્યા કે વરાછા વિસ્તાર નાં ત્રણ સ્વચ્છતા મિત્રો ને કચરામાં ભૂલ થી ફેકાયેલું ઘરેણાં નું બોક્ષ મળતા ત્રણે એ એક સરખું વિચારીને પહેલા ભૂલથી ફેંકનાર વ્યક્તિ ની શોધ આદરી અને તેમાં નિષ્ફળતા મળતા તે પોલિસ માં જમા કરાવ્યું. હવે હાલ ચાલી રહેલી નીતિ પ્રમાણે આ મિત્રો ખાનગી કોન્ટ્રાકટર ની બિન સલામત સેવા માં કાર્યરત હશે જેમાં ભવિષ્ય નિધિ કે નિવૃત્તિ વેતન ની વ્યવસ્થા વિનાની જ હશે. તે પરિસ્થિતિ જોતાં આ મિત્રો ની પ્રમાણિકતા નું મહત્વ વધી જાય છે કારણ કે વાતાવરણ એવું છે કે જેમ ઓદ્ધો અને વેતન મોટા તેમ તેમની ભ્રષ્ટાચાર નો દર પણ ઊંચો. મહાનગર પાલિકા ફક્ત તેઓનું સન્માન જ નહીં પણ સીધી કાયમી નોકરી માં સમાવે કારણ કે સમાજ ની પણ પ્રમાણિક વ્યક્તિઓ ને સાચવવાની નૈતિક ફરજ છે.
નાનપુરા, સુરત. પિયુષ મહેતા.
01:30
सूरत गुजरात भारत से प्रकाशित गुजराती दैनिक अख़बार गुजरातमित्र के दिनांक १६ फरवरी, २०२४ के अंक के चर्चापत्र स्थंभ में स्थानप्राप्त नानपुरा, सूरत निवासी पियूष महेता का चर्चापत्र । (गूगल अनुवादक द्वारा अनुवाद में जरूरी सुधार के साथ )
स्वच्छता मित्रों की ईमानदारी को नमन।
9 फरवरी 2024 को गुजरातमित्र समेत अन्य प्रिंट मीडिया में खबर आई थी कि जब वराछा क्षेत्र के तीन स्वच्छता मित्रों को कूड़े में गलती से फेंका गया एक ज्वेलरी बॉक्स मिला तो सभी ने एक समान सोचा और सबसे पहले गलती से फेंकने वाले को खोजा। असफल रहेने पर इसे पुलिस में जमा कर । वर्तमान नीति के अनुसार, ये मित्र भविष्य निधि या सेवानिवृत्ति वेतन के किसी प्रावधान के बिना निजी ठेकेदारों की असुरक्षित सेवा में काम कर रहे होगे। उस स्थिति को देखते हुए, इन दोस्तों की ईमानदारी का महत्व बढ़ जाता है क्योंकि माहौल ऐसा है कि पद और वेतन अधिक होने के पर , उनके भ्रष्टाचार की दर भी अधिक होती है। महानगर निगम को न केवल उनका सम्मान करना है बल्कि उन्हें सीधे स्थायी रोजगार में शामिल करन चाहिये है क्योंकि ईमानदार व्यक्तियों की सुरक्षा करना समाज का भी नैतिक कर्तव्य है।
नानपुरा, सूरत. पियुष मेहता.
03:03
In Charchapatra section of GUJARAT MITRA , Gujarati daily, dated 16th February, 2024 being published from Surat, Charchapatra by PIYUSH MEHTA of Surat. (translated by google translate with nacessary corrections)
Salute to the honesty of cleanliness friends.
On February 9, 2024, it was reported in GujaratMitra and other print media that when three Swachhata Mitras of Varachha area found a jewelery box thrown in the garbage, by mistake, everyone thought alike and first searched for the person who accidentally threw it and on getting failiure, submitted it to the police. As per the present policy, these Mitras would be working in the insecure service of private contractors without any provision of provident fund or retirement salary. In such cercumstances, the importance of honesty of these friends increases, as the environment is such that the higher the position and salary, the higher is their rate of corruption. The Municipal Corporation not only has to respect them but should directly involve them in permanent employment, because it is the moral duty of the society to protect honest persons.
Nanpura, Surat. Piyush Mehta.

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
How to win a argument
9:28
Просмотров 545 тыс.
INDIAN English Explained to a LONDONER
31:37
Просмотров 222 тыс.